logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

*https://youtu.be/sKIvJSQtoLE?si=BNk8XntQgP59H-ke રાજ્યકક્ષાના મંત્રીએ લીધી સુરેન્દ્રનગર આંગણવાડી ની મુલાકાત અને ટાંગલીયા કલાકાર પદ્મશ્રી નું સન્માન કર્યું વિગતે જોવા આપની મનપસંદ ચંચુપાત ન્યુઝ ચેનલ ને સબ્સ્ક્રાઇબ લાઈક અને શેર કરો અને મોકલી આપો આપની આશપાસ બનતી ઘટનાની વિગત અને વિડિયો અમે તો બતાવીશું છુપાવીશું નહીં ની થીમ સાથે નોંધી લો અમારો whatsapp નંબર 90 99 37 5 2 3 4*

on 13 December
user_ચંચુપાત ન્યૂઝ પ્રવિણભાઈ પરમાર
ચંચુપાત ન્યૂઝ પ્રવિણભાઈ પરમાર
રિપોર્ટર Surendranagar, Gujarat•
on 13 December

*https://youtu.be/sKIvJSQtoLE?si=BNk8XntQgP59H-ke રાજ્યકક્ષાના મંત્રીએ લીધી સુરેન્દ્રનગર આંગણવાડી ની મુલાકાત અને ટાંગલીયા કલાકાર પદ્મશ્રી નું સન્માન કર્યું વિગતે જોવા આપની મનપસંદ ચંચુપાત ન્યુઝ ચેનલ ને સબ્સ્ક્રાઇબ લાઈક અને શેર કરો અને મોકલી આપો આપની આશપાસ બનતી ઘટનાની વિગત અને વિડિયો અમે તો બતાવીશું છુપાવીશું નહીં ની થીમ સાથે નોંધી લો અમારો whatsapp નંબર 90 99 37 5 2 3 4*

More news from ગુજરાત and nearby areas
  • સુરેન્દ્રનગર જીલ્લા લીંબડી તાલુકાના અકેવાળીયા ગામનાં સરપંચ પર બોથળ પદાર્થ થીં હુમલો કરયો ચૂંટણીનો મન દુઃખ નથી હુમલો થયો હતો
    1
    સુરેન્દ્રનગર જીલ્લા લીંબડી તાલુકાના અકેવાળીયા ગામનાં સરપંચ પર બોથળ પદાર્થ થીં હુમલો કરયો ચૂંટણીનો મન દુઃખ નથી હુમલો થયો હતો
    user_Dave Dhamendra
    Dave Dhamendra
    સાયલા, સુરેન્દ્રનગર, ગુજરાત•
    4 hrs ago
  • અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરના પ્લોટ વિસ્તારમાં, સતવારા સોસાયટી ખાતે આવેલ પવિત્ર તપોભૂમિ સંત વાલજીરામ બાપુના આશીર્વાદ સ્થાન“ઓમ અલખ ગુરુ જ્ઞાન સેવા આશ્રમ” આજ સવારથી ભક્તોની લાઈન લાગી હતી. આ કાર્યક્રમમાં આશરે 100થી વધુ સંતો અને મહંતો પધાર્યાં હતા. સવારથી જ લોકો વાલજીરામ બાપુના આર્શીવાદ સ્થાનના દર્શન લઇ બપોરે સંતો, મહંતોના સામૈયા લીધા હતા. ત્યાર બાદ આવતા મહેમાનો તથા ધંધુકા તેમજ આજુબાજુના ગામના તમામ લોકોએ પ્રસાદ લીધો હતો. પ્રસાદ ભાદ ભવ્ય સંત વાણી, બિરાજમાન સંતો અને મહંતોના આર્શીવાદ લીધા હતા. આ પવિત્ર પ્રસંગે ખુબ જ મોટા પ્રમાણમાં સંતો મહંતો તેમજ ઝાંઝરકાના મહંત શંભુનાથ ટુંડીયા પણ ઉપસ્થિત રહી આર્શીવાદ સ્થળની શોભા વધારી છે.
    1
    અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરના પ્લોટ વિસ્તારમાં, સતવારા સોસાયટી ખાતે આવેલ પવિત્ર તપોભૂમિ સંત  વાલજીરામ બાપુના આશીર્વાદ સ્થાન“ઓમ અલખ ગુરુ જ્ઞાન સેવા આશ્રમ” આજ સવારથી ભક્તોની લાઈન લાગી હતી.
આ કાર્યક્રમમાં આશરે 100થી વધુ સંતો અને મહંતો પધાર્યાં હતા.
સવારથી જ લોકો વાલજીરામ બાપુના આર્શીવાદ સ્થાનના દર્શન લઇ બપોરે સંતો, મહંતોના સામૈયા લીધા હતા.
ત્યાર બાદ આવતા મહેમાનો તથા ધંધુકા તેમજ આજુબાજુના ગામના તમામ લોકોએ પ્રસાદ લીધો હતો.
પ્રસાદ ભાદ ભવ્ય સંત વાણી, બિરાજમાન સંતો અને મહંતોના આર્શીવાદ લીધા હતા.
આ પવિત્ર પ્રસંગે ખુબ જ મોટા પ્રમાણમાં સંતો મહંતો તેમજ ઝાંઝરકાના મહંત શંભુનાથ ટુંડીયા પણ ઉપસ્થિત રહી આર્શીવાદ સ્થળની શોભા વધારી છે.
    user_Sanjay Zala Official
    Sanjay Zala Official
    Local News Reporter Dhandhuka, Ahmadabad•
    2 hrs ago
  • મયાપુર ગામે છેલ્લા ત્રણ દિવસથી અજાણ્યા જંગલી જાનવરનો આતંક ફેલાયો છે. ગામમાં ત્રણ દિવસના ગાળામાં બે સ્વાનનો શિકાર થતા ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ રાત્રિના સમયે જાનવર ગામની સીમમાં પ્રવેશી શિકાર કરે છે. ઘટનાની જાણ હળવદ તાલુકા ભાજપ પ્રમુખ ભરતભાઈ કણજારીયા એ વન વિભાગ કરતા ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે. જાનવર કયું છે તેની ઓળખ કરવા માટે પગલાં લેવામાં આવી રહ્યા છે રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ
    2
    મયાપુર ગામે છેલ્લા ત્રણ દિવસથી અજાણ્યા જંગલી જાનવરનો આતંક ફેલાયો છે. ગામમાં ત્રણ દિવસના ગાળામાં બે સ્વાનનો શિકાર થતા ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો છે.
સ્થાનિકોના જણાવ્યા મુજબ રાત્રિના સમયે જાનવર ગામની સીમમાં પ્રવેશી શિકાર કરે છે. ઘટનાની જાણ હળવદ તાલુકા ભાજપ પ્રમુખ ભરતભાઈ કણજારીયા એ વન વિભાગ કરતા ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે. જાનવર કયું છે તેની ઓળખ કરવા માટે પગલાં લેવામાં આવી રહ્યા છે 
રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ
    user_Ramesh thakor Halvad
    Ramesh thakor Halvad
    Local News Reporter હળવદ, મોરબી, ગુજરાત•
    14 hrs ago
  • હરિપ્રકાશ સ્વામીએ જણાવ્યું હતું કે, આજે શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીના આંગણે ભવ્ય રંગોત્સવ યોજાયો હતો જેમાં મંગળા આરતી, શણગાર આરતી અને રંગોત્સવ દરમિયાન દેશ-વિદેશથી આવેલા 1.50 લાખો ભક્તો ઉમટ્યા હતા. દાદાના ભક્તોને રંગોત્સવમાં રંગોથી કોઈ ઈન્ફેક્શન ના થાય એ માટે મંદિરના સંતો દ્વારા 51,000 કિલો રંગ છોટાઉદેપુર ખાતે બનાવડાવવામાં આવ્યો હતો. રીપોર્ટર/ચિંતન વાગડીયા બરવાળા મો/8000834888
    1
    હરિપ્રકાશ સ્વામીએ જણાવ્યું હતું કે, આજે શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીના આંગણે ભવ્ય રંગોત્સવ યોજાયો હતો જેમાં મંગળા આરતી, શણગાર આરતી અને રંગોત્સવ દરમિયાન દેશ-વિદેશથી આવેલા 1.50 લાખો ભક્તો ઉમટ્યા હતા. દાદાના ભક્તોને રંગોત્સવમાં રંગોથી કોઈ ઈન્ફેક્શન ના થાય એ માટે મંદિરના સંતો દ્વારા 51,000 કિલો રંગ છોટાઉદેપુર ખાતે બનાવડાવવામાં આવ્યો હતો.
રીપોર્ટર/ચિંતન વાગડીયા બરવાળા 
મો/8000834888
    user_Vagadiya chintan dilipbhai
    Vagadiya chintan dilipbhai
    બોટાદ, બોટાદ, ગુજરાત•
    14 min ago
  • નાસિક ઢોલના તાલે ઢોલીઓએ ધૂમ મચાવી હતી જ્યારે હજ્જારો ભક્તો ઢોલના તાલે ઝૂમી ઉઠ્યા અને દાદાના રંગે રંગાય રંગોત્સવની ભવ્ય ઉજવણી કરી..
    1
    નાસિક ઢોલના તાલે ઢોલીઓએ ધૂમ મચાવી હતી જ્યારે હજ્જારો ભક્તો ઢોલના તાલે ઝૂમી ઉઠ્યા અને દાદાના રંગે રંગાય રંગોત્સવની ભવ્ય ઉજવણી કરી..
    user_Asvin makwana
    Asvin makwana
    પત્રકાર બોટાદ, બોટાદ, ગુજરાત•
    3 hrs ago
  • Post by કો પટેલ અરવિંદભાઈ
    1
    Post by કો પટેલ અરવિંદભાઈ
    user_કો પટેલ અરવિંદભાઈ
    કો પટેલ અરવિંદભાઈ
    બાવળા, અમદાવાદ, ગુજરાત•
    4 hrs ago
  • Post by Nationgujarat.com
    1
    Post by Nationgujarat.com
    user_Nationgujarat.com
    Nationgujarat.com
    Newspaper publisher રાજકોટ પૂર્વ, રાજકોટ, ગુજરાત•
    2 hrs ago
  • સુરેન્દ્રનગરમાં હથીયાર સાથે ફોટો મુકવો ભારે પડ્યો થાનગઢ નાં ગોવિંદ સારલાને પોલીસે ઝડપી પાડ્યો હથીયાર સાથે ફોટો મુકનારને SOG એ ઝડપ્યો
    1
    સુરેન્દ્રનગરમાં હથીયાર સાથે ફોટો મુકવો ભારે પડ્યો  થાનગઢ નાં ગોવિંદ સારલાને  પોલીસે ઝડપી પાડ્યો હથીયાર સાથે ફોટો મુકનારને SOG એ ઝડપ્યો
    user_Dave Dhamendra
    Dave Dhamendra
    સાયલા, સુરેન્દ્રનગર, ગુજરાત•
    5 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.