logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ઉધના વિસ્તારમાં વાહન માલિકો સાથે કરોડોની ઠગાઈ કરનાર ગેંગ સામે પોલીસે કાર્યવાહી કરી સુરતના ઉધના વિસ્તારમાં વાહન માલિકો સાથે કરોડોની ઠગાઈ કરનાર ગેંગ સામે પોલીસે કાર્યવાહી કરી છે. વાહન માલિકોને વિશ્વાસમાં લઈ ટોકન આપી વાહનો પડાવી લેવામાં આવતા હતા અને ત્યારબાદ આ વાહનો અન્ય રાજ્યોમાં વેચી નાખવામાં આવતા હોવાનો આરોપ છે. આ મામલે અગાઉ જાવેદ નામના આરોપીની ધરપકડ બાદ હવે ગેંગના માસ્ટરમાઈન્ડ ગણાતા ભાગવત પ્રકાશ તાયડેને ઉધના પોલીસે જેલમાંથી ઝડપી પાડ્યો છે. પોલીસ તપાસમાં ગેંગ દ્વારા સેંકડો વાહનો સાથે ઠગાઈ કરવામાં આવી હોવાની વિગતો સામે આવી છે. સમગ્ર મામલે ઉધના પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

4 hrs ago
user_NT Media
NT Media
Local News Reporter ચોરાસી, સુરત, ગુજરાત•
4 hrs ago

ઉધના વિસ્તારમાં વાહન માલિકો સાથે કરોડોની ઠગાઈ કરનાર ગેંગ સામે પોલીસે કાર્યવાહી કરી સુરતના ઉધના વિસ્તારમાં વાહન માલિકો સાથે કરોડોની ઠગાઈ કરનાર ગેંગ સામે પોલીસે કાર્યવાહી કરી છે. વાહન માલિકોને વિશ્વાસમાં લઈ ટોકન આપી વાહનો પડાવી લેવામાં આવતા હતા અને ત્યારબાદ આ વાહનો અન્ય રાજ્યોમાં વેચી નાખવામાં આવતા હોવાનો આરોપ છે. આ મામલે અગાઉ જાવેદ નામના આરોપીની ધરપકડ બાદ હવે ગેંગના માસ્ટરમાઈન્ડ ગણાતા ભાગવત પ્રકાશ તાયડેને ઉધના પોલીસે જેલમાંથી ઝડપી પાડ્યો છે. પોલીસ તપાસમાં ગેંગ દ્વારા સેંકડો વાહનો સાથે ઠગાઈ કરવામાં આવી હોવાની વિગતો સામે આવી છે. સમગ્ર મામલે ઉધના પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

More news from ગુજરાત and nearby areas
  • भेस्तान पुलिस की बड़ी कार्रवाई: बाइक चोरी और घरफोड़ के आरोपी को दबोचा, ₹2.26 लाख का माल बरामद#आरोपीगिरफ्तार #सूरतन्यूज़ #गुजरातन्यूज़ #BreakingNews भेस्तान पुलिस की बड़ी कार्रवाई: बाइक चोरी और घरफोड़ के आरोपी को दबोचा, ₹2.26 लाख का माल बरामद#आरोपीगिरफ्तार #सूरतन्यूज़ #गुजरातन्यूज़ #BreakingNews
    1
    भेस्तान पुलिस की बड़ी कार्रवाई: बाइक चोरी और घरफोड़ के आरोपी को दबोचा, ₹2.26 लाख का माल बरामद#आरोपीगिरफ्तार #सूरतन्यूज़ #गुजरातन्यूज़ #BreakingNews
भेस्तान पुलिस की बड़ी कार्रवाई: बाइक चोरी और घरफोड़ के आरोपी को दबोचा, ₹2.26 लाख का माल बरामद#आरोपीगिरफ्तार #सूरतन्यूज़ #गुजरातन्यूज़ #BreakingNews
    user_INDIAnews24
    INDIAnews24
    Accountant પલસાણા, સુરત, ગુજરાત•
    46 min ago
  • પ્રતાપગઢ જતો પ્રશ્નનો જવાબ એક અત્યંત દર્દનાક અને કાળજું કંપાવી દે તેવી ઘટના સામે આવી છે. રેલવે ટ્રૅક પરથી ઈન્ટરસિટી એક્સપ્રેસ ટ્રેન પૂરપાટ ઝડપે આવી રહી હતી ત્યારે ત્યાંથી પસાર થઈ રહેલી મહિલાઓએ સમયસૂચકતા વાપરીને ભાગીને પોતાનો જીવ તો બચાવી લીધો હતો, પરંતુ તેમની સાથે રહેલાં આશરે બે ડઝન (૨૪ જેટલા) બકરાં ટ્રેનની ચપેટમાં આવી ગયાં હતાં. ટ્રેનની ટક્કરથી તમામ બકરાંના સ્થળ પર જ કરૂણ મોત નીપજ્યા હતા. આ ભયાનક દુર્ઘટના સર્જાયા બાદ ઈન્ટરસિટી એક્સપ્રેસ ટ્રેનને અંદાજે ૨૦ મિનિટ સુધી ઘટનાસ્થળે જ રોકી રાખવામાં આવી હતી. અચાનક બનેલી આ ઘટનાથી સ્થાનિકોમાં ભારે શોક અને અરેરાટી વ્યાપી ગઈ છે, જ્યારે પોતાના પશુઓ ગુમાવનાર પશુપાલકો પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે.
    1
    પ્રતાપગઢ જતો પ્રશ્નનો જવાબ
એક અત્યંત દર્દનાક અને કાળજું કંપાવી દે તેવી ઘટના સામે આવી છે. રેલવે ટ્રૅક પરથી ઈન્ટરસિટી એક્સપ્રેસ ટ્રેન પૂરપાટ ઝડપે આવી રહી હતી ત્યારે ત્યાંથી પસાર થઈ રહેલી મહિલાઓએ સમયસૂચકતા વાપરીને ભાગીને પોતાનો જીવ તો બચાવી લીધો હતો, પરંતુ તેમની સાથે રહેલાં આશરે બે ડઝન (૨૪ જેટલા) બકરાં ટ્રેનની ચપેટમાં આવી ગયાં હતાં.
ટ્રેનની ટક્કરથી તમામ બકરાંના સ્થળ પર જ કરૂણ મોત નીપજ્યા હતા. આ ભયાનક દુર્ઘટના સર્જાયા બાદ ઈન્ટરસિટી એક્સપ્રેસ ટ્રેનને અંદાજે ૨૦ મિનિટ સુધી ઘટનાસ્થળે જ રોકી રાખવામાં આવી હતી.
અચાનક બનેલી આ ઘટનાથી સ્થાનિકોમાં ભારે શોક અને અરેરાટી વ્યાપી ગઈ છે, જ્યારે પોતાના પશુઓ ગુમાવનાર પશુપાલકો પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે.
    user_Samay Prhar News
    Samay Prhar News
    Local News Reporter Chorasi, Surat•
    5 hrs ago
  • डिंडोली छठ पूजा तलाव की रखवाली करने वाले सिक्योरिटी गार्ड और कॉन्ट्रैक्ट,SMC के बारे मे सुने!
    1
    डिंडोली छठ पूजा तलाव की रखवाली करने वाले सिक्योरिटी गार्ड और कॉन्ट्रैक्ट,SMC के बारे मे सुने!
    user_Omprakash Yadav
    Omprakash Yadav
    Local News Reporter ઉધના, સુરત, ગુજરાત•
    8 hrs ago
  • सुरक्षा पर उठे गंभीर सवाल: धनुर्धर प्रोसेसर मिल में हादसों का सिलसिला जारी, 9 दिन जिंदगी की जंग हारा 19 साल का मजदूर #viralrbharatexpressnews #सूरत @RSR
    1
    सुरक्षा पर उठे गंभीर सवाल: धनुर्धर प्रोसेसर मिल में हादसों का सिलसिला जारी, 9 दिन जिंदगी की जंग हारा 19 साल का मजदूर
#viralrbharatexpressnews #सूरत @RSR
    user_R bharat express news
    R bharat express news
    News Anchor પલસાણા, સુરત, ગુજરાત•
    16 hrs ago
  • सूरत ग्रामीण जिला ट्रैफिक शाखा की यातायात जागरूकता पहल आज जिला ट्रैफिक शाखा द्वारा करण गांव, मोलवण गांव, पालोद गांव, कडोदरा अरिहंत, नई पारडी तथा आखाखोल गांव में स्थित विभिन्न गणपति पंडालों में दर्शन के लिए पहुंचे श्रद्धालुओं को यातायात जागरूकता के संबंध में जानकारी दी गई। इस दौरान श्रद्धालुओं को यातायात नियमों का पालन करने, वाहन चलाते समय सावधानी बरतने तथा सड़क सुरक्षा को लेकर आवश्यक दिशा-निर्देश दिए गए। साथ ही यातायात जागरूकता से संबंधित पेम्फलेट वितरित कर लोगों को सुरक्षित यातायात के प्रति जागरूक किया गया। जिला ट्रैफिक शाखा की इस पहल का उद्देश्य गणपति उत्सव के दौरान श्रद्धालुओं एवं वाहन चालकों को यातायात नियमों के प्रति जागरूक करना और सड़क सुरक्षा सुनिश्चित करना है। सूरत ग्रामीण जिला ट्रैफिक शाखा की यातायात जागरूकता पहल आज जिला ट्रैफिक शाखा द्वारा करण गांव, मोलवण गांव, पालोद गांव, कडोदरा अरिहंत, नई पारडी तथा आखाखोल गांव में स्थित विभिन्न गणपति पंडालों में दर्शन के लिए पहुंचे श्रद्धालुओं को यातायात जागरूकता के संबंध में जानकारी दी गई। इस दौरान श्रद्धालुओं को यातायात नियमों का पालन करने, वाहन चलाते समय सावधानी बरतने तथा सड़क सुरक्षा को लेकर आवश्यक दिशा-निर्देश दिए गए। साथ ही यातायात जागरूकता से संबंधित पेम्फलेट वितरित कर लोगों को सुरक्षित यातायात के प्रति जागरूक किया गया। जिला ट्रैफिक शाखा की इस पहल का उद्देश्य गणपति उत्सव के दौरान श्रद्धालुओं एवं वाहन चालकों को यातायात नियमों के प्रति जागरूक करना और सड़क सुरक्षा सुनिश्चित करना है।
    1
    सूरत ग्रामीण जिला ट्रैफिक शाखा की यातायात जागरूकता पहल

आज जिला ट्रैफिक शाखा द्वारा करण गांव, मोलवण गांव, पालोद गांव, कडोदरा अरिहंत, नई पारडी तथा आखाखोल गांव में स्थित विभिन्न गणपति पंडालों में दर्शन के लिए पहुंचे श्रद्धालुओं को यातायात जागरूकता के संबंध में जानकारी दी गई।

इस दौरान श्रद्धालुओं को यातायात नियमों का पालन करने, वाहन चलाते समय सावधानी बरतने तथा सड़क सुरक्षा को लेकर आवश्यक दिशा-निर्देश दिए गए। साथ ही यातायात जागरूकता से संबंधित पेम्फलेट वितरित कर लोगों को सुरक्षित यातायात के प्रति जागरूक किया गया।

जिला ट्रैफिक शाखा की इस पहल का उद्देश्य गणपति उत्सव के दौरान श्रद्धालुओं एवं वाहन चालकों को यातायात नियमों के प्रति जागरूक करना और सड़क सुरक्षा सुनिश्चित करना है।

    user_भारत 24 Exp news,
    भारत 24 Exp news,
    પલસાણા, સુરત, ગુજરાત•
    17 hrs ago
  • सूरत ग्रामीण में साइबर फ्रॉड का खुलासा, प्रतिबंधित गेमिंग ऐप के जरिए ठगी के आरोप में 2 गिरफ्तार#Surat #SuratRural #CyberCrime #CyberCell #LCB #OnlineFraud सूरत ग्रामीण में साइबर फ्रॉड का खुलासा, प्रतिबंधित गेमिंग ऐप के जरिए ठगी के आरोप में 2 गिरफ्तार#Surat #SuratRural #CyberCrime #CyberCell #LCB #OnlineFraud
    1
    सूरत ग्रामीण में साइबर फ्रॉड का खुलासा, प्रतिबंधित गेमिंग ऐप के जरिए ठगी के आरोप में 2 गिरफ्तार#Surat #SuratRural #CyberCrime #CyberCell #LCB #OnlineFraud
सूरत ग्रामीण में साइबर फ्रॉड का खुलासा, प्रतिबंधित गेमिंग ऐप के जरिए ठगी के आरोप में 2 गिरफ्तार#Surat #SuratRural #CyberCrime #CyberCell #LCB #OnlineFraud
    user_INDIAnews24
    INDIAnews24
    Accountant પલસાણા, સુરત, ગુજરાત•
    47 min ago
  • માત્ર 12 પાસ કમ્પાઉન્ડર બન્યા ડૉક્ટર, પાંડેસરામાં 8 ઝોલાછાપ મુન્નાભાઈ ઝડપાયા, 14 વર્ષના બાળકના મોત કેસમાં પર્દાફાશ
    1
    માત્ર 12 પાસ કમ્પાઉન્ડર બન્યા ડૉક્ટર, 
પાંડેસરામાં 8 ઝોલાછાપ મુન્નાભાઈ ઝડપાયા, 
14 વર્ષના બાળકના મોત કેસમાં પર્દાફાશ
    user_SURAT EXPRESS NEWS CHANNEL
    SURAT EXPRESS NEWS CHANNEL
    Local News Reporter ઉધના, સુરત, ગુજરાત•
    54 min ago
  • સુરત ગ્રામ્ય જીલ્લા ટ્રાફિક શાખા પોલીસની અનોખી પહેલ: ગણેશ મંડપો પાસે ટ્રાફિક જાગૃતિના બેનરો લગાવી લોકોને નિયમોનું પાલન કરવા અપીલ
    1
    સુરત ગ્રામ્ય જીલ્લા ટ્રાફિક શાખા પોલીસની અનોખી પહેલ: ગણેશ મંડપો પાસે ટ્રાફિક જાગૃતિના બેનરો લગાવી લોકોને નિયમોનું પાલન કરવા અપીલ
    user_Hetalkumar manharbhai mis
    Hetalkumar manharbhai mis
    પલસાણા, સુરત, ગુજરાત•
    17 hrs ago
  • *સુરત: વૃદ્ધ વ્હોરા મહિલા હત્યા કેસનો ભેદ ઉકેલાયો* નાનપુરા ટીમલીયાવાડ મોનાલીસા એપાર્ટમેન્ટમાં અમીના બેનની હત્યા કેસમાં અઠવા પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડ્યો. ચોરીના ઇરાદે મહિલા આરોપી છાયા શાહે વૃદ્ધાના માથામાં ઇસ્ત્રી મારી, ગળે ટૂંપો દઈ હત્યા કરી હતી. પોલીસે 300થી વધુ CCTV ફૂટેજ તપાસી ખારવાડની આરોપી મહિલાને ઝડપી પાડી છે. સુરત: વૃદ્ધ વ્હોરા મહિલા હત્યા કેસનો ભેદ ઉકેલાયો નાનપુરા ટીમલીયાવાડ મોનાલીસા એપાર્ટમેન્ટમાં અમીના બેનની હત્યા કેસમાં અઠવા પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડ્યો. ચોરીના ઇરાદે મહિલા આરોપી છાયા શાહે વૃદ્ધાના માથામાં ઇસ્ત્રી મારી, ગળે ટૂંપો દઈ હત્યા કરી હતી. પોલીસે 300થી વધુ CCTV ફૂટેજ તપાસી ખારવાડની આરોપી મહિલાને ઝડપી પાડી છે.
    1
    *સુરત: વૃદ્ધ વ્હોરા મહિલા હત્યા કેસનો ભેદ ઉકેલાયો*

નાનપુરા ટીમલીયાવાડ મોનાલીસા એપાર્ટમેન્ટમાં અમીના બેનની હત્યા કેસમાં અઠવા પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડ્યો.

ચોરીના ઇરાદે મહિલા આરોપી છાયા શાહે વૃદ્ધાના માથામાં ઇસ્ત્રી મારી, ગળે ટૂંપો દઈ હત્યા કરી હતી.

પોલીસે 300થી વધુ CCTV ફૂટેજ તપાસી ખારવાડની આરોપી મહિલાને ઝડપી પાડી છે.
સુરત: વૃદ્ધ વ્હોરા મહિલા હત્યા કેસનો ભેદ ઉકેલાયો
નાનપુરા ટીમલીયાવાડ મોનાલીસા એપાર્ટમેન્ટમાં અમીના બેનની હત્યા કેસમાં અઠવા પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડ્યો.
ચોરીના ઇરાદે મહિલા આરોપી છાયા શાહે વૃદ્ધાના માથામાં ઇસ્ત્રી મારી, ગળે ટૂંપો દઈ હત્યા કરી હતી.
પોલીસે 300થી વધુ CCTV ફૂટેજ તપાસી ખારવાડની આરોપી મહિલાને ઝડપી પાડી છે.
    user_A12 Guj.News
    A12 Guj.News
    News channel ચોરાસી, સુરત, ગુજરાત•
    6 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.