logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

વઢવાણ આઇકોનિક સ્થળોનો નજારો અત્યંત આહલાદક અને મનોહર બની ગયો છે. વઢવાણ આઇકોનિક સ્થળોનો નજારો અત્યંત આહલાદક અને મનોહર બની ગયો છે. સુરેન્દ્રનગરના નયનરમ્ય ટાગોર બાગ, વઢવાણ સ્થિત ઐતિહાસિક હવામહેલ તેમજ તરણેતર ખાતે આવેલા વિશ્વપ્રસિદ્ધ ત્રિનેત્રેશ્વર મહાદેવ મંદિર પરિસરમાં રંગબેરંગી રોશની કરવામાં આવી છે. રાત્રિના સમયે રોશનીથી ઝળહળતા આ તમામ આઇકોનિક સ્થળોનો નજારો અત્યંત આહલાદક અને મનોહર બની ગયો છે.

1 hr ago
user_KALPESH VADHER
KALPESH VADHER
લીંબડી, સુરેન્દ્રનગર, ગુજરાત•
1 hr ago

વઢવાણ આઇકોનિક સ્થળોનો નજારો અત્યંત આહલાદક અને મનોહર બની ગયો છે. વઢવાણ આઇકોનિક સ્થળોનો નજારો અત્યંત આહલાદક અને મનોહર બની ગયો છે. સુરેન્દ્રનગરના નયનરમ્ય ટાગોર બાગ, વઢવાણ સ્થિત ઐતિહાસિક હવામહેલ તેમજ તરણેતર ખાતે આવેલા વિશ્વપ્રસિદ્ધ ત્રિનેત્રેશ્વર મહાદેવ મંદિર પરિસરમાં રંગબેરંગી રોશની કરવામાં આવી છે. રાત્રિના સમયે રોશનીથી ઝળહળતા આ તમામ આઇકોનિક સ્થળોનો નજારો અત્યંત આહલાદક અને મનોહર બની ગયો છે.

More news from ગુજરાત and nearby areas
  • પર્યુષણ પર્વની પૂર્ણાહુતિ બાદ જૈન સમાજે ધાર્મિક સાથે વરઘોડો કાઢ્યો. *ધંધુકા પર્યુષણ પર્વની પૂર્ણાહુતિ બાદ જૈન સમાજે ધાર્મિક સાથે વરઘોડો કાઢ્યો.* અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરમાં જૈન સમાજ દ્વારા ધાર્મિક ભાવના અને ભક્તિપૂર્ણ વાતાવરણ વચ્ચે વરઘોડો યોજાયો હતો. જૈન સમાજના લોકો મોટી સંખ્યામાં વરઘોડામાં જોડાયા હતા. ધંધુકા ગામમાંથી દેરાસર થી શરૂ થયેલો આ વરઘોડો જૈન સોસાયટી સુધી પહોંચ્યો હતો અને ત્યાંથી પરત ધંધુકા ગામમા દેરાસર આવ્યો હતો. સમગ્ર માર્ગ દરમિયાન જૈન સમાજના ભાઈ-બહેનો સહિત સમાજના લોકો ઉત્સાહપૂર્વક જોડાયા હતા.
    1
    પર્યુષણ પર્વની પૂર્ણાહુતિ બાદ જૈન સમાજે ધાર્મિક સાથે વરઘોડો કાઢ્યો.
*ધંધુકા પર્યુષણ પર્વની પૂર્ણાહુતિ બાદ જૈન સમાજે ધાર્મિક સાથે વરઘોડો કાઢ્યો.*
અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરમાં જૈન સમાજ દ્વારા ધાર્મિક ભાવના અને ભક્તિપૂર્ણ વાતાવરણ વચ્ચે વરઘોડો યોજાયો હતો. જૈન સમાજના લોકો મોટી સંખ્યામાં વરઘોડામાં જોડાયા હતા.
ધંધુકા ગામમાંથી દેરાસર થી શરૂ થયેલો આ વરઘોડો જૈન સોસાયટી સુધી પહોંચ્યો હતો અને ત્યાંથી પરત ધંધુકા ગામમા દેરાસર આવ્યો હતો. સમગ્ર માર્ગ દરમિયાન જૈન સમાજના ભાઈ-બહેનો સહિત સમાજના લોકો ઉત્સાહપૂર્વક જોડાયા હતા.
    user_Sanjay Zala Official
    Sanjay Zala Official
    Local News Reporter ધંધુકા, અમદાવાદ, ગુજરાત•
    1 day ago
  • સપના મા રામાપીર રે કીધું કે સ્મશાનમાં જઈ ને એકલો બેઠ જે અથવા મંદિર મા એક લો બેઠ જે પણ તારા મારી કરતા હોય ત્યાં નય બેઠ તો જય અખંડ ધણી
    1
    સપના મા રામાપીર રે કીધું કે સ્મશાનમાં જઈ ને એકલો બેઠ જે અથવા મંદિર મા એક લો બેઠ જે પણ તારા મારી કરતા હોય ત્યાં નય બેઠ તો 
જય અખંડ ધણી
    user_જગાભાઈ ખારશી વાળા
    જગાભાઈ ખારશી વાળા
    ભાવનગર, ભાવનગર, ગુજરાત•
    2 hrs ago
  • ભાભર અને સુઈગામ ના કોમેડીયન ચંદન રાઠોડ ઉર્ફે ગુજ્જુ લવ ગુરુ નું અકસ્માત માં કરૂણ મોત નીપજ્યું,અચાનક મોત નાં સમચાર સાંભળી ચાહકોમાં ઘેરા શોક ની લાગણી વ્યાપી જવા પામી હતી.. ભાભર અને સુઈગામ ના કોમેડીયન ચંદન રાઠોડ ઉર્ફે ગુજ્જુ લવ ગુરુ નું અકસ્માત માં કરૂણ મોત નીપજ્યું,અચાનક મોત નાં સમચાર સાંભળી ચાહકોમાં ઘેરા શોક ની લાગણી વ્યાપી.. #gujjuloveguru #accident #comedyking #gujrat #infulancer #RIP #nonfollowers
    1
    ભાભર અને સુઈગામ ના કોમેડીયન ચંદન રાઠોડ ઉર્ફે ગુજ્જુ લવ ગુરુ નું અકસ્માત માં કરૂણ મોત નીપજ્યું,અચાનક મોત નાં સમચાર સાંભળી ચાહકોમાં ઘેરા શોક ની લાગણી વ્યાપી જવા પામી હતી..
 
ભાભર અને સુઈગામ ના કોમેડીયન ચંદન રાઠોડ ઉર્ફે ગુજ્જુ લવ ગુરુ નું અકસ્માત માં કરૂણ મોત નીપજ્યું,અચાનક મોત નાં સમચાર સાંભળી ચાહકોમાં ઘેરા શોક ની લાગણી વ્યાપી..
#gujjuloveguru #accident #comedyking #gujrat #infulancer #RIP #nonfollowers
    user_Raju Thakor
    Raju Thakor
    Local News Reporter કડી, મહેસાણા, ગુજરાત•
    8 hrs ago
  • अहमदाबाद: फर्जी दस्तावेजों से दूसरा पासपोर्ट बनवाने का आरोप, ATS ने दर्ज किया केस अहमदाबाद: फर्जी दस्तावेजों से दूसरा पासपोर्ट बनवाने का आरोप, ATS ने दर्ज किया केस अहमदाबाद (गुजरात): गुजरात ATS ने पासपोर्ट एक्ट और फर्जीवाड़े के आरोपों में मामला दर्ज किया है। ATS SP सिद्धार्थ के मुताबिक आरोपी की पहचान हरिकेश प्रणव कुमार पटेल के रूप में हुई है। ATS के अनुसार, पुलिस इंस्पेक्टर जस्मिन रोजिया को मुखबिर से सूचना मिली थी कि हरिकेश पटेल का मूल पासपोर्ट ED से जुड़े एक मामले में पटियाला कोर्ट द्वारा जब्त किया गया था। आरोप है कि इसके बाद उसने कथित तौर पर फर्जी दस्तावेजों के आधार पर गाजियाबाद RPO से दूसरा पासपोर्ट हासिल किया, जबकि वह अहमदाबाद का निवासी है। मामले में ATS ने आगे की जांच शुरू कर दी है।
    1
    अहमदाबाद: फर्जी दस्तावेजों से दूसरा पासपोर्ट बनवाने का आरोप, ATS ने दर्ज किया केस
अहमदाबाद: फर्जी दस्तावेजों से दूसरा पासपोर्ट बनवाने का आरोप, ATS ने दर्ज किया केस
अहमदाबाद (गुजरात): गुजरात ATS ने पासपोर्ट एक्ट और फर्जीवाड़े के आरोपों में मामला दर्ज किया है। ATS SP सिद्धार्थ के मुताबिक आरोपी की पहचान हरिकेश प्रणव कुमार पटेल के रूप में हुई है।
ATS के अनुसार, पुलिस इंस्पेक्टर जस्मिन रोजिया को मुखबिर से सूचना मिली थी कि हरिकेश पटेल का मूल पासपोर्ट ED से जुड़े एक मामले में पटियाला कोर्ट द्वारा जब्त किया गया था। आरोप है कि इसके बाद उसने कथित तौर पर फर्जी दस्तावेजों के आधार पर गाजियाबाद RPO से दूसरा पासपोर्ट हासिल किया, जबकि वह अहमदाबाद का निवासी है।
मामले में ATS ने आगे की जांच शुरू कर दी है।
    user_ARUN KUMAR VERMA
    ARUN KUMAR VERMA
    પત્રકાર Asarva, Ahmadabad•
    18 hrs ago
  • દેશ ના યશશ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી ને જન્મદિવસ ની શુભેચ્છા
    1
    દેશ ના યશશ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી ને જન્મદિવસ ની શુભેચ્છા
    user_SV NEWS
    SV NEWS
    Local News Reporter Rajkot, Gujarat•
    10 hrs ago
  • પેટલાદ માં મેઘરાજા એન્ટ્રી મારી દીધી છે પેટલાદમાં ભારે વરસાદ આગાહી
    1
    પેટલાદ માં મેઘરાજા એન્ટ્રી મારી દીધી છે પેટલાદમાં ભારે વરસાદ આગાહી
    user_Aspak vhora
    Aspak vhora
    પેટલાદ, આણંદ, ગુજરાત•
    14 hrs ago
  • લીંબડીના મોટાવાસ વિસ્તારોમાં પોતાની પોકેટ મની માંથી નાના બાળકોએ બાલ ગણેશની સ્થાપના કરી ગણપતિ મહોત્સવનું આયોજન કર્યું લીંબડીના મોટાવાસ વિસ્તારોમાં પોતાની પોકેટ મની માંથી નાના બાળકોએ બાલ ગણેશની સ્થાપના કરી ગણપતિ મહોત્સવનું આયોજન કર્યું નાના બાળકોના પ્રિય ભગવાન એટલે બાળ ગણેશ ત્યારે હાલ જ્યારે ગણેશ ઉત્સવ ચાલી રહ્યો હોય ત્યારે બાળકો ગણેશજીને પોતાના મિત્ર માનતા હોય છે ત્યારે આવા જ બાળકો દ્વારા પોતાની પાસે પડેલી પોકેટ મની એકબીજા નાના ભુલકા મિત્રોએ ઉઘરાવી અને ગણપતજીની મૂર્તિની સ્થાપના કરી હતી અને રોજે સાંજે આ ગણેશજીની મૂર્તિ આ બાળકો દ્વારા જ આરતી કરવામાં આવી રહી છે અને પ્રસાદ પણ આપવામાં આવી રહ્યો છે ત્યારે આ દ્રશ્ય જોઈ હકીકતમાં ભગવાન બાળ ગણેશ અને બાળકો વચ્ચે ની મિત્રતા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા
    1
    લીંબડીના મોટાવાસ વિસ્તારોમાં પોતાની પોકેટ મની માંથી નાના બાળકોએ બાલ ગણેશની સ્થાપના કરી ગણપતિ મહોત્સવનું આયોજન કર્યું
લીંબડીના મોટાવાસ વિસ્તારોમાં પોતાની પોકેટ મની માંથી નાના બાળકોએ બાલ ગણેશની સ્થાપના કરી ગણપતિ મહોત્સવનું આયોજન કર્યું
નાના બાળકોના પ્રિય ભગવાન એટલે બાળ ગણેશ ત્યારે હાલ જ્યારે ગણેશ ઉત્સવ ચાલી રહ્યો હોય ત્યારે બાળકો ગણેશજીને પોતાના મિત્ર માનતા હોય છે ત્યારે આવા જ બાળકો દ્વારા પોતાની પાસે પડેલી પોકેટ મની એકબીજા નાના ભુલકા મિત્રોએ ઉઘરાવી અને ગણપતજીની મૂર્તિની સ્થાપના કરી હતી અને રોજે સાંજે આ ગણેશજીની મૂર્તિ આ બાળકો દ્વારા જ આરતી કરવામાં આવી રહી છે અને પ્રસાદ પણ આપવામાં આવી રહ્યો છે ત્યારે આ દ્રશ્ય જોઈ હકીકતમાં ભગવાન બાળ ગણેશ અને બાળકો વચ્ચે ની મિત્રતા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા
    user_KALPESH VADHER
    KALPESH VADHER
    લીંબડી, સુરેન્દ્રનગર, ગુજરાત•
    3 hrs ago
  • R. V. K. M. સિંગર્સ ગ્રુપના સંગીત કાર્યક્રમમાં જૂના-નવા બોલીવુડ ગીતોની સુરાવલીથી ગુંજી ઊઠ્યું વિશ્વકર્મા કેળવણી મંડળ
    1
    R. V. K. M. સિંગર્સ ગ્રુપના સંગીત કાર્યક્રમમાં જૂના-નવા બોલીવુડ ગીતોની સુરાવલીથી ગુંજી ઊઠ્યું વિશ્વકર્મા કેળવણી મંડળ
    user_SV NEWS
    SV NEWS
    Local News Reporter Rajkot, Gujarat•
    10 hrs ago
  • ५० साल तक‌ कैद में रहे राजु हाथी की मुक्ती ।
    1
    ५० साल तक‌ कैद में रहे राजु हाथी की मुक्ती ।
    user_રજની ભાઈ પરીખ
    રજની ભાઈ પરીખ
    Citizen Reporter પાલીતાણા, ભાવનગર, ગુજરાત•
    9 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.