પીએમ કિસાન ઉત્સવ દિવસ અને મિલેટ મેળો: મહેસાણામાં ૨,૩૫,૩૧૪ ખેડૂતોને ૪૮.૪૯ કરોડની સહાયનું વિતરણ પીએમ કિસાન ઉત્સવ દિવસ અને મિલેટ મેળો: મહેસાણામાં ૨,૩૫,૩૧૪ ખેડૂતોને ૪૮.૪૯ કરોડની સહાયનું વિતરણ મહેસાણા, ૧૩ માર્ચ ૨૦૨૬ આજે પંડિત દિનદયાળ ટાઉનહોલ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી તૃષાબેન પટેલની ઉપસ્થિતિમાં પીએમ કિસાન ઉત્સવ દિવસ તથા મિલેટ મેળાનો કાર્યક્રમ ભવ્ય રીતે યોજાયો હતો. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુવાહાટીથી વર્ચ્યુઅલ રીતે રાષ્ટ્રીય સ્તરે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના ૨૨મા હપ્તાનું વિતરણ કર્યું હતું. આ હપ્તા અંતર્ગત મહેસાણા જિલ્લાના ૨,૩૫,૩૧૪ ખેડૂતોના બેંક ખાતામાં ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા રૂપિયા ૪૮.૪૯ કરોડની સહાય સીધી જમા થઈ છે. આ યોજના હેઠળ દર વર્ષે ખેડૂત કુટુંબોને રૂ. ૬૦૦૦ની સહાય ત્રણ હપ્તામાં મળે છે, જેમાં આજે રૂ. ૨૦૦૦નો ૨૨મો હપ્તો વિતરિત થયો છે. અગ્રણી શ્રી ગીરીશભાઈ રાજગોરે સંબોધનમાં જણાવ્યું કે, ચાલુ વર્ષે કમોસમી વરસાદથી પાકને થયેલા નુકસાનની ભરપાઈ માટે રાજ્ય સરકારે ઐતિહાસિક કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું છે. આ પેકેજ અંતર્ગત મહેસાણા જિલ્લાના ૧,૪૧,૩૨૦ ખેડૂતોને રૂ. ૨૮૫.૨૮ કરોડની સહાય પણ ડીબીટી દ્વારા આપવામાં આવી છે. જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી શૈલેષ પટેલે સ્વાગત પ્રવચન કરીને ખેતીવાડી વિભાગની વિવિધ યોજનાઓની વિગતો આપી અને ખેડૂતોને તેનો મહત્તમ લાભ લેવા અનુરોધ કર્યો. આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે વિવિધ સહાય યોજનાઓના લાભાર્થીઓને સહાય હુકમ વિતરિત કરાયા હતા. કાર્યક્રમમાં ગુવાહાટીથી વડાપ્રધાનશ્રીના અને ગાંધીનગરથી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના કાર્યક્રમનું લાઈવ પ્રસારણ નિહાળવામાં આવ્યું. જિલ્લા વિકાસ અધિકારી ડૉ. હસરત જૈસમી, તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી કલ્પનાબેન પટેલ સહિત અનેક અધિકારીઓ અને ખેડૂતો ઉપસ્થિત રહ્યા. આ કાર્યક્રમ ખેડૂતોના કલ્યાણ અને તેમની આવક બમણી કરવાના સરકારના સંકલ્પને વધુ મજબૂત બનાવતો રહ્યો.

- મહેસાણા મહેસાણાના સેફરોની હોટલ ખાતે એડીએસ સ્માર્ટ સિટી પ્રોજેક્ટ પ્રાઇવેટ લિમિટેડ ના ડાયરેક્ટર ધર્મેન્દ્ર શર્મા નુવોકો ડ્યુરાગાર્ડ સિમેન્ટના વિક્રેતા ડીલર ની અધ્યક્ષતામાં તથા નુવોકો ડ્યુરાગાર્ડ સિમેન્ટના કર્મચારીઓ દ્વારા મહેસાણાના જાણીતા બિલ્ડરો તથા બાંધકામ વ્યવસાય સાથે સંકળાયેલા કોન્ટ્રાક્ટરો માટે નુવોકો ડ્યુરાગાર્ડ સિમેન્ટ નો સેમીનાર યોજાયો. ગુજરાતની જાણીતી કંપની નિરમા ગ્રુપ દ્વારા સંચાલિત ડ્યુરા ગાર્ડ સિમેન્ટ ના મહેસાણા જિલ્લાના ઇન્ચાર્જ કર્મચારીઓ દ્વારા બાંધકામ ના કોન્ટ્રાક્ટરો,વેપારી તથા બિલ્ડરોને વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મહેસાણાના બિલ્ડરો તથા બાંધકામ વ્યવસાય સાથે સંકળાયેલા કોન્ટ્રાક્ટરો તથા વેપારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર ભાવિન ભાવસાર મહેસાણા4
- જૂનાગઢ રેન્જના નવા IG તરીકે Rajendrasinh Chudasamaએ સત્તાવાર રીતે ચાર્જ સંભાળ્યા બાદ અસામાજિક તત્વોને કડક સંદેશ આપ્યો છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે વિસ્તારમાં ગુંડાગીરી, ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને શાંતિ ભંગ કરવાની કોઈપણ કોશિશ સહન કરવામાં નહીં આવે. IG રાજેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું કે જે લોકો ગેરકાયદે પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા છે તેઓ તરત જ સુધરી જાય અને આવા કાર્યો છોડે. જો તેઓ સુધરશે નહીં તો પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે રાજેન્દ્રસિંહ ચુડાસમાએ અગાઉ Junagadh અને Gir Somnath જિલ્લામાં DySP અને SP તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. તેમના કાર્યકાળ દરમિયાન કાયદો અને વ્યવસ્થા મજબૂત બનાવવાના ઘણા પગલાં લેવામાં આવ્યા હતા. નવા IG તરીકે ચાર્જ સંભાળ્યા બાદ તેમણે પોલીસ અધિકારીઓ સાથે બેઠક કરીને કાયદો અને વ્યવસ્થા જાળવવા તેમજ અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવા સૂચનાઓ આપી છે. પોલીસ તંત્રનું કહેવું છે કે આગામી સમયમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે વિશેષ અભિયાન ચલાવવામાં આવશે અને શાંતિ ભંગ કરનારાઓને કોઈ પણ હાલતમાં છોડવામાં નહીં આવે.1
- तंजावुर तंजावुर असेंबली कॉन्स्टिट्यूएंसी एसोसिएशन की तरफ से कल तंजावुर कीलावासल अरिग्नार अन्ना वेडिंग हॉल में इफ्तार का प्रोग्राम हुआ। प्रोग्राम की अध्यक्षता एसोसिएशन के पब्लिसिटी के डिप्टी सेक्रेटरी और तंजावुर म्युनिसिपल सेक्रेटरी, एडवोकेट एन.एस. सरवनन ने की। एरिया एसोसिएशन सेक्रेटरी करंथाई पंचू, टी. मनोहर सतीशकुमार, पुन्नियामूर्ति, तंजावुर सेंट्रल एसोसिएशन के जॉइंट सेक्रेटरी स्टालिन सेल्वराज, और डिस्ट्रिक्ट काउंसिल चेयरमैन नागराजन मौजूद थे। महाराजा सिल्क्स के मालिक आसिफ अली, रिटायर्ड डिप्टी सुपरिटेंडेंट ऑफ पुलिस अल्मास अली और मणिकावसगम ने स्पेशल गेस्ट के तौर पर हिस्सा लिया और बात की। मस्जिद के इमाम मोहम्मदुरियास ने रोज़ा खुलवाया। ऑर्गेनाइजिंग सेक्रेटरी गांधी, पॉलिसी प्रोपेगैंडा के डिप्टी सेक्रेटरी दुरई. थिरुगननम, MGR काउंसिल के डिप्टी सेक्रेटरी दुरई. वीरनन, डॉ. थंगाकन्नन, डिवीजन सेक्रेटरी एडवोकेट कन्नुकिनियाल, शशिकुमार, चित्रा अंगप्पन, संपत, टी.एस. विग्नेश्वरन, वी.वी.एस. राजेस, विक्टर लुरधुराड और कई अन्य लोगों ने इसमें भाग लिया। इससे पहले, माइनॉरिटी डिवीजन के जिला अध्यक्ष मोहम्मद इकबाल ने सभा का स्वागत किया। आखिर में, इन्फॉर्मेशन टेक्नोलॉजी टीम के डिप्टी सेक्रेटरी दिलशरीफ ने धन्यवाद प्रस्ताव रखा। ------------------------------------1
- Post by સરદાર સંદેશ ન્યુઝ1
- Post by R GUJARAT NEWS1
- अपने बिस्तार में अपने #गांव में अपने #रास्ते में #चिड़ियों को #पानी और #दान जरूर डालें देखा दुनी पुण्य देखा दूनी पाप गर्मी के मौसम में यह बेचारे कहां जाएंगे आज इनको रहने को जगह नहीं है #जंगल कट चुके हैं ये वीडियो #प्रेरणा के #उद्देश्य बनाया गया है1
- અમીરુલ મોમિનીન હજરત મૌલા અલી રઝિયલ્લાહુ અન્હુ ની શાનમાં ભવ્ય ઇફ્તાર પ્રોગ્રામ : વિજાપુરની કસ્બા મસ્જિદમાં રમઝાન ૨૧મા રોજે ખાસ આયોજન રમઝાન મુબારક ૧૪૪૭ હિજરીના ૨૧મા રોજે, અમીરુલ મોમિનીન હજરત અલી ઇબ્ને અબી તાલિબ રઝિયલ્લાહુ અન્હુ ની શહાદતની યાદમાં ખાસ મહત્વ ધરાવે છે, કસ્બા મસ્જિદ વિજાપુર ખાતે મદ્રેસા-એ-ગરીબ નવાજના વિદ્યાર્થીઓ અને વ્યવસ્થાપન દ્વારા ભવ્ય અને ભક્તિભર્યો ઇફ્તારી પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ નમાઝ-એ-અસર પછી તરત જ શરૂ થયો અને રમઝાનના આખરી અશરાની બરકતોને વધુ વિસ્તારવાનો ઉત્તમ પ્રયાસ રહ્યો. આ ખાસ મોટી સંખ્યામાં રોજેદાર ભાઈઓ એકત્ર થયા હતા. ઇફ્તારમાં વિવિધ પ્રકારના સ્વાદિષ્ટ અને પોષણયુક્ત વ્યંજનો જેમ કે ખજૂર, શીરા, ફળો, સમોસા, પકોડા, બિરયાની, હલવા અને અન્ય પરંપરાગત ઇફ્તારી વસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું હતું મદ્રેસા-એ-ગરીબ નવાજના તમામ વિદ્યાર્થીઓએ આ કાર્યક્રમમાં પૂર્ણ ઉત્સાહ સાથે ભાગ લીધો અને હજરત મૌલા અલી રઝિયલ્લાહુ અન્હુ ને ખિરાજે અકીદત પેશ કરીને સવાબમાં શામિલ થયા. કાર્યક્રમમાં નાત-એ-પાક (રસૂલ ﷺની શાનમાં), મન્કબત (હજરત અલી ) રઝિયલ્લાહુ અન્હુ અને અહલે બૈતની શાનમાં) તથા દરૂદ-ઓ-સલામનું પાઠન કરવામાં આવ્યું. ઇમામ સાહેબે હજરત અલી રઝિયલ્લાહુ અન્હુ ની શહાદતની ઘટના, તેમના જીવનના બલિદાન અને ઇસ્લામ માટેના યોગદાન વિશે પ્રેરણાદાયી વાતો કરી. સૌએ લેઈલતુલ કદરની તક મેળવવા માટે ખાસ દુઆઓ, ઇસ્તિગફાર અને તસ્બીહ કરી. આખરે સૌએ સાથે મળીને ઇફ્તાર કર્યો અને દેશ અને દુનિયામાં શાંતિ રહે અમન ભાઈચારો કાયમ રહે અલ્લાહ તઆલાની રહેમત માટે દુઆ કરી હતી મદ્રેસા વ્યવસ્થાપન અને કસ્બા મસ્જિદ સમિતિએ જણાવ્યું કે આવા કાર્યક્રમો દ્વારા રમઝાનની રોજા-ઇબાદતની સાથે સાથે ભાઈચારો, દાન-સદકા અને અહલે બૈત પ્રત્યેનો પ્રેમ વધારવાનો પ્રયાસ કરવામાં આવે છે. ગરીબ-અમીર સૌને એકસાથે ઇફ્તાર કરાવીને ઇસ્લામના સમાનતા અને એકતાના સંદેશને મજબૂત કરવામાં આવે છે. સ્થાનિક દાતાઓ, મુસ્લિમ ભાઈઓ અને સમાજના સહયોગથી આ ભવ્ય આયોજન સફળ રહ્યું. આ પ્રોગ્રામ દરમિયાન મસ્જિદના વાતાવરણમાં ભક્તિ, શાંતિ અને રમઝાનની રહેમતનો અનુભવ થયો. અલ્લાહ તઆલા આપણા સૌના રોજા, ઇબાદત અને દુઆઓ કબૂલ કરે. આમીન.1
- जिला कलेक्टर डॉ. महेंद्र खड़गावत ने अधिकारियों को दिए सख्त निर्देश, एलपीजी आपूर्ति को लेकर समीक्षा बैठक आयोजित जिला मुख्यालय। जिले में घरेलू एलपीजी सिलेंडरों की आपूर्ति में किसी भी प्रकार का व्यवधान नहीं आने दिया जाएगा। जिला कलेक्टर डॉ. महेंद्र खड़गावत ने अधिकारियों को स्पष्ट निर्देश देते हुए कहा कि उपभोक्ताओं तक गैस सिलेंडर की समय पर और सुचारु आपूर्ति सुनिश्चित की जाए। जिला कलेक्टर की अध्यक्षता में एलपीजी आपूर्ति व्यवस्था की समीक्षा बैठक आयोजित की गई, जिसमें संबंधित विभागों के अधिकारी और गैस एजेंसियों के प्रतिनिधियों ने भाग लिया। बैठक में घरेलू एलपीजी सिलेंडरों की उपलब्धता, वितरण व्यवस्था और उपभोक्ताओं को होने वाली संभावित समस्याओं पर विस्तार से चर्चा की गई। डॉ. खड़गावत ने अधिकारियों को निर्देश दिए कि जिले में गैस सिलेंडरों की पर्याप्त उपलब्धता बनाए रखते हुए वितरण प्रणाली पर सतत निगरानी रखी जाए। उन्होंने कहा कि किसी भी स्तर पर लापरवाही या अनियमितता सामने आने पर संबंधित के खिलाफ सख्त कार्रवाई की जाएगी। जिला कलेक्टर ने नागरिकों से अपील करते हुए कहा कि एलपीजी आपूर्ति को लेकर सोशल मीडिया या अन्य माध्यमों से फैल रही भ्रामक सूचनाओं और अफवाहों से घबराने की आवश्यकता नहीं है। जिले में घरेलू गैस सिलेंडरों की पर्याप्त उपलब्धता है और आपूर्ति व्यवस्था पूरी तरह सामान्य है। उन्होंने कहा कि यदि किसी उपभोक्ता को गैस सिलेंडर की आपूर्ति को लेकर कोई समस्या आती है तो वह संबंधित गैस एजेंसी या जिला प्रशासन से संपर्क कर सकता है। प्रशासन का उद्देश्य हर उपभोक्ता तक समय पर गैस सिलेंडर पहुंचाना है।1
- गैस की जमाखोरी-कालाबाजारी पर सख्त चेतावनी लखीमपुर खीरी। डीएम दुर्गा शक्ति नागपाल और एसपी डॉ. ख्याति गर्ग ने गैस एजेंसी संचालकों के साथ बैठक कर घरेलू गैस सिलेंडर वितरण को पारदर्शी और नियमानुसार करने के निर्देश दिए। डीएम ने कहा कि जिले में गैस की कोई कमी नहीं है, जमाखोरी या कालाबाजारी मिलने पर सख्त कार्रवाई होगी। वहीं एसपी ने फर्स्ट कम-फर्स्ट सर्व के आधार पर वितरण, सीसीटीवी निगरानी और अफवाह फैलाने वालों पर कड़ी कार्रवाई की चेतावनी दी। विशेष खबर : दिनेश सिंह सोमवंशी, लखीमपुर खीरी1