logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

સુરેન્દ્રનગર જીલ્લા લીંબડી તાલુકાના અકેવાળીયા ગામનાં સરપંચ પર હુમલો કરાયો સુરેન્દ્રનગર જીલ્લા લીંબડી તાલુકાના અકેવાળીયા ગામનાં સરપંચ પર બોથળ પદાર્થ થીં હુમલો કરયો ચૂંટણીનો મન દુઃખ નથી હુમલો થયો હતો

6 hrs ago
user_Dave Dhamendra
Dave Dhamendra
સાયલા, સુરેન્દ્રનગર, ગુજરાત•
6 hrs ago

સુરેન્દ્રનગર જીલ્લા લીંબડી તાલુકાના અકેવાળીયા ગામનાં સરપંચ પર હુમલો કરાયો સુરેન્દ્રનગર જીલ્લા લીંબડી તાલુકાના અકેવાળીયા ગામનાં સરપંચ પર બોથળ પદાર્થ થીં હુમલો કરયો ચૂંટણીનો મન દુઃખ નથી હુમલો થયો હતો

  • user_User2242
    User2242
    Gujarat
    😂
    6 hrs ago
More news from ગુજરાત and nearby areas
  • 1.50 લાખથી વધુ ભક્તો હનુમાનજીની ભક્તિના રંગે રંગાયા શ્રીસ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે હરિપ્રકાશદાસજી સ્વામીની પ્રેરણાથી તથા કોઠારી વિવેકસાગર સ્વામીના માર્ગદર્શનથી હોળી-ધુળેટી પર્વ નિમિત્તે 03 માર્ચે 2026ના રોજ એટલે કે, પૂર્ણિમાના દિવસે ગુજરાતના સૌથી મોટા રંગોત્સવ યોજાયો હતો જે અંતર્ગત દાદાને હોળીના દિવસે વિશેષ શણગાર કરી તથા સાત કલરના ૫૧,૦૦૦ કિલો ઓર્ગેનિક રંગો જેમાં ગુલાબી, લાલ, પીળો, નારંગી દ્વારા દિવ્ય રંગોત્સવની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી રંગોત્સવની શરૂઆત હનુમાનજીની આરતી અને હનુમાન ચાલીસા કરીને કરવામાં આવી હતી ઉલ્લેખનીય છે કે, આ મહોત્સવ માટે ખાસ ઓર્ગેનિક કલર તૈયાર કરાવવામાં આવ્યો હતો, જે સ્પેશિયલ ઓર્ડર આપીને છોટા ઉદેપુરથી બનાવડાવામાં આવ્યો હતો. આ વખતે મુખ્યત્વે ચાર રંગો - પિંક, રેડ, યલો અને ઓરેન્જમાં જ કલર હતા. આ ઉપરાંત, ઉત્સવમાં 1000 કિલો મિક્સ ફૂલો જેમાં હજારી અને ગુલાબ દ્વારા ભક્તો પર પુષ્પવર્ષા કરવામાં આવી હતી હરિપ્રકાશદાસજી સ્વામીના સાંનિધ્યમાં અને કોઠારીશ્રી વિવેકસાગરદાસજી સ્વામી, શુકદેવ સ્વામી (ગોકુલધામ નાર) સહિત અનેક સંતો અને દેશ દુનિયાથી પધારેલા 1.50 લાખથી વધુ સંખ્યામાં આવેલા ભક્તો એક સાથે દાદાના રંગે રંગાયા હતા આજે સવારે શણગાર આરતી બાદ ફુલડોલોત્સવમાં દાદાનું વિશેષ પૂજન અર્ચન કરવામાં આવ્યુ હતું આ પછી સંતોને રંગ લાગાવીને ભક્તોની સાથે રંગોત્સવ ઉજવવામાં આવ્યો હતો હરિપ્રકાશ સ્વામીએ જણાવ્યું હતું કે, આજે શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીના આંગણે ભવ્ય રંગોત્સવ યોજાયો હતો જેમાં મંગળા આરતી, શણગાર આરતી અને રંગોત્સવ દરમિયાન દેશ-વિદેશથી આવેલા 1.50 લાખો ભક્તો ઉમટ્યા હતા. દાદાના ભક્તોને રંગોત્સવમાં રંગોથી કોઈ ઈન્ફેક્શન ના થાય એ માટે મંદિરના સંતો દ્વારા 51,000 કિલો રંગ છોટાઉદેપુર ખાતે બનાવડાવવામાં આવ્યો હતો રંગોત્સવના આકર્ષણ હોળી-ધૂળેટીના દિવસે દાદાને પંચરંગી વાઘા-રંગબેરંગી ફુલોનો દિવ્ય શણગાર કરાયો મંગળા આરતી 5:૩૦ કલાકે અને શણગાર આરતી સવારે 7:૦૦ કલાકે થઈ સવારે 07:30થી 11:00 કલાક દરમિયાન મંદિરના પરિસરમાં જેમાં શાસ્ત્રી હરિપ્રકાશ સ્વામી અને કોઠારી વિવેકસાગર સ્વામી સહિતના સંતો અને ભક્તો એકસાથે દાદાના રંગે રંગાયા 7 પ્રકારના 51 હજાર કિલો ઓર્ગેનિક રંગો દાદાને અર્પણ કરાયા મંદિર પરિસરમાં 70થી 80 ફૂટ ઊંચા કલરના 500 બ્લાસ્ટ કરાશે, તો કલરને એર પ્રેશર મશીન દ્વારા ભક્તો પર ઉડાડ્યા આ હોળીને વધારે મનોરંજક બનાવવા માટે ઢોલીઓ નાસિક ઢોલના તાલે ધૂમ મચાવી અને ભક્તો હોળી રમ્યા બાદ રાસની રમઝટ બોલાવી- સંતોના સાનિધ્યમાં ભવ્ય રંગોત્સવ ઉજવ્યો દાદા સમક્ષ વિવિધ રંગ, પિચકારી પણ મૂકવામાં આવ્યા 100 રિબિન બ્લાસ્ટ અને રંગીન ફાયરવર્ક્સ કરવામાં આવ્યા દેશના અનેક ભક્તો રંગોત્સવમાં ભાગ લેવા આવ્યા દાદાના આ ભવ્ય રંગોત્સવમાં પૂજ્ય સ્વામીજીના માર્ગદર્શન હેઠળ કલરને એર પ્રેશર મશીનથી ભક્તો ઉપર ઉડાડ્યા હોળી (પૂર્ણિમા)ના પરમ પવિત્ર અવસર પર શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજને દિવ્ય રંગોના શણગાર અને મુખ્ય મંદિરને ફુલોથી પરિસરને કલરફુલ કાપડથી ડેકોરેશન કરવામાં આવ્યુ છે ગુજરાતના સૌથી મોટા હોળી ઉત્સવનું સેલિબ્રેશન કરવા માટે દાદાના ભક્તો યુવાનો - યુવતીઓ, ભાઈઓ - બહેનો નાના બાળકોથી માંડી વડીલ વૃદ્ધ સુધી ગુજરાત ભરમાંથી એવમ્ રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને વિદેશથી પણ દાદા સંગે - સંતોને સંગે હોળી સેલિબ્રેશન માટે આવ્યા. રીપોર્ટર/ચિંતન વાગડીયા બરવાળા મો/8000834888
    1
    1.50 લાખથી વધુ ભક્તો હનુમાનજીની ભક્તિના રંગે રંગાયા 
શ્રીસ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે  હરિપ્રકાશદાસજી સ્વામીની પ્રેરણાથી તથા કોઠારી વિવેકસાગર સ્વામીના માર્ગદર્શનથી હોળી-ધુળેટી પર્વ નિમિત્તે 03 માર્ચે 2026ના રોજ એટલે કે, પૂર્ણિમાના દિવસે ગુજરાતના સૌથી મોટા રંગોત્સવ યોજાયો હતો જે અંતર્ગત દાદાને હોળીના દિવસે વિશેષ શણગાર કરી તથા સાત કલરના ૫૧,૦૦૦ કિલો ઓર્ગેનિક રંગો જેમાં ગુલાબી, લાલ, પીળો, નારંગી દ્વારા દિવ્ય રંગોત્સવની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી રંગોત્સવની શરૂઆત હનુમાનજીની આરતી અને હનુમાન ચાલીસા કરીને કરવામાં આવી હતી ઉલ્લેખનીય છે કે, આ મહોત્સવ માટે ખાસ ઓર્ગેનિક કલર તૈયાર કરાવવામાં આવ્યો હતો, જે સ્પેશિયલ ઓર્ડર આપીને છોટા ઉદેપુરથી બનાવડાવામાં આવ્યો હતો. આ વખતે મુખ્યત્વે ચાર રંગો - પિંક, રેડ, યલો અને ઓરેન્જમાં જ કલર હતા. આ ઉપરાંત, ઉત્સવમાં 1000 કિલો મિક્સ ફૂલો જેમાં હજારી અને ગુલાબ દ્વારા ભક્તો પર પુષ્પવર્ષા કરવામાં આવી હતી હરિપ્રકાશદાસજી સ્વામીના સાંનિધ્યમાં અને કોઠારીશ્રી વિવેકસાગરદાસજી સ્વામી, શુકદેવ સ્વામી (ગોકુલધામ નાર) સહિત અનેક સંતો અને દેશ દુનિયાથી પધારેલા 1.50 લાખથી વધુ સંખ્યામાં આવેલા ભક્તો એક સાથે દાદાના રંગે રંગાયા હતા આજે સવારે શણગાર આરતી બાદ ફુલડોલોત્સવમાં દાદાનું વિશેષ પૂજન અર્ચન કરવામાં આવ્યુ હતું આ પછી સંતોને રંગ લાગાવીને ભક્તોની સાથે રંગોત્સવ ઉજવવામાં આવ્યો હતો 
હરિપ્રકાશ સ્વામીએ જણાવ્યું હતું કે, આજે શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીના આંગણે ભવ્ય રંગોત્સવ યોજાયો હતો જેમાં મંગળા આરતી, શણગાર આરતી અને રંગોત્સવ દરમિયાન દેશ-વિદેશથી આવેલા 1.50 લાખો ભક્તો ઉમટ્યા હતા. દાદાના ભક્તોને રંગોત્સવમાં રંગોથી કોઈ ઈન્ફેક્શન ના થાય એ માટે મંદિરના સંતો દ્વારા 51,000 કિલો રંગ છોટાઉદેપુર ખાતે બનાવડાવવામાં આવ્યો હતો
રંગોત્સવના આકર્ષણ હોળી-ધૂળેટીના દિવસે દાદાને પંચરંગી વાઘા-રંગબેરંગી ફુલોનો દિવ્ય શણગાર કરાયો મંગળા આરતી 5:૩૦ કલાકે  અને  શણગાર આરતી સવારે 7:૦૦ કલાકે થઈ સવારે 07:30થી 11:00 કલાક દરમિયાન મંદિરના પરિસરમાં જેમાં શાસ્ત્રી હરિપ્રકાશ સ્વામી અને કોઠારી  વિવેકસાગર સ્વામી સહિતના સંતો અને ભક્તો એકસાથે દાદાના રંગે રંગાયા 	7 પ્રકારના 51 હજાર કિલો ઓર્ગેનિક રંગો દાદાને અર્પણ કરાયા મંદિર પરિસરમાં 70થી 80 ફૂટ ઊંચા કલરના 500 બ્લાસ્ટ કરાશે, તો કલરને એર પ્રેશર મશીન દ્વારા ભક્તો પર ઉડાડ્યા આ હોળીને વધારે મનોરંજક બનાવવા માટે  ઢોલીઓ નાસિક ઢોલના તાલે ધૂમ મચાવી અને ભક્તો હોળી રમ્યા બાદ રાસની રમઝટ બોલાવી- સંતોના સાનિધ્યમાં ભવ્ય રંગોત્સવ ઉજવ્યો દાદા સમક્ષ વિવિધ રંગ, પિચકારી પણ મૂકવામાં આવ્યા 100  રિબિન બ્લાસ્ટ અને રંગીન ફાયરવર્ક્સ કરવામાં આવ્યા 	દેશના અનેક ભક્તો રંગોત્સવમાં ભાગ લેવા આવ્યા દાદાના આ ભવ્ય રંગોત્સવમાં પૂજ્ય સ્વામીજીના માર્ગદર્શન હેઠળ  કલરને એર પ્રેશર મશીનથી ભક્તો ઉપર ઉડાડ્યા હોળી (પૂર્ણિમા)ના પરમ પવિત્ર અવસર પર શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજને દિવ્ય રંગોના શણગાર અને મુખ્ય મંદિરને ફુલોથી પરિસરને કલરફુલ કાપડથી ડેકોરેશન કરવામાં આવ્યુ છે ગુજરાતના સૌથી મોટા હોળી ઉત્સવનું સેલિબ્રેશન કરવા માટે દાદાના ભક્તો યુવાનો - યુવતીઓ, ભાઈઓ - બહેનો નાના બાળકોથી માંડી વડીલ વૃદ્ધ સુધી ગુજરાત ભરમાંથી એવમ્ રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને વિદેશથી પણ દાદા સંગે - સંતોને સંગે હોળી સેલિબ્રેશન માટે આવ્યા.
રીપોર્ટર/ચિંતન વાગડીયા બરવાળા
મો/8000834888
    user_Vagadiya chintan dilipbhai
    Vagadiya chintan dilipbhai
    બોટાદ, બોટાદ, ગુજરાત•
    2 hrs ago
  • લીંબાળી ડેમ નિચે આવતા ભાવનગર જિલ્લાના દરેડ, મેલાણા, લોલીયાણા, હળમતીયા, પચછેગામ, ખેતાટીબી, વલ્લભીપુર ગામોને સલામત સ્થળે રહેવા સૂચના..
    1
    લીંબાળી ડેમ નિચે આવતા ભાવનગર જિલ્લાના દરેડ, મેલાણા, લોલીયાણા, હળમતીયા, પચછેગામ, ખેતાટીબી, વલ્લભીપુર ગામોને સલામત સ્થળે રહેવા સૂચના..
    user_Asvin makwana
    Asvin makwana
    પત્રકાર બોટાદ, બોટાદ, ગુજરાત•
    17 hrs ago
  • ધંધુકા ખાતે અમદાવાદ જીલ્લા કોંગ્રેસ સમિતિ ની અગત્ય ની બેઠક મળી આગામી જીલ્લા પંચાયત અને તાલુકા પંચાયત ચૂંટણીઓ ને લઈ વિચાર વિમર્શ કરાયો બેરોજગારી,ભ્રષ્ટાચાર, વધતી ગુનાખોરી,મોંઘવારી ના મુદાઓ સાથે પ્રજા સમક્ષ જવાની તૈયારી ચૂંટણી ને લઈ જિલ્લા ના અગત્ય ના નેતાઓ ની બેઠક મળી બેઠકમાં પ્રભારી અમૃતજી ઠાકોર ખાસ ઉપસ્થિત રહ્યા જીલ્લા ચૂંટણી સમિતિના સભ્યોએ ચૂંટણીની રણનીતિ નો રોડ મેપ તૈયાર.
    1
    ધંધુકા ખાતે અમદાવાદ જીલ્લા કોંગ્રેસ સમિતિ ની અગત્ય ની બેઠક મળી 
આગામી જીલ્લા પંચાયત અને તાલુકા પંચાયત ચૂંટણીઓ ને લઈ વિચાર વિમર્શ કરાયો 
બેરોજગારી,ભ્રષ્ટાચાર, વધતી ગુનાખોરી,મોંઘવારી ના મુદાઓ સાથે પ્રજા સમક્ષ જવાની તૈયારી 
ચૂંટણી ને લઈ જિલ્લા ના અગત્ય ના નેતાઓ ની બેઠક મળી 
બેઠકમાં પ્રભારી અમૃતજી ઠાકોર ખાસ ઉપસ્થિત રહ્યા 
જીલ્લા ચૂંટણી સમિતિના સભ્યોએ ચૂંટણીની રણનીતિ નો રોડ મેપ તૈયાર.
    user_Sanjay Zala Official
    Sanjay Zala Official
    Local News Reporter Dhandhuka, Ahmadabad•
    15 hrs ago
  • હળવદ શહેરમાં હોળી પર્વ નિમિત્તે રેલવે સ્ટેશન રોડ ઉપર પરંપરાગત રીતે હોળી પ્રગટાવવામાં આવી હતી. હોલિકા દહનના પર્વે મોટી સંખ્યામાં લોકોએ હોળીના દર્શન કરી ખજૂર, દાળિયા અને નાળિયેર હોમી પોતાની માનતાઓ પૂર્ણ કરી હતી. પૂર્વજોના રિવાજો મુજબ નવા લગ્ન કરેલા દંપતિઓ ઢોલ-નગારા સાથે હોળીના દર્શન કરવા આવ્યા હતા. તેમજ જેમના દીકરી કે દીકરાને પહેલી હોળી હોય તેઓએ પણ બાળકોને દર્શન કરાવી પરંપરા જાળવી રાખી હતી. શહેરમાં હર્ષ અને ઉલ્લાસભર્યા માહોલમાં હોળીનો પવિત્ર તહેવાર ઉજવાયો હતો. રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ
    1
    હળવદ  શહેરમાં હોળી પર્વ નિમિત્તે રેલવે સ્ટેશન રોડ ઉપર પરંપરાગત રીતે હોળી પ્રગટાવવામાં આવી હતી. હોલિકા દહનના પર્વે મોટી સંખ્યામાં લોકોએ હોળીના દર્શન કરી ખજૂર, દાળિયા અને નાળિયેર હોમી પોતાની માનતાઓ પૂર્ણ કરી હતી.
પૂર્વજોના રિવાજો મુજબ નવા લગ્ન કરેલા દંપતિઓ ઢોલ-નગારા સાથે હોળીના દર્શન કરવા આવ્યા હતા. તેમજ જેમના દીકરી કે દીકરાને પહેલી હોળી હોય તેઓએ પણ બાળકોને દર્શન કરાવી પરંપરા જાળવી રાખી હતી.
શહેરમાં હર્ષ અને ઉલ્લાસભર્યા માહોલમાં હોળીનો પવિત્ર તહેવાર ઉજવાયો હતો.
રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ
    user_Ramesh thakor Halvad
    Ramesh thakor Halvad
    Local News Reporter હળવદ, મોરબી, ગુજરાત•
    17 hrs ago
  • Post by Nationgujarat.com
    1
    Post by Nationgujarat.com
    user_Nationgujarat.com
    Nationgujarat.com
    Newspaper publisher રાજકોટ પૂર્વ, રાજકોટ, ગુજરાત•
    4 hrs ago
  • Post by કો પટેલ અરવિંદભાઈ
    2
    Post by કો પટેલ અરવિંદભાઈ
    user_કો પટેલ અરવિંદભાઈ
    કો પટેલ અરવિંદભાઈ
    બાવળા, અમદાવાદ, ગુજરાત•
    6 hrs ago
  • આ શિબિરના પ્રશિક્ષક ડૉ. પ્રવીણ સલિયા (સરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજ, કાછલ) હતા. અક્ષરમેળ છંદ, માત્રામેળ છંદ, સંખ્યામેળ છંદ, રૂપમેળ છંદ, ચારણી છંદ અને દેશી ઢાળ - રાગ વિશે કાવ્યો ગાઈને વિદ્યાર્થીઓને સમજ આપી હતી આ સમગ્ર ઉપક્રમનું સંયોજન 'સપ્તધારા' પ્રકલ્પના સંયોજક ડૉ. કાન્તિ બથવારે કર્યું હતું આ ઉપક્રમમાં વિદ્યાર્થીઓ અને સ્ટાફ પરિવાર ઉપસ્થિત રહ્યાં સમગ્ર ઉપક્રમનાં આયોજન માટે પ્રેરણા અને માર્ગદર્શન કૉલેજનાં આચાર્યશ્રી ડૉ. કિન્નરીબહેન પંચોલીનાં હતાં. રીપોર્ટર/ચિંતન વાગડીયા બરવાળા મો/8000834888
    1
    આ શિબિરના પ્રશિક્ષક ડૉ. પ્રવીણ સલિયા (સરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજ, કાછલ) હતા. અક્ષરમેળ છંદ, માત્રામેળ છંદ, સંખ્યામેળ છંદ, રૂપમેળ છંદ, ચારણી છંદ અને દેશી ઢાળ - રાગ વિશે કાવ્યો ગાઈને વિદ્યાર્થીઓને સમજ આપી હતી આ સમગ્ર ઉપક્રમનું સંયોજન 'સપ્તધારા' પ્રકલ્પના સંયોજક ડૉ. કાન્તિ બથવારે કર્યું હતું આ ઉપક્રમમાં વિદ્યાર્થીઓ અને સ્ટાફ પરિવાર ઉપસ્થિત રહ્યાં સમગ્ર ઉપક્રમનાં આયોજન માટે પ્રેરણા અને માર્ગદર્શન કૉલેજનાં આચાર્યશ્રી ડૉ. કિન્નરીબહેન પંચોલીનાં હતાં.
રીપોર્ટર/ચિંતન વાગડીયા બરવાળા
મો/8000834888
    user_Vagadiya chintan dilipbhai
    Vagadiya chintan dilipbhai
    બોટાદ, બોટાદ, ગુજરાત•
    2 hrs ago
  • બંને દિકરાઓ દુબઈ છે અને ત્યા યુદ્ધ ચાલે છે જેથી માતા પિતા અને પરીવાર મા ચિંતા..
    1
    બંને દિકરાઓ  દુબઈ છે અને ત્યા યુદ્ધ ચાલે છે જેથી માતા પિતા અને પરીવાર મા ચિંતા..
    user_Asvin makwana
    Asvin makwana
    પત્રકાર બોટાદ, બોટાદ, ગુજરાત•
    19 hrs ago
  • Post by Ramesh thakor Halvad
    1
    Post by Ramesh thakor Halvad
    user_Ramesh thakor Halvad
    Ramesh thakor Halvad
    Local News Reporter હળવદ, મોરબી, ગુજરાત•
    18 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.