logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

હેડલાઈન ન્યુઝડેનમાર્ક એમ્બેસી, નવી દિલ્હી ના Deputy Head of Mission શ્રી Martin Petersen સાથે રાજીવગાંધી ભવન ખાતે સૌહાર્દપૂર્ણ મુલાકાત.. આ પ્રસંગે રાજ્ય અને દેશની રાજકીય-આર્થિક બાબતો તથા ગુજરાતમાં પાણીનું શુદ્ધિકરણ, બિનપરંપરાગત ઉર્જાસ્ત્રોતો, શિક્ષણ, આરોગ્ય, દરિયાના પાણીના શુદ્ધિકરણ, પર્યાવરણ સહિતના વિષયો અંગે વિચારો અને માહિતીના આદાન-પ્રદાનનો અવસર પ્રાપ્ત થયો. શ્રી Martin Petersen તથા તેમના સહયોગીઓનો રાજીવ ગાંધી ભવન ખાતે આગમન બદલ હાર્દિક આભાર. Rahul Gandhi Priyanka Gandhi Vadra K.C. Venugopal Randeep Singh Surjewala Indian National Congress - Gujarat Indian National Congress ડેનમાર્ક એમ્બેસી, નવી દિલ્હી ના Deputy Head of Mission શ્રી Martin Petersen સાથે રાજીવગાંધી ભવન ખાતે સૌહાર્દપૂર્ણ મુલાકાત.. આ પ્રસંગે રાજ્ય અને દેશની રાજકીય-આર્થિક બાબતો તથા ગુજરાતમાં પાણીનું શુદ્ધિકરણ, બિનપરંપરાગત ઉર્જાસ્ત્રોતો, શિક્ષણ, આરોગ્ય, દરિયાના પાણીના શુદ્ધિકરણ, પર્યાવરણ સહિતના વિષયો અંગે વિચારો અને માહિતીના આદાન-પ્રદાનનો અવસર પ્રાપ્ત થયો. શ્રી Martin Petersen તથા તેમના સહયોગીઓનો રાજીવ ગાંધી ભવન ખાતે આગમન બદલ હાર્દિક આભાર. Rahul Gandhi Priyanka Gandhi Vadra K.C. Venugopal Randeep Singh Surjewala Indian National Congress - Gujarat Indian National Congress

17 hrs ago
user_Dhaenoj Sagar
Dhaenoj Sagar
Photographer રાજકોટ પૂર્વ, રાજકોટ, ગુજરાત•
17 hrs ago
b51e434e-1304-4fc8-9d4b-8537ab8ee047

હેડલાઈન ન્યુઝડેનમાર્ક એમ્બેસી, નવી દિલ્હી ના Deputy Head of Mission શ્રી Martin Petersen સાથે રાજીવગાંધી ભવન ખાતે સૌહાર્દપૂર્ણ મુલાકાત.. આ પ્રસંગે રાજ્ય અને દેશની રાજકીય-આર્થિક બાબતો તથા ગુજરાતમાં પાણીનું શુદ્ધિકરણ, બિનપરંપરાગત ઉર્જાસ્ત્રોતો, શિક્ષણ, આરોગ્ય, દરિયાના પાણીના શુદ્ધિકરણ, પર્યાવરણ સહિતના

70d2a05f-be59-403b-8712-7d20dd9586ed

વિષયો અંગે વિચારો અને માહિતીના આદાન-પ્રદાનનો અવસર પ્રાપ્ત થયો. શ્રી Martin Petersen તથા તેમના સહયોગીઓનો રાજીવ ગાંધી ભવન ખાતે આગમન બદલ હાર્દિક આભાર. Rahul Gandhi Priyanka Gandhi Vadra K.C. Venugopal Randeep Singh Surjewala Indian National Congress - Gujarat Indian National

9a18344a-ccdf-4e5b-8320-f8f1b279491a

Congress ડેનમાર્ક એમ્બેસી, નવી દિલ્હી ના Deputy Head of Mission શ્રી Martin Petersen સાથે રાજીવગાંધી ભવન ખાતે સૌહાર્દપૂર્ણ મુલાકાત.. આ પ્રસંગે રાજ્ય અને દેશની રાજકીય-આર્થિક બાબતો તથા ગુજરાતમાં પાણીનું શુદ્ધિકરણ, બિનપરંપરાગત ઉર્જાસ્ત્રોતો, શિક્ષણ, આરોગ્ય, દરિયાના પાણીના શુદ્ધિકરણ, પર્યાવરણ સહિતના વિષયો

19c62298-5b8f-45db-a062-11d7899ccb6d

અંગે વિચારો અને માહિતીના આદાન-પ્રદાનનો અવસર પ્રાપ્ત થયો. શ્રી Martin Petersen તથા તેમના સહયોગીઓનો રાજીવ ગાંધી ભવન ખાતે આગમન બદલ હાર્દિક આભાર. Rahul Gandhi Priyanka Gandhi Vadra K.C. Venugopal Randeep Singh Surjewala Indian National Congress - Gujarat Indian National Congress

More news from Gujarat and nearby areas
  • દેશ ના યશશ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી ને જન્મદિવસ ની શુભેચ્છા
    1
    દેશ ના યશશ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી ને જન્મદિવસ ની શુભેચ્છા
    user_SV NEWS
    SV NEWS
    Local News Reporter Rajkot, Gujarat•
    49 min ago
  • જસદણમાં ગાંજાના જથ્થા સાથે શખ્સ ઝડપાયો, ૬૯૨ ગ્રામ ગાંજો સહિત રાજકોટ ગ્રામ્ય SOG મોટી કાર્યવાહી જસદણ ખાનપર રોડ સ્થિત પોતાની કબ્જા ભોગવટાની "ડીલક્ષ સીટ કવર" નામની દુકાનમાં ગાંજાનો જથ્થો મળી આવ્યો જસદણમાં ગાંજાના જથ્થા સાથે શખ્સ ઝડપાયો, ૬૯૨ ગ્રામ ગાંજો સહિત ₹૩૮,૫૦૦નો મુદ્દામાલ કબજે: ડીલક્સ સીટ કવર દુકાનમાંથી ગાંજો મળી આવ્યો, અફઝલ સોલંકીની ધરપકડ
    1
    જસદણમાં ગાંજાના જથ્થા સાથે શખ્સ ઝડપાયો, ૬૯૨ ગ્રામ ગાંજો સહિત 
રાજકોટ ગ્રામ્ય SOG મોટી કાર્યવાહી જસદણ ખાનપર રોડ સ્થિત પોતાની કબ્જા ભોગવટાની "ડીલક્ષ સીટ કવર" નામની દુકાનમાં  ગાંજાનો જથ્થો મળી આવ્યો
જસદણમાં ગાંજાના જથ્થા સાથે શખ્સ ઝડપાયો, ૬૯૨ ગ્રામ ગાંજો સહિત ₹૩૮,૫૦૦નો મુદ્દામાલ કબજે: ડીલક્સ સીટ કવર દુકાનમાંથી ગાંજો મળી આવ્યો, અફઝલ સોલંકીની ધરપકડ
    user_KARSANBHAI BAMTA bamta
    KARSANBHAI BAMTA bamta
    જસદણ, રાજકોટ, ગુજરાત•
    4 hrs ago
  • રાધા કૃષ્ણ જવેલર્સ ચોરીનો ભેદ ઉકેલાયો રૂ. 17.74 લાખનો મુદ્દામાલ કબજે પિતા પુત્ર ઝડપાયા રાધા કૃષ્ણ જવેલર્સ ચોરીનો ભેદ ઉકેલાયો રૂ. 17.74 લાખનો મુદ્દામાલ કબજે પિતા પુત્ર ઝડપાયા
    1
    રાધા કૃષ્ણ જવેલર્સ ચોરીનો ભેદ ઉકેલાયો રૂ. 17.74 લાખનો મુદ્દામાલ કબજે પિતા પુત્ર ઝડપાયા
રાધા કૃષ્ણ જવેલર્સ ચોરીનો ભેદ ઉકેલાયો રૂ. 17.74 લાખનો મુદ્દામાલ કબજે પિતા પુત્ર ઝડપાયા
    user_રફીક અજમેરી
    રફીક અજમેરી
    Mobile Phone Accessory Shop મોરબી, મોરબી, ગુજરાત•
    1 day ago
  • બીકે પી ન્યુઝ આજરોજ સવારથી ધોરાજી શહેરમાં વરસાદનું આગમન; વાતાવરણમાં ઠંડક પ્રસરી. સ્થાન / તારીખ: ધોરાજી, ૧૭ સપ્ટેમ્બર ૨૦૨૬ આજરોજ વહેલી સવારથી જ ધોરાજી શહેરમાં મેઘરાજાનું આગમન થયું છે. શહેરના મુખ્ય માર્ગો અને વિસ્તારોમાં વરસાદી ઝાપટાં વરસી રહ્યા છે, જેના કારણે લાંબા સમયથી ચાલી રહેલા ઉકળાટ અને ગરમીથી નાગરિકોને મોટી રાહત મળી છે. ધોરાજી પંથકમાં વરસાદી માહોલ જામતા ખેડૂતો અને શહેરીજનોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. જાહેર કરનાર: બીકે પી ન્યુઝ ટીમ, ધોરાજી.
    1
    બીકે પી ન્યુઝ
આજરોજ સવારથી ધોરાજી શહેરમાં વરસાદનું આગમન; વાતાવરણમાં ઠંડક પ્રસરી.
સ્થાન / તારીખ: ધોરાજી, ૧૭ સપ્ટેમ્બર ૨૦૨૬
આજરોજ વહેલી સવારથી જ ધોરાજી શહેરમાં મેઘરાજાનું આગમન થયું છે. શહેરના મુખ્ય માર્ગો અને વિસ્તારોમાં વરસાદી ઝાપટાં વરસી રહ્યા છે, જેના કારણે લાંબા સમયથી ચાલી રહેલા ઉકળાટ અને ગરમીથી નાગરિકોને મોટી રાહત મળી છે. ધોરાજી પંથકમાં વરસાદી માહોલ જામતા ખેડૂતો અને શહેરીજનોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે.
જાહેર કરનાર:
બીકે પી ન્યુઝ ટીમ, ધોરાજી.
    user_Bkp News
    Bkp News
    ધોરાજી, રાજકોટ, ગુજરાત•
    6 hrs ago
  • જૈન ધર્મના પવિત્ર પર્યુષણ પર્વ દરમિયાન ચિ. હર્ષવર્ધન પારેખ અને ચિ. દિવ્યમ પારેખે આઠ અપવાસ (અઠાઈ)ની આરાધના કરી હતી જૈન ધર્મના પવિત્ર પર્યુષણ પર્વ દરમિયાન ચિ. હર્ષવર્ધન પારેખ અને ચિ. દિવ્યમ પારેખે આઠ અપવાસ (અઠાઈ)ની આરાધના કરી હતી આ આરાધનાની ઉજવણી સ્વરૂપે તેમણે ધોરાજીના વિવિધ ગૌશાળાઓમાં રહેલા તમામ ગૌવંશને વિશેષ પોષણ અને સ્વાસ્થ્ય સંભાળ પૂરી પાડી હતી ધોરાજી પાંજરાપોળ અને ગૌશાળા, શ્રી કૃષ્ણ ગૌશાળા, શ્રી ગોકુલધામ ગૌશાળા તથા શ્રી માધવ ગૌશાળાના તમામ ગૌવંશને કાળીજીરી, આંબા હળદર, ઘી-તેલ અને જરૂરી પોષક તત્ત્વો તથા કૃમિનાશક ટેબલેટવાળા વિશેષ લાડુઓ ખવડાવવામાં આવ્યા હતા. આ કાર્ય ધોરાજીના પશુચિકિત્સક ડૉ. અમિતભાઈ ચાંપડીયાના માર્ગદર્શન અને સૂચન અનુસાર હાથ ધરાયું હતું. ધોરાજી શ્રીકૃષ્ણ ગૌસેવા મંડળ એટલે કે કૃષ્ણ ગૌશાળા તે પશુઓ માટેની 108 જેવી સેવા સતત અને અવિરત આપી રહી છે. તેના સભ્યો તથા માતાઓ બહેનોએ આ તમામ લાડવાઓ બનાવવામાં મહેનત કરેલી હતી અને સેવા પૂરી પાડેલી.
    1
    જૈન ધર્મના પવિત્ર પર્યુષણ પર્વ દરમિયાન ચિ. હર્ષવર્ધન પારેખ અને ચિ. દિવ્યમ પારેખે આઠ અપવાસ (અઠાઈ)ની આરાધના કરી હતી 
જૈન ધર્મના પવિત્ર પર્યુષણ પર્વ દરમિયાન ચિ. હર્ષવર્ધન પારેખ અને ચિ. દિવ્યમ પારેખે આઠ અપવાસ (અઠાઈ)ની આરાધના કરી હતી આ આરાધનાની ઉજવણી સ્વરૂપે તેમણે ધોરાજીના વિવિધ ગૌશાળાઓમાં રહેલા તમામ ગૌવંશને વિશેષ પોષણ અને સ્વાસ્થ્ય સંભાળ પૂરી પાડી હતી ધોરાજી પાંજરાપોળ અને ગૌશાળા, શ્રી કૃષ્ણ ગૌશાળા, શ્રી ગોકુલધામ ગૌશાળા તથા શ્રી માધવ ગૌશાળાના તમામ ગૌવંશને કાળીજીરી, આંબા હળદર, ઘી-તેલ અને જરૂરી પોષક તત્ત્વો તથા કૃમિનાશક ટેબલેટવાળા વિશેષ લાડુઓ ખવડાવવામાં આવ્યા હતા. આ કાર્ય ધોરાજીના પશુચિકિત્સક ડૉ. અમિતભાઈ ચાંપડીયાના માર્ગદર્શન અને સૂચન અનુસાર હાથ ધરાયું હતું. ધોરાજી શ્રીકૃષ્ણ ગૌસેવા મંડળ એટલે કે કૃષ્ણ ગૌશાળા તે પશુઓ માટેની 108 જેવી સેવા સતત અને અવિરત આપી રહી છે. તેના સભ્યો તથા માતાઓ બહેનોએ આ તમામ લાડવાઓ બનાવવામાં મહેનત કરેલી હતી અને સેવા પૂરી પાડેલી.
    user_Alpesh trivedi
    Alpesh trivedi
    Courier service ધોરાજી, રાજકોટ, ગુજરાત•
    16 hrs ago
  • વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિવસ નિમિત્તે સાળંગપુર શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે દાદાને ગુલાબી-સફેદ કમળની ડિઝાઇનવાળા વાઘા સાથે ભવ્ય શણગાર કરવામાં આવ્યો છે.
    1
    વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિવસ નિમિત્તે સાળંગપુર શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે દાદાને ગુલાબી-સફેદ કમળની ડિઝાઇનવાળા વાઘા સાથે ભવ્ય શણગાર કરવામાં આવ્યો છે.
    user_ન્યૂઝ રિપોર્ટર ગુજરાત
    ન્યૂઝ રિપોર્ટર ગુજરાત
    બોટાદ, બોટાદ, ગુજરાત•
    4 hrs ago
  • R. V. K. M. સિંગર્સ ગ્રુપના સંગીત કાર્યક્રમમાં જૂના-નવા બોલીવુડ ગીતોની સુરાવલીથી ગુંજી ઊઠ્યું વિશ્વકર્મા કેળવણી મંડળ
    1
    R. V. K. M. સિંગર્સ ગ્રુપના સંગીત કાર્યક્રમમાં જૂના-નવા બોલીવુડ ગીતોની સુરાવલીથી ગુંજી ઊઠ્યું વિશ્વકર્મા કેળવણી મંડળ
    user_SV NEWS
    SV NEWS
    Local News Reporter Rajkot, Gujarat•
    1 hr ago
  • ધારી-ખાંભા રોડ પર ઈકો કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો... ધારી-ખાંભા રોડ પર ઈકો કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો...
    1
    ધારી-ખાંભા રોડ પર ઈકો કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો...
ધારી-ખાંભા રોડ પર ઈકો કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો...
    user_Pratik savaliya
    Pratik savaliya
    Salesperson અમરેલી, અમરેલી, ગુજરાત•
    44 min ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.