Shuru
Apke Nagar Ki App…
सूरत ब्रेकिंग: बुज़ुर्ग वोहरा महिला मर्डर केस सॉल्व* अठवा पुलिस ने नानपुरा टिमलिया वाड़ मोनालिसा अपार्टमेंट में अमीना बेन मर्डर केस के आरोपी को कुछ ही घंटों में पकड़ लिया। सूरत ब्रेकिंग: बुज़ुर्ग वोहरा महिला मर्डर केस सॉल्व* अठवा पुलिस ने नानपुरा टिमलिया वाड़ मोनालिसा अपार्टमेंट में अमीना बेन मर्डर केस के आरोपी को कुछ ही घंटों में पकड़ लिया।
आइडल पब्लिक न्यूज
सूरत ब्रेकिंग: बुज़ुर्ग वोहरा महिला मर्डर केस सॉल्व* अठवा पुलिस ने नानपुरा टिमलिया वाड़ मोनालिसा अपार्टमेंट में अमीना बेन मर्डर केस के आरोपी को कुछ ही घंटों में पकड़ लिया। सूरत ब्रेकिंग: बुज़ुर्ग वोहरा महिला मर्डर केस सॉल्व* अठवा पुलिस ने नानपुरा टिमलिया वाड़ मोनालिसा अपार्टमेंट में अमीना बेन मर्डर केस के आरोपी को कुछ ही घंटों में पकड़ लिया।
More news from ગુજરાત and nearby areas
- સેંકડો વાહનોની ઠગાઈનો માસ્ટરમાઈન્ડ ભાગવત પ્રકાશ તાયડે ઉધના પોલીસના હાથે ઝડપાયો ટોકન આપી વાહનો પડાવી અંતરરાજ્યમાં વેચી નાખતું ગેંગ ના બે આરોપી ઝડપાયા વાહન માલિકોને વિશ્વાસમાં લઈ કરોડોની ઠગાઈ વિશ્વાસઘાત માં જાવેદ બાદ ભાગવત પ્રકાશ તાયડે ની ઉધના પોલીસ કરી ધરપકડ માસ્ટરમાઈન્ડ ભાગવત પ્રકાશ તાયડે ઉધના પોલીસે જેલમાંથી ઝડપી પાડયો4
- डिंडोली छठ पूजा तलाव की रखवाली करने वाले सिक्योरिटी गार्ड और कॉन्ट्रैक्ट,SMC के बारे मे सुने!1
- सूरत के पांडेसरा में झोलाछाप डॉक्टर को sog की टीम ने दबोचा 98 लाख की मेडिसन बरामत की पांडेसरा में 8 फर्जी डॉक्टर गिरफ्तार, बिना मेडिकल डिग्री चला रहे थे क्लीनिक पांडेसरा में SOG और जिला स्वास्थ्य विभाग की संयुक्त कार्रवाई, 8 कथित फर्जी डॉक्टर गिरफ्तार। छापेमारी में दवाइयां, इंजेक्शन और सिरप समेत ₹98,825 का मुद्देमाल जब्त । एक आरोपी द्वारा 14 वर्षीय किशोर के इलाज के बाद मौत का मामला भी जांच के दायरे में, सभी 8 आरोपियों पर केस दर्ज1
- सूरत साइबर क्राइम का बड़ा खुलासा सांसद गोविंदभाई धोलकिया के नाम, फोटो और वीडियो का दुरुपयोग कर फर्जी Facebook, सूरत साइबर क्राइम का बड़ा खुलासा सांसद गोविंदभाई धोलकिया के नाम, फोटो और वीडियो का दुरुपयोग कर फर्जी Facebook,1
- सूरत से ‘सेवा संकल्प कलश यात्रा’ का शुभारंभ, जन्मस्थान से कर्मस्थान तक 250 बाइक रैली, वडनगर से वाराणसी के लिए होगी रवाना प्रधानमंत्री नरेंद्र मोदी के जन्मोत्सव एवं सार्वजनिक जीवन में 25 वर्ष पूर्ण होने के अवसर पर गुजरात में ‘सेवा संकल्प अभियान’ का आयोजन किया जा रहा है। इसी अभियान के तहत सूरत से ‘सेवा संकल्प कलश यात्रा’ का शुभारंभ किया गया। सूरत के पंडित दीनदयाल उपाध्याय भाजपा कार्यालय से भाजपा नेताओं और कार्यकर्ताओं ने यात्रा को रवाना किया। सूरत महानगर भाजपा कार्यालय से सेवा संकल्प कलश यात्रा की शुरुआत की गई। इस दौरान तापी नदी का पवित्र जल कलश में लेकर बाइक रैली उनाई होते हुए वडनगर के लिए रवाना हुई। कार्यक्रम में भाजपा सूरत महानगर अध्यक्ष परेश पटेल, महामंत्री दुर्गाप्रसाद पांडे, युवा मोर्चा अध्यक्ष बीपिनभाई तळाविया सहित पार्टी के पदाधिकारी और कार्यकर्ता मौजूद रहे। सूरत से शुरू हुई इस यात्रा में शुरुआती चरण में कार्यकर्ताओं की टीम बाइक के साथ शामिल हुई। सूरत के अलग-अलग क्षेत्रों से भी 25 कार्यकर्ता बाइक लेकर उनाई पहुंचेंगे। इसके बाद करीब 250 बाइक की रैली उनाई से विभिन्न गांवों से होते हुए वडनगर पहुंचेगी। वडनगर पहुंचने के बाद हाटकेश्वर महादेव मंदिर में तापी नदी के पवित्र जल से जलाभिषेक किया जाएगा। इसके बाद सेवा संकल्प कलश यात्रा वडनगर से वाराणसी के लिए रवाना होगी। भाजपा सूरत महानगर अध्यक्ष परेश पटेल ने बताया कि , प्रधानमंत्री नरेंद्र मोदी के जन्मोत्सव और सार्वजनिक जीवन में 25 वर्ष पूर्ण होने के अवसर पर सेवा संकल्प अभियान के तहत यह आयोजन किया जा रहा है। जन्मस्थान वडनगर से कर्मस्थान वाराणसी तक सेवा संकल्प का संदेश पहुंचाने के उद्देश्य से यह यात्रा निकाली जा रही है।1
- સુરતના પાંડેસરા વિસ્તારમાં ઓનલાઈન ફૂડ ઓર્ડર દ્વારા મંગાવવામાં આવેલા લાડુ સડેલા નીકળવાની ગંભીર ઘટના સામે આવી સુરતના પાંડેસરા વિસ્તારમાં ઓનલાઈન ફૂડ ઓર્ડર દ્વારા મંગાવવામાં આવેલા લાડુ સડેલા નીકળવાની ગંભીર ઘટના સામે આવી છે, જેણે શહેરભરમાં ખળભળાટ મચાવ્યો છે. એક સ્થાનિક વેપારી દ્વારા ઓનલાઈન એપ મારફતે મંગાવવામાં આવેલા મોતીચૂરના લાડુ ફૂગવાળા અને સડેલા હાલતમાં પહોંચતા તેમણે ભારે રોષ વ્યક્ત કર્યો હતો. આ ચોંકાવનારી ઘટનાનો વેપારીએ વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો, જેમાં તેમણે પોતાના બાળકોના સ્વાસ્થ્ય અંગે ચિંતા વ્યક્ત કરી હતી અને ફૂડ વિભાગ દ્વારા કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી. વેપારીએ પ્રશ્ન કર્યો હતો કે, “માલ લેતી વખતે કેમ ધ્યાન નથી રાખતા? આ ખાઈને તમે મારા બાળકોને મારશો?” આ વીડિયો ઝડપથી વાયરલ થતાં જ આરોગ્ય તંત્ર સફાળું જાગૃત થયું હતું અને તાત્કાલિક એક્શનમાં આવ્યું હતું. સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે વાયરલ વીડિયોને ગંભીરતાથી લઈ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. આરોગ્ય વિભાગની ટીમે તુરંત જ ઓનલાઈન આઉટલેટ, ખાસ કરીને બિલિંકિટ (Blinkit)ના સંલગ્ન સ્થળ પર તપાસ હાથ ધરી હતી. અધિકારીઓએ આ પ્રકારની ઘટનાને “ખૂબ જ ગંભીર બાબત” ગણાવી હતી અને જણાવ્યું હતું કે તેમની કાર્યવાહી હાલ ચાલુ છે. આ ઘટનાએ ઓનલાઈન વેચાતી ખાદ્યચીજોની ગુણવત્તા અને ફૂડ સેફ્ટી અંગે ગંભીર સવાલો ઊભા કર્યા છે. ભૂતકાળમાં પણ ઓનલાઈન આઉટલેટ્સમાંથી ખાદ્યચીજોને લઈને ગેરરીતિ પકડાઈ હોવાની માહિતી સામે આવી હતી, જેના કારણે તંત્ર હવે વધુ સતર્ક બન્યું છે. આરોગ્ય વિભાગ દ્વારા ફક્ત આ એકમ જ નહીં, પરંતુ ઓનલાઈન ફૂડ આઈટમ્સનું વેચાણ કરતા અન્ય એકમોની પણ વ્યાપક તપાસ હાથ ધરવામાં આવશે. આરોગ્ય વિભાગે નાગરિકોને ઓનલાઈન ફૂડ ઓર્ડર કરતા પહેલા સાવચેતી રાખવા અને શક્ય હોય ત્યાં પ્રત્યક્ષ દુકાન પર જઈને ખાદ્યચીજો ખરીદવાની અપીલ કરી છે. વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે, “ઘણી વખત એવું હોય છે કે લોકો નજીકમાં દુકાન હોય તો પણ ઓનલાઈન જ મંગાવે છે. ખરેખર લોકોએ નજીકમાં જો દુકાન હોય ત્યાંથી આપણી આંખોની સમક્ષ લઈ અને વસ્તુ જોઈને ખરીદી કરવી જોઈએ. ઓનલાઈન મંગાવશો તો તમને ઘરે લાવીને ખોલશો પછી જ ખબર પડશે.” આ અપીલ ગ્રાહકોના સ્વાસ્થ્ય સુરક્ષા માટે અત્યંત મહત્વપૂર્ણ છે. આ સમગ્ર મામલામાં હવે તપાસ દરમિયાન કયા નિયમોનું ઉલ્લંઘન થયું છે અને જવાબદાર વ્યક્તિઓ સામે કેવા પ્રકારની કાર્યવાહી થાય છે, તે જોવું મહત્વનું રહેશે. ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે કોઈ બેદરકારી ન થાય તે માટે ફૂડ સેફ્ટી પર કડક નજર રાખવી અત્યંત આવશ્યક છે. સુરતમાં ઓનલાઈન ફૂડ ક્વોલિટીને લઈને સામે આવેલી આ ઘટનાએ ઓનલાઈન ડિલિવરી પ્લેટફોર્મ્સ અને ખાદ્ય વેચાણ કરતા વેપારીઓની જવાબદારીઓ પર પુનર્વિચાર કરવા મજબૂર કર્યા છે. રિપોર્ટર ચેતન તરી સુરત સુરતના પાંડેસરા વિસ્તારમાં ઓનલાઈન ફૂડ ઓર્ડર દ્વારા મંગાવવામાં આવેલા લાડુ સડેલા નીકળવાની ગંભીર ઘટના સામે આવી સુરતના પાંડેસરા વિસ્તારમાં ઓનલાઈન ફૂડ ઓર્ડર દ્વારા મંગાવવામાં આવેલા લાડુ સડેલા નીકળવાની ગંભીર ઘટના સામે આવી છે, જેણે શહેરભરમાં ખળભળાટ મચાવ્યો છે. એક સ્થાનિક વેપારી દ્વારા ઓનલાઈન એપ મારફતે મંગાવવામાં આવેલા મોતીચૂરના લાડુ ફૂગવાળા અને સડેલા હાલતમાં પહોંચતા તેમણે ભારે રોષ વ્યક્ત કર્યો હતો. આ ચોંકાવનારી ઘટનાનો વેપારીએ વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો, જેમાં તેમણે પોતાના બાળકોના સ્વાસ્થ્ય અંગે ચિંતા વ્યક્ત કરી હતી અને ફૂડ વિભાગ દ્વારા કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી. વેપારીએ પ્રશ્ન કર્યો હતો કે, “માલ લેતી વખતે કેમ ધ્યાન નથી રાખતા? આ ખાઈને તમે મારા બાળકોને મારશો?” આ વીડિયો ઝડપથી વાયરલ થતાં જ આરોગ્ય તંત્ર સફાળું જાગૃત થયું હતું અને તાત્કાલિક એક્શનમાં આવ્યું હતું. સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે વાયરલ વીડિયોને ગંભીરતાથી લઈ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. આરોગ્ય વિભાગની ટીમે તુરંત જ ઓનલાઈન આઉટલેટ, ખાસ કરીને બિલિંકિટ (Blinkit)ના સંલગ્ન સ્થળ પર તપાસ હાથ ધરી હતી. અધિકારીઓએ આ પ્રકારની ઘટનાને “ખૂબ જ ગંભીર બાબત” ગણાવી હતી અને જણાવ્યું હતું કે તેમની કાર્યવાહી હાલ ચાલુ છે. આ ઘટનાએ ઓનલાઈન વેચાતી ખાદ્યચીજોની ગુણવત્તા અને ફૂડ સેફ્ટી અંગે ગંભીર સવાલો ઊભા કર્યા છે. ભૂતકાળમાં પણ ઓનલાઈન આઉટલેટ્સમાંથી ખાદ્યચીજોને લઈને ગેરરીતિ પકડાઈ હોવાની માહિતી સામે આવી હતી, જેના કારણે તંત્ર હવે વધુ સતર્ક બન્યું છે. આરોગ્ય વિભાગ દ્વારા ફક્ત આ એકમ જ નહીં, પરંતુ ઓનલાઈન ફૂડ આઈટમ્સનું વેચાણ કરતા અન્ય એકમોની પણ વ્યાપક તપાસ હાથ ધરવામાં આવશે. આરોગ્ય વિભાગે નાગરિકોને ઓનલાઈન ફૂડ ઓર્ડર કરતા પહેલા સાવચેતી રાખવા અને શક્ય હોય ત્યાં પ્રત્યક્ષ દુકાન પર જઈને ખાદ્યચીજો ખરીદવાની અપીલ કરી છે. વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે, “ઘણી વખત એવું હોય છે કે લોકો નજીકમાં દુકાન હોય તો પણ ઓનલાઈન જ મંગાવે છે. ખરેખર લોકોએ નજીકમાં જો દુકાન હોય ત્યાંથી આપણી આંખોની સમક્ષ લઈ અને વસ્તુ જોઈને ખરીદી કરવી જોઈએ. ઓનલાઈન મંગાવશો તો તમને ઘરે લાવીને ખોલશો પછી જ ખબર પડશે.” આ અપીલ ગ્રાહકોના સ્વાસ્થ્ય સુરક્ષા માટે અત્યંત મહત્વપૂર્ણ છે. આ સમગ્ર મામલામાં હવે તપાસ દરમિયાન કયા નિયમોનું ઉલ્લંઘન થયું છે અને જવાબદાર વ્યક્તિઓ સામે કેવા પ્રકારની કાર્યવાહી થાય છે, તે જોવું મહત્વનું રહેશે. ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે કોઈ બેદરકારી ન થાય તે માટે ફૂડ સેફ્ટી પર કડક નજર રાખવી અત્યંત આવશ્યક છે. સુરતમાં ઓનલાઈન ફૂડ ક્વોલિટીને લઈને સામે આવેલી આ ઘટનાએ ઓનલાઈન ડિલિવરી પ્લેટફોર્મ્સ અને ખાદ્ય વેચાણ કરતા વેપારીઓની જવાબદારીઓ પર પુનર્વિચાર કરવા મજબૂર કર્યા છે. રિપોર્ટર ચેતન તરી સુરત1
- સેંકડો વાહનોની ઠગાઈનો માસ્ટરમાઈન્ડ ભાગવત પ્રકાશ તાયડે ઉધના પોલીસના હાથે ઝડપાયો ટોકન આપી વાહનો પડાવી અંતરરાજ્ય માં વેચી નાખતું ગેંગ ના બે આરોપી ઝડપાયા1
- વરાછા પરીમલ સોસાયટી ખાતેથી જુગારધારાના ગણનાપાત્ર- ૦૨ કેસ શોધી કાઢી કુલ- ૯ આરોપીઓ પાસેથી કુલ્લે કિ.રૂ.૨૫,૧૮૦/- ના મુદામાલ કબ્જે કરતી વરાછા પોલીસ ટીમ સુરતના વરાછા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટરશ્રી એ.આર.વાળા નાઓએ અનડીટેક્ટ ગુનાઓ શોધી કાઢવા તથા પ્રોહીબીશન/જુગારની પ્રવુતિ નેસ્તનાબુદ કરી કેસો શોધી કાઢવા સારૂ જરૂરી માર્ગદર્શન આપેલ જે અન્વયે સર્વેલન્સ સ્ટાફના પો.સ.ઈ.વી.ડી.માળી નાઓને સર્વેલન્સ માણસોની અલગ અલગ ટીમ બનાવી ટીમના પોલીસ માણસો સાથે પ્રેટ્રોલીંગમા હતા દરમ્યાન એ.એસ.આઇ રાજેશભાઇ ડાયાભાઇ તથા હે.કો મહેશભાઇ ઘુઘાભાઇ તથા હે.કો કાળુભાઇ માધાભાઇ તથા પો.કો. નરેશભાઇ મેહુરભાઇ નાઓને જુગાર સબંધેની પ્રવૃતિ અંગેની ચોકકસ બાતમી હકિકત મળતા બાતમી હકિકત આધારે વરાછા પરીમલ સોસાયટી ખાતે અલગ અલગ રેઇડો કરી જુગારના ૦૨ ગણનાપાત્ર કેસો શોધી કાઢી કુલ્લે ૦૯ આરોપીઓ (૧) અલ્પેશભાઇ નારાયણભાઇ પરમાર (૨) અરવીંદભાઇ લાલજીભાઇ મકવાણા (૩) પ્રીતેશભાઇ લાલજીભાઇ કનોજીયા (૪) અંકીતભાઇ મોહનભાઇ બાંભણીયા (૫) જીણાભાઇ લાખાભાઇ શીયાળ (૬) સંજયભાઇ કાળુભાઇ ટાંક (૭) રમેશભાઈ દેવાભાઈ ગઢિયા (૮) રણજીત જયંતીભાઈ મકવાણા (૯) રમેશભાઈ ભીમાભાઇ બારૈયાને પકડી પાડી તેઓની પાસેથી કુલ્લે કિ.રૂ ૨૫,૧૮૦/- નો મુદામાલ કબ્જે કરી પ્રસંશનીય કામગીરી કરેલ છે.4
- સુરતના પંડિત દિન દયાલ ઉપાધ્યાય ભાજપ કાર્યાલયથી વડનગરથી વારાણસી જનાર કળશ યાત્રાનો શુભારંભ કરાયૂ ભારતીય જનતા પાર્ટીના સુરત મહાનગર અધ્યક્ષ શ્રી પરેશ ભાઈ પટેલ મહામંત્રી શ્રી દુર્ગા પ્રસાદ પાંડેજી ભારતીય જનતા પાર્ટી દ્વારા યાત્રાનું પ્રસ્થાન કરવામા આવ્યું સુરતના પંડિત દિન દયાલ ઉપાધ્યાય ભાજપ કાર્યાલયથી વડનગરથી વારાણસી જનાર કળશ યાત્રાનો શુભારંભ કરાયૂ ભારતીય જનતા પાર્ટીના સુરત મહાનગર અધ્યક્ષ શ્રી પરેશ ભાઈ પટેલ મહામંત્રી શ્રી દુર્ગા પ્રસાદ પાંડેજી ભારતીય જનતા પાર્ટી દ્વારા યાત્રાનું પ્રસ્થાન કરવામા આવ્યું1