logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

જૈન ધર્મ નાં પર્યુષણ પર્વ મા આઠ અપવાસ ની આરાધના કરતાં વ્યક્તિ ઓ નો વરઘોડો નીકળ્યો હતો અને સંવત્સરી પર્વની ઉત્સાહભેર ઉજવણી એન્કર : જૈન ધર્મ નાં પર્યુષણ પર્વ મા આઠ અપવાસ ની આરાધના કરતાં વ્યક્તિ ઓ નો વરઘોડો નીકળ્યો હતો અને સંવત્સરી પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી અને તમામ જીવો નેં મિચ્છામિ દુક્કડમ કહેવામાં આવે છે : વીઓ : પર્યુષણ પર્વ એ જૈન ધર્મ નાં ધર્મ નો સર્વોચ્ચ અને પવિત્ર તહેવાર છે જેને પર્વાધિરાજ પણ કહેવામાં આવે છે તેનો અર્થ પરિ+ઉષણ એટલે કે આત્મ ની નજીક વસવું અંતર્મુખ થવું અને ક્રોધ માન માયા લોભ જેવા કષાયોને શાંત કરી ને આત્મશુદ્ધિ કરવી આ દિવસો દરમિયાન જૈન શ્રાવિકો ઉપવાસ એકાસણા આયંબિલ જેવી કઠિન તપશ્ચર્યા પ્રતિક્રમણ અને જિનવાણી નું શ્રવણ કરે છે સંવત્સરી ની ઉજવણી કરવામાં આવે છે જાણે અજાણે થયેલી ભુલો માટે તમામ જીવો પ્રત્યે ક્ષમા માંગી ને મિચ્છામિ દુક્કડમ કહેવામાં આવે છે પછી વરઘોડો કાઢવામાં આવે છે તપસ્વીઓ અને જૈન સમાજ નાં લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહે છે આજરોજ ધોરાજી નાં જૈન મંદિરે થી ધોરાજી વિવિધ વિસ્તારોમાં આ વરઘોડો કાઢવામાં આવેલ અને સ્ટેશન રોડ આવેલ જૈન મંદિર પર પુર્ણ થાય છે અને ધોરાજી અને આજુબાજુના વિસ્તારમાં રહેતા જૈન ધર્મના લોકો આ શોભાયાત્રા (વરઘોડો) માં ઉપસ્થિત રહયા હતા અને આખો દિવસ ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા : બાઈટ નગીન ભાઈ વોરા જૈન સમાજ અગ્રણી ધોરાજી

7 hrs ago
user_Alpesh trivedi
Alpesh trivedi
Courier service ધોરાજી, રાજકોટ, ગુજરાત•
7 hrs ago

જૈન ધર્મ નાં પર્યુષણ પર્વ મા આઠ અપવાસ ની આરાધના કરતાં વ્યક્તિ ઓ નો વરઘોડો નીકળ્યો હતો અને સંવત્સરી પર્વની ઉત્સાહભેર ઉજવણી એન્કર : જૈન ધર્મ નાં પર્યુષણ પર્વ મા આઠ અપવાસ ની આરાધના કરતાં વ્યક્તિ ઓ નો વરઘોડો નીકળ્યો હતો અને સંવત્સરી પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી અને તમામ જીવો નેં મિચ્છામિ દુક્કડમ કહેવામાં આવે છે : વીઓ : પર્યુષણ પર્વ એ જૈન ધર્મ નાં ધર્મ નો સર્વોચ્ચ અને પવિત્ર તહેવાર છે જેને પર્વાધિરાજ પણ કહેવામાં આવે છે તેનો અર્થ પરિ+ઉષણ એટલે કે આત્મ ની નજીક વસવું અંતર્મુખ થવું અને ક્રોધ માન માયા લોભ જેવા કષાયોને શાંત કરી ને આત્મશુદ્ધિ કરવી આ દિવસો દરમિયાન જૈન શ્રાવિકો ઉપવાસ એકાસણા આયંબિલ જેવી કઠિન તપશ્ચર્યા પ્રતિક્રમણ અને જિનવાણી નું શ્રવણ કરે છે સંવત્સરી ની ઉજવણી કરવામાં આવે છે જાણે અજાણે થયેલી ભુલો માટે તમામ જીવો પ્રત્યે ક્ષમા માંગી ને મિચ્છામિ દુક્કડમ કહેવામાં આવે છે પછી વરઘોડો કાઢવામાં આવે છે તપસ્વીઓ અને જૈન સમાજ નાં લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહે છે આજરોજ ધોરાજી નાં જૈન મંદિરે થી ધોરાજી વિવિધ વિસ્તારોમાં આ વરઘોડો કાઢવામાં આવેલ અને સ્ટેશન રોડ આવેલ જૈન મંદિર પર પુર્ણ થાય છે અને ધોરાજી અને આજુબાજુના વિસ્તારમાં રહેતા જૈન ધર્મના લોકો આ શોભાયાત્રા (વરઘોડો) માં ઉપસ્થિત રહયા હતા અને આખો દિવસ ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા : બાઈટ નગીન ભાઈ વોરા જૈન સમાજ અગ્રણી ધોરાજી

More news from Junagadh and nearby areas
  • માંગરોળમાં જર્જરીત ઇમારતનો સ્લેબ ધરાશાયી સદનસીબે કોઈ જાનહાની નહીં, બાજુના મકાનમાં રહેતા લોકોને સ્થળ ખાલી કરવા તંત્રની સમજાવટ માંગરોળ નગરપાલિકા વિસ્તારમાં બૈતુલમાલ સંસ્થા સંચાલિત જર્જરીત ઇમારતની જૂનવાણી દુકાનનો સ્લેબ અચાનક ધરાશાયી થતાં વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સદનસીબે સ્લેબ ધરાશાયી થવાની ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી. મળતી માહિતી મુજબ, માંગરોળ નગરપાલિકા વિસ્તારમાં આવેલી બૈતુલમાલ સંસ્થા સંચાલિત જૂની ઇમારતની દુકાનનો સ્લેબ અચાનક ધરાશાયી થયો હતો. જર્જરીત બાંધકામને લઈને અગાઉથી જ ભાડૂતને જગ્યા ખાલી કરવા માટે સંસ્થા દ્વારા નોટિસ આપવામાં આવી હતી. આ ઉપરાંત, ઇમારતની બાજુના મકાનમાં રહેતા લોકોને પણ તંત્ર દ્વારા અગાઉ નોટિસ આપવામાં આવી હોવાનું જાણવા મળે છે. સ્લેબ ધરાશાયી થવાની ઘટનાની જાણ થતાં પોલીસ સહિતના હોદ્દેદારો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને બાજુના મકાનમાં રહેતા લોકોને મકાન ખાલી કરવા માટે તંત્ર દ્વારા સમજાવટ હાથ ધરવામાં આવી હતી. જર્જરીત બાંધકામને કારણે આસપાસના રહેવાસીઓની સલામતીને લઈને તંત્ર દ્વારા તકેદારી રાખવામાં આવી રહી છે. તંત્ર દ્વારા સમજાવટ કર્યા બાદ પણ જો બાજુના મકાનમાં રહેતા લોકો મકાન ખાલી નહીં કરે તો આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ જણાવાયું હતું. જર્જરીત ઇમારતો અંગે અગાઉથી નોટિસ આપવામાં આવી હોવા છતાં આવી ઘટના સર્જાતા બાંધકામોની સલામતી અને તંત્રની કામગીરી અંગે પણ સવાલો ઊભા થયા છે. ઘટનાને લઈને માંગરોળમાં ચર્ચા જાગી છે. જર્જરીત ઇમારતો અંગે તંત્ર દ્વારા સમયસર યોગ્ય કાર્યવાહી કરવામાં આવે અને ભવિષ્યમાં આવી ઘટના ન બને તે માટે જરૂરી પગલાં લેવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે. ✍️ : જગદીશ યાદવ જૂનાગઢ
    4
    માંગરોળમાં જર્જરીત ઇમારતનો સ્લેબ ધરાશાયી
સદનસીબે કોઈ જાનહાની નહીં, બાજુના મકાનમાં રહેતા લોકોને સ્થળ ખાલી કરવા તંત્રની સમજાવટ
માંગરોળ નગરપાલિકા વિસ્તારમાં બૈતુલમાલ સંસ્થા સંચાલિત જર્જરીત ઇમારતની જૂનવાણી દુકાનનો સ્લેબ અચાનક ધરાશાયી થતાં વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સદનસીબે સ્લેબ ધરાશાયી થવાની ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી.
મળતી માહિતી મુજબ, માંગરોળ નગરપાલિકા વિસ્તારમાં આવેલી બૈતુલમાલ સંસ્થા સંચાલિત જૂની ઇમારતની દુકાનનો સ્લેબ અચાનક ધરાશાયી થયો હતો. જર્જરીત બાંધકામને લઈને અગાઉથી જ ભાડૂતને જગ્યા ખાલી કરવા માટે સંસ્થા દ્વારા નોટિસ આપવામાં આવી હતી. આ ઉપરાંત, ઇમારતની બાજુના મકાનમાં રહેતા લોકોને પણ તંત્ર દ્વારા અગાઉ નોટિસ આપવામાં આવી હોવાનું જાણવા મળે છે.
સ્લેબ ધરાશાયી થવાની ઘટનાની જાણ થતાં પોલીસ સહિતના હોદ્દેદારો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને બાજુના મકાનમાં રહેતા લોકોને મકાન ખાલી કરવા માટે તંત્ર દ્વારા સમજાવટ હાથ ધરવામાં આવી હતી. જર્જરીત બાંધકામને કારણે આસપાસના રહેવાસીઓની સલામતીને લઈને તંત્ર દ્વારા તકેદારી રાખવામાં આવી રહી છે.
તંત્ર દ્વારા સમજાવટ કર્યા બાદ પણ જો બાજુના મકાનમાં રહેતા લોકો મકાન ખાલી નહીં કરે તો આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ જણાવાયું હતું. જર્જરીત ઇમારતો અંગે અગાઉથી નોટિસ આપવામાં આવી હોવા છતાં આવી ઘટના સર્જાતા બાંધકામોની સલામતી અને તંત્રની કામગીરી અંગે પણ સવાલો ઊભા થયા છે.
ઘટનાને લઈને માંગરોળમાં ચર્ચા જાગી છે. જર્જરીત ઇમારતો અંગે તંત્ર દ્વારા સમયસર યોગ્ય કાર્યવાહી કરવામાં આવે અને ભવિષ્યમાં આવી ઘટના ન બને તે માટે જરૂરી પગલાં લેવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે.
✍️ : જગદીશ યાદવ જૂનાગઢ
    user_જગદીશ યાદવ
    જગદીશ યાદવ
    Local News Reporter Keshod, Junagadh•
    13 hrs ago
  • રાધા કૃષ્ણ જવેલર્સ ચોરીનો ભેદ ઉકેલાયો રૂ. 17.74 લાખનો મુદ્દામાલ કબજે પિતા પુત્ર ઝડપાયા રાધા કૃષ્ણ જવેલર્સ ચોરીનો ભેદ ઉકેલાયો રૂ. 17.74 લાખનો મુદ્દામાલ કબજે પિતા પુત્ર ઝડપાયા
    1
    રાધા કૃષ્ણ જવેલર્સ ચોરીનો ભેદ ઉકેલાયો રૂ. 17.74 લાખનો મુદ્દામાલ કબજે પિતા પુત્ર ઝડપાયા
રાધા કૃષ્ણ જવેલર્સ ચોરીનો ભેદ ઉકેલાયો રૂ. 17.74 લાખનો મુદ્દામાલ કબજે પિતા પુત્ર ઝડપાયા
    user_રફીક અજમેરી
    રફીક અજમેરી
    Mobile Phone Accessory Shop મોરબી, મોરબી, ગુજરાત•
    14 hrs ago
  • અમરેલીના જાફરાબાદમાં રાત્રીએ બસ સ્ટેન્ડ પાસે અકસ્માત સર્જાયો..... બેકિંગ, અમરેલી... જાફરાબાદ.... અમરેલીના જાફરાબાદમાં રાત્રીએ બસ સ્ટેન્ડ પાસે અકસ્માત સર્જાયો..... જાફરાબાદ શહેરના એસટી બસ ફોર વ્હીલર કાર અને મોટરસાયકલ વચ્ચે સર્જાયો અકસ્માત...... અકસ્માતમાં બાઇક સવારને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો.... આ ધટના પગલે લોકોના ટોળેટોળા એકઠા થયા..... સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી.....
    1
    અમરેલીના જાફરાબાદમાં રાત્રીએ બસ સ્ટેન્ડ પાસે અકસ્માત સર્જાયો.....
બેકિંગ, અમરેલી...
જાફરાબાદ....
અમરેલીના જાફરાબાદમાં રાત્રીએ બસ સ્ટેન્ડ પાસે અકસ્માત સર્જાયો.....
જાફરાબાદ શહેરના એસટી બસ ફોર વ્હીલર કાર અને મોટરસાયકલ વચ્ચે સર્જાયો અકસ્માત......
અકસ્માતમાં બાઇક સવારને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો....
આ ધટના પગલે લોકોના ટોળેટોળા એકઠા થયા.....
સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી.....
    user_Parmar karshan
    Parmar karshan
    જાફરાબાદ, અમરેલી, ગુજરાત•
    10 hrs ago
  • બોટાદ ના પાળીયાદ પોલીસે દારૂ ભરેલો આઈસર ટ્રક અને બોલેરો પીકઅપ ઝડપી પાડી
    1
    બોટાદ ના પાળીયાદ પોલીસે દારૂ ભરેલો આઈસર ટ્રક અને બોલેરો પીકઅપ ઝડપી પાડી
    user_ન્યૂઝ રિપોર્ટર ગુજરાત
    ન્યૂઝ રિપોર્ટર ગુજરાત
    બોટાદ, બોટાદ, ગુજરાત•
    19 hrs ago
  • ઘર ની ધોરાજી ધોરાજી નાં સ્ટેશન રોડ અને બાવલા ચોક થી રેલવે સ્ટેશન સુધી નો રોડ રસ્તા ઓ ખોદકામ કરવામાં આવ્યું છે અને અહીં આર સી સી રોડ બનાવવાનો છે પણ આજ મુખ્ય માર્ગ ની સ્ટ્રીટ લાઇટ ગુલ થઈ ગઈ છે પણ ધોરાજી નગરપાલિકા તંત્ર નેં કોઈ પણ પ્રકારની પડી નથી આજે ત્રણ દિવસ થયાં સ્ટ્રીટ લાઈટ બંધ છે અને આ વિસ્તાર નાં લોકો અંધકાર વચ્ચે જીવવા માટે મજબૂર બન્યા છે ક્યાં ગયાં આપણ કહેવાતાં આગેવાનો કેમ આ લોકો ની સમસ્યા તમને દેખાતી નથી કે આ વિસ્તાર નાં લોકો ની તકલીફો થી તમને ફેર નથી પડતો કે શું ? ઘર ની ધોરાજી ધોરાજી નાં સ્ટેશન રોડ અને બાવલા ચોક થી રેલવે સ્ટેશન સુધી નો રોડ રસ્તા ઓ ખોદકામ કરવામાં આવ્યું છે અને અહીં આર સી સી રોડ બનાવવાનો છે પણ આજ મુખ્ય માર્ગ ની સ્ટ્રીટ લાઇટ ગુલ થઈ ગઈ છે પણ ધોરાજી નગરપાલિકા તંત્ર નેં કોઈ પણ પ્રકારની પડી નથી આજે ત્રણ દિવસ થયાં સ્ટ્રીટ લાઈટ બંધ છે અને આ વિસ્તાર નાં લોકો અંધકાર વચ્ચે જીવવા માટે મજબૂર બન્યા છે ક્યાં ગયાં આપણ કહેવાતાં આગેવાનો કેમ આ લોકો ની સમસ્યા તમને દેખાતી નથી કે આ વિસ્તાર નાં લોકો ની તકલીફો થી તમને ફેર નથી પડતો કે શું ?
    1
    ઘર ની ધોરાજી ધોરાજી નાં સ્ટેશન રોડ અને બાવલા ચોક થી રેલવે સ્ટેશન સુધી નો રોડ રસ્તા ઓ ખોદકામ કરવામાં આવ્યું છે અને અહીં આર સી સી રોડ બનાવવાનો છે પણ આજ મુખ્ય માર્ગ ની સ્ટ્રીટ લાઇટ ગુલ થઈ ગઈ છે પણ ધોરાજી નગરપાલિકા તંત્ર નેં કોઈ પણ પ્રકારની પડી નથી આજે ત્રણ દિવસ થયાં સ્ટ્રીટ લાઈટ બંધ છે અને આ વિસ્તાર નાં લોકો અંધકાર વચ્ચે જીવવા માટે મજબૂર બન્યા છે ક્યાં ગયાં આપણ કહેવાતાં આગેવાનો કેમ આ લોકો ની સમસ્યા તમને દેખાતી નથી કે આ વિસ્તાર નાં લોકો ની તકલીફો થી તમને ફેર નથી પડતો કે શું ?
ઘર ની ધોરાજી ધોરાજી નાં સ્ટેશન રોડ અને બાવલા ચોક થી રેલવે સ્ટેશન સુધી નો રોડ રસ્તા ઓ ખોદકામ કરવામાં આવ્યું છે અને અહીં આર સી સી રોડ બનાવવાનો છે પણ આજ મુખ્ય માર્ગ ની સ્ટ્રીટ લાઇટ ગુલ થઈ ગઈ છે પણ ધોરાજી નગરપાલિકા તંત્ર નેં કોઈ પણ પ્રકારની પડી નથી આજે ત્રણ દિવસ થયાં સ્ટ્રીટ લાઈટ બંધ છે અને આ વિસ્તાર નાં લોકો અંધકાર વચ્ચે જીવવા માટે મજબૂર બન્યા છે ક્યાં ગયાં આપણ કહેવાતાં આગેવાનો કેમ આ લોકો ની સમસ્યા તમને દેખાતી નથી કે આ વિસ્તાર નાં લોકો ની તકલીફો થી તમને ફેર નથી પડતો કે શું ?
    user_Alpesh trivedi
    Alpesh trivedi
    Courier service ધોરાજી, રાજકોટ, ગુજરાત•
    7 hrs ago
  • કેશોદ નગરપાલિકાની કામગીરી સામે તીખા સવાલો નંદીને પાંજરામાં પૂરી નગરપાલિકા હાથ ઊંચા કરી બેઠી? કેશોદમાં પશુવ્યવસ્થા સામે સવાલો હડકાયું હોવાની શંકાએ નંદીને પાંજરામાં પૂર્યો, હવે નગરપાલિકા પાસે ઉકેલ નથી કે જવાબદારી લેવાની તૈયારી નથી? 20 કિમીની જાત્રા બાદ પણ નંદી ત્યાંનો ત્યાં જ, કેશોદ નગરપાલિકાની પશુવ્યવસ્થા સામે ગંભીર સવાલો કેશોદ શહેરમાં રખડતા પશુઓની સમસ્યા વચ્ચે નગરપાલિકાની કામગીરી સામે વધુ એક ગંભીર સવાલ ઊભો થયો છે. વાસાવાડી વિસ્તારમાં તા. 14 સપ્ટેમ્બર, 2026ની સાંજે નાની ઉંમરના નંદીને કોઈને મારતો હોવાની વાત સામે આવ્યા બાદ તેને હડકાયું હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી હતી. નગરપાલિકાની ફાયર ટીમે સ્થળ પર તપાસ કરી હતી, પરંતુ હડકાયું હોવાના સ્પષ્ટ લક્ષણો જોવા મળ્યા ન હોવાનું જાણવા મળે છે. બીજા દિવસે તા. 15 સપ્ટેમ્બરે નંદીને નગરપાલિકાના પાંજરામાં પૂરી દેવામાં આવ્યો હતો. નંદીને ઘંસારી પાટીયા નજીક આવેલા બળદ આશ્રમ ખાતે મોકલવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ ત્યાં પણ હડકવાની જાણ થતા તેને સ્વીકારવામાં આવ્યો ન હોવાનું જાણવા મળે છે. પરિણામે આશરે 20 કિમીની મુસાફરી કર્યા બાદ નંદી ફરી પાંજરામાં જ પરત આવ્યો. પાંજરું છે, પરંતુ ઉકેલ ક્યાં છે? નંદીને પાંજરામાં પૂર્યા બાદ તેની તબીબી તપાસ થઈ છે કે નહીં, સારવાર માટે શું વ્યવસ્થા કરવામાં આવી છે અને તેને ક્યાં રાખવામાં આવશે તે અંગે નગરપાલિકા તરફથી સ્પષ્ટતા સામે આવી નથી. હડકાયું હોવાની શંકા ધરાવતા પશુ માટે યોગ્ય તબીબી વ્યવસ્થા જરૂરી છે, ત્યારે માત્ર પાંજરામાં પૂરી રાખવાથી જવાબદારી પૂરી થઈ જાય છે કે કેમ તે સવાલ છે. શું નંદી સ્વસ્થ થાય ત્યાં સુધી પાંજરામાં જ રહેશે? શું નગરપાલિકા પાસે બીમાર અથવા હડકવાની શંકા ધરાવતા પશુઓ માટે કોઈ અલગ વ્યવસ્થા નથી? કે પછી પશુને પકડીને પાંજરામાં પૂર્યા બાદ તેની આગળની જવાબદારીમાંથી છટકી જવાની રીત અપનાવવામાં આવી રહી છે? આવા સવાલો વચ્ચે હવે નગરપાલિકાની કામગીરી સામે પશુપ્રેમીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. પ્રમુખને જાણ કરવા ગયા રિપોર્ટર, પરંતુ પ્રમુખ જ હાજર નહીં! આ સમગ્ર ઘટનાની જાણ થતાં અમારા રિપોર્ટર દ્વારા કેશોદ નગરપાલિકા પ્રમુખને જાણ કરવા પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે, પ્રમુખ હાજર ન હોવાથી આ બાબતે જાણ કોને કરવી તે પણ સવાલ બની રહ્યો છે. શહેરના પશુઓની સમસ્યા અંગે જવાબદારી કોની? નગરપાલિકાની કામગીરી અંગે સવાલો ઊભા થાય ત્યારે જવાબ આપનાર કોણ? નંદીની હાલત અંગે સ્પષ્ટતા કરવા અને આગળની વ્યવસ્થા અંગે જવાબદારી નક્કી કરવા નગરપાલિકા તંત્ર આગળ આવે તેવી માંગ ઉઠી છે. હવે જોવાનું એ રહ્યું કે કેશોદ નગરપાલિકા આ નંદીની તબીબી તપાસ, સારવાર અને યોગ્ય આશ્રય માટે શું પગલાં ભરે છે કે પછી નંદીને પાંજરામાં પૂરીને મામલો ભૂલી જવામાં આવશે. ✍️ જગદીશ યાદવ જૂનાગઢ
    4
    કેશોદ નગરપાલિકાની કામગીરી સામે તીખા સવાલો
નંદીને પાંજરામાં પૂરી નગરપાલિકા હાથ ઊંચા કરી બેઠી? કેશોદમાં પશુવ્યવસ્થા સામે સવાલો
હડકાયું હોવાની શંકાએ નંદીને પાંજરામાં પૂર્યો, હવે નગરપાલિકા પાસે ઉકેલ નથી કે જવાબદારી લેવાની તૈયારી નથી?
20 કિમીની જાત્રા બાદ પણ નંદી ત્યાંનો ત્યાં જ, કેશોદ નગરપાલિકાની પશુવ્યવસ્થા સામે ગંભીર સવાલો
કેશોદ શહેરમાં રખડતા પશુઓની સમસ્યા વચ્ચે નગરપાલિકાની કામગીરી સામે વધુ એક ગંભીર સવાલ ઊભો થયો છે. વાસાવાડી વિસ્તારમાં તા. 14 સપ્ટેમ્બર, 2026ની સાંજે નાની ઉંમરના નંદીને કોઈને મારતો હોવાની વાત સામે આવ્યા બાદ તેને હડકાયું હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી હતી. નગરપાલિકાની ફાયર ટીમે સ્થળ પર તપાસ કરી હતી, પરંતુ હડકાયું હોવાના સ્પષ્ટ લક્ષણો જોવા મળ્યા ન હોવાનું જાણવા મળે છે.
બીજા દિવસે તા. 15 સપ્ટેમ્બરે નંદીને નગરપાલિકાના પાંજરામાં પૂરી દેવામાં આવ્યો હતો. નંદીને ઘંસારી પાટીયા નજીક આવેલા બળદ આશ્રમ ખાતે મોકલવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ ત્યાં પણ હડકવાની જાણ થતા તેને સ્વીકારવામાં આવ્યો ન હોવાનું જાણવા મળે છે. પરિણામે આશરે 20 કિમીની મુસાફરી કર્યા બાદ નંદી ફરી પાંજરામાં જ પરત આવ્યો.
પાંજરું છે, પરંતુ ઉકેલ ક્યાં છે?
નંદીને પાંજરામાં પૂર્યા બાદ તેની તબીબી તપાસ થઈ છે કે નહીં, સારવાર માટે શું વ્યવસ્થા કરવામાં આવી છે અને તેને ક્યાં રાખવામાં આવશે તે અંગે નગરપાલિકા તરફથી સ્પષ્ટતા સામે આવી નથી. હડકાયું હોવાની શંકા ધરાવતા પશુ માટે યોગ્ય તબીબી વ્યવસ્થા જરૂરી છે, ત્યારે માત્ર પાંજરામાં પૂરી રાખવાથી જવાબદારી પૂરી થઈ જાય છે કે કેમ તે સવાલ છે.
શું નંદી સ્વસ્થ થાય ત્યાં સુધી પાંજરામાં જ રહેશે? શું
નગરપાલિકા પાસે બીમાર અથવા હડકવાની શંકા ધરાવતા પશુઓ માટે કોઈ અલગ વ્યવસ્થા નથી? કે પછી પશુને પકડીને પાંજરામાં પૂર્યા બાદ તેની આગળની જવાબદારીમાંથી છટકી જવાની રીત અપનાવવામાં આવી રહી છે? આવા સવાલો વચ્ચે હવે નગરપાલિકાની કામગીરી સામે પશુપ્રેમીઓમાં રોષ જોવા મળી રહ્યો છે.
પ્રમુખને જાણ કરવા ગયા રિપોર્ટર, પરંતુ પ્રમુખ જ હાજર નહીં!
આ સમગ્ર ઘટનાની જાણ થતાં અમારા રિપોર્ટર દ્વારા કેશોદ નગરપાલિકા પ્રમુખને જાણ કરવા પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે, પ્રમુખ હાજર ન હોવાથી આ બાબતે જાણ કોને કરવી તે પણ સવાલ બની રહ્યો છે.
શહેરના પશુઓની સમસ્યા અંગે જવાબદારી કોની? નગરપાલિકાની કામગીરી અંગે સવાલો ઊભા થાય ત્યારે જવાબ આપનાર કોણ? નંદીની હાલત અંગે સ્પષ્ટતા કરવા અને આગળની વ્યવસ્થા અંગે જવાબદારી નક્કી કરવા નગરપાલિકા તંત્ર આગળ આવે તેવી માંગ ઉઠી છે.
હવે જોવાનું એ રહ્યું કે કેશોદ નગરપાલિકા આ નંદીની તબીબી તપાસ, સારવાર અને યોગ્ય આશ્રય માટે શું પગલાં ભરે છે કે પછી નંદીને પાંજરામાં પૂરીને મામલો ભૂલી જવામાં આવશે.
✍️ જગદીશ યાદવ જૂનાગઢ
    user_જગદીશ યાદવ
    જગદીશ યાદવ
    Local News Reporter Keshod, Junagadh•
    13 hrs ago
  • ઊનાના નાલીયા માંડવીની ખાડીમાં કારના ડ્રાઇવરૅ સ્ટેરીંગ પર કાબુ ગુમાવતા પાણીમાં ખાપકી ઊનાના નાલીયા માંડવીની ખાડીમાં કારના ડ્રાઇવરૅ સ્ટેરીંગ પર કાબુ ગુમાવતા પાણીમાં ખાપકી
    1
    ઊનાના નાલીયા માંડવીની ખાડીમાં કારના ડ્રાઇવરૅ  સ્ટેરીંગ પર કાબુ ગુમાવતા પાણીમાં ખાપકી  
ઊનાના નાલીયા માંડવીની ખાડીમાં કારના ડ્રાઇવરૅ  સ્ટેરીંગ પર કાબુ ગુમાવતા પાણીમાં ખાપકી
    user_ABDUL PATHNA
    ABDUL PATHNA
    Local News Reporter ઉના, ગીર સોમનાથ, ગુજરાત•
    10 hrs ago
  • બોટાદ ગઢડા તાલુકાના શીયાનગર ગામે તળાવનો પાળો તૂટ્યો. બે દિવસ પહેલાં તળાવનો પાળો તૂટ્યાના લાઈવ દૃશ્યો આવ્યા સામે. 14 સપ્ટેમ્બરે શીયાનગર ગામે ધોધમાર વરસાદ નોંધાયો હતો. ભારે વરસાદના પગલે તળાવનો પાળો તૂટ્યો હોવાની માહિતી. સ્થાનિકોએ તળાવનો પાળો તૂટવાના લાઈવ દૃશ્યો મોબાઈલમાં કર્યા કેદ. તળાવનો પાળો તૂટતા લાખો લીટર પાણી વેડફાયું. લાઈવ વિડિયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ રીપોર્ટર/ચિંતન વાગડીયા મો/8000834888
    1
    બોટાદ 

ગઢડા તાલુકાના શીયાનગર ગામે તળાવનો પાળો તૂટ્યો.

બે દિવસ પહેલાં તળાવનો પાળો તૂટ્યાના લાઈવ દૃશ્યો આવ્યા સામે.
14 સપ્ટેમ્બરે શીયાનગર ગામે ધોધમાર વરસાદ નોંધાયો હતો.
ભારે વરસાદના પગલે તળાવનો પાળો તૂટ્યો હોવાની માહિતી.
સ્થાનિકોએ તળાવનો પાળો તૂટવાના લાઈવ દૃશ્યો મોબાઈલમાં કર્યા કેદ.
તળાવનો પાળો તૂટતા લાખો લીટર પાણી વેડફાયું.
લાઈવ વિડિયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ
રીપોર્ટર/ચિંતન વાગડીયા 
મો/8000834888
    user_Vagadiya chintan dilipbhai
    Vagadiya chintan dilipbhai
    બોટાદ, બોટાદ, ગુજરાત•
    10 hrs ago
  • સુરતના સરોલી વિસ્તારમાં આવેલી સલાસર ટેક્સટાઈલ માર્કેટમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. આગની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ છે . ફાયર ફાઇટરો દ્વારા આગ પર કાબૂ મેળવવા માટે ભારે જહમત ઉઠાવી કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. પ્રાથમિક તબક્કે માર્કેટમાં રહેલા કાપડના જથ્થાને કારણે આગ ઝડપથી પ્રસરી હોવાની આશંકા સેવાઈ રહી છે. રીપોર્ટર/ચિંતન વાગડીયા મો/8000834888
    3
    સુરતના સરોલી વિસ્તારમાં આવેલી સલાસર ટેક્સટાઈલ માર્કેટમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે.
આગની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ છે
.
ફાયર ફાઇટરો દ્વારા આગ પર કાબૂ મેળવવા માટે ભારે જહમત ઉઠાવી કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
પ્રાથમિક તબક્કે માર્કેટમાં રહેલા કાપડના જથ્થાને કારણે આગ ઝડપથી પ્રસરી હોવાની આશંકા સેવાઈ રહી છે.
રીપોર્ટર/ચિંતન વાગડીયા 
મો/8000834888
    user_Vagadiya chintan dilipbhai
    Vagadiya chintan dilipbhai
    બોટાદ, બોટાદ, ગુજરાત•
    10 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.