Shuru
Apke Nagar Ki App…
*સુરત: વૃદ્ધ વ્હોરા મહિલા હત્યા કેસનો ભેદ ઉકેલાયો* નાનપુરા ટીમલીયાવાડ મોનાલીસા એપાર્ટમેન્ટમાં અમીના બેનની હત્યા કેસમાં અઠવા પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડ્યો. ચોરીના ઇરાદે મહિલા આરોપી છાયા શાહે વૃદ્ધાના માથામાં ઇસ્ત્રી મારી, ગળે ટૂંપો દઈ હત્યા કરી હતી. પોલીસે 300થી વધુ CCTV ફૂટેજ તપાસી ખારવાડની આરોપી મહિલાને ઝડપી પાડી છે. સુરત: વૃદ્ધ વ્હોરા મહિલા હત્યા કેસનો ભેદ ઉકેલાયો નાનપુરા ટીમલીયાવાડ મોનાલીસા એપાર્ટમેન્ટમાં અમીના બેનની હત્યા કેસમાં અઠવા પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડ્યો. ચોરીના ઇરાદે મહિલા આરોપી છાયા શાહે વૃદ્ધાના માથામાં ઇસ્ત્રી મારી, ગળે ટૂંપો દઈ હત્યા કરી હતી. પોલીસે 300થી વધુ CCTV ફૂટેજ તપાસી ખારવાડની આરોપી મહિલાને ઝડપી પાડી છે.
A12 Guj.News

More news from ગુજરાત and nearby areas
- जंबूसर के वेडच गांव में अतिक्रमण पर कार्रवाई, JCB के सामने लेटकर विरोध से मचा हंगामा#गुजरातन्यूज #ब्रेकिंगन्यूज #भरूच #जंबूसरन्यूज #लेटेस्टन्यूज #लोकलन्यूज जंबूसर के वेडच गांव में अतिक्रमण पर कार्रवाई, JCB के सामने लेटकर विरोध से मचा हंगामा#गुजरातन्यूज #ब्रेकिंगन्यूज #भरूच #जंबूसरन्यूज #लेटेस्टन्यूज #लोकलन्यूज1
- આજરોજ ઝોન-૭ ડીસીપીશ્રી શેફાલી બારવાલ સાહેબના માર્ગદર્શન હેઠળ ઈચ્છાપોર પોલીસ સ્ટેશન દ્વારા મોરા ગામ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી ગણપતિ પંડાલોની વિઝીટ કરવામાં આવી. આ દરમિયાન આયોજકોને જરૂરી માર્ગદર્શન તથા સલામતી અંગેની સૂચનાઓ આપવામાં આવી.1
- સુરત SOG અને જિલ્લા આરોગ્ય વિભાગે પાંડેસરા વિસ્તારમા સંયુક્ત કાર્યવાહી કરી માન્ય મેડિકલ ડિગ્રી વગર ક્લિનિક ચલાવતા કુલ 8 બોગસ તબીબોને ઝડપી પાડી વિવિધ દવાઓ, ઈન્જેક્શન અને સિરપ સહિત ₹98,825નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો. સુરત SOG અને જિલ્લા આરોગ્ય વિભાગે પાંડેસરા વિસ્તારમા સંયુક્ત કાર્યવાહી કરી માન્ય મેડિકલ ડિગ્રી વગર ક્લિનિક ચલાવતા કુલ 8 બોગસ તબીબોને ઝડપી પાડી વિવિધ દવાઓ, ઈન્જેક્શન અને સિરપ સહિત ₹98,825નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો.1
- પીએમ મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે શુભેચ્છા............ સુરતના ઊન વિસ્તારમાં આવેલી ઇકરા સ્કૂલમાં મુસ્લિમ સમાજના વિદ્યાર્થીઓ દ્વારા માનનીય મોદી સાહેબને પોસ્ટકાર્ડ લખી જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ અને શુભેચ્છાઓ પાઠવવામાં આવી1
- ઉધના વિસ્તારમાં વાહન માલિકો સાથે કરોડોની ઠગાઈ કરનાર ગેંગ સામે પોલીસે કાર્યવાહી કરી સુરતના ઉધના વિસ્તારમાં વાહન માલિકો સાથે કરોડોની ઠગાઈ કરનાર ગેંગ સામે પોલીસે કાર્યવાહી કરી છે. વાહન માલિકોને વિશ્વાસમાં લઈ ટોકન આપી વાહનો પડાવી લેવામાં આવતા હતા અને ત્યારબાદ આ વાહનો અન્ય રાજ્યોમાં વેચી નાખવામાં આવતા હોવાનો આરોપ છે. આ મામલે અગાઉ જાવેદ નામના આરોપીની ધરપકડ બાદ હવે ગેંગના માસ્ટરમાઈન્ડ ગણાતા ભાગવત પ્રકાશ તાયડેને ઉધના પોલીસે જેલમાંથી ઝડપી પાડ્યો છે. પોલીસ તપાસમાં ગેંગ દ્વારા સેંકડો વાહનો સાથે ઠગાઈ કરવામાં આવી હોવાની વિગતો સામે આવી છે. સમગ્ર મામલે ઉધના પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.1
- surat rural के kamrej नजदीक navagam के पास navkar Industrial me नकली khayd tel ka bhanda fod1
- ૬૫૯.૮૮૬ ગ્રામ ૨૪ કેરેટ શુધ્ધ સોનું લઈ ફરાર થયેલ આરોપી આરોપી બીલ્ટુ બલરામ સામંતાને વેસ્ટ બંગાળ ખાતેથી પકડી પાડતી સરથાણા પોલીસ1
- સુરતના ઉધના વિસ્તારમાં વાહન માલિકો સાથે કરોડોની ઠગાઈ કરનાર ગેંગ સામે પોલીસે કાર્યવાહી કરી છે. વાહન માલિકોને વિશ્વાસમાં લઈ ટોકન આપી વાહનો પડાવી લેવામાં આવતા હતા અને ત્યારબાદ આ વાહનો અન્ય રાજ્યોમાં વેચી નાખવામાં આવતા હોવાનો આરોપ છે. સુરતના ઉધના વિસ્તારમાં વાહન માલિકો સાથે કરોડોની ઠગાઈ કરનાર ગેંગ સામે પોલીસે કાર્યવાહી કરી છે. વાહન માલિકોને વિશ્વાસમાં લઈ ટોકન આપી વાહનો પડાવી લેવામાં આવતા હતા અને ત્યારબાદ આ વાહનો અન્ય રાજ્યોમાં વેચી નાખવામાં આવતા હોવાનો આરોપ છે. આ મામલે અગાઉ જાવેદ નામના આરોપીની ધરપકડ બાદ હવે ગેંગના માસ્ટરમાઈન્ડ ગણાતા ભાગવત પ્રકાશ તાયડેને ઉધના પોલીસે જેલમાંથી ઝડપી પાડ્યો છે. પોલીસ તપાસમાં ગેંગ દ્વારા સેંકડો વાહનો સાથે ઠગાઈ કરવામાં આવી હોવાની વિગતો સામે આવી છે. સમગ્ર મામલે ઉધના પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.1