Shuru
Apke Nagar Ki App…
મહિપતસિંહ ફાઉન્ડેશન ઉપર આક્ષેપો અને હિસાબો માગનાર જયેશ રાઠોડ નામ ના વ્યક્તિ એ લાખોનું સોની નું કરી નાખ્યા ના આરોપ સાથે સોશિયલ મીડિયામાં સીસીટીવીની ફૂટેજ વાઇરલ આ ફૂટેજ નું અમે પુષ્ટિ કરતા નથી
ફારૂક સૈયદ
મહિપતસિંહ ફાઉન્ડેશન ઉપર આક્ષેપો અને હિસાબો માગનાર જયેશ રાઠોડ નામ ના વ્યક્તિ એ લાખોનું સોની નું કરી નાખ્યા ના આરોપ સાથે સોશિયલ મીડિયામાં સીસીટીવીની ફૂટેજ વાઇરલ આ ફૂટેજ નું અમે પુષ્ટિ કરતા નથી
More news from ગુજરાત and nearby areas
- વડોદરા શહેરના મહેન્દ્રસિંહ રાઠોડ દ્વારા આરટીઆઇ મરાતા શોધવા ગયા રેવડી અને મળ્યું ગુલાબ જાંબુ2
- વડોદરા શહેર ના સાંસદ શ્રી હેમાંગ જોશી દ્વારા આશિવૉદ કા દિયા ની નગરજનો ને અપિલ કરવામાં આવી1
- અડવાળ મુકામે આગામી 22/09/2026 ને મંગળવારે સેવાસેતુ કાર્યક્રમ યોજાશ. ધંધુકા તાલુકાના અડવાળ મુકામે આગામી 22/09/2026 ને મંગળવારે સેવાસેતુ કાર્યક્રમ યોજાશે અમદાવાદ જિલ્લાના ધંધુકા મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની કચેરી દ્વારા આગામી તા. 22-09-2026, મંગવારના રોજ અડવાળ મુકામે સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ સેવાસેતુ કાર્યક્રમનો લાભ અડવાળ ક્લસ્ટરમાં આવતા અડવાળ, બાજરડા, જાળીયા, ખડોળ, ખસ્તા, મોટાત્રાડીયા, નાનાત્રાડીયા, રાયકા, સરવાળ તથા ઝાંઝરકા ગામના નાગરિકોને લાભ લેવા અપીલ કરવામાં આવી છે. આ કાર્યક્રમ દરમિયાન નાગરિકોને આધાર કાર્ડની કામગીરી, રેશનકાર્ડને લગતી કામગીરી, વિવિધ દાખલાઓ, આયુષ્માન કાર્ડ, વીજ જોડાણ, પશુ સારવાર, બેન્કિંગ સેવાઓ, ગ્રામ પંચાયતની સેવાઓ, મહેસૂલી સેવાઓ તેમજ એસ.ટી.ને લગતી સેવાઓ સહિતની વિવિધ સરકારી સેવાઓનો લાભ આપવામાં આવશે.1
- ભાભર અને સુઈગામ ના કોમેડીયન ચંદન રાઠોડ ઉર્ફે ગુજ્જુ લવ ગુરુ નું અકસ્માત માં કરૂણ મોત નીપજ્યું,અચાનક મોત નાં સમચાર સાંભળી ચાહકોમાં ઘેરા શોક ની લાગણી વ્યાપી જવા પામી હતી.. ભાભર અને સુઈગામ ના કોમેડીયન ચંદન રાઠોડ ઉર્ફે ગુજ્જુ લવ ગુરુ નું અકસ્માત માં કરૂણ મોત નીપજ્યું,અચાનક મોત નાં સમચાર સાંભળી ચાહકોમાં ઘેરા શોક ની લાગણી વ્યાપી.. #gujjuloveguru #accident #comedyking #gujrat #infulancer #RIP #nonfollowers1
- વઢવાણ આઇકોનિક સ્થળોનો નજારો અત્યંત આહલાદક અને મનોહર બની ગયો છે. વઢવાણ આઇકોનિક સ્થળોનો નજારો અત્યંત આહલાદક અને મનોહર બની ગયો છે. સુરેન્દ્રનગરના નયનરમ્ય ટાગોર બાગ, વઢવાણ સ્થિત ઐતિહાસિક હવામહેલ તેમજ તરણેતર ખાતે આવેલા વિશ્વપ્રસિદ્ધ ત્રિનેત્રેશ્વર મહાદેવ મંદિર પરિસરમાં રંગબેરંગી રોશની કરવામાં આવી છે. રાત્રિના સમયે રોશનીથી ઝળહળતા આ તમામ આઇકોનિક સ્થળોનો નજારો અત્યંત આહલાદક અને મનોહર બની ગયો છે.1
- હાલોલમાં શ્રી હિમજા માતાજીની ઉજાણી યોજાઈ, ભક્તિભાવ સાથે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા હાલોલમાં શ્રી હિમજા માતાજીની ઉજાણી યોજાઈ, ભક્તિભાવ સાથે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા હાલોલ: શહેરમાં આવેલ શ્રી હિમજા માતાજી મંદિર ખાતે દર વર્ષની પરંપરા મુજબ ઉજાણીનું આયોજન કરવામાં આવ્યું હતું. ઝારોલા વણિક સમાજની કુળદેવી તરીકે પૂજાતા શ્રી હિમજા માતાજીના દર્શન અને પૂજન માટે સ્થાનિક ભક્તો તેમજ સમાજના પરિવારજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ઉજાણીના પાવન પ્રસંગે મંદિર પરિસરમાં ધાર્મિક માહોલ જોવા મળ્યો હતો. વહેલી સવારથી જ ભક્તો માતાજીના દર્શન, પૂજન અને આરતીમાં જોડાયા હતા. સમગ્ર મંદિર પરિસર ભક્તિના જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું. દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉજાણી પ્રસંગે સમાજના લોકો એકત્રિત થયા હતા અને માતાજીના આશીર્વાદ મેળવી પરિવાર તથા સમાજની સુખ-સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી. આ પ્રસંગ સ્થાનિક ભક્તો માટે માત્ર ધાર્મિક આસ્થા પૂરતો સીમિત ન રહેતા સામાજિક એકતા અને પરસ્પર મળાપનો પણ અવસર બની રહ્યો હતો. આ પ્રસંગે દર વર્ષની જેમ સવારે માતાજીનું હવન કરવામાં આવે છે અને ત્યાર બાદ સાંજ પડે શ્રીફળ હોમવામાં આવે છે મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે ઉમટી પડે છે. શ્રી હિમજા માતાજી પ્રત્યેની શ્રદ્ધા અને વર્ષોથી ચાલી આવતી પરંપરાને જાળવી રાખવા સમાજના આગેવાનો તથા મંદિર સાથે સંકળાયેલા સેવાભાવી કાર્યકરો દ્વારા ઉજાણીની વ્યવસ્થાઓ કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમ દરમિયાન શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ અને આનંદ જોવા મળ્યો હતો. ઉજાણીના આ ધાર્મિક પ્રસંગે **"જય શ્રી હિમજા માતાજી"**ના જયઘોષ સાથે ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું1
- બોગસ ફાયર NOC મામલે તપાસની માંગ, પોલીસ ફરિયાદ બાદ વધુ તપાસની માગ? બોગસ ફાયર NOC મામલે તપાસની માંગ, પોલીસ ફરિયાદ બાદ વધુ તપાસની માગ? સામાજિક કાર્યકર્તા ધર્મેન્દ્રસિંહ રાઠોડે ફાયર ઓફિસમાં નોંધાયેલ ન હોવાનું જણાવાતા NOC અંગે તપાસની માંગ કરી છે. તા. ૧૦ ઓગસ્ટે સંબંધિત NOC CFO કચેરીમાં રજૂ કરી તપાસ તથા બોગસ જણાય તો પોલીસ ફરિયાદ કરવાની રજૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ તા. ૧૧ ઓગસ્ટે રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી હોવાનો દાવો કરાયો છે. સમગ્ર મામલે કચેરીની કાર્યવાહી અને જવાબદાર વ્યક્તિઓની ભૂમિકા અંગે નિષ્પક્ષ તપાસની માંગ ઉઠી છે?1
- તે મોટા ભારત દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી નો આજે જન્મદિવસ સમગ્ર દેશમાં ઉજવવામાં આવી રહ્યો છે1
- પર્યુષણ પર્વની પૂર્ણાહુતિ બાદ જૈન સમાજે ધાર્મિક સાથે વરઘોડો કાઢ્યો. *ધંધુકા પર્યુષણ પર્વની પૂર્ણાહુતિ બાદ જૈન સમાજે ધાર્મિક સાથે વરઘોડો કાઢ્યો.* અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરમાં જૈન સમાજ દ્વારા ધાર્મિક ભાવના અને ભક્તિપૂર્ણ વાતાવરણ વચ્ચે વરઘોડો યોજાયો હતો. જૈન સમાજના લોકો મોટી સંખ્યામાં વરઘોડામાં જોડાયા હતા. ધંધુકા ગામમાંથી દેરાસર થી શરૂ થયેલો આ વરઘોડો જૈન સોસાયટી સુધી પહોંચ્યો હતો અને ત્યાંથી પરત ધંધુકા ગામમા દેરાસર આવ્યો હતો. સમગ્ર માર્ગ દરમિયાન જૈન સમાજના ભાઈ-બહેનો સહિત સમાજના લોકો ઉત્સાહપૂર્વક જોડાયા હતા.1