logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

सूरत में 151 नए ग्राउंड वाटर रिचार्ज बोरवेल का भूमिपूजन, 204.81 करोड़ रुपये होंगे खर्च#Surat #SuratNews #NarendraModi #PMModi #CatchTheRain सूरत में 151 नए ग्राउंड वाटर रिचार्ज बोरवेल का भूमिपूजन, 204.81 करोड़ रुपये होंगे खर्च#Surat #SuratNews #NarendraModi #PMModi #CatchTheRain

1 hr ago
user_INDIAnews24
INDIAnews24
Accountant પલસાણા, સુરત, ગુજરાત•

More news from ગુજરાત and nearby areas
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસે સુરતના વેપારીની અનોખી કલાત્મક ભેટ: બાળપણથી પીએમ સુધીની સફર પ્રિન્ટિંગ ફોટોગ્રાફી ફ્રેમમાં કંડારી
    1
    વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસે સુરતના વેપારીની અનોખી કલાત્મક ભેટ: બાળપણથી પીએમ સુધીની સફર પ્રિન્ટિંગ ફોટોગ્રાફી ફ્રેમમાં કંડારી
    user_SURAT EXPRESS NEWS CHANNEL
    SURAT EXPRESS NEWS CHANNEL
    Local News Reporter ઉધના, સુરત, ગુજરાત•
    11 min ago
  • दो साल से फरार धमकी के मामले के दो आरोपी वराछा पुलिस के हत्थे चढ़े#VarachhaPolice #SuratPolice #SuratNews #CrimeNews #PoliceAction दो साल से फरार धमकी के मामले के दो आरोपी वराछा पुलिस के हत्थे चढ़े#VarachhaPolice #SuratPolice #SuratNews #CrimeNews #PoliceAction
    1
    दो साल से फरार धमकी के मामले के दो आरोपी वराछा पुलिस के हत्थे चढ़े#VarachhaPolice #SuratPolice #SuratNews #CrimeNews #PoliceAction
दो साल से फरार धमकी के मामले के दो आरोपी वराछा पुलिस के हत्थे चढ़े#VarachhaPolice #SuratPolice #SuratNews #CrimeNews #PoliceAction
    user_INDIAnews24
    INDIAnews24
    Accountant પલસાણા, સુરત, ગુજરાત•
    36 min ago
  • પીએમ મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે શુભેચ્છા............ સુરતના ઊન વિસ્તારમાં આવેલી ઇકરા સ્કૂલમાં મુસ્લિમ સમાજના વિદ્યાર્થીઓ દ્વારા માનનીય મોદી સાહેબને પોસ્ટકાર્ડ લખી જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ અને શુભેચ્છાઓ પાઠવવામાં આવી
    1
    પીએમ મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે
શુભેચ્છા............
સુરતના ઊન વિસ્તારમાં આવેલી ઇકરા સ્કૂલમાં મુસ્લિમ સમાજના વિદ્યાર્થીઓ દ્વારા માનનીય મોદી સાહેબને પોસ્ટકાર્ડ લખી જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ અને શુભેચ્છાઓ પાઠવવામાં આવી
    user_પ્રણામ સંદેશ ન્યૂઝ
    પ્રણામ સંદેશ ન્યૂઝ
    Media company Udhna, Surat•
    2 hrs ago
  • ઉધના વિસ્તારમાં વાહન માલિકો સાથે કરોડોની ઠગાઈ કરનાર ગેંગ સામે પોલીસે કાર્યવાહી કરી સુરતના ઉધના વિસ્તારમાં વાહન માલિકો સાથે કરોડોની ઠગાઈ કરનાર ગેંગ સામે પોલીસે કાર્યવાહી કરી છે. વાહન માલિકોને વિશ્વાસમાં લઈ ટોકન આપી વાહનો પડાવી લેવામાં આવતા હતા અને ત્યારબાદ આ વાહનો અન્ય રાજ્યોમાં વેચી નાખવામાં આવતા હોવાનો આરોપ છે. આ મામલે અગાઉ જાવેદ નામના આરોપીની ધરપકડ બાદ હવે ગેંગના માસ્ટરમાઈન્ડ ગણાતા ભાગવત પ્રકાશ તાયડેને ઉધના પોલીસે જેલમાંથી ઝડપી પાડ્યો છે. પોલીસ તપાસમાં ગેંગ દ્વારા સેંકડો વાહનો સાથે ઠગાઈ કરવામાં આવી હોવાની વિગતો સામે આવી છે. સમગ્ર મામલે ઉધના પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
    1
    ઉધના વિસ્તારમાં વાહન માલિકો સાથે કરોડોની ઠગાઈ કરનાર ગેંગ સામે પોલીસે કાર્યવાહી કરી
સુરતના ઉધના વિસ્તારમાં વાહન માલિકો સાથે કરોડોની ઠગાઈ કરનાર ગેંગ સામે પોલીસે કાર્યવાહી કરી છે. વાહન માલિકોને વિશ્વાસમાં લઈ ટોકન આપી વાહનો પડાવી લેવામાં આવતા હતા અને ત્યારબાદ આ વાહનો અન્ય રાજ્યોમાં વેચી નાખવામાં આવતા હોવાનો આરોપ છે.
આ મામલે અગાઉ જાવેદ નામના આરોપીની ધરપકડ બાદ હવે ગેંગના માસ્ટરમાઈન્ડ ગણાતા ભાગવત પ્રકાશ તાયડેને ઉધના પોલીસે જેલમાંથી ઝડપી પાડ્યો છે.
પોલીસ તપાસમાં ગેંગ દ્વારા સેંકડો વાહનો સાથે ઠગાઈ કરવામાં આવી હોવાની વિગતો સામે આવી છે. સમગ્ર મામલે ઉધના પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
    user_NT Media
    NT Media
    Local News Reporter ચોરાસી, સુરત, ગુજરાત•
    4 hrs ago
  • surat rural के kamrej नजदीक navagam के पास navkar Industrial me नकली khayd tel ka bhanda fod
    1
    surat rural के kamrej नजदीक navagam के पास navkar Industrial me नकली khayd tel ka bhanda fod
    user_NITIN MORE
    NITIN MORE
    News Anchor પલસાણા, સુરત, ગુજરાત•
    4 hrs ago
  • સુરત એસ.ઓ.જી. અને જિલ્લા આરોગ્ય વિભાગે પાંડેસરા વિસ્તારમાં સંયુક્ત કાર્યવાહી કરી માન્ય મેડિકલ ડિગ્રી વગર ક્લિનિક ચલાવતા કુલ, ૮ બોર્ગસ તબીબો ઝડપાયા
    1
    સુરત એસ.ઓ.જી. અને જિલ્લા આરોગ્ય વિભાગે પાંડેસરા વિસ્તારમાં સંયુક્ત કાર્યવાહી કરી
માન્ય મેડિકલ ડિગ્રી વગર ક્લિનિક ચલાવતા કુલ, ૮ બોર્ગસ તબીબો ઝડપાયા
    user_Sambandhit Sandesh
    Sambandhit Sandesh
    Flower designer ઉધના, સુરત, ગુજરાત•
    5 hrs ago
  • સુરત : આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મ દિવસ પીએમ મોદીના જન્મ દિવસે કરાયું આયોજન રુદ્ર સેના દ્વારા પગપાળા જઈને રક્તદાન કરાયું
    1
    સુરત : આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મ દિવસ

પીએમ મોદીના જન્મ દિવસે કરાયું આયોજન 

રુદ્ર સેના દ્વારા પગપાળા જઈને રક્તદાન કરાયું
    user_SURAT EXPRESS NEWS CHANNEL
    SURAT EXPRESS NEWS CHANNEL
    Local News Reporter ઉધના, સુરત, ગુજરાત•
    35 min ago
  • સુરતના ઉધના વિસ્તારમાં વાહન માલિકો સાથે કરોડોની ઠગાઈ કરનાર ગેંગ સામે પોલીસે કાર્યવાહી કરી છે. વાહન માલિકોને વિશ્વાસમાં લઈ ટોકન આપી વાહનો પડાવી લેવામાં આવતા હતા અને ત્યારબાદ આ વાહનો અન્ય રાજ્યોમાં વેચી નાખવામાં આવતા હોવાનો આરોપ છે. સુરતના ઉધના વિસ્તારમાં વાહન માલિકો સાથે કરોડોની ઠગાઈ કરનાર ગેંગ સામે પોલીસે કાર્યવાહી કરી છે. વાહન માલિકોને વિશ્વાસમાં લઈ ટોકન આપી વાહનો પડાવી લેવામાં આવતા હતા અને ત્યારબાદ આ વાહનો અન્ય રાજ્યોમાં વેચી નાખવામાં આવતા હોવાનો આરોપ છે. આ મામલે અગાઉ જાવેદ નામના આરોપીની ધરપકડ બાદ હવે ગેંગના માસ્ટરમાઈન્ડ ગણાતા ભાગવત પ્રકાશ તાયડેને ઉધના પોલીસે જેલમાંથી ઝડપી પાડ્યો છે. પોલીસ તપાસમાં ગેંગ દ્વારા સેંકડો વાહનો સાથે ઠગાઈ કરવામાં આવી હોવાની વિગતો સામે આવી છે. સમગ્ર મામલે ઉધના પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
    1
    સુરતના ઉધના વિસ્તારમાં વાહન માલિકો સાથે કરોડોની ઠગાઈ કરનાર ગેંગ સામે પોલીસે કાર્યવાહી કરી છે. વાહન માલિકોને વિશ્વાસમાં લઈ ટોકન આપી વાહનો પડાવી લેવામાં આવતા હતા અને ત્યારબાદ આ વાહનો અન્ય રાજ્યોમાં વેચી નાખવામાં આવતા હોવાનો આરોપ છે.
સુરતના ઉધના વિસ્તારમાં વાહન માલિકો સાથે કરોડોની ઠગાઈ કરનાર ગેંગ સામે પોલીસે કાર્યવાહી કરી છે. વાહન માલિકોને વિશ્વાસમાં લઈ ટોકન આપી વાહનો પડાવી લેવામાં આવતા હતા અને ત્યારબાદ આ વાહનો અન્ય રાજ્યોમાં વેચી નાખવામાં આવતા હોવાનો આરોપ છે.
આ મામલે અગાઉ જાવેદ નામના આરોપીની ધરપકડ બાદ હવે ગેંગના માસ્ટરમાઈન્ડ ગણાતા ભાગવત પ્રકાશ તાયડેને ઉધના પોલીસે જેલમાંથી ઝડપી પાડ્યો છે.
પોલીસ તપાસમાં ગેંગ દ્વારા સેંકડો વાહનો સાથે ઠગાઈ કરવામાં આવી હોવાની વિગતો સામે આવી છે. સમગ્ર મામલે ઉધના પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
    user_SURAT Punchshil news
    SURAT Punchshil news
    Newsstand ચોરાસી, સુરત, ગુજરાત•
    4 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.