logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

વરાછા પરીમલ સોસાયટી ખાતેથી જુગારધારાના ગણનાપાત્ર- ૦૨ કેસ શોધી કાઢી કુલ- ૯ આરોપીઓ પાસેથી કુલ્લે કિ.રૂ.૨૫,૧૮૦/- ના મુદામાલ કબ્જે કરતી વરાછા પોલીસ ટીમ સુરતના વરાછા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટરશ્રી એ.આર.વાળા નાઓએ અનડીટેક્ટ ગુનાઓ શોધી કાઢવા તથા પ્રોહીબીશન/જુગારની પ્રવુતિ નેસ્તનાબુદ કરી કેસો શોધી કાઢવા સારૂ જરૂરી માર્ગદર્શન આપેલ જે અન્વયે સર્વેલન્સ સ્ટાફના પો.સ.ઈ.વી.ડી.માળી નાઓને સર્વેલન્સ માણસોની અલગ અલગ ટીમ બનાવી ટીમના પોલીસ માણસો સાથે પ્રેટ્રોલીંગમા હતા દરમ્યાન એ.એસ.આઇ રાજેશભાઇ ડાયાભાઇ તથા હે.કો મહેશભાઇ ઘુઘાભાઇ તથા હે.કો કાળુભાઇ માધાભાઇ તથા પો.કો. નરેશભાઇ મેહુરભાઇ નાઓને જુગાર સબંધેની પ્રવૃતિ અંગેની ચોકકસ બાતમી હકિકત મળતા બાતમી હકિકત આધારે વરાછા પરીમલ સોસાયટી ખાતે અલગ અલગ રેઇડો કરી જુગારના ૦૨ ગણનાપાત્ર કેસો શોધી કાઢી કુલ્લે ૦૯ આરોપીઓ (૧) અલ્પેશભાઇ નારાયણભાઇ પરમાર (૨) અરવીંદભાઇ લાલજીભાઇ મકવાણા (૩) પ્રીતેશભાઇ લાલજીભાઇ કનોજીયા (૪) અંકીતભાઇ મોહનભાઇ બાંભણીયા (૫) જીણાભાઇ લાખાભાઇ શીયાળ (૬) સંજયભાઇ કાળુભાઇ ટાંક (૭) રમેશભાઈ દેવાભાઈ ગઢિયા (૮) રણજીત જયંતીભાઈ મકવાણા (૯) રમેશભાઈ ભીમાભાઇ બારૈયાને પકડી પાડી તેઓની પાસેથી કુલ્લે કિ.રૂ ૨૫,૧૮૦/- નો મુદામાલ કબ્જે કરી પ્રસંશનીય કામગીરી કરેલ છે.

3 hrs ago
user_Ashaben Khuman
Ashaben Khuman
અડાજણ, સુરત, ગુજરાત•
3 hrs ago

વરાછા પરીમલ સોસાયટી ખાતેથી જુગારધારાના ગણનાપાત્ર- ૦૨ કેસ શોધી કાઢી કુલ- ૯ આરોપીઓ પાસેથી કુલ્લે કિ.રૂ.૨૫,૧૮૦/- ના મુદામાલ કબ્જે કરતી વરાછા પોલીસ ટીમ સુરતના વરાછા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટરશ્રી એ.આર.વાળા નાઓએ અનડીટેક્ટ ગુનાઓ શોધી કાઢવા તથા પ્રોહીબીશન/જુગારની પ્રવુતિ નેસ્તનાબુદ કરી કેસો શોધી

કાઢવા સારૂ જરૂરી માર્ગદર્શન આપેલ જે અન્વયે સર્વેલન્સ સ્ટાફના પો.સ.ઈ.વી.ડી.માળી નાઓને સર્વેલન્સ માણસોની અલગ અલગ ટીમ બનાવી ટીમના પોલીસ માણસો સાથે પ્રેટ્રોલીંગમા હતા દરમ્યાન એ.એસ.આઇ રાજેશભાઇ ડાયાભાઇ તથા હે.કો મહેશભાઇ ઘુઘાભાઇ તથા હે.કો કાળુભાઇ માધાભાઇ તથા પો.કો. નરેશભાઇ મેહુરભાઇ

નાઓને જુગાર સબંધેની પ્રવૃતિ અંગેની ચોકકસ બાતમી હકિકત મળતા બાતમી હકિકત આધારે વરાછા પરીમલ સોસાયટી ખાતે અલગ અલગ રેઇડો કરી જુગારના ૦૨ ગણનાપાત્ર કેસો શોધી કાઢી કુલ્લે ૦૯ આરોપીઓ (૧) અલ્પેશભાઇ નારાયણભાઇ પરમાર (૨) અરવીંદભાઇ લાલજીભાઇ મકવાણા (૩) પ્રીતેશભાઇ લાલજીભાઇ

કનોજીયા (૪) અંકીતભાઇ મોહનભાઇ બાંભણીયા (૫) જીણાભાઇ લાખાભાઇ શીયાળ (૬) સંજયભાઇ કાળુભાઇ ટાંક (૭) રમેશભાઈ દેવાભાઈ ગઢિયા (૮) રણજીત જયંતીભાઈ મકવાણા (૯) રમેશભાઈ ભીમાભાઇ બારૈયાને પકડી પાડી તેઓની પાસેથી કુલ્લે કિ.રૂ ૨૫,૧૮૦/- નો મુદામાલ કબ્જે કરી પ્રસંશનીય કામગીરી કરેલ છે.

More news from ગુજરાત and nearby areas
  • प्रधानमंत्री नरेंद्र मोदी के जन्मोत्सव पर केंद्रीय जल शक्ति मंत्री सी आर पाटिल ने दी बधाई और उनके दीर्घायु की कामना की
    1
    प्रधानमंत्री नरेंद्र मोदी के जन्मोत्सव पर केंद्रीय जल शक्ति मंत्री सी आर पाटिल ने दी बधाई और उनके दीर्घायु की कामना की
    user_PREM KUMAR
    PREM KUMAR
    મજુરા, સુરત, ગુજરાત•
    17 min ago
  • 🤣हम नमन करते हे सभी प्रायवेट स्कुल की टीचर्सोको जो 🙏..
    1
    🤣हम नमन करते हे सभी प्रायवेट स्कुल की टीचर्सोको जो 🙏..
    user_Jayesh Mevada
    Jayesh Mevada
    Press advisory કતારગામ, સુરત, ગુજરાત•
    52 min ago
  • રાજ્યસભા સાંસદ ગોવિંદ ધોળકિયાના ડીપફેક વીડિયોથી સાયબર ઠગાઈ કરનારા 2 આરોપીને ઝડપી પાડતી સાયબર ક્રાઇમ પોલીસ
    1
    રાજ્યસભા સાંસદ ગોવિંદ ધોળકિયાના
 ડીપફેક વીડિયોથી સાયબર ઠગાઈ કરનારા 2 
આરોપીને  ઝડપી પાડતી સાયબર ક્રાઇમ પોલીસ
    user_SURAT EXPRESS NEWS CHANNEL
    SURAT EXPRESS NEWS CHANNEL
    Local News Reporter ઉધના, સુરત, ગુજરાત•
    1 hr ago
  • પીએમ મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે શુભેચ્છા............ સુરતના ઊન વિસ્તારમાં આવેલી ઇકરા સ્કૂલમાં મુસ્લિમ સમાજના વિદ્યાર્થીઓ દ્વારા માનનીય મોદી સાહેબને પોસ્ટકાર્ડ લખી જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ અને શુભેચ્છાઓ પાઠવવામાં આવી
    1
    પીએમ મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે
શુભેચ્છા............
સુરતના ઊન વિસ્તારમાં આવેલી ઇકરા સ્કૂલમાં મુસ્લિમ સમાજના વિદ્યાર્થીઓ દ્વારા માનનીય મોદી સાહેબને પોસ્ટકાર્ડ લખી જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ અને શુભેચ્છાઓ પાઠવવામાં આવી
    user_પ્રણામ સંદેશ ન્યૂઝ
    પ્રણામ સંદેશ ન્યૂઝ
    Media company Udhna, Surat•
    1 hr ago
  • પાંડેસરામાં 8 બોગસ તબીબો ઝડપાયા સુરત SOG અને જિલ્લા આરોગ્ય વિભાગે પાંડેસરા વિસ્તારમાં સંયુક્ત કાર્યવાહી કરી. માન્ય મેડિકલ ડિગ્રી વગર ક્લિનિક ચલાવતા કુલ 8 બોગસ તબીબો ઝડપાયા. પોલીસ કમિશનર વાબાંગ જામીરના આદેશ અને DCP રાજદીપસિંહ નકુમના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી કરવામાં આવી. બાતમીની ખરાઈ માટે પહેલાં ક્લિનિકોમાં ડમી દર્દીઓ મોકલવામાં આવ્યા હતા. હકીકત સાચી જણાતાં પોલીસ અને આરોગ્ય વિભાગની ત્રણ ટીમોએ આઠ સ્થળે એકસાથે દરોડા પાડ્યા. આરોપીઓમાં ધોરણ-12 પાસ, B.Sc.નો અભ્યાસ કરેલા તેમજ અગાઉ કમ્પાઉન્ડર અથવા ઓપરેશન થિયેટર આસિસ્ટન્ટ તરીકે કામ કરેલા લોકોનો સમાવેશ થાય છે. આરોપીઓ કોઈ માન્ય ડિગ્રી વગર બે વર્ષથી દસ વર્ષ સુધી દર્દીઓની સારવાર કરતા હતા. દરોડા દરમિયાન વિવિધ દવાઓ, ઇન્જેક્શન અને સિરપ સહિત ₹98,825નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો. એક આરોપી પાર્થ દેવનાથે અગાઉ 14 વર્ષના કિશોરની સારવાર કરી હતી. સારવારમાં બેદરકારીને કારણે કિશોરનું મૃત્યુ થયાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો છે. કિશોરના મૃત્યુ અંગે પાંડેસરા પોલીસ સ્ટેશનમાં અકસ્માત મોતની નોંધ કરી વધુ તપાસ ચાલી રહી છે. તમામ આઠ આરોપીઓ સામે પાંડેસરા પોલીસ સ્ટેશનમાં કાયદેસર ગુનો નોંધવામાં આવ્યો છે. માન્ય ડિગ્રી વગર સારવાર કરવી ગેરકાયદેસર હોવા ઉપરાંત લોકોના આરોગ્ય અને જીવન સાથેનો ગંભીર તથા જીવલેણ ખેલ છે.
    3
    પાંડેસરામાં 8 બોગસ તબીબો ઝડપાયા
સુરત SOG અને જિલ્લા આરોગ્ય વિભાગે પાંડેસરા વિસ્તારમાં સંયુક્ત કાર્યવાહી કરી.
માન્ય મેડિકલ ડિગ્રી વગર ક્લિનિક ચલાવતા કુલ 8 બોગસ તબીબો ઝડપાયા.
પોલીસ કમિશનર વાબાંગ જામીરના આદેશ અને DCP રાજદીપસિંહ નકુમના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી કરવામાં આવી.
બાતમીની ખરાઈ માટે પહેલાં ક્લિનિકોમાં ડમી દર્દીઓ મોકલવામાં આવ્યા હતા.
હકીકત સાચી જણાતાં પોલીસ અને આરોગ્ય વિભાગની ત્રણ ટીમોએ આઠ સ્થળે એકસાથે દરોડા પાડ્યા.
આરોપીઓમાં ધોરણ-12 પાસ, B.Sc.નો અભ્યાસ કરેલા તેમજ અગાઉ કમ્પાઉન્ડર અથવા ઓપરેશન થિયેટર આસિસ્ટન્ટ તરીકે કામ કરેલા લોકોનો સમાવેશ થાય છે.
આરોપીઓ કોઈ માન્ય ડિગ્રી વગર બે વર્ષથી દસ વર્ષ સુધી દર્દીઓની સારવાર કરતા હતા.
દરોડા દરમિયાન વિવિધ દવાઓ, ઇન્જેક્શન અને સિરપ સહિત ₹98,825નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો.
એક આરોપી પાર્થ દેવનાથે અગાઉ 14 વર્ષના કિશોરની સારવાર કરી હતી. સારવારમાં બેદરકારીને કારણે કિશોરનું મૃત્યુ થયાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો છે.
કિશોરના મૃત્યુ અંગે પાંડેસરા પોલીસ સ્ટેશનમાં અકસ્માત મોતની નોંધ કરી વધુ તપાસ ચાલી રહી છે.
તમામ આઠ આરોપીઓ સામે પાંડેસરા પોલીસ સ્ટેશનમાં કાયદેસર ગુનો નોંધવામાં આવ્યો છે.
માન્ય ડિગ્રી વગર સારવાર કરવી ગેરકાયદેસર હોવા ઉપરાંત લોકોના આરોગ્ય અને જીવન સાથેનો ગંભીર તથા જીવલેણ ખેલ છે.
    user_Ashaben Khuman
    Ashaben Khuman
    અડાજણ, સુરત, ગુજરાત•
    3 hrs ago
  • સુરત એસ.ઓ.જી. અને જિલ્લા આરોગ્ય વિભાગે પાંડેસરા વિસ્તારમાં સંયુક્ત કાર્યવાહી કરી માન્ય મેડિકલ ડિગ્રી વગર ક્લિનિક ચલાવતા કુલ, ૮ બોર્ગસ તબીબો ઝડપાયા
    1
    સુરત એસ.ઓ.જી. અને જિલ્લા આરોગ્ય વિભાગે પાંડેસરા વિસ્તારમાં સંયુક્ત કાર્યવાહી કરી
માન્ય મેડિકલ ડિગ્રી વગર ક્લિનિક ચલાવતા કુલ, ૮ બોર્ગસ તબીબો ઝડપાયા
    user_Sambandhit Sandesh
    Sambandhit Sandesh
    Flower designer ઉધના, સુરત, ગુજરાત•
    4 hrs ago
  • અઠવાલાઇન્સ વૃદ્ધની હત્યા કેસમાં મોટો ધડાકો છાયા શાહ નામક મહિલાએ વૃદ્ધાની ક્રૂરતાપૂર્વક હત્યા કરી હતી
    1
    અઠવાલાઇન્સ વૃદ્ધની હત્યા  કેસમાં 
મોટો ધડાકો છાયા  શાહ નામક મહિલાએ
 વૃદ્ધાની ક્રૂરતાપૂર્વક હત્યા કરી હતી
    user_SURAT EXPRESS NEWS CHANNEL
    SURAT EXPRESS NEWS CHANNEL
    Local News Reporter ઉધના, સુરત, ગુજરાત•
    1 hr ago
  • सूरत ब्रेकिंग: बुज़ुर्ग वोहरा महिला मर्डर केस सॉल्व* अठवा पुलिस ने नानपुरा टिमलिया वाड़ मोनालिसा अपार्टमेंट में अमीना बेन मर्डर केस के आरोपी को कुछ ही घंटों में पकड़ लिया। सूरत ब्रेकिंग: बुज़ुर्ग वोहरा महिला मर्डर केस सॉल्व* अठवा पुलिस ने नानपुरा टिमलिया वाड़ मोनालिसा अपार्टमेंट में अमीना बेन मर्डर केस के आरोपी को कुछ ही घंटों में पकड़ लिया।
    1
    सूरत ब्रेकिंग: बुज़ुर्ग वोहरा महिला मर्डर केस सॉल्व* अठवा पुलिस ने नानपुरा टिमलिया वाड़ मोनालिसा अपार्टमेंट में अमीना बेन मर्डर केस के आरोपी को कुछ ही घंटों में पकड़ लिया। 
सूरत ब्रेकिंग: बुज़ुर्ग वोहरा महिला मर्डर केस सॉल्व* अठवा पुलिस ने नानपुरा टिमलिया वाड़ मोनालिसा अपार्टमेंट में अमीना बेन मर्डर केस के आरोपी को कुछ ही घंटों में पकड़ लिया।
    user_आइडल पब्लिक न्यूज
    आइडल पब्लिक न्यूज
    અડાજણ, સુરત, ગુજરાત•
    3 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.