logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

સુરતના સરોલી વિસ્તારમાં આવેલી સલાસર ટેક્સટાઈલ માર્કેટમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. આગની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ છે . ફાયર ફાઇટરો દ્વારા આગ પર કાબૂ મેળવવા માટે ભારે જહમત ઉઠાવી કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. પ્રાથમિક તબક્કે માર્કેટમાં રહેલા કાપડના જથ્થાને કારણે આગ ઝડપથી પ્રસરી હોવાની આશંકા સેવાઈ રહી છે. રીપોર્ટર/ચિંતન વાગડીયા મો/8000834888

8 hrs ago
user_Vagadiya chintan dilipbhai
Vagadiya chintan dilipbhai
બોટાદ, બોટાદ, ગુજરાત•
8 hrs ago

સુરતના સરોલી વિસ્તારમાં આવેલી સલાસર ટેક્સટાઈલ માર્કેટમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. આગની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ છે . ફાયર ફાઇટરો દ્વારા આગ પર કાબૂ મેળવવા માટે ભારે જહમત ઉઠાવી કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. પ્રાથમિક તબક્કે માર્કેટમાં રહેલા કાપડના જથ્થાને કારણે આગ ઝડપથી પ્રસરી હોવાની આશંકા સેવાઈ રહી છે. રીપોર્ટર/ચિંતન વાગડીયા મો/8000834888

More news from ગુજરાત and nearby areas
  • સુરેન્દ્રનગર તરણેતરના મેળામાં ફુડ એન્ડ સેફ્ટી વિભાગ દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવ્યું સુરેન્દ્રનગર તરણેતરના મેળામાં ફુડ એન્ડ સેફ્ટી વિભાગ દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવ્યું પાણીપુરી, પાઉંભાજી, ગોલા, ઢોકળા સહિતની વસ્તુઓનું વેચાણ કરતા ખાણીપીણીના 150 સ્ટોલમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું ચેકીંગ દરમિયાન ચટણી, બટેકા, વાસી પાઉં સહિતના 120 કિલો વાસી ખોરાકનો નાશ કરવામાં આવ્યો
    1
    સુરેન્દ્રનગર તરણેતરના મેળામાં ફુડ એન્ડ સેફ્ટી વિભાગ દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવ્યું 
સુરેન્દ્રનગર તરણેતરના મેળામાં ફુડ એન્ડ સેફ્ટી વિભાગ દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવ્યું 
પાણીપુરી, પાઉંભાજી, ગોલા, ઢોકળા સહિતની વસ્તુઓનું વેચાણ કરતા ખાણીપીણીના 150 સ્ટોલમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું 
ચેકીંગ દરમિયાન ચટણી, બટેકા, વાસી પાઉં સહિતના 120 કિલો વાસી ખોરાકનો નાશ કરવામાં આવ્યો
    user_KALPESH VADHER
    KALPESH VADHER
    લીંબડી, સુરેન્દ્રનગર, ગુજરાત•
    2 hrs ago
  • ધંધુકા પર્યુષણ પર્વની પૂર્ણાહુતિ બાદ જૈન સમાજે ધાર્મિક સાથે વરઘોડો કાઢ્યો. *ધંધુકા પર્યુષણ પર્વની પૂર્ણાહુતિ બાદ જૈન સમાજે ધાર્મિક સાથે વરઘોડો કાઢ્યો.* અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરમાં જૈન સમાજ દ્વારા ધાર્મિક ભાવના અને ભક્તિપૂર્ણ વાતાવરણ વચ્ચે વરઘોડો યોજાયો હતો. જૈન સમાજના લોકો મોટી સંખ્યામાં વરઘોડામાં જોડાયા હતા. ધંધુકા ગામમાંથી દેરાસર થી શરૂ થયેલો આ વરઘોડો જૈન સોસાયટી સુધી પહોંચ્યો હતો અને ત્યાંથી પરત ધંધુકા ગામમા દેરાસર આવ્યો હતો. સમગ્ર માર્ગ દરમિયાન જૈન સમાજના ભાઈ-બહેનો સહિત સમાજના લોકો ઉત્સાહપૂર્વક જોડાયા હતા.
    1
    ધંધુકા પર્યુષણ પર્વની પૂર્ણાહુતિ બાદ જૈન સમાજે ધાર્મિક સાથે વરઘોડો કાઢ્યો.
*ધંધુકા પર્યુષણ પર્વની પૂર્ણાહુતિ બાદ જૈન સમાજે ધાર્મિક સાથે વરઘોડો કાઢ્યો.*
અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરમાં જૈન સમાજ દ્વારા ધાર્મિક ભાવના અને ભક્તિપૂર્ણ વાતાવરણ વચ્ચે વરઘોડો યોજાયો હતો. જૈન સમાજના લોકો મોટી સંખ્યામાં વરઘોડામાં જોડાયા હતા.
ધંધુકા ગામમાંથી દેરાસર થી શરૂ થયેલો આ વરઘોડો જૈન સોસાયટી સુધી પહોંચ્યો હતો અને ત્યાંથી પરત ધંધુકા ગામમા દેરાસર આવ્યો હતો. સમગ્ર માર્ગ દરમિયાન જૈન સમાજના ભાઈ-બહેનો સહિત સમાજના લોકો ઉત્સાહપૂર્વક જોડાયા હતા.
    user_Sanjay Zala Official
    Sanjay Zala Official
    Local News Reporter ધંધુકા, અમદાવાદ, ગુજરાત•
    8 hrs ago
  • UPI की अफवा वाली बातों से सावधान ।
    1
    UPI की अफवा वाली बातों से सावधान ।
    user_રજની ભાઈ પરીખ
    રજની ભાઈ પરીખ
    Citizen Reporter પાલીતાણા, ભાવનગર, ગુજરાત•
    6 hrs ago
  • 🚨 તરણેતરના મેળામાં મોતના કૂવાનું સ્ટેજ અચાનક તૂટી પડ્યું, લોકોમાં ફફડાટ! 🔹 સુરેન્દ્રનગરના તરણેતર મેળામાં મોતના કૂવાના આગળનો સ્ટેન્ડ અચાનક તૂટી પડતાં અફરાતફરી મચી હતી.
    1
    🚨 તરણેતરના મેળામાં મોતના કૂવાનું સ્ટેજ અચાનક તૂટી પડ્યું, લોકોમાં ફફડાટ!

🔹 સુરેન્દ્રનગરના તરણેતર મેળામાં મોતના કૂવાના આગળનો સ્ટેન્ડ અચાનક તૂટી પડતાં અફરાતફરી મચી હતી.
    user_SV NEWS
    SV NEWS
    Local News Reporter Rajkot, Gujarat•
    13 hrs ago
  • સુરેન્દ્રનગરના તરણેતર મેળામાં ખાણીપીણીના સ્ટોલ પર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામા આવ્યું
    1
    સુરેન્દ્રનગરના તરણેતર મેળામાં ખાણીપીણીના સ્ટોલ પર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામા આવ્યું
    user_સાહરુખ સિપાઈ
    સાહરુખ સિપાઈ
    Social Media Manager ધ્રાંગધ્રા, સુરેન્દ્રનગર, ગુજરાત•
    9 hrs ago
  • તારાપુરમાં 15 વર્ષના બાળકે બનાવી 5 ફૂટ ઊંચી માટીની ગણેશજીની મૂર્તિ ચાર મહિનાની મહેનત બાદ ગણેશ ચતુર્થીએ સ્વહસ્તે બનાવેલી મૂર્તિની કરાઈ સ્થાપના તારાપુરમાં ગણેશોત્સવની ઉજવણી વચ્ચે એક 15 વર્ષના બાળકે પોતાની કળા અને સર્જનાત્મકતાથી સૌનું ધ્યાન ખેંચ્યું છે. તારાપુરના દેવજી ફળિયા ખાતે રહેતા અને ધોરણ 10માં અભ્યાસ કરતા વિવેકકુમાર ગોવિંદભાઈ સોલંકી (ભાણો) એ અભ્યાસની સાથે માટીમાંથી ગણેશજીની અંદાજે 5 ફૂટ ઊંચી મૂર્તિ તૈયાર કરી છે. વિવેકકુમારે આશરે ચાર મહિના અગાઉ માટીની ગણેશજીની મૂર્તિ બનાવવાનું શરૂ કર્યું હતું. સતત મહેનત અને લગનથી તેમણે ગણેશ ચતુર્થીના પાવન દિવસે મૂર્તિને સંપૂર્ણ તૈયાર કરી હતી. દેવજી ફળિયા ખાતે રાજા રજવાડી બાળ યુવક મંડળ દ્વારા વિવેકકુમારના હાથે તૈયાર કરાયેલી માટીની ગણેશજીની મૂર્તિની હર્ષોલ્લાસ સાથે સ્થાપના કરવામાં આવી હતી. ગણેશજીની સ્થાપના બાદ ભક્તો માટે દર્શન પણ ખુલ્લા મુકવામાં આવ્યા છે. નાની ઉંમરે ગણેશજીની વિશાળ માટીની મૂર્તિ બનાવી વિવેકકુમારે પોતાની કળા, મહેનત અને પ્રતિભાનું સુંદર ઉદાહરણ પૂરું પાડ્યું છે.
    1
    તારાપુરમાં 15 વર્ષના બાળકે બનાવી 5 ફૂટ ઊંચી માટીની ગણેશજીની મૂર્તિ
ચાર મહિનાની મહેનત બાદ ગણેશ ચતુર્થીએ સ્વહસ્તે બનાવેલી મૂર્તિની કરાઈ સ્થાપના
તારાપુરમાં ગણેશોત્સવની ઉજવણી વચ્ચે એક 15 વર્ષના બાળકે પોતાની કળા અને સર્જનાત્મકતાથી સૌનું ધ્યાન ખેંચ્યું છે. તારાપુરના દેવજી ફળિયા ખાતે રહેતા અને ધોરણ 10માં અભ્યાસ કરતા વિવેકકુમાર ગોવિંદભાઈ સોલંકી (ભાણો) એ અભ્યાસની સાથે માટીમાંથી ગણેશજીની અંદાજે 5 ફૂટ ઊંચી મૂર્તિ તૈયાર કરી છે.
વિવેકકુમારે આશરે ચાર મહિના અગાઉ માટીની ગણેશજીની મૂર્તિ બનાવવાનું શરૂ કર્યું હતું. સતત મહેનત અને લગનથી તેમણે ગણેશ ચતુર્થીના પાવન દિવસે મૂર્તિને સંપૂર્ણ તૈયાર કરી હતી.
દેવજી ફળિયા ખાતે રાજા રજવાડી બાળ યુવક મંડળ દ્વારા વિવેકકુમારના હાથે તૈયાર કરાયેલી માટીની ગણેશજીની મૂર્તિની હર્ષોલ્લાસ સાથે સ્થાપના કરવામાં આવી હતી. ગણેશજીની સ્થાપના બાદ ભક્તો માટે દર્શન પણ ખુલ્લા મુકવામાં આવ્યા છે.
નાની ઉંમરે ગણેશજીની વિશાળ માટીની મૂર્તિ બનાવી વિવેકકુમારે પોતાની કળા, મહેનત અને પ્રતિભાનું સુંદર ઉદાહરણ પૂરું પાડ્યું છે.
    user_TNA NEWS GUJARATI
    TNA NEWS GUJARATI
    Video Creator તારાપુર, આણંદ, ગુજરાત•
    5 hrs ago
  • સુરત બેકિંગ સુરત વરાછાના જગદીશ્વર મહાદેવ મંદિરમાં ગટરનું પાણી ભરાતા ભક્તોમાં ભારે રોષ મહાદેવના મંદિર પરિસરમાં ગટર ઓવરફ્લો, શિવલિંગ સુધી ગંદુ પાણી પહોંચતા દર્શન બંધ જગદીશ્વર મહાદેવ મંદિરમાં ગટરનું ગંદુ પાણી ભરાતા સ્થાનિક કોર્પોરેટર અને SMC ના અધિકારીઓ ને રજુઆત રજુઆત ક્યાં બાદ પણ તંત્રના કાને ન પડ્યો અવાજ! વરાછામાં આસ્થા સાથે તંત્રની બેદરકારી? જગદીશ્વર મહાદેવ મંદિરમાં ગટરનું પાણી ભરાયું ગટર ઓવરફ્લોથી જગદીશ્વર મહાદેવ મંદિર પ્રભાવિત, ભક્તોમાં ભારે આક્રોશ રજૂઆત છતાં નિરાકરણ નહીં બાઇટ સંતોષગીરી બાપુ રિપોર્ટર ચિંતન વાગડીયા મો/8000834888
    4
    સુરત બેકિંગ 

સુરત વરાછાના જગદીશ્વર મહાદેવ મંદિરમાં ગટરનું પાણી ભરાતા ભક્તોમાં ભારે રોષ
મહાદેવના મંદિર પરિસરમાં ગટર ઓવરફ્લો, શિવલિંગ સુધી ગંદુ પાણી પહોંચતા દર્શન બંધ
જગદીશ્વર મહાદેવ મંદિરમાં ગટરનું ગંદુ પાણી ભરાતા સ્થાનિક કોર્પોરેટર અને  SMC ના અધિકારીઓ ને રજુઆત 
રજુઆત ક્યાં બાદ પણ તંત્રના કાને ન પડ્યો અવાજ!
વરાછામાં આસ્થા સાથે તંત્રની બેદરકારી? 
જગદીશ્વર મહાદેવ મંદિરમાં ગટરનું પાણી ભરાયું
ગટર ઓવરફ્લોથી જગદીશ્વર મહાદેવ મંદિર પ્રભાવિત, ભક્તોમાં ભારે આક્રોશ રજૂઆત છતાં નિરાકરણ નહીં
બાઇટ સંતોષગીરી બાપુ
રિપોર્ટર ચિંતન વાગડીયા 
મો/8000834888
    user_Vagadiya chintan dilipbhai
    Vagadiya chintan dilipbhai
    બોટાદ, બોટાદ, ગુજરાત•
    8 hrs ago
  • તરણેતરના મેળામાં ૩૦ મીનીટમાં ૨૮ લાડુ ઉલાળી વિજેતા બન્યા સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકામાં આવેલા વિશ્વપ્રસિદ્ધ તરણેતરના ભાતીગળ મેળામાં ગ્રામીણ ઓલિમ્પિક્સ અંતર્ગત યોજાયેલી ‘લાડુ સ્પર્ધા’ લોકોમાં ભારે આકર્ષણનું કેન્દ્ર બની હતી. આ રસપ્રદ સ્પર્ધાનું આયોજન રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ (ગાંધીનગર), સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, જિલ્લા પ્રશિક્ષણ કેન્દ્ર (લીંબડી) અને તરણેતર ગ્રામ પંચાયતના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું હતું. ઝાલાવાડની લોકસંસ્કૃતિ અને પરંપરા સાથે જોડાયેલી આ અનોખી સ્પર્ધાને જોવા માટે મેળામાં હાજર મોટી સંખ્યામાં ગ્રામજનો ઉમટી પડ્યા હતા
    1
    તરણેતરના મેળામાં ૩૦ મીનીટમાં ૨૮ લાડુ ઉલાળી વિજેતા બન્યા 
સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકામાં આવેલા વિશ્વપ્રસિદ્ધ તરણેતરના ભાતીગળ મેળામાં ગ્રામીણ ઓલિમ્પિક્સ અંતર્ગત યોજાયેલી ‘લાડુ સ્પર્ધા’ લોકોમાં ભારે આકર્ષણનું કેન્દ્ર બની હતી. આ રસપ્રદ સ્પર્ધાનું આયોજન રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ (ગાંધીનગર), સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, જિલ્લા પ્રશિક્ષણ કેન્દ્ર (લીંબડી) અને તરણેતર ગ્રામ પંચાયતના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું હતું. ઝાલાવાડની લોકસંસ્કૃતિ અને પરંપરા સાથે જોડાયેલી આ અનોખી સ્પર્ધાને જોવા માટે મેળામાં હાજર મોટી સંખ્યામાં ગ્રામજનો ઉમટી પડ્યા હતા
    user_KALPESH VADHER
    KALPESH VADHER
    લીંબડી, સુરેન્દ્રનગર, ગુજરાત•
    2 hrs ago
  • सउदी अरब ।
    1
    सउदी अरब ।
    user_રજની ભાઈ પરીખ
    રજની ભાઈ પરીખ
    Citizen Reporter પાલીતાણા, ભાવનગર, ગુજરાત•
    20 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.