Shuru
Apke Nagar Ki App…
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસે સુરતના વેપારીની અનોખી કલાત્મક ભેટ: બાળપણથી પીએમ સુધીની સફર પ્રિન્ટિંગ ફોટોગ્રાફી ફ્રેમમાં કંડારી
SURAT EXPRESS NEWS CHANNEL
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસે સુરતના વેપારીની અનોખી કલાત્મક ભેટ: બાળપણથી પીએમ સુધીની સફર પ્રિન્ટિંગ ફોટોગ્રાફી ફ્રેમમાં કંડારી
More news from ગુજરાત and nearby areas
- સુરત સિવિલમાં હવે ડિજિટલ O.P.D. વ્યવસ્થા સુરત નવી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ માટે મોટી રાહત કિડની બિલ્ડિંગ ખાતે બારકોડ સ્ટીકરવાળી ડિજિટલ O.P.D. બુકલેટનું લોન્ચિંગ ફોલો-અપ દર્દીઓને કેસ કઢાવવા લાંબી લાઈનમાં ઊભા રહેવાની જરૂર નહીં બારકોડ સ્કેન થતાં દર્દીની એન્ટ્રી સીધી ટેબ્લેટમાં થશે મેડિસિનમાં સ્કેનર સ્ટેશન 2થી વધારી 4 કરાયા ઓર્થોપેડિકમાં 2થી વધારી 3 સ્ટેશન શરૂ આગામી 15 દિવસમાં લાઈનો અને ભીડમાં 40% સુધી ઘટાડાની આશા ડિજિટલ સિસ્ટમથી સમય બચશે અને O.P.D. પ્રક્રિયા વધુ સુવ્યવસ્થિત બનશે સુરત સિવિલમાં હવે ડિજિટલ O.P.D. વ્યવસ્થા સુરત નવી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ માટે મોટી રાહત કિડની બિલ્ડિંગ ખાતે બારકોડ સ્ટીકરવાળી ડિજિટલ O.P.D. બુકલેટનું લોન્ચિંગ ફોલો-અપ દર્દીઓને કેસ કઢાવવા લાંબી લાઈનમાં ઊભા રહેવાની જરૂર નહીં બારકોડ સ્કેન થતાં દર્દીની એન્ટ્રી સીધી ટેબ્લેટમાં થશે મેડિસિનમાં સ્કેનર સ્ટેશન 2થી વધારી 4 કરાયા ઓર્થોપેડિકમાં 2થી વધારી 3 સ્ટેશન શરૂ આગામી 15 દિવસમાં લાઈનો અને ભીડમાં 40% સુધી ઘટાડાની આશા ડિજિટલ સિસ્ટમથી સમય બચશે અને O.P.D. પ્રક્રિયા વધુ સુવ્યવસ્થિત બનશે1
- जंबूसर के वेडच गांव में अतिक्रमण पर कार्रवाई, JCB के सामने लेटकर विरोध से मचा हंगामा#गुजरातन्यूज #ब्रेकिंगन्यूज #भरूच #जंबूसरन्यूज #लेटेस्टन्यूज #लोकलन्यूज जंबूसर के वेडच गांव में अतिक्रमण पर कार्रवाई, JCB के सामने लेटकर विरोध से मचा हंगामा#गुजरातन्यूज #ब्रेकिंगन्यूज #भरूच #जंबूसरन्यूज #लेटेस्टन्यूज #लोकलन्यूज1
- આજરોજ ઝોન-૭ ડીસીપીશ્રી શેફાલી બારવાલ સાહેબના માર્ગદર્શન હેઠળ ઈચ્છાપોર પોલીસ સ્ટેશન દ્વારા મોરા ગામ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી ગણપતિ પંડાલોની વિઝીટ કરવામાં આવી. આ દરમિયાન આયોજકોને જરૂરી માર્ગદર્શન તથા સલામતી અંગેની સૂચનાઓ આપવામાં આવી.1
- સુરત SOG અને જિલ્લા આરોગ્ય વિભાગે પાંડેસરા વિસ્તારમા સંયુક્ત કાર્યવાહી કરી માન્ય મેડિકલ ડિગ્રી વગર ક્લિનિક ચલાવતા કુલ 8 બોગસ તબીબોને ઝડપી પાડી વિવિધ દવાઓ, ઈન્જેક્શન અને સિરપ સહિત ₹98,825નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો. સુરત SOG અને જિલ્લા આરોગ્ય વિભાગે પાંડેસરા વિસ્તારમા સંયુક્ત કાર્યવાહી કરી માન્ય મેડિકલ ડિગ્રી વગર ક્લિનિક ચલાવતા કુલ 8 બોગસ તબીબોને ઝડપી પાડી વિવિધ દવાઓ, ઈન્જેક્શન અને સિરપ સહિત ₹98,825નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો.1
- સુરતના ડેપ્યુટી મેયર સુધાકર ચૌધરીએ વાયરલ વિડિયો અંગે આપ્યો ખુલાસો ધાર્મિક કાર્ય માટે ગયા હોવાનો ડે. મેયર એ કર્યો દાવો પરંતુ કુળસ્વામીના ધાર્મિક કાર્ય માટે લઈ જવામાં આવી હોવાની આપી સ્પષ્ટતા નિયમોનુસાર ગાડી ના ભાડા ચૂકવણી કરી હોવાનો ડે. મેયર એ કર્યો ખુલાસો બહારગામ જવા માટે અગાઉથી ફાયર વિભાગ અને મેયરશ્રીને જાણ કરવામાં આવી હોવાની અને કિલોમીટરના નિયમ મુજબ નાણાં ભરપાઈ કરવામાં આવ્યા હોવાનું નિવેદન. સોશિયલ મીડિયા પર વિડિયો વાયરલ કરતા પહેલા તેની વાસ્તવિક પરિસ્થિતિ અને તપાસવાની હિમાયત વિડિયો વાયરલ કરનાર વ્યક્તિ દ્વારા પણ તથ્યોની ચકાસણી યોગ્ય રીતે થવી જોઈએ તેવો મત વ્યક્ત કર્યો અગાઉ પણ અન્ય લોકો દ્વારા બહારગામ વાહનો લઈ જવાયા છે અને તેના નિયમો મુજબ નાણાં ભરાયા હોવાની બાબત પર ભાર મૂક્યો સુરતના ડેપ્યુટી મેયર સુધાકર ચૌધરીએ વાયરલ વિડિયો અંગે આપ્યો ખુલાસો ધાર્મિક કાર્ય માટે ગયા હોવાનો ડે. મેયર એ કર્યો દાવો વિડિયોમાં દર્શાવેલ ગાડી કોઈ અંગત કામ માટે નહીં, પરંતુ કુળસ્વામીના ધાર્મિક કાર્ય માટે લઈ જવામાં આવી હોવાની આપી સ્પષ્ટતા નિયમોનુસાર ગાડી ના ભાડા ચૂકવણી કરી હોવાનો ડે. મેયર એ કર્યો ખુલાસો બહારગામ જવા માટે અગાઉથી ફાયર વિભાગ અને મેયરશ્રીને જાણ કરવામાં આવી હોવાની અને કિલોમીટરના નિયમ મુજબ નાણાં ભરપાઈ કરવામાં આવ્યા હોવાનું નિવેદન. સોશિયલ મીડિયા પર વિડિયો વાયરલ કરતા પહેલા તેની વાસ્તવિક પરિસ્થિતિ અને સત્યતા તપાસવાની હિમાયત વિડિયો વાયરલ કરનાર વ્યક્તિ દ્વારા પણ તથ્યોની ચકાસણી યોગ્ય રીતે થવી જોઈએ તેવો મત વ્યક્ત કર્યો અગાઉ પણ અન્ય લોકો દ્વારા બહારગામ વાહનો લઈ જવાયા છે અને તેના નિયમો મુજબ નાણાં ભરાયા હોવાની બાબત પર ભાર મૂક્યો1
- प्रधानमंत्री नरेंद्र मोदी के जन्मोत्सव पर केंद्रीय जल शक्ति मंत्री सी आर पाटिल ने दी बधाई और उनके दीर्घायु की कामना की1
- 🤣हम नमन करते हे सभी प्रायवेट स्कुल की टीचर्सोको जो 🙏..1
- ૬૫૯.૮૮૬ ગ્રામ ૨૪ કેરેટ શુધ્ધ સોનું લઈ ફરાર થયેલ આરોપી આરોપી બીલ્ટુ બલરામ સામંતાને વેસ્ટ બંગાળ ખાતેથી પકડી પાડતી સરથાણા પોલીસ1