logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

प्रधानमंत्री नरेंद्र मोदी के जन्मोत्सव पर केंद्रीय जल शक्ति मंत्री सी आर पाटिल ने दी बधाई और उनके दीर्घायु की कामना की

1 hr ago
user_PREM KUMAR
PREM KUMAR
મજુરા, સુરત, ગુજરાત•
1 hr ago

प्रधानमंत्री नरेंद्र मोदी के जन्मोत्सव पर केंद्रीय जल शक्ति मंत्री सी आर पाटिल ने दी बधाई और उनके दीर्घायु की कामना की

More news from ગુજરાત and nearby areas
  • સેંકડો વાહનોની ઠગાઈનો માસ્ટરમાઈન્ડ ભાગવત પ્રકાશ તાયડે ઉધના પોલીસના હાથે ઝડપાયો ટોકન આપી વાહનો પડાવી અંતરરાજ્યમાં વેચી નાખતું ગેંગ ના બે આરોપી ઝડપાયા વાહન માલિકોને વિશ્વાસમાં લઈ કરોડોની ઠગાઈ વિશ્વાસઘાત માં જાવેદ બાદ ભાગવત પ્રકાશ તાયડે ની ઉધના પોલીસ કરી ધરપકડ માસ્ટરમાઈન્ડ ભાગવત પ્રકાશ તાયડે ઉધના પોલીસે જેલમાંથી ઝડપી પાડયો
    4
    સેંકડો વાહનોની ઠગાઈનો માસ્ટરમાઈન્ડ ભાગવત પ્રકાશ તાયડે ઉધના પોલીસના હાથે ઝડપાયો

ટોકન આપી વાહનો પડાવી અંતરરાજ્યમાં વેચી નાખતું ગેંગ ના બે આરોપી ઝડપાયા 
વાહન માલિકોને વિશ્વાસમાં લઈ કરોડોની ઠગાઈ
વિશ્વાસઘાત માં જાવેદ બાદ ભાગવત પ્રકાશ તાયડે ની ઉધના પોલીસ કરી ધરપકડ 
માસ્ટરમાઈન્ડ ભાગવત પ્રકાશ તાયડે ઉધના પોલીસે જેલમાંથી ઝડપી પાડયો
    user_Ashaben Khuman
    Ashaben Khuman
    અડાજણ, સુરત, ગુજરાત•
    4 hrs ago
  • सूरत के सारोली क्षेत्र स्थित सलासर टेक्सटाइल मार्केट की पांचवीं मंजिल पर अचानक भीषण आग लगने से हड़कंप मच गया। आग की चपेट में आने से 4 से 5 दुकानों में रखा लाखों रुपये का कपड़ा जलकर खाक हो गया।आग लगने की सूचना मिलते ही पुलिस और दमकल विभाग की टीमें मौके पर पहुंचीं और आग बुझाने का अभियान शुरू किया। दमकल विभाग के करीब 70 कर्मचारियों की टीम ने कड़ी मशक्कत के बाद आग पर काबू पाया।
    1
    सूरत के सारोली क्षेत्र स्थित सलासर टेक्सटाइल मार्केट की पांचवीं मंजिल पर अचानक भीषण आग लगने से हड़कंप मच गया। आग की चपेट में आने से 4 से 5 दुकानों में रखा लाखों रुपये का कपड़ा जलकर खाक हो गया।आग लगने की सूचना मिलते ही पुलिस और दमकल विभाग की टीमें मौके पर पहुंचीं और आग बुझाने का अभियान शुरू किया। दमकल विभाग के करीब 70 कर्मचारियों की टीम ने कड़ी मशक्कत के बाद आग पर काबू पाया।
    user_Amarjeet Nishad
    Amarjeet Nishad
    Katargam, Surat•
    6 hrs ago
  • डिंडोली छठ पूजा तलाव की रखवाली करने वाले सिक्योरिटी गार्ड और कॉन्ट्रैक्ट,SMC के बारे मे सुने!
    1
    डिंडोली छठ पूजा तलाव की रखवाली करने वाले सिक्योरिटी गार्ड और कॉन्ट्रैक्ट,SMC के बारे मे सुने!
    user_Omprakash Yadav
    Omprakash Yadav
    Local News Reporter ઉધના, સુરત, ગુજરાત•
    8 hrs ago
  • सूरत के पांडेसरा में झोलाछाप डॉक्टर को sog की टीम ने दबोचा 98 लाख की मेडिसन बरामत की पांडेसरा में 8 फर्जी डॉक्टर गिरफ्तार, बिना मेडिकल डिग्री चला रहे थे क्लीनिक पांडेसरा में SOG और जिला स्वास्थ्य विभाग की संयुक्त कार्रवाई, 8 कथित फर्जी डॉक्टर गिरफ्तार। छापेमारी में दवाइयां, इंजेक्शन और सिरप समेत ₹98,825 का मुद्देमाल जब्त । एक आरोपी द्वारा 14 वर्षीय किशोर के इलाज के बाद मौत का मामला भी जांच के दायरे में, सभी 8 आरोपियों पर केस दर्ज
    1
    सूरत के पांडेसरा में झोलाछाप डॉक्टर को sog की टीम ने दबोचा 98 लाख की मेडिसन बरामत की
पांडेसरा में 8 फर्जी डॉक्टर गिरफ्तार, बिना मेडिकल डिग्री चला रहे थे क्लीनिक
पांडेसरा में SOG और जिला स्वास्थ्य विभाग की संयुक्त कार्रवाई, 8 कथित फर्जी डॉक्टर गिरफ्तार।
छापेमारी में दवाइयां, इंजेक्शन और सिरप समेत ₹98,825 का मुद्देमाल जब्त ।
एक आरोपी द्वारा 14 वर्षीय किशोर के इलाज के बाद मौत का मामला भी जांच के दायरे में, सभी 8 आरोपियों पर केस दर्ज
    user_Viral Gujarat news
    Viral Gujarat news
    Media company ઉધના, સુરત, ગુજરાત•
    17 hrs ago
  • सूरत साइबर क्राइम का बड़ा खुलासा सांसद गोविंदभाई धोलकिया के नाम, फोटो और वीडियो का दुरुपयोग कर फर्जी Facebook, सूरत साइबर क्राइम का बड़ा खुलासा सांसद गोविंदभाई धोलकिया के नाम, फोटो और वीडियो का दुरुपयोग कर फर्जी Facebook,
    1
    सूरत साइबर क्राइम का बड़ा खुलासा सांसद गोविंदभाई धोलकिया के नाम, फोटो और वीडियो का दुरुपयोग कर फर्जी Facebook, 
सूरत साइबर क्राइम का बड़ा खुलासा सांसद गोविंदभाई धोलकिया के नाम, फोटो और वीडियो का दुरुपयोग कर फर्जी Facebook,
    user_आइडल पब्लिक न्यूज
    आइडल पब्लिक न्यूज
    અડાજણ, સુરત, ગુજરાત•
    17 hrs ago
  • सूरत से ‘सेवा संकल्प कलश यात्रा’ का शुभारंभ, जन्मस्थान से कर्मस्थान तक 250 बाइक रैली, वडनगर से वाराणसी के लिए होगी रवाना प्रधानमंत्री नरेंद्र मोदी के जन्मोत्सव एवं सार्वजनिक जीवन में 25 वर्ष पूर्ण होने के अवसर पर गुजरात में ‘सेवा संकल्प अभियान’ का आयोजन किया जा रहा है। इसी अभियान के तहत सूरत से ‘सेवा संकल्प कलश यात्रा’ का शुभारंभ किया गया। सूरत के पंडित दीनदयाल उपाध्याय भाजपा कार्यालय से भाजपा नेताओं और कार्यकर्ताओं ने यात्रा को रवाना किया। सूरत महानगर भाजपा कार्यालय से सेवा संकल्प कलश यात्रा की शुरुआत की गई। इस दौरान तापी नदी का पवित्र जल कलश में लेकर बाइक रैली उनाई होते हुए वडनगर के लिए रवाना हुई। कार्यक्रम में भाजपा सूरत महानगर अध्यक्ष परेश पटेल, महामंत्री दुर्गाप्रसाद पांडे, युवा मोर्चा अध्यक्ष बीपिनभाई तळाविया सहित पार्टी के पदाधिकारी और कार्यकर्ता मौजूद रहे। सूरत से शुरू हुई इस यात्रा में शुरुआती चरण में कार्यकर्ताओं की टीम बाइक के साथ शामिल हुई। सूरत के अलग-अलग क्षेत्रों से भी 25 कार्यकर्ता बाइक लेकर उनाई पहुंचेंगे। इसके बाद करीब 250 बाइक की रैली उनाई से विभिन्न गांवों से होते हुए वडनगर पहुंचेगी। वडनगर पहुंचने के बाद हाटकेश्वर महादेव मंदिर में तापी नदी के पवित्र जल से जलाभिषेक किया जाएगा। इसके बाद सेवा संकल्प कलश यात्रा वडनगर से वाराणसी के लिए रवाना होगी। भाजपा सूरत महानगर अध्यक्ष परेश पटेल ने बताया कि , प्रधानमंत्री नरेंद्र मोदी के जन्मोत्सव और सार्वजनिक जीवन में 25 वर्ष पूर्ण होने के अवसर पर सेवा संकल्प अभियान के तहत यह आयोजन किया जा रहा है। जन्मस्थान वडनगर से कर्मस्थान वाराणसी तक सेवा संकल्प का संदेश पहुंचाने के उद्देश्य से यह यात्रा निकाली जा रही है।
    1
    सूरत से ‘सेवा संकल्प कलश यात्रा’ का शुभारंभ, जन्मस्थान से कर्मस्थान तक 250 बाइक रैली, वडनगर से वाराणसी के लिए होगी रवाना
प्रधानमंत्री नरेंद्र मोदी के जन्मोत्सव एवं सार्वजनिक जीवन में 25 वर्ष पूर्ण होने के अवसर पर गुजरात में ‘सेवा संकल्प अभियान’ का आयोजन किया जा रहा है। इसी अभियान के तहत सूरत से ‘सेवा संकल्प कलश यात्रा’ का शुभारंभ किया गया। सूरत के पंडित दीनदयाल उपाध्याय भाजपा कार्यालय से भाजपा नेताओं और कार्यकर्ताओं ने यात्रा को रवाना किया।
सूरत महानगर भाजपा कार्यालय से सेवा संकल्प कलश यात्रा की शुरुआत की गई। इस दौरान तापी नदी का पवित्र जल कलश में लेकर बाइक रैली उनाई होते हुए वडनगर के लिए रवाना हुई।
कार्यक्रम में भाजपा सूरत महानगर अध्यक्ष परेश पटेल, महामंत्री दुर्गाप्रसाद पांडे, युवा मोर्चा अध्यक्ष बीपिनभाई तळाविया सहित पार्टी के पदाधिकारी और कार्यकर्ता मौजूद रहे।
सूरत से शुरू हुई इस यात्रा में शुरुआती चरण में कार्यकर्ताओं की टीम बाइक के साथ शामिल हुई। सूरत के अलग-अलग क्षेत्रों से भी 25 कार्यकर्ता बाइक लेकर उनाई पहुंचेंगे। इसके बाद करीब 250 बाइक की रैली उनाई से विभिन्न गांवों से होते हुए वडनगर पहुंचेगी।
वडनगर पहुंचने के बाद हाटकेश्वर महादेव मंदिर में तापी नदी के पवित्र जल से जलाभिषेक किया जाएगा। इसके बाद सेवा संकल्प कलश यात्रा वडनगर से वाराणसी के लिए रवाना होगी।
भाजपा सूरत महानगर अध्यक्ष परेश पटेल ने बताया कि , प्रधानमंत्री नरेंद्र मोदी के जन्मोत्सव और सार्वजनिक जीवन में 25 वर्ष पूर्ण होने के अवसर पर सेवा संकल्प अभियान के तहत यह आयोजन किया जा रहा है। जन्मस्थान वडनगर से कर्मस्थान वाराणसी तक सेवा संकल्प का संदेश पहुंचाने के उद्देश्य से यह यात्रा निकाली जा रही है।
    user_PREM KUMAR
    PREM KUMAR
    મજુરા, સુરત, ગુજરાત•
    18 hrs ago
  • રાજ્યસભા સાંસદ ગોવિંદ ધોળકિયાના ડીપફેક વીડિયોથી સાયબર ઠગાઈ કરનારા 2 આરોપીને ઝડપી પાડતી સાયબર ક્રાઇમ પોલીસ
    1
    રાજ્યસભા સાંસદ ગોવિંદ ધોળકિયાના
 ડીપફેક વીડિયોથી સાયબર ઠગાઈ કરનારા 2 
આરોપીને  ઝડપી પાડતી સાયબર ક્રાઇમ પોલીસ
    user_SURAT EXPRESS NEWS CHANNEL
    SURAT EXPRESS NEWS CHANNEL
    Local News Reporter ઉધના, સુરત, ગુજરાત•
    1 hr ago
  • વરાછા પરીમલ સોસાયટી ખાતેથી જુગારધારાના ગણનાપાત્ર- ૦૨ કેસ શોધી કાઢી કુલ- ૯ આરોપીઓ પાસેથી કુલ્લે કિ.રૂ.૨૫,૧૮૦/- ના મુદામાલ કબ્જે કરતી વરાછા પોલીસ ટીમ સુરતના વરાછા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટરશ્રી એ.આર.વાળા નાઓએ અનડીટેક્ટ ગુનાઓ શોધી કાઢવા તથા પ્રોહીબીશન/જુગારની પ્રવુતિ નેસ્તનાબુદ કરી કેસો શોધી કાઢવા સારૂ જરૂરી માર્ગદર્શન આપેલ જે અન્વયે સર્વેલન્સ સ્ટાફના પો.સ.ઈ.વી.ડી.માળી નાઓને સર્વેલન્સ માણસોની અલગ અલગ ટીમ બનાવી ટીમના પોલીસ માણસો સાથે પ્રેટ્રોલીંગમા હતા દરમ્યાન એ.એસ.આઇ રાજેશભાઇ ડાયાભાઇ તથા હે.કો મહેશભાઇ ઘુઘાભાઇ તથા હે.કો કાળુભાઇ માધાભાઇ તથા પો.કો. નરેશભાઇ મેહુરભાઇ નાઓને જુગાર સબંધેની પ્રવૃતિ અંગેની ચોકકસ બાતમી હકિકત મળતા બાતમી હકિકત આધારે વરાછા પરીમલ સોસાયટી ખાતે અલગ અલગ રેઇડો કરી જુગારના ૦૨ ગણનાપાત્ર કેસો શોધી કાઢી કુલ્લે ૦૯ આરોપીઓ (૧) અલ્પેશભાઇ નારાયણભાઇ પરમાર (૨) અરવીંદભાઇ લાલજીભાઇ મકવાણા (૩) પ્રીતેશભાઇ લાલજીભાઇ કનોજીયા (૪) અંકીતભાઇ મોહનભાઇ બાંભણીયા (૫) જીણાભાઇ લાખાભાઇ શીયાળ (૬) સંજયભાઇ કાળુભાઇ ટાંક (૭) રમેશભાઈ દેવાભાઈ ગઢિયા (૮) રણજીત જયંતીભાઈ મકવાણા (૯) રમેશભાઈ ભીમાભાઇ બારૈયાને પકડી પાડી તેઓની પાસેથી કુલ્લે કિ.રૂ ૨૫,૧૮૦/- નો મુદામાલ કબ્જે કરી પ્રસંશનીય કામગીરી કરેલ છે.
    4
    વરાછા પરીમલ સોસાયટી ખાતેથી જુગારધારાના ગણનાપાત્ર- ૦૨ કેસ શોધી કાઢી કુલ- ૯ આરોપીઓ પાસેથી કુલ્લે કિ.રૂ.૨૫,૧૮૦/- ના મુદામાલ કબ્જે કરતી વરાછા પોલીસ ટીમ
સુરતના વરાછા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટરશ્રી એ.આર.વાળા નાઓએ અનડીટેક્ટ ગુનાઓ શોધી કાઢવા તથા પ્રોહીબીશન/જુગારની પ્રવુતિ નેસ્તનાબુદ કરી કેસો શોધી કાઢવા સારૂ જરૂરી માર્ગદર્શન આપેલ જે અન્વયે સર્વેલન્સ સ્ટાફના પો.સ.ઈ.વી.ડી.માળી નાઓને સર્વેલન્સ માણસોની અલગ અલગ ટીમ બનાવી ટીમના પોલીસ માણસો સાથે પ્રેટ્રોલીંગમા હતા દરમ્યાન એ.એસ.આઇ રાજેશભાઇ ડાયાભાઇ  તથા હે.કો મહેશભાઇ ઘુઘાભાઇ  તથા હે.કો કાળુભાઇ માધાભાઇ તથા પો.કો. નરેશભાઇ મેહુરભાઇ  નાઓને જુગાર સબંધેની પ્રવૃતિ અંગેની ચોકકસ બાતમી હકિકત મળતા બાતમી હકિકત આધારે વરાછા પરીમલ સોસાયટી ખાતે અલગ અલગ રેઇડો કરી જુગારના ૦૨ ગણનાપાત્ર કેસો શોધી કાઢી કુલ્લે ૦૯ આરોપીઓ (૧) અલ્પેશભાઇ નારાયણભાઇ પરમાર (૨) અરવીંદભાઇ લાલજીભાઇ મકવાણા (૩) પ્રીતેશભાઇ લાલજીભાઇ કનોજીયા (૪) અંકીતભાઇ મોહનભાઇ બાંભણીયા (૫) જીણાભાઇ લાખાભાઇ શીયાળ (૬) સંજયભાઇ કાળુભાઇ ટાંક (૭) રમેશભાઈ દેવાભાઈ ગઢિયા (૮) રણજીત જયંતીભાઈ મકવાણા (૯) રમેશભાઈ ભીમાભાઇ બારૈયાને પકડી પાડી તેઓની પાસેથી કુલ્લે કિ.રૂ ૨૫,૧૮૦/- નો મુદામાલ કબ્જે કરી પ્રસંશનીય કામગીરી કરેલ છે.
    user_Ashaben Khuman
    Ashaben Khuman
    અડાજણ, સુરત, ગુજરાત•
    4 hrs ago
  • સુરતના પાંડેસરા વિસ્તારમાં ઓનલાઈન ફૂડ ઓર્ડર દ્વારા મંગાવવામાં આવેલા લાડુ સડેલા નીકળવાની ગંભીર ઘટના સામે આવી સુરતના પાંડેસરા વિસ્તારમાં ઓનલાઈન ફૂડ ઓર્ડર દ્વારા મંગાવવામાં આવેલા લાડુ સડેલા નીકળવાની ગંભીર ઘટના સામે આવી છે, જેણે શહેરભરમાં ખળભળાટ મચાવ્યો છે. એક સ્થાનિક વેપારી દ્વારા ઓનલાઈન એપ મારફતે મંગાવવામાં આવેલા મોતીચૂરના લાડુ ફૂગવાળા અને સડેલા હાલતમાં પહોંચતા તેમણે ભારે રોષ વ્યક્ત કર્યો હતો. આ ચોંકાવનારી ઘટનાનો વેપારીએ વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો, જેમાં તેમણે પોતાના બાળકોના સ્વાસ્થ્ય અંગે ચિંતા વ્યક્ત કરી હતી અને ફૂડ વિભાગ દ્વારા કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી. વેપારીએ પ્રશ્ન કર્યો હતો કે, “માલ લેતી વખતે કેમ ધ્યાન નથી રાખતા? આ ખાઈને તમે મારા બાળકોને મારશો?” આ વીડિયો ઝડપથી વાયરલ થતાં જ આરોગ્ય તંત્ર સફાળું જાગૃત થયું હતું અને તાત્કાલિક એક્શનમાં આવ્યું હતું. સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે વાયરલ વીડિયોને ગંભીરતાથી લઈ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. આરોગ્ય વિભાગની ટીમે તુરંત જ ઓનલાઈન આઉટલેટ, ખાસ કરીને બિલિંકિટ (Blinkit)ના સંલગ્ન સ્થળ પર તપાસ હાથ ધરી હતી. અધિકારીઓએ આ પ્રકારની ઘટનાને “ખૂબ જ ગંભીર બાબત” ગણાવી હતી અને જણાવ્યું હતું કે તેમની કાર્યવાહી હાલ ચાલુ છે. આ ઘટનાએ ઓનલાઈન વેચાતી ખાદ્યચીજોની ગુણવત્તા અને ફૂડ સેફ્ટી અંગે ગંભીર સવાલો ઊભા કર્યા છે. ભૂતકાળમાં પણ ઓનલાઈન આઉટલેટ્સમાંથી ખાદ્યચીજોને લઈને ગેરરીતિ પકડાઈ હોવાની માહિતી સામે આવી હતી, જેના કારણે તંત્ર હવે વધુ સતર્ક બન્યું છે. આરોગ્ય વિભાગ દ્વારા ફક્ત આ એકમ જ નહીં, પરંતુ ઓનલાઈન ફૂડ આઈટમ્સનું વેચાણ કરતા અન્ય એકમોની પણ વ્યાપક તપાસ હાથ ધરવામાં આવશે. આરોગ્ય વિભાગે નાગરિકોને ઓનલાઈન ફૂડ ઓર્ડર કરતા પહેલા સાવચેતી રાખવા અને શક્ય હોય ત્યાં પ્રત્યક્ષ દુકાન પર જઈને ખાદ્યચીજો ખરીદવાની અપીલ કરી છે. વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે, “ઘણી વખત એવું હોય છે કે લોકો નજીકમાં દુકાન હોય તો પણ ઓનલાઈન જ મંગાવે છે. ખરેખર લોકોએ નજીકમાં જો દુકાન હોય ત્યાંથી આપણી આંખોની સમક્ષ લઈ અને વસ્તુ જોઈને ખરીદી કરવી જોઈએ. ઓનલાઈન મંગાવશો તો તમને ઘરે લાવીને ખોલશો પછી જ ખબર પડશે.” આ અપીલ ગ્રાહકોના સ્વાસ્થ્ય સુરક્ષા માટે અત્યંત મહત્વપૂર્ણ છે. આ સમગ્ર મામલામાં હવે તપાસ દરમિયાન કયા નિયમોનું ઉલ્લંઘન થયું છે અને જવાબદાર વ્યક્તિઓ સામે કેવા પ્રકારની કાર્યવાહી થાય છે, તે જોવું મહત્વનું રહેશે. ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે કોઈ બેદરકારી ન થાય તે માટે ફૂડ સેફ્ટી પર કડક નજર રાખવી અત્યંત આવશ્યક છે. સુરતમાં ઓનલાઈન ફૂડ ક્વોલિટીને લઈને સામે આવેલી આ ઘટનાએ ઓનલાઈન ડિલિવરી પ્લેટફોર્મ્સ અને ખાદ્ય વેચાણ કરતા વેપારીઓની જવાબદારીઓ પર પુનર્વિચાર કરવા મજબૂર કર્યા છે. રિપોર્ટર ચેતન તરી સુરત સુરતના પાંડેસરા વિસ્તારમાં ઓનલાઈન ફૂડ ઓર્ડર દ્વારા મંગાવવામાં આવેલા લાડુ સડેલા નીકળવાની ગંભીર ઘટના સામે આવી સુરતના પાંડેસરા વિસ્તારમાં ઓનલાઈન ફૂડ ઓર્ડર દ્વારા મંગાવવામાં આવેલા લાડુ સડેલા નીકળવાની ગંભીર ઘટના સામે આવી છે, જેણે શહેરભરમાં ખળભળાટ મચાવ્યો છે. એક સ્થાનિક વેપારી દ્વારા ઓનલાઈન એપ મારફતે મંગાવવામાં આવેલા મોતીચૂરના લાડુ ફૂગવાળા અને સડેલા હાલતમાં પહોંચતા તેમણે ભારે રોષ વ્યક્ત કર્યો હતો. આ ચોંકાવનારી ઘટનાનો વેપારીએ વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો, જેમાં તેમણે પોતાના બાળકોના સ્વાસ્થ્ય અંગે ચિંતા વ્યક્ત કરી હતી અને ફૂડ વિભાગ દ્વારા કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી. વેપારીએ પ્રશ્ન કર્યો હતો કે, “માલ લેતી વખતે કેમ ધ્યાન નથી રાખતા? આ ખાઈને તમે મારા બાળકોને મારશો?” આ વીડિયો ઝડપથી વાયરલ થતાં જ આરોગ્ય તંત્ર સફાળું જાગૃત થયું હતું અને તાત્કાલિક એક્શનમાં આવ્યું હતું. સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે વાયરલ વીડિયોને ગંભીરતાથી લઈ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. આરોગ્ય વિભાગની ટીમે તુરંત જ ઓનલાઈન આઉટલેટ, ખાસ કરીને બિલિંકિટ (Blinkit)ના સંલગ્ન સ્થળ પર તપાસ હાથ ધરી હતી. અધિકારીઓએ આ પ્રકારની ઘટનાને “ખૂબ જ ગંભીર બાબત” ગણાવી હતી અને જણાવ્યું હતું કે તેમની કાર્યવાહી હાલ ચાલુ છે. આ ઘટનાએ ઓનલાઈન વેચાતી ખાદ્યચીજોની ગુણવત્તા અને ફૂડ સેફ્ટી અંગે ગંભીર સવાલો ઊભા કર્યા છે. ભૂતકાળમાં પણ ઓનલાઈન આઉટલેટ્સમાંથી ખાદ્યચીજોને લઈને ગેરરીતિ પકડાઈ હોવાની માહિતી સામે આવી હતી, જેના કારણે તંત્ર હવે વધુ સતર્ક બન્યું છે. આરોગ્ય વિભાગ દ્વારા ફક્ત આ એકમ જ નહીં, પરંતુ ઓનલાઈન ફૂડ આઈટમ્સનું વેચાણ કરતા અન્ય એકમોની પણ વ્યાપક તપાસ હાથ ધરવામાં આવશે. આરોગ્ય વિભાગે નાગરિકોને ઓનલાઈન ફૂડ ઓર્ડર કરતા પહેલા સાવચેતી રાખવા અને શક્ય હોય ત્યાં પ્રત્યક્ષ દુકાન પર જઈને ખાદ્યચીજો ખરીદવાની અપીલ કરી છે. વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે, “ઘણી વખત એવું હોય છે કે લોકો નજીકમાં દુકાન હોય તો પણ ઓનલાઈન જ મંગાવે છે. ખરેખર લોકોએ નજીકમાં જો દુકાન હોય ત્યાંથી આપણી આંખોની સમક્ષ લઈ અને વસ્તુ જોઈને ખરીદી કરવી જોઈએ. ઓનલાઈન મંગાવશો તો તમને ઘરે લાવીને ખોલશો પછી જ ખબર પડશે.” આ અપીલ ગ્રાહકોના સ્વાસ્થ્ય સુરક્ષા માટે અત્યંત મહત્વપૂર્ણ છે. આ સમગ્ર મામલામાં હવે તપાસ દરમિયાન કયા નિયમોનું ઉલ્લંઘન થયું છે અને જવાબદાર વ્યક્તિઓ સામે કેવા પ્રકારની કાર્યવાહી થાય છે, તે જોવું મહત્વનું રહેશે. ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે કોઈ બેદરકારી ન થાય તે માટે ફૂડ સેફ્ટી પર કડક નજર રાખવી અત્યંત આવશ્યક છે. સુરતમાં ઓનલાઈન ફૂડ ક્વોલિટીને લઈને સામે આવેલી આ ઘટનાએ ઓનલાઈન ડિલિવરી પ્લેટફોર્મ્સ અને ખાદ્ય વેચાણ કરતા વેપારીઓની જવાબદારીઓ પર પુનર્વિચાર કરવા મજબૂર કર્યા છે. રિપોર્ટર ચેતન તરી સુરત
    1
    સુરતના પાંડેસરા વિસ્તારમાં ઓનલાઈન ફૂડ ઓર્ડર દ્વારા મંગાવવામાં આવેલા લાડુ સડેલા નીકળવાની ગંભીર ઘટના સામે આવી



સુરતના પાંડેસરા વિસ્તારમાં ઓનલાઈન ફૂડ ઓર્ડર દ્વારા મંગાવવામાં આવેલા લાડુ સડેલા નીકળવાની ગંભીર ઘટના સામે આવી છે, જેણે શહેરભરમાં ખળભળાટ મચાવ્યો છે. એક સ્થાનિક વેપારી દ્વારા ઓનલાઈન એપ મારફતે મંગાવવામાં આવેલા મોતીચૂરના લાડુ ફૂગવાળા અને સડેલા હાલતમાં પહોંચતા તેમણે ભારે રોષ વ્યક્ત કર્યો હતો. આ ચોંકાવનારી ઘટનાનો વેપારીએ વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો, જેમાં તેમણે પોતાના બાળકોના સ્વાસ્થ્ય અંગે ચિંતા વ્યક્ત કરી હતી અને ફૂડ વિભાગ દ્વારા કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી.

વેપારીએ પ્રશ્ન કર્યો હતો કે, “માલ લેતી વખતે કેમ ધ્યાન નથી રાખતા? આ ખાઈને તમે મારા બાળકોને મારશો?”
આ વીડિયો ઝડપથી વાયરલ થતાં જ આરોગ્ય તંત્ર સફાળું જાગૃત થયું હતું અને તાત્કાલિક એક્શનમાં આવ્યું હતું. સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે વાયરલ વીડિયોને ગંભીરતાથી લઈ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. આરોગ્ય વિભાગની ટીમે તુરંત જ ઓનલાઈન આઉટલેટ, ખાસ કરીને બિલિંકિટ (Blinkit)ના સંલગ્ન સ્થળ પર તપાસ હાથ ધરી હતી. અધિકારીઓએ આ પ્રકારની ઘટનાને “ખૂબ જ ગંભીર બાબત” ગણાવી હતી અને જણાવ્યું હતું કે તેમની કાર્યવાહી હાલ ચાલુ છે.
આ ઘટનાએ ઓનલાઈન વેચાતી ખાદ્યચીજોની ગુણવત્તા અને ફૂડ સેફ્ટી અંગે ગંભીર સવાલો ઊભા કર્યા છે. ભૂતકાળમાં પણ ઓનલાઈન આઉટલેટ્સમાંથી ખાદ્યચીજોને લઈને ગેરરીતિ પકડાઈ હોવાની માહિતી સામે આવી હતી, જેના કારણે તંત્ર હવે વધુ સતર્ક બન્યું છે. આરોગ્ય વિભાગ દ્વારા ફક્ત આ એકમ જ નહીં, પરંતુ ઓનલાઈન ફૂડ આઈટમ્સનું વેચાણ કરતા અન્ય એકમોની પણ વ્યાપક તપાસ હાથ ધરવામાં આવશે.
આરોગ્ય વિભાગે નાગરિકોને ઓનલાઈન ફૂડ ઓર્ડર કરતા પહેલા સાવચેતી રાખવા અને શક્ય હોય ત્યાં પ્રત્યક્ષ દુકાન પર જઈને ખાદ્યચીજો ખરીદવાની અપીલ કરી છે. વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે, “ઘણી વખત એવું હોય છે કે લોકો નજીકમાં દુકાન હોય તો પણ ઓનલાઈન જ મંગાવે છે. ખરેખર લોકોએ નજીકમાં જો દુકાન હોય ત્યાંથી આપણી આંખોની સમક્ષ લઈ અને વસ્તુ જોઈને ખરીદી કરવી જોઈએ. ઓનલાઈન મંગાવશો તો તમને ઘરે લાવીને ખોલશો પછી જ ખબર પડશે.” આ અપીલ ગ્રાહકોના સ્વાસ્થ્ય સુરક્ષા માટે અત્યંત મહત્વપૂર્ણ છે.
આ સમગ્ર મામલામાં હવે તપાસ દરમિયાન કયા નિયમોનું ઉલ્લંઘન થયું છે અને જવાબદાર વ્યક્તિઓ સામે કેવા પ્રકારની કાર્યવાહી થાય છે, તે જોવું મહત્વનું રહેશે. ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે કોઈ બેદરકારી ન થાય તે માટે ફૂડ સેફ્ટી પર કડક નજર રાખવી અત્યંત આવશ્યક છે. સુરતમાં ઓનલાઈન ફૂડ ક્વોલિટીને લઈને સામે આવેલી આ ઘટનાએ ઓનલાઈન ડિલિવરી પ્લેટફોર્મ્સ અને ખાદ્ય વેચાણ કરતા વેપારીઓની જવાબદારીઓ પર પુનર્વિચાર કરવા મજબૂર કર્યા છે.

રિપોર્ટર 
ચેતન તરી 
સુરત
સુરતના પાંડેસરા વિસ્તારમાં ઓનલાઈન ફૂડ ઓર્ડર દ્વારા મંગાવવામાં આવેલા લાડુ સડેલા નીકળવાની ગંભીર ઘટના સામે આવી
સુરતના પાંડેસરા વિસ્તારમાં ઓનલાઈન ફૂડ ઓર્ડર દ્વારા મંગાવવામાં આવેલા લાડુ સડેલા નીકળવાની ગંભીર ઘટના સામે આવી છે, જેણે શહેરભરમાં ખળભળાટ મચાવ્યો છે. એક સ્થાનિક વેપારી દ્વારા ઓનલાઈન એપ મારફતે મંગાવવામાં આવેલા મોતીચૂરના લાડુ ફૂગવાળા અને સડેલા હાલતમાં પહોંચતા તેમણે ભારે રોષ વ્યક્ત કર્યો હતો. આ ચોંકાવનારી ઘટનાનો વેપારીએ વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો, જેમાં તેમણે પોતાના બાળકોના સ્વાસ્થ્ય અંગે ચિંતા વ્યક્ત કરી હતી અને ફૂડ વિભાગ દ્વારા કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી.
વેપારીએ પ્રશ્ન કર્યો હતો કે, “માલ લેતી વખતે કેમ ધ્યાન નથી રાખતા? આ ખાઈને તમે મારા બાળકોને મારશો?”
આ વીડિયો ઝડપથી વાયરલ થતાં જ આરોગ્ય તંત્ર સફાળું જાગૃત થયું હતું અને તાત્કાલિક એક્શનમાં આવ્યું હતું. સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે વાયરલ વીડિયોને ગંભીરતાથી લઈ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. આરોગ્ય વિભાગની ટીમે તુરંત જ ઓનલાઈન આઉટલેટ, ખાસ કરીને બિલિંકિટ (Blinkit)ના સંલગ્ન સ્થળ પર તપાસ હાથ ધરી હતી. અધિકારીઓએ આ પ્રકારની ઘટનાને “ખૂબ જ ગંભીર બાબત” ગણાવી હતી અને જણાવ્યું હતું કે તેમની કાર્યવાહી હાલ ચાલુ છે.
આ ઘટનાએ ઓનલાઈન વેચાતી ખાદ્યચીજોની ગુણવત્તા અને ફૂડ સેફ્ટી અંગે ગંભીર સવાલો ઊભા કર્યા છે. ભૂતકાળમાં પણ ઓનલાઈન આઉટલેટ્સમાંથી ખાદ્યચીજોને લઈને ગેરરીતિ પકડાઈ હોવાની માહિતી સામે આવી હતી, જેના કારણે તંત્ર હવે વધુ સતર્ક બન્યું છે. આરોગ્ય વિભાગ દ્વારા ફક્ત આ એકમ જ નહીં, પરંતુ ઓનલાઈન ફૂડ આઈટમ્સનું વેચાણ કરતા અન્ય એકમોની પણ વ્યાપક તપાસ હાથ ધરવામાં આવશે.
આરોગ્ય વિભાગે નાગરિકોને ઓનલાઈન ફૂડ ઓર્ડર કરતા પહેલા સાવચેતી રાખવા અને શક્ય હોય ત્યાં પ્રત્યક્ષ દુકાન પર જઈને ખાદ્યચીજો ખરીદવાની અપીલ કરી છે. વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે, “ઘણી વખત એવું હોય છે કે લોકો નજીકમાં દુકાન હોય તો પણ ઓનલાઈન જ મંગાવે છે. ખરેખર લોકોએ નજીકમાં જો દુકાન હોય ત્યાંથી આપણી આંખોની સમક્ષ લઈ અને વસ્તુ જોઈને ખરીદી કરવી જોઈએ. ઓનલાઈન મંગાવશો તો તમને ઘરે લાવીને ખોલશો પછી જ ખબર પડશે.” આ અપીલ ગ્રાહકોના સ્વાસ્થ્ય સુરક્ષા માટે અત્યંત મહત્વપૂર્ણ છે.
આ સમગ્ર મામલામાં હવે તપાસ દરમિયાન કયા નિયમોનું ઉલ્લંઘન થયું છે અને જવાબદાર વ્યક્તિઓ સામે કેવા પ્રકારની કાર્યવાહી થાય છે, તે જોવું મહત્વનું રહેશે. ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે કોઈ બેદરકારી ન થાય તે માટે ફૂડ સેફ્ટી પર કડક નજર રાખવી અત્યંત આવશ્યક છે. સુરતમાં ઓનલાઈન ફૂડ ક્વોલિટીને લઈને સામે આવેલી આ ઘટનાએ ઓનલાઈન ડિલિવરી પ્લેટફોર્મ્સ અને ખાદ્ય વેચાણ કરતા વેપારીઓની જવાબદારીઓ પર પુનર્વિચાર કરવા મજબૂર કર્યા છે.
રિપોર્ટર 
ચેતન તરી 
સુરત
    user_Bullet 26 Gujarat News
    Bullet 26 Gujarat News
    Insurance Agent અડાજણ, સુરત, ગુજરાત•
    19 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.