logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

કડોદરા જી.આઈ.ડી.સી. પો.સ્ટે.ના એન.ડી.પી.એસ. ના ગુનામાં નાસતા-ફરતા આરોપીને ઝડપી પાડતી સુરત ગ્રામ્ય એસ.ઓ.જી.પોલીસ પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી ગુજરાત રાજ્ય ગાંધીનગર નાઓના ક્રમાંક-જી-૧/ક્રાઈમ-૨/નાસતા ફરતા આરોપીઓ/૨૦૫/૨૦૨૬ તા-૦૬/૦૪/૨૦૨૬ આધારે રાજયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ધ્યાનમાં રાખી રાજયમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તે હેતુથી નાસતા ફરતાં આરોપીઓ પકડવા અંગેની ડ્રાઇવનું આયોજન કરવામાં આવેલ છે જે અનુસંધાને પોલીસ મહાનિરીક્ષકશ્રી, પ્રેમવિરસિંગ સાહેબ સુરત વિભાગ, સુરત નાઓની રાહબરી હેઠળ, પોલીસ અધિક્ષક શ્રી રાજેશ ગઢિયા સા. નાઓએ સુરત ગ્રામ્ય જિલ્લા વિસ્તારમાં નાર્કોટેક્સની બદીને નેસ્તનાબુદ કરવા માટે #Stand Strong Against Drugs કેમ્પેઇન હેઠળ નાર્કોટીક્સના નોંધાયેલ ગુનાઓમાં નાસતા-ફરતા આરોપીઓને પકડી પાડવા માટે એસ.ઓ.જી શાખાના પોલીસ ઇન્સ્પેક્ટર નાઓને સુચના આપવામા આવેલ. જે અનુસંધાને એસ.ઓ.જી. શાખાના પોલીસ ઇન્સપેકટર એલ.ડી.ઓડેદરા નાઓની સુચના અને પોલીસ સબ ઈન્સ. જે.કે.રાવ નાઓનાં માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી શાખાની અલગ-અલગ ટીમો દ્વારા ચોક્કસ દિશામાં વર્કઆઉટ કરતા આજરોજ તા-૦૮/૦૪/૨૦૨૬ ના રોજ એસ.ઓ.જી. શાખાના એ.એસ.આઈ. જીતેન્દ્રભાઈ મનુભાઈ તથા પો.કો. દીનેશભાઈ ગોવિંદભાઈ નાઓને મળેલ સંયુક્ત બાતમી હકિકત આધારે મોજે- કડોદરાથી બારડોલી જતા રોડ ઉપર બ્રિજ નીચે તા.પલસાણા, જી.સુરત ખાતેથી આરોપીને ઝડપી પાડી આરોપી વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી કડોદરા જી.આઈ.ડી.સી. પો.સ્ટે. સોંપેલ છે. ધરપકડ કરેલ આરોપી (૧) રાજકુમાર ઉર્ફે રાજુ s/o ઓલેખ બેહરા ઉ.વ.૨૭ રહે-મકાનં-૯, પિંટુભાઇની બિલ્ડિંગ, ગોકુલ હોટલની પાછળ, તા-પલસાણા, જી-સુરત મુળ રહે-છતરપૂર ગામ, પુરાનાકટક પંચાયત, થાના ચારચોક, જી-બૌધ્ધ (ઓરીસ્સા)

2 hrs ago
user_Dileep Kumar yadav
Dileep Kumar yadav
Local News Reporter Palsana, Surat•
2 hrs ago

કડોદરા જી.આઈ.ડી.સી. પો.સ્ટે.ના એન.ડી.પી.એસ. ના ગુનામાં નાસતા-ફરતા આરોપીને ઝડપી પાડતી સુરત ગ્રામ્ય એસ.ઓ.જી.પોલીસ પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી ગુજરાત રાજ્ય ગાંધીનગર નાઓના ક્રમાંક-જી-૧/ક્રાઈમ-૨/નાસતા ફરતા આરોપીઓ/૨૦૫/૨૦૨૬ તા-૦૬/૦૪/૨૦૨૬ આધારે રાજયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ધ્યાનમાં રાખી રાજયમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તે હેતુથી નાસતા ફરતાં આરોપીઓ પકડવા અંગેની ડ્રાઇવનું આયોજન કરવામાં આવેલ છે જે અનુસંધાને પોલીસ મહાનિરીક્ષકશ્રી, પ્રેમવિરસિંગ સાહેબ સુરત વિભાગ, સુરત નાઓની રાહબરી હેઠળ, પોલીસ અધિક્ષક શ્રી રાજેશ ગઢિયા સા. નાઓએ સુરત ગ્રામ્ય જિલ્લા વિસ્તારમાં નાર્કોટેક્સની બદીને નેસ્તનાબુદ કરવા માટે #Stand Strong Against Drugs કેમ્પેઇન હેઠળ નાર્કોટીક્સના નોંધાયેલ ગુનાઓમાં નાસતા-ફરતા આરોપીઓને પકડી પાડવા માટે એસ.ઓ.જી શાખાના પોલીસ ઇન્સ્પેક્ટર નાઓને

9056fb4b-9584-46fc-9ffd-88a91b23b8ef

સુચના આપવામા આવેલ. જે અનુસંધાને એસ.ઓ.જી. શાખાના પોલીસ ઇન્સપેકટર એલ.ડી.ઓડેદરા નાઓની સુચના અને પોલીસ સબ ઈન્સ. જે.કે.રાવ નાઓનાં માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી શાખાની અલગ-અલગ ટીમો દ્વારા ચોક્કસ દિશામાં વર્કઆઉટ કરતા આજરોજ તા-૦૮/૦૪/૨૦૨૬ ના રોજ એસ.ઓ.જી. શાખાના એ.એસ.આઈ. જીતેન્દ્રભાઈ મનુભાઈ તથા પો.કો. દીનેશભાઈ ગોવિંદભાઈ નાઓને મળેલ સંયુક્ત બાતમી હકિકત આધારે મોજે- કડોદરાથી બારડોલી જતા રોડ ઉપર બ્રિજ નીચે તા.પલસાણા, જી.સુરત ખાતેથી આરોપીને ઝડપી પાડી આરોપી વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી કડોદરા જી.આઈ.ડી.સી. પો.સ્ટે. સોંપેલ છે. ધરપકડ કરેલ આરોપી (૧) રાજકુમાર ઉર્ફે રાજુ s/o ઓલેખ બેહરા ઉ.વ.૨૭ રહે-મકાનં-૯, પિંટુભાઇની બિલ્ડિંગ, ગોકુલ હોટલની પાછળ, તા-પલસાણા, જી-સુરત મુળ રહે-છતરપૂર ગામ, પુરાનાકટક પંચાયત, થાના ચારચોક, જી-બૌધ્ધ (ઓરીસ્સા)

More news from Surat and nearby areas
  • Post by Dileep Kumar yadav
    1
    Post by Dileep Kumar yadav
    user_Dileep Kumar yadav
    Dileep Kumar yadav
    Local News Reporter Palsana, Surat•
    1 hr ago
  • "चमकते एक्सप्रेस-वे और आधुनिक मेट्रो के बीच खड़ा एक 'भूतिया' आरोग्य केंद्र— क्या यही है कडोदरा का भविष्य?" #viralrbharatexpressnews #suratgujarat
    1
    "चमकते एक्सप्रेस-वे और आधुनिक मेट्रो के बीच खड़ा एक 'भूतिया' आरोग्य केंद्र— क्या यही है कडोदरा का भविष्य?"
#viralrbharatexpressnews #suratgujarat
    user_R bharat express news
    R bharat express news
    News Anchor પલસાણા, સુરત, ગુજરાત•
    5 hrs ago
  • सुरत के सैय्यदपुरा के वरियाली बाजार में एक कमजोर इमारत की छत का एक हिस्सा गिर गया। पहली मंजिल ढह गई, जिससे अफरा-तफरी मच गई। यह घटना सुबह करीब चार बजे घटी। दमकलकर्मियों ने कमजोर घर में फंसी बुजुर्ग महिला को बचाया सौभाग्यवश, इस घटना में कोई हताहत नहीं हुआ। स्थानीय लोगों ने देर रात दमकल विभाग को घटना की सूचना दी। घटना की सूचना मिलते ही दमकल विभाग मौके पर पहुंचा और बचाव अभियान चलाया।
    1
    सुरत के सैय्यदपुरा के वरियाली बाजार में एक कमजोर इमारत की छत का एक हिस्सा गिर गया।
पहली मंजिल ढह गई, जिससे अफरा-तफरी मच गई।
यह घटना सुबह करीब चार बजे घटी।
दमकलकर्मियों ने कमजोर घर में फंसी बुजुर्ग महिला को बचाया
सौभाग्यवश, इस घटना में कोई हताहत नहीं हुआ।
स्थानीय लोगों ने देर रात दमकल विभाग को घटना की सूचना दी।
घटना की सूचना मिलते ही दमकल विभाग मौके पर पहुंचा और बचाव अभियान चलाया।
    user_Viral Gujarat news
    Viral Gujarat news
    Spa ઉધના, સુરત, ગુજરાત•
    6 hrs ago
  • Post by Liveindiasuratnews24
    1
    Post by Liveindiasuratnews24
    user_Liveindiasuratnews24
    Liveindiasuratnews24
    mediya news reporter પલસાણા, સુરત, ગુજરાત•
    20 hrs ago
  • सूरत के कड़ोदरा स्थित श्रीनिवास इलाके में भूमाफिया का कथित आतंक सुर्खियों में है।
    1
    सूरत के कड़ोदरा स्थित श्रीनिवास इलाके में भूमाफिया का कथित आतंक सुर्खियों में है।
    user_भारत 24 Exp news,
    भारत 24 Exp news,
    પલસાણા, સુરત, ગુજરાત•
    20 hrs ago
  • સુરત... સુરત રેલ્વે સ્ટેશન, પ્લેટફોર્મ નં. 1 પરથી આરોપી ઝડપાયો સુરત રેલ્વે sog ની ટીમ દ્વારા સંયુક્ત ઓપરેશન ઓડિશા ગંજામના વતની જીતુ શાહુની ધરપકડ આરોપી જીતુ શાહ વ્યવસાયે ખેતી કામ સાથે સંકળાયેલ આરોપી પાસેથી 4.049 કિલોગ્રામ ગાંજો જપ્ત અંદાજીત 2,02 લાખની કિંમતનો ગાંજો કબજે કર્યો સુરત રેલ્વે પોલસે વધુ તપાસ હાથ ધરી
    4
    સુરત...
સુરત રેલ્વે સ્ટેશન, પ્લેટફોર્મ નં. 1 પરથી આરોપી ઝડપાયો
સુરત રેલ્વે sog  ની ટીમ દ્વારા સંયુક્ત ઓપરેશન
ઓડિશા ગંજામના વતની જીતુ શાહુની ધરપકડ 
આરોપી જીતુ શાહ વ્યવસાયે ખેતી કામ સાથે સંકળાયેલ
આરોપી પાસેથી 4.049 કિલોગ્રામ ગાંજો જપ્ત
અંદાજીત 2,02 લાખની કિંમતનો ગાંજો કબજે કર્યો
સુરત રેલ્વે પોલસે વધુ તપાસ હાથ ધરી
    user_Bharat Brahmbhatt
    Bharat Brahmbhatt
    ચોરાસી, સુરત, ગુજરાત•
    21 hrs ago
  • નવસારી મહાનગરપાલિકા દ્વારા ઇટાળવા ખાતે ડિમોલેશન કરાયું
    1
    નવસારી મહાનગરપાલિકા દ્વારા ઇટાળવા ખાતે ડિમોલેશન કરાયું
    user_જીતેન્દ્ર પટેલ, નવસારી લાઇવ
    જીતેન્દ્ર પટેલ, નવસારી લાઇવ
    નવસારી, નવસારી, ગુજરાત•
    1 hr ago
  • Post by Dileep Kumar yadav
    4
    Post by Dileep Kumar yadav
    user_Dileep Kumar yadav
    Dileep Kumar yadav
    Local News Reporter Palsana, Surat•
    1 hr ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.