logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

સુરતના ડેપ્યુટી મેયર સુધાકર ચૌધરીએ વાયરલ વિડિયો અંગે આપ્યો ખુલાસો ​ધાર્મિક કાર્ય માટે ગયા હોવાનો ડે. મેયર એ કર્યો દાવો પરંતુ કુળસ્વામીના ધાર્મિક કાર્ય માટે લઈ જવામાં આવી હોવાની આપી સ્પષ્ટતા ​નિયમોનુસાર ગાડી ના ભાડા ચૂકવણી કરી હોવાનો ડે. મેયર એ કર્યો ખુલાસો બહારગામ જવા માટે અગાઉથી ફાયર વિભાગ અને મેયરશ્રીને જાણ કરવામાં આવી હોવાની અને કિલોમીટરના નિયમ મુજબ નાણાં ભરપાઈ કરવામાં આવ્યા હોવાનું નિવેદન. ​ સોશિયલ મીડિયા પર વિડિયો વાયરલ કરતા પહેલા તેની વાસ્તવિક પરિસ્થિતિ અને તપાસવાની હિમાયત વિડિયો વાયરલ કરનાર વ્યક્તિ દ્વારા પણ તથ્યોની ચકાસણી યોગ્ય રીતે થવી જોઈએ તેવો મત વ્યક્ત કર્યો અગાઉ પણ અન્ય લોકો દ્વારા બહારગામ વાહનો લઈ જવાયા છે અને તેના નિયમો મુજબ નાણાં ભરાયા હોવાની બાબત પર ભાર મૂક્યો સુરતના ડેપ્યુટી મેયર સુધાકર ચૌધરીએ વાયરલ વિડિયો અંગે આપ્યો ખુલાસો ​ધાર્મિક કાર્ય માટે ગયા હોવાનો ડે. મેયર એ કર્યો દાવો વિડિયોમાં દર્શાવેલ ગાડી કોઈ અંગત કામ માટે નહીં, પરંતુ કુળસ્વામીના ધાર્મિક કાર્ય માટે લઈ જવામાં આવી હોવાની આપી સ્પષ્ટતા ​નિયમોનુસાર ગાડી ના ભાડા ચૂકવણી કરી હોવાનો ડે. મેયર એ કર્યો ખુલાસો બહારગામ જવા માટે અગાઉથી ફાયર વિભાગ અને મેયરશ્રીને જાણ કરવામાં આવી હોવાની અને કિલોમીટરના નિયમ મુજબ નાણાં ભરપાઈ કરવામાં આવ્યા હોવાનું નિવેદન. ​ સોશિયલ મીડિયા પર વિડિયો વાયરલ કરતા પહેલા તેની વાસ્તવિક પરિસ્થિતિ અને સત્યતા તપાસવાની હિમાયત વિડિયો વાયરલ કરનાર વ્યક્તિ દ્વારા પણ તથ્યોની ચકાસણી યોગ્ય રીતે થવી જોઈએ તેવો મત વ્યક્ત કર્યો અગાઉ પણ અન્ય લોકો દ્વારા બહારગામ વાહનો લઈ જવાયા છે અને તેના નિયમો મુજબ નાણાં ભરાયા હોવાની બાબત પર ભાર મૂક્યો

1 hr ago
user_Raftar surat news
Raftar surat news
Katargam, Surat•

More news from ગુજરાત and nearby areas
  • સેંકડો વાહનોની ઠગાઈનો માસ્ટરમાઈન્ડ ભાગવત પ્રકાશ તાયડે ઉધના પોલીસના હાથે ઝડપાયો ટોકન આપી વાહનો પડાવી અંતરરાજ્યમાં વેચી નાખતું ગેંગ ના બે આરોપી ઝડપાયા વાહન માલિકોને વિશ્વાસમાં લઈ કરોડોની ઠગાઈ વિશ્વાસઘાત માં જાવેદ બાદ ભાગવત પ્રકાશ તાયડે ની ઉધના પોલીસ કરી ધરપકડ માસ્ટરમાઈન્ડ ભાગવત પ્રકાશ તાયડે ઉધના પોલીસે જેલમાંથી ઝડપી પાડયો
    4
    સેંકડો વાહનોની ઠગાઈનો માસ્ટરમાઈન્ડ ભાગવત પ્રકાશ તાયડે ઉધના પોલીસના હાથે ઝડપાયો

ટોકન આપી વાહનો પડાવી અંતરરાજ્યમાં વેચી નાખતું ગેંગ ના બે આરોપી ઝડપાયા 
વાહન માલિકોને વિશ્વાસમાં લઈ કરોડોની ઠગાઈ
વિશ્વાસઘાત માં જાવેદ બાદ ભાગવત પ્રકાશ તાયડે ની ઉધના પોલીસ કરી ધરપકડ 
માસ્ટરમાઈન્ડ ભાગવત પ્રકાશ તાયડે ઉધના પોલીસે જેલમાંથી ઝડપી પાડયો
    user_Ashaben Khuman
    Ashaben Khuman
    અડાજણ, સુરત, ગુજરાત•
    5 hrs ago
  • સુરત એસ.ઓ.જી. અને જિલ્લા આરોગ્ય વિભાગે પાંડેસરા વિસ્તારમાં સંયુક્ત કાર્યવાહી કરી માન્ય મેડિકલ ડિગ્રી વગર ક્લિનિક ચલાવતા કુલ, ૮ બોર્ગસ તબીબો ઝડપાયા
    1
    સુરત એસ.ઓ.જી. અને જિલ્લા આરોગ્ય વિભાગે પાંડેસરા વિસ્તારમાં સંયુક્ત કાર્યવાહી કરી
માન્ય મેડિકલ ડિગ્રી વગર ક્લિનિક ચલાવતા કુલ, ૮ બોર્ગસ તબીબો ઝડપાયા
    user_Sambandhit Sandesh
    Sambandhit Sandesh
    Flower designer ઉધના, સુરત, ગુજરાત•
    6 hrs ago
  • सूरत के सारोली क्षेत्र स्थित सलासर टेक्सटाइल मार्केट की पांचवीं मंजिल पर अचानक भीषण आग लगने से हड़कंप मच गया। आग की चपेट में आने से 4 से 5 दुकानों में रखा लाखों रुपये का कपड़ा जलकर खाक हो गया।आग लगने की सूचना मिलते ही पुलिस और दमकल विभाग की टीमें मौके पर पहुंचीं और आग बुझाने का अभियान शुरू किया। दमकल विभाग के करीब 70 कर्मचारियों की टीम ने कड़ी मशक्कत के बाद आग पर काबू पाया।
    1
    सूरत के सारोली क्षेत्र स्थित सलासर टेक्सटाइल मार्केट की पांचवीं मंजिल पर अचानक भीषण आग लगने से हड़कंप मच गया। आग की चपेट में आने से 4 से 5 दुकानों में रखा लाखों रुपये का कपड़ा जलकर खाक हो गया।आग लगने की सूचना मिलते ही पुलिस और दमकल विभाग की टीमें मौके पर पहुंचीं और आग बुझाने का अभियान शुरू किया। दमकल विभाग के करीब 70 कर्मचारियों की टीम ने कड़ी मशक्कत के बाद आग पर काबू पाया।
    user_Amarjeet Nishad
    Amarjeet Nishad
    Katargam, Surat•
    7 hrs ago
  • डिंडोली छठ पूजा तलाव की रखवाली करने वाले सिक्योरिटी गार्ड और कॉन्ट्रैक्ट,SMC के बारे मे सुने!
    1
    डिंडोली छठ पूजा तलाव की रखवाली करने वाले सिक्योरिटी गार्ड और कॉन्ट्रैक्ट,SMC के बारे मे सुने!
    user_Omprakash Yadav
    Omprakash Yadav
    Local News Reporter ઉધના, સુરત, ગુજરાત•
    9 hrs ago
  • सूरत के पांडेसरा में झोलाछाप डॉक्टर को sog की टीम ने दबोचा 98 लाख की मेडिसन बरामत की पांडेसरा में 8 फर्जी डॉक्टर गिरफ्तार, बिना मेडिकल डिग्री चला रहे थे क्लीनिक पांडेसरा में SOG और जिला स्वास्थ्य विभाग की संयुक्त कार्रवाई, 8 कथित फर्जी डॉक्टर गिरफ्तार। छापेमारी में दवाइयां, इंजेक्शन और सिरप समेत ₹98,825 का मुद्देमाल जब्त । एक आरोपी द्वारा 14 वर्षीय किशोर के इलाज के बाद मौत का मामला भी जांच के दायरे में, सभी 8 आरोपियों पर केस दर्ज
    1
    सूरत के पांडेसरा में झोलाछाप डॉक्टर को sog की टीम ने दबोचा 98 लाख की मेडिसन बरामत की
पांडेसरा में 8 फर्जी डॉक्टर गिरफ्तार, बिना मेडिकल डिग्री चला रहे थे क्लीनिक
पांडेसरा में SOG और जिला स्वास्थ्य विभाग की संयुक्त कार्रवाई, 8 कथित फर्जी डॉक्टर गिरफ्तार।
छापेमारी में दवाइयां, इंजेक्शन और सिरप समेत ₹98,825 का मुद्देमाल जब्त ।
एक आरोपी द्वारा 14 वर्षीय किशोर के इलाज के बाद मौत का मामला भी जांच के दायरे में, सभी 8 आरोपियों पर केस दर्ज
    user_Viral Gujarat news
    Viral Gujarat news
    Media company ઉધના, સુરત, ગુજરાત•
    19 hrs ago
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસે સુરતના વેપારીની અનોખી કલાત્મક ભેટ: બાળપણથી પીએમ સુધીની સફર પ્રિન્ટિંગ ફોટોગ્રાફી ફ્રેમમાં કંડારી
    1
    વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસે સુરતના વેપારીની અનોખી કલાત્મક ભેટ: બાળપણથી પીએમ સુધીની સફર પ્રિન્ટિંગ ફોટોગ્રાફી ફ્રેમમાં કંડારી
    user_SURAT EXPRESS NEWS CHANNEL
    SURAT EXPRESS NEWS CHANNEL
    Local News Reporter ઉધના, સુરત, ગુજરાત•
    1 hr ago
  • વરાછા પરીમલ સોસાયટી ખાતેથી જુગારધારાના ગણનાપાત્ર- ૦૨ કેસ શોધી કાઢી કુલ- ૯ આરોપીઓ પાસેથી કુલ્લે કિ.રૂ.૨૫,૧૮૦/- ના મુદામાલ કબ્જે કરતી વરાછા પોલીસ ટીમ સુરતના વરાછા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટરશ્રી એ.આર.વાળા નાઓએ અનડીટેક્ટ ગુનાઓ શોધી કાઢવા તથા પ્રોહીબીશન/જુગારની પ્રવુતિ નેસ્તનાબુદ કરી કેસો શોધી કાઢવા સારૂ જરૂરી માર્ગદર્શન આપેલ જે અન્વયે સર્વેલન્સ સ્ટાફના પો.સ.ઈ.વી.ડી.માળી નાઓને સર્વેલન્સ માણસોની અલગ અલગ ટીમ બનાવી ટીમના પોલીસ માણસો સાથે પ્રેટ્રોલીંગમા હતા દરમ્યાન એ.એસ.આઇ રાજેશભાઇ ડાયાભાઇ તથા હે.કો મહેશભાઇ ઘુઘાભાઇ તથા હે.કો કાળુભાઇ માધાભાઇ તથા પો.કો. નરેશભાઇ મેહુરભાઇ નાઓને જુગાર સબંધેની પ્રવૃતિ અંગેની ચોકકસ બાતમી હકિકત મળતા બાતમી હકિકત આધારે વરાછા પરીમલ સોસાયટી ખાતે અલગ અલગ રેઇડો કરી જુગારના ૦૨ ગણનાપાત્ર કેસો શોધી કાઢી કુલ્લે ૦૯ આરોપીઓ (૧) અલ્પેશભાઇ નારાયણભાઇ પરમાર (૨) અરવીંદભાઇ લાલજીભાઇ મકવાણા (૩) પ્રીતેશભાઇ લાલજીભાઇ કનોજીયા (૪) અંકીતભાઇ મોહનભાઇ બાંભણીયા (૫) જીણાભાઇ લાખાભાઇ શીયાળ (૬) સંજયભાઇ કાળુભાઇ ટાંક (૭) રમેશભાઈ દેવાભાઈ ગઢિયા (૮) રણજીત જયંતીભાઈ મકવાણા (૯) રમેશભાઈ ભીમાભાઇ બારૈયાને પકડી પાડી તેઓની પાસેથી કુલ્લે કિ.રૂ ૨૫,૧૮૦/- નો મુદામાલ કબ્જે કરી પ્રસંશનીય કામગીરી કરેલ છે.
    4
    વરાછા પરીમલ સોસાયટી ખાતેથી જુગારધારાના ગણનાપાત્ર- ૦૨ કેસ શોધી કાઢી કુલ- ૯ આરોપીઓ પાસેથી કુલ્લે કિ.રૂ.૨૫,૧૮૦/- ના મુદામાલ કબ્જે કરતી વરાછા પોલીસ ટીમ
સુરતના વરાછા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટરશ્રી એ.આર.વાળા નાઓએ અનડીટેક્ટ ગુનાઓ શોધી કાઢવા તથા પ્રોહીબીશન/જુગારની પ્રવુતિ નેસ્તનાબુદ કરી કેસો શોધી કાઢવા સારૂ જરૂરી માર્ગદર્શન આપેલ જે અન્વયે સર્વેલન્સ સ્ટાફના પો.સ.ઈ.વી.ડી.માળી નાઓને સર્વેલન્સ માણસોની અલગ અલગ ટીમ બનાવી ટીમના પોલીસ માણસો સાથે પ્રેટ્રોલીંગમા હતા દરમ્યાન એ.એસ.આઇ રાજેશભાઇ ડાયાભાઇ  તથા હે.કો મહેશભાઇ ઘુઘાભાઇ  તથા હે.કો કાળુભાઇ માધાભાઇ તથા પો.કો. નરેશભાઇ મેહુરભાઇ  નાઓને જુગાર સબંધેની પ્રવૃતિ અંગેની ચોકકસ બાતમી હકિકત મળતા બાતમી હકિકત આધારે વરાછા પરીમલ સોસાયટી ખાતે અલગ અલગ રેઇડો કરી જુગારના ૦૨ ગણનાપાત્ર કેસો શોધી કાઢી કુલ્લે ૦૯ આરોપીઓ (૧) અલ્પેશભાઇ નારાયણભાઇ પરમાર (૨) અરવીંદભાઇ લાલજીભાઇ મકવાણા (૩) પ્રીતેશભાઇ લાલજીભાઇ કનોજીયા (૪) અંકીતભાઇ મોહનભાઇ બાંભણીયા (૫) જીણાભાઇ લાખાભાઇ શીયાળ (૬) સંજયભાઇ કાળુભાઇ ટાંક (૭) રમેશભાઈ દેવાભાઈ ગઢિયા (૮) રણજીત જયંતીભાઈ મકવાણા (૯) રમેશભાઈ ભીમાભાઇ બારૈયાને પકડી પાડી તેઓની પાસેથી કુલ્લે કિ.રૂ ૨૫,૧૮૦/- નો મુદામાલ કબ્જે કરી પ્રસંશનીય કામગીરી કરેલ છે.
    user_Ashaben Khuman
    Ashaben Khuman
    અડાજણ, સુરત, ગુજરાત•
    5 hrs ago
  • सूरत साइबर क्राइम का बड़ा खुलासा सांसद गोविंदभाई धोलकिया के नाम, फोटो और वीडियो का दुरुपयोग कर फर्जी Facebook, सूरत साइबर क्राइम का बड़ा खुलासा सांसद गोविंदभाई धोलकिया के नाम, फोटो और वीडियो का दुरुपयोग कर फर्जी Facebook,
    1
    सूरत साइबर क्राइम का बड़ा खुलासा सांसद गोविंदभाई धोलकिया के नाम, फोटो और वीडियो का दुरुपयोग कर फर्जी Facebook, 
सूरत साइबर क्राइम का बड़ा खुलासा सांसद गोविंदभाई धोलकिया के नाम, फोटो और वीडियो का दुरुपयोग कर फर्जी Facebook,
    user_आइडल पब्लिक न्यूज
    आइडल पब्लिक न्यूज
    અડાજણ, સુરત, ગુજરાત•
    19 hrs ago
  • सूरत ब्रेकिंग: बुज़ुर्ग वोहरा महिला मर्डर केस सॉल्व* अठवा पुलिस ने नानपुरा टिमलिया वाड़ मोनालिसा अपार्टमेंट में अमीना बेन मर्डर केस के आरोपी को कुछ ही घंटों में पकड़ लिया। सूरत ब्रेकिंग: बुज़ुर्ग वोहरा महिला मर्डर केस सॉल्व* अठवा पुलिस ने नानपुरा टिमलिया वाड़ मोनालिसा अपार्टमेंट में अमीना बेन मर्डर केस के आरोपी को कुछ ही घंटों में पकड़ लिया।
    1
    सूरत ब्रेकिंग: बुज़ुर्ग वोहरा महिला मर्डर केस सॉल्व* अठवा पुलिस ने नानपुरा टिमलिया वाड़ मोनालिसा अपार्टमेंट में अमीना बेन मर्डर केस के आरोपी को कुछ ही घंटों में पकड़ लिया। 
सूरत ब्रेकिंग: बुज़ुर्ग वोहरा महिला मर्डर केस सॉल्व* अठवा पुलिस ने नानपुरा टिमलिया वाड़ मोनालिसा अपार्टमेंट में अमीना बेन मर्डर केस के आरोपी को कुछ ही घंटों में पकड़ लिया।
    user_आइडल पब्लिक न्यूज
    आइडल पब्लिक न्यूज
    અડાજણ, સુરત, ગુજરાત•
    6 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.