logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

સપના મા રામાપીર રે કીધું કે સ્મશાનમાં જઈ ને એકલો બેઠ જે અથવા મંદિર મા એક લો બેઠ જે પણ તારા મારી કરતા હોય ત્યાં નય બેઠ તો જય અખંડ ધણી

1 day ago
user_જગાભાઈ ખારશી વાળા
જગાભાઈ ખારશી વાળા
ભાવનગર, ભાવનગર, ગુજરાત•
1 day ago

સપના મા રામાપીર રે કીધું કે સ્મશાનમાં જઈ ને એકલો બેઠ જે અથવા મંદિર મા એક લો બેઠ જે પણ તારા મારી કરતા હોય ત્યાં નય બેઠ તો જય અખંડ ધણી

More news from ગુજરાત and nearby areas
  • વિંછી ને જેમ ડંખ મારવાની ટેવ હોય છે એવી જ રીતે અમુક માણસો ને બીજા લોકો ની ભુલ કાઢવા ની ટેવ હોય છે જય અખંડ ધણી
    1
    વિંછી ને જેમ ડંખ મારવાની ટેવ હોય છે એવી જ રીતે અમુક માણસો ને બીજા લોકો ની ભુલ કાઢવા ની ટેવ હોય છે 
જય અખંડ ધણી
    user_જગાભાઈ ખારશી વાળા
    જગાભાઈ ખારશી વાળા
    ભાવનગર, ભાવનગર, ગુજરાત•
    11 hrs ago
  • ब्रिटन के चार टुकडे होंगे ? तीन‌ देश ब्रिटन से अलग होने की डीमान्ड कररहे है।
    1
    ब्रिटन के चार टुकडे होंगे ? तीन‌ देश ब्रिटन से अलग होने की डीमान्ड कररहे है।
    user_રજની ભાઈ પરીખ
    રજની ભાઈ પરીખ
    Citizen Reporter પાલીતાણા, ભાવનગર, ગુજરાત•
    6 hrs ago
  • પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે ‘સેવા, મેરા યોગદાન’ અંતર્ગત સેવાકીય પ્રવૃત્તિઓ યોજાઈ* 00000 *બોટાદ જિલ્લા પ્રભારીમંત્રીશ્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં મેગા હેલ્થ કેમ્પ અને મહા રક્તદાન કેમ્પ યોજાયો* 00000 *૭૪૬ લાભાર્થીઓની આરોગ્ય તપાસ કરી નિઃશુલ્ક નિદાન કરાયું; રક્તદાન કેમ્પમાં ૧૨૩ બ્લડ યુનિટ એકત્રિત* પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે તા. ૧૭ સપ્ટેમ્બરના રોજ બોટાદ જિલ્લા પ્રભારીમંત્રીશ્રી તથા પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણના રાજ્યકક્ષાના મંત્રીશ્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં ‘સેવા, મેરા યોગદાન’ અંતર્ગત વિવિધ આરોગ્યલક્ષી સેવાકીય પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. બોટાદની મધુસુદન ડેરી, જાયન્ટ્સ ગ્રુપ તથા જિલ્લા આરોગ્ય તંત્રના સંયુક્ત ઉપક્રમે બોટાદના હિફલી સ્થિત લેઉઆ પટેલ સમાજની વાડી ખાતે મેગા હેલ્થ કેમ્પ અને મહા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સર્વરોગ નિદાન કેમ્પ, રક્તદાન કેમ્પ, આયુર્વેદ કેમ્પ, આયુષ્માન કાર્ડ કેમ્પ તેમજ પૌષ્ટિક રાશન કીટ વિતરણ સહિતની વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ યોજાઈ હતી. મેગા હેલ્થ કેમ્પમાં ૧૮થી વધુ નિષ્ણાત તબીબો દ્વારા કુલ ૭૪૬ લાભાર્થીઓની સ્થળ પર આરોગ્ય તપાસ કરી નિઃશુલ્ક નિદાન અને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જ્યારે મહા રક્તદાન કેમ્પમાં સેવાભાવી દાતાઓ દ્વારા કુલ ૧૨૩ બ્લડ યુનિટનું રક્તદાન કરવામાં આવ્યું હતું. આ રક્તનો ઉપયોગ જરૂરિયાતમંદ અને ઇમરજન્સી દર્દીઓને સમયસર રક્ત ઉપલબ્ધ કરાવવામાં મદદરૂપ થશે. આ પ્રસંગે પ્રભારીમંત્રીશ્રી રિવાબા જાડેજાએ પ્રાસંગિક ઉદબોધન કરતાં જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળથી જ બહેનોના સ્વાસ્થ્ય, શિક્ષણ, આત્મનિર્ભરતા અને સામાજિક સમરસતા સહિતના ક્ષેત્રોમાં મહિલાઓની ભાગીદારી વધે તે માટે અનેકવિધ યોજનાઓ અમલમાં મૂકી છે. દીકરીના જન્મથી લઈને તેના શિક્ષણ અને જીવનના વિવિધ તબક્કાઓ સુધી સરકાર દ્વારા અનેક કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, વહાલી દીકરી યોજના, નમો લક્ષ્મી, નમો સરસ્વતી, જ્ઞાન સાધના, જ્ઞાન સેતુ, સુકન્યા સમૃદ્ધિ, પ્રધાનમંત્રી આવાસ યોજના, વિધવા પેન્શન, માતૃશક્તિ અને પૂર્ણશક્તિ જેવી વિવિધ યોજનાઓ મહિલાઓ અને દીકરીઓના સર્વાંગી વિકાસ તથા સશક્તિકરણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે. આ ઉપરાંત કુપોષણમુક્ત અભિયાન અંતર્ગત કુપોષિત બાળકો માટે અંદાજે ૫૦ પૌષ્ટિક રાશન કીટ, સગર્ભા મહિલાઓ તથા શિશુના ઉત્તમ સ્વાસ્થ્ય માટે ૫૦ વિશેષ પૌષ્ટિક રાશન કીટ તેમજ ટીબીના દર્દીઓને પોષણ મળી રહે તે હેતુથી ૫૦ પૌષ્ટિક રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ધારાસભ્યશ્રી મહંતશ્રી શંભુનાથ ટુંડિયા, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પાયલબેન માથોળીયા, કલેક્ટરશ્રી હર્ષદ વોરા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ભરત પરમાર, પોલીસ અધિક્ષકશ્રી ધર્મેન્દ્ર શર્મા, જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ. જયંતિ કણજારીયા સહિત અગ્રણીશ્રીઓ તથા અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. રીપોર્ટર/ચિંતન વાગડીયા મો/8000834888
    4
    પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે ‘સેવા, મેરા યોગદાન’ અંતર્ગત સેવાકીય પ્રવૃત્તિઓ યોજાઈ*
00000
*બોટાદ જિલ્લા પ્રભારીમંત્રીશ્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં મેગા હેલ્થ કેમ્પ અને મહા રક્તદાન કેમ્પ યોજાયો*
00000
*૭૪૬ લાભાર્થીઓની આરોગ્ય તપાસ કરી નિઃશુલ્ક નિદાન કરાયું; રક્તદાન કેમ્પમાં ૧૨૩ બ્લડ યુનિટ એકત્રિત*
પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે તા. ૧૭ સપ્ટેમ્બરના રોજ બોટાદ જિલ્લા પ્રભારીમંત્રીશ્રી તથા પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણના રાજ્યકક્ષાના મંત્રીશ્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં ‘સેવા, મેરા યોગદાન’ અંતર્ગત વિવિધ આરોગ્યલક્ષી સેવાકીય પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું.
બોટાદની મધુસુદન ડેરી, જાયન્ટ્સ ગ્રુપ તથા જિલ્લા આરોગ્ય તંત્રના સંયુક્ત ઉપક્રમે બોટાદના હિફલી સ્થિત લેઉઆ પટેલ સમાજની વાડી ખાતે મેગા હેલ્થ કેમ્પ અને મહા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સર્વરોગ નિદાન કેમ્પ, રક્તદાન કેમ્પ, આયુર્વેદ કેમ્પ, આયુષ્માન કાર્ડ કેમ્પ તેમજ પૌષ્ટિક રાશન કીટ વિતરણ સહિતની વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ યોજાઈ હતી.
મેગા હેલ્થ કેમ્પમાં ૧૮થી વધુ નિષ્ણાત તબીબો દ્વારા કુલ ૭૪૬ લાભાર્થીઓની સ્થળ પર આરોગ્ય તપાસ કરી નિઃશુલ્ક નિદાન અને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જ્યારે મહા રક્તદાન કેમ્પમાં સેવાભાવી દાતાઓ દ્વારા કુલ ૧૨૩ બ્લડ યુનિટનું રક્તદાન કરવામાં આવ્યું હતું. આ રક્તનો ઉપયોગ જરૂરિયાતમંદ અને ઇમરજન્સી દર્દીઓને સમયસર રક્ત ઉપલબ્ધ કરાવવામાં મદદરૂપ થશે.
આ પ્રસંગે પ્રભારીમંત્રીશ્રી રિવાબા જાડેજાએ પ્રાસંગિક ઉદબોધન કરતાં જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળથી જ બહેનોના સ્વાસ્થ્ય, શિક્ષણ, આત્મનિર્ભરતા અને સામાજિક સમરસતા સહિતના ક્ષેત્રોમાં મહિલાઓની ભાગીદારી વધે તે માટે અનેકવિધ યોજનાઓ અમલમાં મૂકી છે. દીકરીના જન્મથી લઈને તેના શિક્ષણ અને જીવનના વિવિધ તબક્કાઓ સુધી સરકાર દ્વારા અનેક કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, વહાલી દીકરી યોજના, નમો લક્ષ્મી, નમો સરસ્વતી, જ્ઞાન સાધના, જ્ઞાન સેતુ, સુકન્યા સમૃદ્ધિ, પ્રધાનમંત્રી આવાસ યોજના, વિધવા પેન્શન, માતૃશક્તિ અને પૂર્ણશક્તિ જેવી વિવિધ યોજનાઓ મહિલાઓ અને દીકરીઓના સર્વાંગી વિકાસ તથા સશક્તિકરણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે.
આ ઉપરાંત કુપોષણમુક્ત અભિયાન અંતર્ગત કુપોષિત બાળકો માટે અંદાજે ૫૦ પૌષ્ટિક રાશન કીટ, સગર્ભા મહિલાઓ તથા શિશુના ઉત્તમ સ્વાસ્થ્ય માટે ૫૦ વિશેષ પૌષ્ટિક રાશન કીટ તેમજ ટીબીના દર્દીઓને પોષણ મળી રહે તે હેતુથી ૫૦ પૌષ્ટિક રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં ધારાસભ્યશ્રી મહંતશ્રી શંભુનાથ ટુંડિયા, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પાયલબેન માથોળીયા, કલેક્ટરશ્રી હર્ષદ વોરા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ભરત પરમાર, પોલીસ અધિક્ષકશ્રી ધર્મેન્દ્ર શર્મા, જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ. જયંતિ કણજારીયા સહિત અગ્રણીશ્રીઓ તથા અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.                                                                                                                                                                                                 
રીપોર્ટર/ચિંતન વાગડીયા
મો/8000834888
    user_Vagadiya chintan dilipbhai
    Vagadiya chintan dilipbhai
    બોટાદ, બોટાદ, ગુજરાત•
    9 hrs ago
  • ગારીયાધાર તાલુકામાં આજે તા ૧૮/૯/૨૦૨૬ ૧૦:૧૧ AM 1 થી દોઢ ઈંચ વરસાદ ખેડૂતો માં ખુશીનો માહોલ ગારીયાધાર તાલુકામાં આજે તા ૧૮/૯/૨૦૨૬ ૧૦:૧૧ AM 1 થી દોઢ ઈંચ વરસાદ ખેડૂતો માં ખુશીનો માહોલ
    2
    ગારીયાધાર તાલુકામાં આજે તા ૧૮/૯/૨૦૨૬  ૧૦:૧૧ AM 1 થી દોઢ ઈંચ વરસાદ ખેડૂતો માં ખુશીનો માહોલ
ગારીયાધાર તાલુકામાં આજે તા ૧૮/૯/૨૦૨૬  ૧૦:૧૧ AM 1 થી દોઢ ઈંચ વરસાદ ખેડૂતો માં ખુશીનો માહોલ
    user_Mukeshbhai manajibhai Mak
    Mukeshbhai manajibhai Mak
    Photographer ગારીયાધાર, ભાવનગર, ગુજરાત•
    17 hrs ago
  • સાળંગપુરધામમાં શ્રીકષ્ટભંજનદેવ દાદાનો દિવ્ય શણગાર રંગબેરંગી ફૂલોથી સજ્યું દાદાનું દરબાર, વહેલી સવારે ભક્તોએ લીધા દિવ્ય દર્શન
    1
    સાળંગપુરધામમાં શ્રીકષ્ટભંજનદેવ દાદાનો દિવ્ય શણગાર

રંગબેરંગી ફૂલોથી સજ્યું દાદાનું દરબાર, વહેલી સવારે ભક્તોએ લીધા દિવ્ય દર્શન
    user_ન્યૂઝ રિપોર્ટર ગુજરાત
    ન્યૂઝ રિપોર્ટર ગુજરાત
    બોટાદ, બોટાદ, ગુજરાત•
    19 hrs ago
  • મહુવા શહેર સહિત .... વાતાવરણમાં ઠંડક, ખેડૂતોમાં ખુશી..
    1
    મહુવા શહેર સહિત .... વાતાવરણમાં ઠંડક, ખેડૂતોમાં ખુશી..
    user_Vijay bariya
    Vijay bariya
    મહુવા, ભાવનગર, ગુજરાત•
    10 hrs ago
  • મહુવા નગરપાલિકા અને પીડીલાઇટ દ્રારા સ્વરછ ભારત મિશન અંતર્ગત "સેવા સંકલ્પ અભિયાન" *" શહેર વાસીઓ કચરો જયાં ત્યાં ન ફેકો "* આજરોજ મહુવા તાલુકા પંચાયત ખાતે મહુવા નગરપાલિકા અને પીડીલાઇટ દ્રારા સ્વરછ ભારત મિશન અંતર્ગત "સેવા સંકલ્પ અભિયાન" અનુસંધાને સફાઈ કામગીરી અંગે શ્રમદાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ જેમાં મહુવાના લોકપ્રિય ધારાસભ્યશ્રી શિવાભાઈ ગોહિલ,મહુવા નગરપાલિકાના પ્રમુખશ્રી "મિતલબેન આર.જોષી" ઉપપ્રમુખશ્રી "જયપાલસિંહ વાળા" ચીફ ઓફિસરશ્રી "પરાક્રમસિંહ ટી.મકવાણા' અને સભ્યશ્રીઓ તેમજ નગરપાલિકાના કર્મચારીઓ અને સફાઈ કર્મચારીઓ દ્રારા ગાંધીબાગ ખાતે જુના કોર્ટ બિલ્ડીંગમાં વિશેષ શ્રમદાન કરવામાં આવ્યું સાથે જનજાગૃતિ અંગે ચાર પ્રકારના અલગ અલગ કચરા માટે અવેરનેસ કાર્યક્રમ કરવામાં આવેલ.. શહેરના લોકો આત્મ જાગૃત થાય અને પોતપોતાની રીતે આ સફાઈ અભિયાનમાં સહયોગ આપે તો આપણું શહેર સ્વચ્છ શહેર બની ને એક ઉત્તમ ઉદાહરણ પૂરૂ પાડે.
    1
    મહુવા નગરપાલિકા અને પીડીલાઇટ દ્રારા સ્વરછ ભારત મિશન અંતર્ગત "સેવા સંકલ્પ અભિયાન"
*" શહેર વાસીઓ કચરો જયાં ત્યાં ન ફેકો "*
આજરોજ મહુવા તાલુકા પંચાયત ખાતે  મહુવા નગરપાલિકા અને પીડીલાઇટ દ્રારા સ્વરછ ભારત મિશન અંતર્ગત "સેવા સંકલ્પ અભિયાન" અનુસંધાને સફાઈ કામગીરી અંગે શ્રમદાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ જેમાં મહુવાના લોકપ્રિય ધારાસભ્યશ્રી શિવાભાઈ ગોહિલ,મહુવા નગરપાલિકાના પ્રમુખશ્રી "મિતલબેન આર.જોષી" ઉપપ્રમુખશ્રી "જયપાલસિંહ વાળા" ચીફ ઓફિસરશ્રી "પરાક્રમસિંહ ટી.મકવાણા' અને સભ્યશ્રીઓ તેમજ નગરપાલિકાના કર્મચારીઓ અને સફાઈ કર્મચારીઓ દ્રારા ગાંધીબાગ ખાતે જુના કોર્ટ બિલ્ડીંગમાં વિશેષ શ્રમદાન કરવામાં આવ્યું સાથે જનજાગૃતિ અંગે ચાર પ્રકારના અલગ અલગ કચરા માટે અવેરનેસ કાર્યક્રમ કરવામાં આવેલ..
શહેરના લોકો આત્મ જાગૃત થાય અને પોતપોતાની રીતે આ સફાઈ અભિયાનમાં સહયોગ આપે તો આપણું શહેર સ્વચ્છ શહેર બની ને એક ઉત્તમ ઉદાહરણ પૂરૂ પાડે.
    user_SHUBH SHARNAM NEWS
    SHUBH SHARNAM NEWS
    મહુવા, ભાવનગર, ગુજરાત•
    14 hrs ago
  • मक्का का असली पहेरेदार कोंन ?
    1
    मक्का का असली पहेरेदार कोंन ?
    user_રજની ભાઈ પરીખ
    રજની ભાઈ પરીખ
    Citizen Reporter પાલીતાણા, ભાવનગર, ગુજરાત•
    8 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.