logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

જૈન ધર્મના પવિત્ર પર્યુષણ પર્વ દરમિયાન ચિ. હર્ષવર્ધન પારેખ અને ચિ. દિવ્યમ પારેખે આઠ અપવાસ (અઠાઈ)ની આરાધના કરી હતી જૈન ધર્મના પવિત્ર પર્યુષણ પર્વ દરમિયાન ચિ. હર્ષવર્ધન પારેખ અને ચિ. દિવ્યમ પારેખે આઠ અપવાસ (અઠાઈ)ની આરાધના કરી હતી આ આરાધનાની ઉજવણી સ્વરૂપે તેમણે ધોરાજીના વિવિધ ગૌશાળાઓમાં રહેલા તમામ ગૌવંશને વિશેષ પોષણ અને સ્વાસ્થ્ય સંભાળ પૂરી પાડી હતી ધોરાજી પાંજરાપોળ અને ગૌશાળા, શ્રી કૃષ્ણ ગૌશાળા, શ્રી ગોકુલધામ ગૌશાળા તથા શ્રી માધવ ગૌશાળાના તમામ ગૌવંશને કાળીજીરી, આંબા હળદર, ઘી-તેલ અને જરૂરી પોષક તત્ત્વો તથા કૃમિનાશક ટેબલેટવાળા વિશેષ લાડુઓ ખવડાવવામાં આવ્યા હતા. આ કાર્ય ધોરાજીના પશુચિકિત્સક ડૉ. અમિતભાઈ ચાંપડીયાના માર્ગદર્શન અને સૂચન અનુસાર હાથ ધરાયું હતું. ધોરાજી શ્રીકૃષ્ણ ગૌસેવા મંડળ એટલે કે કૃષ્ણ ગૌશાળા તે પશુઓ માટેની 108 જેવી સેવા સતત અને અવિરત આપી રહી છે. તેના સભ્યો તથા માતાઓ બહેનોએ આ તમામ લાડવાઓ બનાવવામાં મહેનત કરેલી હતી અને સેવા પૂરી પાડેલી.

5 hrs ago
user_Alpesh trivedi
Alpesh trivedi
Courier service ધોરાજી, રાજકોટ, ગુજરાત•
5 hrs ago

જૈન ધર્મના પવિત્ર પર્યુષણ પર્વ દરમિયાન ચિ. હર્ષવર્ધન પારેખ અને ચિ. દિવ્યમ પારેખે આઠ અપવાસ (અઠાઈ)ની આરાધના કરી હતી જૈન ધર્મના પવિત્ર પર્યુષણ પર્વ દરમિયાન ચિ. હર્ષવર્ધન પારેખ અને ચિ. દિવ્યમ પારેખે આઠ અપવાસ (અઠાઈ)ની આરાધના કરી હતી આ આરાધનાની ઉજવણી સ્વરૂપે તેમણે ધોરાજીના વિવિધ ગૌશાળાઓમાં રહેલા તમામ ગૌવંશને વિશેષ પોષણ અને સ્વાસ્થ્ય સંભાળ પૂરી પાડી હતી ધોરાજી પાંજરાપોળ અને ગૌશાળા, શ્રી કૃષ્ણ ગૌશાળા, શ્રી ગોકુલધામ ગૌશાળા તથા શ્રી માધવ ગૌશાળાના તમામ ગૌવંશને કાળીજીરી, આંબા હળદર, ઘી-તેલ અને જરૂરી પોષક તત્ત્વો તથા કૃમિનાશક ટેબલેટવાળા વિશેષ લાડુઓ ખવડાવવામાં આવ્યા હતા. આ કાર્ય ધોરાજીના પશુચિકિત્સક ડૉ. અમિતભાઈ ચાંપડીયાના માર્ગદર્શન અને સૂચન અનુસાર હાથ ધરાયું હતું. ધોરાજી શ્રીકૃષ્ણ ગૌસેવા મંડળ એટલે કે કૃષ્ણ ગૌશાળા તે પશુઓ માટેની 108 જેવી સેવા સતત અને અવિરત આપી રહી છે. તેના સભ્યો તથા માતાઓ બહેનોએ આ તમામ લાડવાઓ બનાવવામાં મહેનત કરેલી હતી અને સેવા પૂરી પાડેલી.

More news from ગુજરાત and nearby areas
  • જૈન ધર્મના પવિત્ર પર્યુષણ પર્વ દરમિયાન ચિ. હર્ષવર્ધન પારેખ અને ચિ. દિવ્યમ પારેખે આઠ અપવાસ (અઠાઈ)ની આરાધના કરી હતી જૈન ધર્મના પવિત્ર પર્યુષણ પર્વ દરમિયાન ચિ. હર્ષવર્ધન પારેખ અને ચિ. દિવ્યમ પારેખે આઠ અપવાસ (અઠાઈ)ની આરાધના કરી હતી આ આરાધનાની ઉજવણી સ્વરૂપે તેમણે ધોરાજીના વિવિધ ગૌશાળાઓમાં રહેલા તમામ ગૌવંશને વિશેષ પોષણ અને સ્વાસ્થ્ય સંભાળ પૂરી પાડી હતી ધોરાજી પાંજરાપોળ અને ગૌશાળા, શ્રી કૃષ્ણ ગૌશાળા, શ્રી ગોકુલધામ ગૌશાળા તથા શ્રી માધવ ગૌશાળાના તમામ ગૌવંશને કાળીજીરી, આંબા હળદર, ઘી-તેલ અને જરૂરી પોષક તત્ત્વો તથા કૃમિનાશક ટેબલેટવાળા વિશેષ લાડુઓ ખવડાવવામાં આવ્યા હતા. આ કાર્ય ધોરાજીના પશુચિકિત્સક ડૉ. અમિતભાઈ ચાંપડીયાના માર્ગદર્શન અને સૂચન અનુસાર હાથ ધરાયું હતું. ધોરાજી શ્રીકૃષ્ણ ગૌસેવા મંડળ એટલે કે કૃષ્ણ ગૌશાળા તે પશુઓ માટેની 108 જેવી સેવા સતત અને અવિરત આપી રહી છે. તેના સભ્યો તથા માતાઓ બહેનોએ આ તમામ લાડવાઓ બનાવવામાં મહેનત કરેલી હતી અને સેવા પૂરી પાડેલી.
    1
    જૈન ધર્મના પવિત્ર પર્યુષણ પર્વ દરમિયાન ચિ. હર્ષવર્ધન પારેખ અને ચિ. દિવ્યમ પારેખે આઠ અપવાસ (અઠાઈ)ની આરાધના કરી હતી 
જૈન ધર્મના પવિત્ર પર્યુષણ પર્વ દરમિયાન ચિ. હર્ષવર્ધન પારેખ અને ચિ. દિવ્યમ પારેખે આઠ અપવાસ (અઠાઈ)ની આરાધના કરી હતી આ આરાધનાની ઉજવણી સ્વરૂપે તેમણે ધોરાજીના વિવિધ ગૌશાળાઓમાં રહેલા તમામ ગૌવંશને વિશેષ પોષણ અને સ્વાસ્થ્ય સંભાળ પૂરી પાડી હતી ધોરાજી પાંજરાપોળ અને ગૌશાળા, શ્રી કૃષ્ણ ગૌશાળા, શ્રી ગોકુલધામ ગૌશાળા તથા શ્રી માધવ ગૌશાળાના તમામ ગૌવંશને કાળીજીરી, આંબા હળદર, ઘી-તેલ અને જરૂરી પોષક તત્ત્વો તથા કૃમિનાશક ટેબલેટવાળા વિશેષ લાડુઓ ખવડાવવામાં આવ્યા હતા. આ કાર્ય ધોરાજીના પશુચિકિત્સક ડૉ. અમિતભાઈ ચાંપડીયાના માર્ગદર્શન અને સૂચન અનુસાર હાથ ધરાયું હતું. ધોરાજી શ્રીકૃષ્ણ ગૌસેવા મંડળ એટલે કે કૃષ્ણ ગૌશાળા તે પશુઓ માટેની 108 જેવી સેવા સતત અને અવિરત આપી રહી છે. તેના સભ્યો તથા માતાઓ બહેનોએ આ તમામ લાડવાઓ બનાવવામાં મહેનત કરેલી હતી અને સેવા પૂરી પાડેલી.
    user_Alpesh trivedi
    Alpesh trivedi
    Courier service ધોરાજી, રાજકોટ, ગુજરાત•
    5 hrs ago
  • સુખપુર ના નદી ધોધમ નો હોકડો ના વિસ્તરમાં સિંહણ અને બે બચા સહિત સિંહ દિખાયો સુખપુર ના નદી ધોધમ નો હોકડો ના વિસ્તરમાં સિંહણ અને બે બચા સહિત સિંહ દિખાયો વંથલી ના સુખપુર ગામમાં ઓઝત નદી અને ઘોઘમ નામ ના હોકડા ના સંગમ વિસ્તાર પાસે થી 2સિંહ બાળ નું રેસ્ક્યુ કરેલ ફોરેસ્ટ ખાતા એ સિંહ બાળા ના રેશકિયું કરતા સિંહણ બાળા ને શોધવાની કોશિશ માં અલગઅલગ જગાઓ માં આંટાફેરા કરતા સુખપુર ના લોકો સામે હુમલા કરવા લાગી ફોરેસ્ટ ખાતા દ્વારા સિંહ બાળા રેશકિયું કરીયા પસી સિંહણ અને સિંહ માનવવો ઉપર ડોભો લગાડવા લાગી હતી સુખપુર ના મનોજ ભાઈ ગંભીર દ્વારા મીડિયા સમક્ષ જંવ્યુ હતું બચ પાછા મૂકી આપો કાતો સિંહણ ને પકડી લોવ એમ જંવ્યુ વિડીયો મારફત સુખપુર ગામના લોકોએ જણાવીયા મુજબ એક સિંહ અને સિંહર ને બે બચ્ચા સુખપુર માં દેખાયાં હતા ફોરેસ્ટ ખાતાને ખબર પડતાં ફોરેટ ખાતાની ટીમે સિંહણ ના બે બચાને રેશકિયું કરી ને લાયજાતા સિંહર રે હાહાકાર માચાવીયો હતો થોડાક દિવસ પેલા એક સિંહ પાંજરે પુરાયો હતો અને એક સિંહણ નું રેશકિયું કરીયું હતું સિંહણ ને એનીમલ કરે અમરપુર લાય ગયા હતા બે દિવસ થી સુખપુર ગામમાં સિંહ અને સિંહણ અને બે બાળા દેખાતા સુખપુર ગામના લોકોમાં ડર નો માહોલ સામે આવીયો હતો વધુ વિગતે ફોરેટર ખાતાની ટિમ દ્વારા સિંહરના બે બચનું રેશકિયું કારીયા પસી સિંહર રાત ના હુકડા કરતી હતી અને બચાને ગોતવા માટે ભાગ દોર કરતી હતી ગામના લોકોને વાડીએ જતા આવતા ડર નો સામે દેખાયો હતો
    1
    સુખપુર ના નદી ધોધમ નો હોકડો ના વિસ્તરમાં સિંહણ અને બે બચા સહિત સિંહ દિખાયો 
સુખપુર ના નદી ધોધમ નો હોકડો ના વિસ્તરમાં સિંહણ અને બે બચા સહિત સિંહ દિખાયો 
વંથલી ના સુખપુર ગામમાં ઓઝત નદી અને ઘોઘમ નામ ના હોકડા ના સંગમ વિસ્તાર પાસે થી 2સિંહ બાળ નું રેસ્ક્યુ કરેલ ફોરેસ્ટ ખાતા એ 
સિંહ બાળા ના રેશકિયું કરતા સિંહણ  બાળા ને શોધવાની કોશિશ માં અલગઅલગ જગાઓ માં આંટાફેરા કરતા  સુખપુર ના લોકો સામે હુમલા કરવા લાગી
ફોરેસ્ટ ખાતા દ્વારા સિંહ બાળા રેશકિયું કરીયા પસી સિંહણ અને સિંહ  માનવવો ઉપર ડોભો લગાડવા લાગી હતી 
સુખપુર ના મનોજ ભાઈ ગંભીર દ્વારા મીડિયા સમક્ષ જંવ્યુ  હતું બચ પાછા મૂકી આપો કાતો સિંહણ ને પકડી લોવ એમ જંવ્યુ વિડીયો મારફત
સુખપુર ગામના લોકોએ જણાવીયા મુજબ એક સિંહ અને સિંહર ને બે બચ્ચા સુખપુર માં દેખાયાં હતા ફોરેસ્ટ ખાતાને ખબર પડતાં ફોરેટ ખાતાની ટીમે સિંહણ ના બે બચાને રેશકિયું કરી ને લાયજાતા સિંહર રે હાહાકાર માચાવીયો હતો
થોડાક દિવસ પેલા એક સિંહ પાંજરે પુરાયો હતો અને એક સિંહણ નું રેશકિયું કરીયું હતું  સિંહણ ને એનીમલ કરે અમરપુર લાય ગયા હતા
બે દિવસ થી સુખપુર ગામમાં સિંહ અને સિંહણ અને બે બાળા દેખાતા સુખપુર ગામના લોકોમાં ડર નો માહોલ સામે આવીયો હતો 
વધુ વિગતે ફોરેટર ખાતાની ટિમ દ્વારા સિંહરના બે બચનું રેશકિયું કારીયા પસી સિંહર રાત ના હુકડા કરતી હતી અને બચાને ગોતવા માટે ભાગ દોર કરતી હતી  ગામના લોકોને વાડીએ જતા આવતા ડર નો  સામે દેખાયો હતો
    user_RAHIM KARVAT.
    RAHIM KARVAT.
    Grain Importer વંથળી, જૂનાગઢ, ગુજરાત•
    13 hrs ago
  • જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચની મોટી કાર્યવાહી! ડુંગરપુર વિસ્તારમાં દૂધના પાવડર અને પામોલીન તેલથી નકલી દૂધ બનાવતા રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. આરોપી ઇકબાલ ચૌહાણ નકલી દૂધ બનાવીને અલગ-અલગ ડેરીઓમાં વેચાણ કરતો હતો, જે નાગરિકોના સ્વાસ્થ્ય સાથે સીધા ચેડાં સમાન છે. ગુનાની ગંભીરતા જોતા પોલીસે આશરે રૂ. ૮૬,૬૪૦/- નો મુદ્દામાલ જપ્ત કરી ફૂડ વિભાગ સાથે મળી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ખિલવાડ કરનારાઓ સામે જૂનાગઢ પોલીસની સરાહનીય કામગીરી!
    1
    જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચની મોટી કાર્યવાહી!

ડુંગરપુર વિસ્તારમાં દૂધના પાવડર અને પામોલીન તેલથી નકલી દૂધ બનાવતા રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. આરોપી ઇકબાલ ચૌહાણ નકલી દૂધ બનાવીને અલગ-અલગ ડેરીઓમાં વેચાણ કરતો હતો, જે નાગરિકોના સ્વાસ્થ્ય સાથે સીધા ચેડાં સમાન છે.

ગુનાની ગંભીરતા જોતા પોલીસે આશરે રૂ. ૮૬,૬૪૦/- નો મુદ્દામાલ

જપ્ત કરી ફૂડ વિભાગ સાથે મળી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ખિલવાડ કરનારાઓ સામે જૂનાગઢ

પોલીસની સરાહનીય કામગીરી!
    user_પત્રકાર
    પત્રકાર
    Local News Reporter વંથળી, જૂનાગઢ, ગુજરાત•
    20 hrs ago
  • માળીયા હાટીના-ભંડુરી હાઈવે પર ગમખ્વાર અકસ્માતકાર અને ટુ-વ્હીલર વચ્ચે ધડાકાભેર ટક્કર : 71 વર્ષીય વૃદ્ધનું મોત, જુથળ ગામમાં અરેરાટી માળીયા હાટીના તાલુકાના ભંડુરી હાઈવે પર કાર અને ટુ-વ્હીલર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા 71 વર્ષીય વૃદ્ધનું મોત નીપજ્યું હતું. મળતી માહિતી મુજબ, ભંડુરી હાઈવે પર કાર અને ટુ-વ્હીલર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ટુ-વ્હીલર ચાલક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં ઘટના સ્થળેથી 108 એમ્બ્યુલન્સ મારફતે માળીયા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલ ખાતે ફરજ પરના તબીબે તપાસ કરતા તેમને મૃત જાહેર કર્યા હતા. મૃતકની ઓળખ જુથળ ગામના રહેવાસી અમૃતભાઈ ગોરધનભાઈ વાછાણી (ઉંમર 71 વર્ષ) તરીકે થઈ છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે માળીયા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. અકસ્માતની ઘટનાના સમાચાર જુથળ ગામે પહોંચતા પરિવારમાં તથા ગ્રામજનોમાં શોકની લાગણી સાથે અરેરાટી પ્રસરી હતી. અકસ્મતમાં કાર અને ટુ-વ્હીલર વચ્ચે કયા સંજોગોમાં ટક્કર થઈ તે અંગેની વધુ વિગતો અને અકસ્માત અંગેની કાર્યવાહી પોલીસ તપાસ બાદ સ્પષ્ટ થશે. ✍️ : જગદીશ યાદવ જૂનાગઢ
    4
    માળીયા હાટીના-ભંડુરી હાઈવે પર ગમખ્વાર અકસ્માતકાર અને ટુ-વ્હીલર વચ્ચે ધડાકાભેર ટક્કર : 71 વર્ષીય વૃદ્ધનું મોત, જુથળ ગામમાં અરેરાટી
માળીયા હાટીના તાલુકાના ભંડુરી હાઈવે પર કાર અને ટુ-વ્હીલર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા 71 વર્ષીય વૃદ્ધનું મોત નીપજ્યું હતું.
મળતી માહિતી મુજબ, ભંડુરી હાઈવે પર કાર અને ટુ-વ્હીલર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ટુ-વ્હીલર ચાલક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં ઘટના સ્થળેથી 108 એમ્બ્યુલન્સ મારફતે માળીયા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
હોસ્પિટલ ખાતે ફરજ પરના તબીબે તપાસ કરતા તેમને મૃત જાહેર કર્યા હતા. મૃતકની ઓળખ જુથળ ગામના રહેવાસી અમૃતભાઈ ગોરધનભાઈ વાછાણી (ઉંમર 71 વર્ષ) તરીકે થઈ છે.
મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે માળીયા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. અકસ્માતની ઘટનાના સમાચાર જુથળ ગામે પહોંચતા પરિવારમાં તથા ગ્રામજનોમાં શોકની લાગણી સાથે અરેરાટી પ્રસરી હતી.
અકસ્મતમાં કાર અને ટુ-વ્હીલર વચ્ચે કયા સંજોગોમાં ટક્કર થઈ તે અંગેની વધુ વિગતો અને અકસ્માત અંગેની કાર્યવાહી પોલીસ તપાસ બાદ સ્પષ્ટ થશે.
✍️ : જગદીશ યાદવ જૂનાગઢ
    user_જગદીશ યાદવ
    જગદીશ યાદવ
    Local News Reporter Keshod, Junagadh•
    9 hrs ago
  • 🚨 તરણેતરના મેળામાં મોતના કૂવાનું સ્ટેજ અચાનક તૂટી પડ્યું, લોકોમાં ફફડાટ! 🔹 સુરેન્દ્રનગરના તરણેતર મેળામાં મોતના કૂવાના આગળનો સ્ટેન્ડ અચાનક તૂટી પડતાં અફરાતફરી મચી હતી.
    1
    🚨 તરણેતરના મેળામાં મોતના કૂવાનું સ્ટેજ અચાનક તૂટી પડ્યું, લોકોમાં ફફડાટ!

🔹 સુરેન્દ્રનગરના તરણેતર મેળામાં મોતના કૂવાના આગળનો સ્ટેન્ડ અચાનક તૂટી પડતાં અફરાતફરી મચી હતી.
    user_SV NEWS
    SV NEWS
    Local News Reporter Rajkot, Gujarat•
    13 hrs ago
  • ધારી પોલીસ વિભાગ દ્વારા નિયમોના ભંગ કરતા વાહન ચાલકો સામે દંડાત્મક કાર્યવાહી કરી. ધારી પોલીસ વિભાગ દ્વારા નિયમોના ભંગ કરતા વાહન ચાલકો સામે દંડાત્મક કાર્યવાહી કરી.
    1
    ધારી પોલીસ વિભાગ દ્વારા નિયમોના ભંગ કરતા વાહન ચાલકો સામે દંડાત્મક કાર્યવાહી કરી.
ધારી પોલીસ વિભાગ દ્વારા નિયમોના ભંગ કરતા વાહન ચાલકો સામે દંડાત્મક કાર્યવાહી કરી.
    user_Pratik savaliya
    Pratik savaliya
    Salesperson અમરેલી, અમરેલી, ગુજરાત•
    6 hrs ago
  • જસદણ ગૌવંશ પર એસીડ થી એટેક કરતા ગૌ પ્રેમીઓમાં રોષની લાગણી ફેલાઈ ગઈ હતી પવિત્ર ઋષિ પંચમી ના મહા પર્વ ઉપર અબોલા ગૌવંશ ઉપર અને આજે 7 એસિડ એટેક કરવા માં આવેલ છે હવે જસદણ અંદર હદ થાય છે આવા અબોલા નંદી મારાજ વારવાર એસિડ એટેક ધટના બને છે કોઈ સરકારી તંત્ર ધ્યાન આપતું નથી આ એસિડ એટેક એટલો ભયંકર છે કે તમને ખૂબ દુઃખ નંદી મારાજ ખૂબ પીડાય છે અને જસદણ લોકો ચૂપચાપ આ જોય રહી છે કોઈ આગેવાન આમાં આગળ નથી આવતું અમારી ગૌસેવા ટીમ ને આજે રેસ્ક્યુ કરી ને શ્રી રામ ચરિત ફાઉન્ડેશન ગૌશાળ ખાતે મોકલી આપેલ છે હવે આવા નરાધમો પકડવા અમારી મદદ કરો એજ વિનંતી આજે ગૌસેવા ટીમ અને લાલભાઈ મારાજ કુ મહેનત આ કાર્ય કરેલ છે
    2
    જસદણ ગૌવંશ પર એસીડ થી એટેક કરતા ગૌ પ્રેમીઓમાં રોષની લાગણી ફેલાઈ ગઈ હતી
પવિત્ર ઋષિ પંચમી ના મહા પર્વ ઉપર અબોલા   ગૌવંશ ઉપર અને  આજે 7 એસિડ એટેક કરવા માં આવેલ છે હવે જસદણ અંદર હદ થાય છે આવા અબોલા નંદી મારાજ વારવાર એસિડ એટેક ધટના બને છે કોઈ સરકારી તંત્ર ધ્યાન આપતું નથી આ એસિડ એટેક એટલો ભયંકર છે કે તમને ખૂબ  દુઃખ નંદી મારાજ ખૂબ પીડાય છે અને જસદણ લોકો ચૂપચાપ આ જોય રહી છે કોઈ આગેવાન આમાં આગળ નથી આવતું અમારી ગૌસેવા ટીમ ને આજે રેસ્ક્યુ કરી ને શ્રી રામ ચરિત ફાઉન્ડેશન ગૌશાળ ખાતે મોકલી આપેલ છે હવે  આવા નરાધમો પકડવા અમારી   મદદ કરો એજ  વિનંતી આજે ગૌસેવા  ટીમ અને લાલભાઈ મારાજ  કુ મહેનત આ  કાર્ય કરેલ છે
    user_KARSANBHAI BAMTA bamta
    KARSANBHAI BAMTA bamta
    જસદણ, રાજકોટ, ગુજરાત•
    11 hrs ago
  • જૈન ધર્મ નાં પર્યુષણ પર્વ મા આઠ અપવાસ ની આરાધના કરતાં વ્યક્તિ ઓ નો વરઘોડો નીકળ્યો હતો અને સંવત્સરી પર્વની ઉત્સાહભેર ઉજવણી એન્કર : જૈન ધર્મ નાં પર્યુષણ પર્વ મા આઠ અપવાસ ની આરાધના કરતાં વ્યક્તિ ઓ નો વરઘોડો નીકળ્યો હતો અને સંવત્સરી પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી અને તમામ જીવો નેં મિચ્છામિ દુક્કડમ કહેવામાં આવે છે : વીઓ : પર્યુષણ પર્વ એ જૈન ધર્મ નાં ધર્મ નો સર્વોચ્ચ અને પવિત્ર તહેવાર છે જેને પર્વાધિરાજ પણ કહેવામાં આવે છે તેનો અર્થ પરિ+ઉષણ એટલે કે આત્મ ની નજીક વસવું અંતર્મુખ થવું અને ક્રોધ માન માયા લોભ જેવા કષાયોને શાંત કરી ને આત્મશુદ્ધિ કરવી આ દિવસો દરમિયાન જૈન શ્રાવિકો ઉપવાસ એકાસણા આયંબિલ જેવી કઠિન તપશ્ચર્યા પ્રતિક્રમણ અને જિનવાણી નું શ્રવણ કરે છે સંવત્સરી ની ઉજવણી કરવામાં આવે છે જાણે અજાણે થયેલી ભુલો માટે તમામ જીવો પ્રત્યે ક્ષમા માંગી ને મિચ્છામિ દુક્કડમ કહેવામાં આવે છે પછી વરઘોડો કાઢવામાં આવે છે તપસ્વીઓ અને જૈન સમાજ નાં લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહે છે આજરોજ ધોરાજી નાં જૈન મંદિરે થી ધોરાજી વિવિધ વિસ્તારોમાં આ વરઘોડો કાઢવામાં આવેલ અને સ્ટેશન રોડ આવેલ જૈન મંદિર પર પુર્ણ થાય છે અને ધોરાજી અને આજુબાજુના વિસ્તારમાં રહેતા જૈન ધર્મના લોકો આ શોભાયાત્રા (વરઘોડો) માં ઉપસ્થિત રહયા હતા અને આખો દિવસ ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા : બાઈટ નગીન ભાઈ વોરા જૈન સમાજ અગ્રણી ધોરાજી
    1
    જૈન ધર્મ નાં પર્યુષણ પર્વ મા આઠ અપવાસ ની આરાધના કરતાં વ્યક્તિ ઓ નો વરઘોડો નીકળ્યો હતો અને સંવત્સરી પર્વની ઉત્સાહભેર ઉજવણી 
એન્કર : જૈન ધર્મ નાં પર્યુષણ પર્વ મા આઠ અપવાસ ની આરાધના કરતાં વ્યક્તિ ઓ નો વરઘોડો નીકળ્યો હતો અને સંવત્સરી પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી અને તમામ જીવો નેં મિચ્છામિ દુક્કડમ કહેવામાં આવે છે : 
વીઓ : પર્યુષણ પર્વ એ જૈન ધર્મ નાં ધર્મ નો સર્વોચ્ચ અને પવિત્ર તહેવાર છે જેને પર્વાધિરાજ પણ કહેવામાં આવે છે તેનો અર્થ પરિ+ઉષણ એટલે કે આત્મ ની નજીક વસવું અંતર્મુખ થવું અને ક્રોધ માન માયા લોભ જેવા કષાયોને શાંત કરી ને આત્મશુદ્ધિ કરવી આ દિવસો દરમિયાન જૈન શ્રાવિકો ઉપવાસ એકાસણા આયંબિલ જેવી કઠિન તપશ્ચર્યા પ્રતિક્રમણ અને જિનવાણી નું શ્રવણ કરે છે સંવત્સરી ની ઉજવણી કરવામાં આવે છે જાણે અજાણે થયેલી ભુલો માટે તમામ જીવો પ્રત્યે ક્ષમા માંગી ને મિચ્છામિ દુક્કડમ કહેવામાં આવે છે પછી વરઘોડો કાઢવામાં આવે છે તપસ્વીઓ અને જૈન સમાજ નાં લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહે છે આજરોજ ધોરાજી નાં જૈન મંદિરે થી ધોરાજી વિવિધ વિસ્તારોમાં આ વરઘોડો કાઢવામાં આવેલ અને સ્ટેશન રોડ આવેલ જૈન મંદિર પર પુર્ણ થાય છે અને ધોરાજી અને આજુબાજુના વિસ્તારમાં રહેતા જૈન ધર્મના લોકો આ શોભાયાત્રા (વરઘોડો) માં ઉપસ્થિત રહયા હતા અને આખો દિવસ ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા : 
બાઈટ નગીન ભાઈ વોરા જૈન સમાજ અગ્રણી ધોરાજી
    user_Alpesh trivedi
    Alpesh trivedi
    Courier service ધોરાજી, રાજકોટ, ગુજરાત•
    5 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.