Shuru
Apke Nagar Ki App…
સુરત એસ.ઓ.જી. અને જિલ્લા આરોગ્ય વિભાગે પાંડેસરા વિસ્તારમાં સંયુક્ત કાર્યવાહી કરી માન્ય મેડિકલ ડિગ્રી વગર ક્લિનિક ચલાવતા કુલ, ૮ બોર્ગસ તબીબો ઝડપાયા
Sambandhit Sandesh
સુરત એસ.ઓ.જી. અને જિલ્લા આરોગ્ય વિભાગે પાંડેસરા વિસ્તારમાં સંયુક્ત કાર્યવાહી કરી માન્ય મેડિકલ ડિગ્રી વગર ક્લિનિક ચલાવતા કુલ, ૮ બોર્ગસ તબીબો ઝડપાયા
More news from ગુજરાત and nearby areas
- प्रधानमंत्री नरेंद्र मोदी के जन्मोत्सव पर केंद्रीय जल शक्ति मंत्री सी आर पाटिल ने दी बधाई और उनके दीर्घायु की कामना की1
- सूरत में 151 नए ग्राउंड वाटर रिचार्ज बोरवेल का भूमिपूजन, 204.81 करोड़ रुपये होंगे खर्च#Surat #SuratNews #NarendraModi #PMModi #CatchTheRain सूरत में 151 नए ग्राउंड वाटर रिचार्ज बोरवेल का भूमिपूजन, 204.81 करोड़ रुपये होंगे खर्च#Surat #SuratNews #NarendraModi #PMModi #CatchTheRain1
- 🤣हम नमन करते हे सभी प्रायवेट स्कुल की टीचर्सोको जो 🙏..1
- રાજ્યસભા સાંસદ ગોવિંદ ધોળકિયાના ડીપફેક વીડિયોથી સાયબર ઠગાઈ કરનારા 2 આરોપીને ઝડપી પાડતી સાયબર ક્રાઇમ પોલીસ1
- પીએમ મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે શુભેચ્છા............ સુરતના ઊન વિસ્તારમાં આવેલી ઇકરા સ્કૂલમાં મુસ્લિમ સમાજના વિદ્યાર્થીઓ દ્વારા માનનીય મોદી સાહેબને પોસ્ટકાર્ડ લખી જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ અને શુભેચ્છાઓ પાઠવવામાં આવી1
- પાંડેસરામાં 8 બોગસ તબીબો ઝડપાયા સુરત SOG અને જિલ્લા આરોગ્ય વિભાગે પાંડેસરા વિસ્તારમાં સંયુક્ત કાર્યવાહી કરી. માન્ય મેડિકલ ડિગ્રી વગર ક્લિનિક ચલાવતા કુલ 8 બોગસ તબીબો ઝડપાયા. પોલીસ કમિશનર વાબાંગ જામીરના આદેશ અને DCP રાજદીપસિંહ નકુમના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી કરવામાં આવી. બાતમીની ખરાઈ માટે પહેલાં ક્લિનિકોમાં ડમી દર્દીઓ મોકલવામાં આવ્યા હતા. હકીકત સાચી જણાતાં પોલીસ અને આરોગ્ય વિભાગની ત્રણ ટીમોએ આઠ સ્થળે એકસાથે દરોડા પાડ્યા. આરોપીઓમાં ધોરણ-12 પાસ, B.Sc.નો અભ્યાસ કરેલા તેમજ અગાઉ કમ્પાઉન્ડર અથવા ઓપરેશન થિયેટર આસિસ્ટન્ટ તરીકે કામ કરેલા લોકોનો સમાવેશ થાય છે. આરોપીઓ કોઈ માન્ય ડિગ્રી વગર બે વર્ષથી દસ વર્ષ સુધી દર્દીઓની સારવાર કરતા હતા. દરોડા દરમિયાન વિવિધ દવાઓ, ઇન્જેક્શન અને સિરપ સહિત ₹98,825નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો. એક આરોપી પાર્થ દેવનાથે અગાઉ 14 વર્ષના કિશોરની સારવાર કરી હતી. સારવારમાં બેદરકારીને કારણે કિશોરનું મૃત્યુ થયાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો છે. કિશોરના મૃત્યુ અંગે પાંડેસરા પોલીસ સ્ટેશનમાં અકસ્માત મોતની નોંધ કરી વધુ તપાસ ચાલી રહી છે. તમામ આઠ આરોપીઓ સામે પાંડેસરા પોલીસ સ્ટેશનમાં કાયદેસર ગુનો નોંધવામાં આવ્યો છે. માન્ય ડિગ્રી વગર સારવાર કરવી ગેરકાયદેસર હોવા ઉપરાંત લોકોના આરોગ્ય અને જીવન સાથેનો ગંભીર તથા જીવલેણ ખેલ છે.3
- ઉધના વિસ્તારમાં વાહન માલિકો સાથે કરોડોની ઠગાઈ કરનાર ગેંગ સામે પોલીસે કાર્યવાહી કરી સુરતના ઉધના વિસ્તારમાં વાહન માલિકો સાથે કરોડોની ઠગાઈ કરનાર ગેંગ સામે પોલીસે કાર્યવાહી કરી છે. વાહન માલિકોને વિશ્વાસમાં લઈ ટોકન આપી વાહનો પડાવી લેવામાં આવતા હતા અને ત્યારબાદ આ વાહનો અન્ય રાજ્યોમાં વેચી નાખવામાં આવતા હોવાનો આરોપ છે. આ મામલે અગાઉ જાવેદ નામના આરોપીની ધરપકડ બાદ હવે ગેંગના માસ્ટરમાઈન્ડ ગણાતા ભાગવત પ્રકાશ તાયડેને ઉધના પોલીસે જેલમાંથી ઝડપી પાડ્યો છે. પોલીસ તપાસમાં ગેંગ દ્વારા સેંકડો વાહનો સાથે ઠગાઈ કરવામાં આવી હોવાની વિગતો સામે આવી છે. સમગ્ર મામલે ઉધના પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.1
- 659 ग्राम सोना लेकर फरार आरोपी को पश्चिम बंगाल से दबोचा, सरथाणा पुलिस की कार्रवाई#पश्चिम_बंगाल #कोलकाता #क्राइम_न्यूज #सूरत_क्राइम #PoliceAction 659 ग्राम सोना लेकर फरार आरोपी को पश्चिम बंगाल से दबोचा, सरथाणा पुलिस की कार्रवाई#पश्चिम_बंगाल #कोलकाता #क्राइम_न्यूज #सूरत_क्राइम #PoliceAction1