Shuru
Apke Nagar Ki App…
લીંબડીના મોટાવાસ વિસ્તારોમાં પોતાની પોકેટ મની માંથી નાના બાળકોએ બાલ ગણેશની સ્થાપના કરી ગણપતિ મહોત્સવનું આયોજન કર્યું લીંબડીના મોટાવાસ વિસ્તારોમાં પોતાની પોકેટ મની માંથી નાના બાળકોએ બાલ ગણેશની સ્થાપના કરી ગણપતિ મહોત્સવનું આયોજન કર્યું નાના બાળકોના પ્રિય ભગવાન એટલે બાળ ગણેશ ત્યારે હાલ જ્યારે ગણેશ ઉત્સવ ચાલી રહ્યો હોય ત્યારે બાળકો ગણેશજીને પોતાના મિત્ર માનતા હોય છે ત્યારે આવા જ બાળકો દ્વારા પોતાની પાસે પડેલી પોકેટ મની એકબીજા નાના ભુલકા મિત્રોએ ઉઘરાવી અને ગણપતજીની મૂર્તિની સ્થાપના કરી હતી અને રોજે સાંજે આ ગણેશજીની મૂર્તિ આ બાળકો દ્વારા જ આરતી કરવામાં આવી રહી છે અને પ્રસાદ પણ આપવામાં આવી રહ્યો છે ત્યારે આ દ્રશ્ય જોઈ હકીકતમાં ભગવાન બાળ ગણેશ અને બાળકો વચ્ચે ની મિત્રતા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા
KALPESH VADHER

More news from ગુજરાત and nearby areas
- સપના મા રામાપીર રે કીધું કે સ્મશાનમાં જઈ ને એકલો બેઠ જે અથવા મંદિર મા એક લો બેઠ જે પણ તારા મારી કરતા હોય ત્યાં નય બેઠ તો જય અખંડ ધણી1
- ભાભર અને સુઈગામ ના કોમેડીયન ચંદન રાઠોડ ઉર્ફે ગુજ્જુ લવ ગુરુ નું અકસ્માત માં કરૂણ મોત નીપજ્યું,અચાનક મોત નાં સમચાર સાંભળી ચાહકોમાં ઘેરા શોક ની લાગણી વ્યાપી જવા પામી હતી.. ભાભર અને સુઈગામ ના કોમેડીયન ચંદન રાઠોડ ઉર્ફે ગુજ્જુ લવ ગુરુ નું અકસ્માત માં કરૂણ મોત નીપજ્યું,અચાનક મોત નાં સમચાર સાંભળી ચાહકોમાં ઘેરા શોક ની લાગણી વ્યાપી.. #gujjuloveguru #accident #comedyking #gujrat #infulancer #RIP #nonfollowers1
- अहमदाबाद: फर्जी दस्तावेजों से दूसरा पासपोर्ट बनवाने का आरोप, ATS ने दर्ज किया केस अहमदाबाद: फर्जी दस्तावेजों से दूसरा पासपोर्ट बनवाने का आरोप, ATS ने दर्ज किया केस अहमदाबाद (गुजरात): गुजरात ATS ने पासपोर्ट एक्ट और फर्जीवाड़े के आरोपों में मामला दर्ज किया है। ATS SP सिद्धार्थ के मुताबिक आरोपी की पहचान हरिकेश प्रणव कुमार पटेल के रूप में हुई है। ATS के अनुसार, पुलिस इंस्पेक्टर जस्मिन रोजिया को मुखबिर से सूचना मिली थी कि हरिकेश पटेल का मूल पासपोर्ट ED से जुड़े एक मामले में पटियाला कोर्ट द्वारा जब्त किया गया था। आरोप है कि इसके बाद उसने कथित तौर पर फर्जी दस्तावेजों के आधार पर गाजियाबाद RPO से दूसरा पासपोर्ट हासिल किया, जबकि वह अहमदाबाद का निवासी है। मामले में ATS ने आगे की जांच शुरू कर दी है।1
- દેશ ના યશશ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી ને જન્મદિવસ ની શુભેચ્છા1
- પેટલાદ માં મેઘરાજા એન્ટ્રી મારી દીધી છે પેટલાદમાં ભારે વરસાદ આગાહી1
- ५० साल तक कैद में रहे राजु हाथी की मुक्ती ।1
- લીંબડીના મોટાવાસ વિસ્તારોમાં પોતાની પોકેટ મની માંથી નાના બાળકોએ બાલ ગણેશની સ્થાપના કરી ગણપતિ મહોત્સવનું આયોજન કર્યું લીંબડીના મોટાવાસ વિસ્તારોમાં પોતાની પોકેટ મની માંથી નાના બાળકોએ બાલ ગણેશની સ્થાપના કરી ગણપતિ મહોત્સવનું આયોજન કર્યું નાના બાળકોના પ્રિય ભગવાન એટલે બાળ ગણેશ ત્યારે હાલ જ્યારે ગણેશ ઉત્સવ ચાલી રહ્યો હોય ત્યારે બાળકો ગણેશજીને પોતાના મિત્ર માનતા હોય છે ત્યારે આવા જ બાળકો દ્વારા પોતાની પાસે પડેલી પોકેટ મની એકબીજા નાના ભુલકા મિત્રોએ ઉઘરાવી અને ગણપતજીની મૂર્તિની સ્થાપના કરી હતી અને રોજે સાંજે આ ગણેશજીની મૂર્તિ આ બાળકો દ્વારા જ આરતી કરવામાં આવી રહી છે અને પ્રસાદ પણ આપવામાં આવી રહ્યો છે ત્યારે આ દ્રશ્ય જોઈ હકીકતમાં ભગવાન બાળ ગણેશ અને બાળકો વચ્ચે ની મિત્રતા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા1
- R. V. K. M. સિંગર્સ ગ્રુપના સંગીત કાર્યક્રમમાં જૂના-નવા બોલીવુડ ગીતોની સુરાવલીથી ગુંજી ઊઠ્યું વિશ્વકર્મા કેળવણી મંડળ1
- इस्लामीक उग्रवाद से निपटने का अभियान शुरु ।1