logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ખરભાસી (ડાંભા) ગામની સીમમાં આવેલ યશ્રી કન્ટ્રક્શનમાં થયેલ ચોરી ના ગુનામાં ગયેલ ઇલેકટ્રીક મોટર તથા CCTV કેમેરા સાથે એક સાગરીતને ઝડપી પાડી વણશોધાયેલ ચોરીનો ગુનો ઉકેલી કાઢતી કડોદરા GIDC પોલીસ:- પોલીસ મહાનિરીક્ષક શ્રી પ્રેમ વીર સિંહ સાહેબ સુરત વિભાગ, સુરત નાઓની રાહબરી હેઠળ, પોલીસ અધિક્ષક શ્રી રાજેશ ગઢીયા સાહેબ સુરત ગ્રામ્ય નાઓ તરફથી વણશોધાયેલ મીલકત સંબંધી ગુનાઓ શોધી કાઢવા માટે સુચના અને માર્ગદર્શન આપેલ. જેનાં ભાગરૂપે વિભાગીય પોલીસ અધિક્ષકશ્રી કામરેજ વિભાગ કામરેજ નાઓનાં દિશા નિર્દેશ મુજબ પોલીસ ઇન્સ્પેકટર શ્રી વી.એ.દેસાઇ કડોદરા GIDC પો.સ્ટે.નાં નેતૃત્વ હેઠળ પોસ્ટે વિસ્તારમાં મિલકત સંબધી ગુનાઓ અટકાવવા તથા દાખલ થયેલ ગુનાઓ શોધી કાઢવા જરૂરી સુચના આપેલ. જે અનુસંધાને ગઈ તારીખ.૦૬/૦૪/૨૦૨૬ ના રોજ ખરભાસી (ડાંભા) ગામની સીમમાં આવેલ યશ્રી કન્ટ્રક્શનમાં ફ્લાય એશ બ્રિક પ્લાન્ટ ના મશીનમાં લગાવેલ અલગ અલગ કંપનીની ઇલેકટ્રીક મોટર તથા CCTV કેમેરા મળી કિં.રૂ.૪૨,૨૦૦/- ના મત્તાની કોઇ અજાણ્યા ઇસમ કે ઇસમો ચોરી કરી લઈ જઈ નાશી ગયેલા અંગેનો ચોરીનો ગુનો નોંધાયેલ. જે ચોરીનો વણશોધાયેલ ગુનો શોધી કાઢવા કડોદરા GIDC પો.સ્ટે.ના સર્વેલન્સ સ્ટાફના માણસોની અલગ અલગ ટીમો બનાવી પોલીસ ઇન્સ્પેકટરશ્રી કડોદરા પો.સ્ટે.નાઓની સુચના મુજબ સર્વેલન્સ સ્ટાફના પોલીસ માણસો અલગ-અલગ સી.સી.ટી.વી. ફુટેજ તેમજ હ્યુમન સોર્સિસની મદદથી કામગીરીમાં જોડાયેલ. તે દરમ્યાન અ.હે.કો. કનકસિંહ પ્રવિણસિંહ તથા અ.પો.કો અલ્તાફભાઇ ગકુરભાઇ નાઓને સંયુક્ત રીતે ખાનગી બાતમીદાર મારફતે બાતમી હકીકત મળેલ કે “ એક ઇસમ જેણે શરીરે ગોળ ગળા વાળુ આખી બાયનું બ્લ્યુ તથા કાળા પટ્ટા વાળુ ટી-શર્ટ તથા કમરે વાદળી કલરનું ટ્રેક પેન્ટ પહેરેલ છે જે ઇસમ બ્લ્યુ કલરની લોડિંગ રીક્ષામાં ચોરીનો મુદ્દામાલ ભરીને વાંકાનેડા ગામ તરફ થી વરેલી પાટીયા તરફ વેચાણ અર્થ આવનાર છે " જે બાતમી હકીકત આધારે મૌજે. વરેલી પાટીયા પાસે વોચ તપાસમાં ઉભા હતા તે દરમ્યાન બાતમી મુજબના વર્ણન વાળો ઇસમ લોડીંગ રીક્ષા લઇને આવતો જણાતા તેને રીક્ષા સાથે કોર્ડન કરી પકડી લઇ રીક્ષામા રહેલ મુદ્દામાલ અંગે જરૂરી આધાર પુરાવા માંગતા પોતાની પાસે નહી હોવાનુ અને સદર મુદ્દામાલ ખરભાસી (ડાંભા) ગામની સીમમાં આવેલ યશ્રી કન્ટ્રક્શનમાંથી પોતે અને તેની સાથેના કિશન તથા રવી સાથે મળી ચોરી કરેલાની કબુલાત કરતા તેના વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરેલ છે. પકડાયેલ આરોપી (૧) પપ્પુ S/O શાંતીભાઇ જીવાભાઇ સોલંકી (સલાટ) ઉ.વ.૩૨ ધંધો-મજુરી હાલ રહે,કડોદરા સી.એન.જી. કટ થી નિયોલ ગામ તરફ જતા નહેર વાળા રોડ ઉપર કિર્તીપ્રદા મીલની પાછળની ઝુપડ પટ્ટીમાં તા.પલસાણા જી,સુરત મુળ રહે. ચામુંડા મંદીરની પાછળ, કલ્યાણપુર નવી માર્કેટ, કલોલ જી.ગાંધીનગર વોન્ટેડ આરોપીઓ (૧) કિશન તથા રવી નામના બે ઇસમો જેના પુરા નામ સરનામા ની ખબર નથી. કબજે કરેલ મુદ્દામાલ (૧) ૭.૫ HP ની રોલર પેન મિક્ષર મોટર નંગ-૦૨ તુટેલી હાલતમાં છે જેની કિમત રૂ.૨૪૦૦૦/- (૨) 2 HP ની કનવેયર બેલ્ટ મોટર નંગ-૧ તુટેલી હાલતમાં છે જેની કિમત રૂ.૭૦૦૦/- (૩) વી.૩૮૦ પ્રો સ્માર્ટ નેટ કંપનીના સી.સી.ટી.વી. કેમેરા નંગ-૦૩ જેની કિમત રૂ.૫૨૦૦/- (૪) સી.સી.ટી.વી. કેમેરામાં રહેલ મેમરી કાર્ડ નંગ-૦૨ જેની કિંમત રૂ.૪૦૦૦/- (૫) કોફ કંપનીનું વાઇફાઇ જેની કિમત રૂ. ૨૦૦૦/- (૬) અતુલ કંપનીની બ્લ્યુ કલરની લોડિંગ રીક્ષા જેનો રજીસ્ટર નંબર-GJ-05-AZ-1960 જેની કિમત રૂ.૩૫૦૦૦/- મળી કુલ્લે મુદામાલ કિ.રૂ.૭૭,૨૦૦/-

2 hrs ago
user_Dileep Kumar yadav
Dileep Kumar yadav
Local News Reporter Palsana, Surat•
2 hrs ago

ખરભાસી (ડાંભા) ગામની સીમમાં આવેલ યશ્રી કન્ટ્રક્શનમાં થયેલ ચોરી ના ગુનામાં ગયેલ ઇલેકટ્રીક મોટર તથા CCTV કેમેરા સાથે એક સાગરીતને ઝડપી પાડી વણશોધાયેલ ચોરીનો ગુનો ઉકેલી કાઢતી કડોદરા GIDC પોલીસ:- પોલીસ મહાનિરીક્ષક શ્રી પ્રેમ વીર સિંહ સાહેબ સુરત વિભાગ, સુરત નાઓની રાહબરી હેઠળ, પોલીસ અધિક્ષક શ્રી રાજેશ ગઢીયા સાહેબ સુરત ગ્રામ્ય નાઓ તરફથી વણશોધાયેલ મીલકત સંબંધી ગુનાઓ શોધી કાઢવા માટે સુચના અને માર્ગદર્શન આપેલ. જેનાં ભાગરૂપે વિભાગીય પોલીસ અધિક્ષકશ્રી કામરેજ વિભાગ કામરેજ નાઓનાં દિશા નિર્દેશ મુજબ પોલીસ ઇન્સ્પેકટર શ્રી વી.એ.દેસાઇ કડોદરા GIDC પો.સ્ટે.નાં નેતૃત્વ હેઠળ પોસ્ટે વિસ્તારમાં મિલકત સંબધી ગુનાઓ અટકાવવા તથા દાખલ થયેલ ગુનાઓ શોધી કાઢવા જરૂરી સુચના આપેલ. જે અનુસંધાને ગઈ તારીખ.૦૬/૦૪/૨૦૨૬ ના રોજ ખરભાસી (ડાંભા) ગામની સીમમાં આવેલ યશ્રી કન્ટ્રક્શનમાં

70ffff42-f5f3-423d-b3e0-5a681246a36f

ફ્લાય એશ બ્રિક પ્લાન્ટ ના મશીનમાં લગાવેલ અલગ અલગ કંપનીની ઇલેકટ્રીક મોટર તથા CCTV કેમેરા મળી કિં.રૂ.૪૨,૨૦૦/- ના મત્તાની કોઇ અજાણ્યા ઇસમ કે ઇસમો ચોરી કરી લઈ જઈ નાશી ગયેલા અંગેનો ચોરીનો ગુનો નોંધાયેલ. જે ચોરીનો વણશોધાયેલ ગુનો શોધી કાઢવા કડોદરા GIDC પો.સ્ટે.ના સર્વેલન્સ સ્ટાફના માણસોની અલગ અલગ ટીમો બનાવી પોલીસ ઇન્સ્પેકટરશ્રી કડોદરા પો.સ્ટે.નાઓની સુચના મુજબ સર્વેલન્સ સ્ટાફના પોલીસ માણસો અલગ-અલગ સી.સી.ટી.વી. ફુટેજ તેમજ હ્યુમન સોર્સિસની મદદથી કામગીરીમાં જોડાયેલ. તે દરમ્યાન અ.હે.કો. કનકસિંહ પ્રવિણસિંહ તથા અ.પો.કો અલ્તાફભાઇ ગકુરભાઇ નાઓને સંયુક્ત રીતે ખાનગી બાતમીદાર મારફતે બાતમી હકીકત મળેલ કે “ એક ઇસમ જેણે શરીરે ગોળ ગળા વાળુ આખી બાયનું બ્લ્યુ તથા કાળા પટ્ટા વાળુ ટી-શર્ટ તથા કમરે વાદળી કલરનું ટ્રેક પેન્ટ પહેરેલ

6468a029-86dd-4336-a394-b3a71f74c666

છે જે ઇસમ બ્લ્યુ કલરની લોડિંગ રીક્ષામાં ચોરીનો મુદ્દામાલ ભરીને વાંકાનેડા ગામ તરફ થી વરેલી પાટીયા તરફ વેચાણ અર્થ આવનાર છે " જે બાતમી હકીકત આધારે મૌજે. વરેલી પાટીયા પાસે વોચ તપાસમાં ઉભા હતા તે દરમ્યાન બાતમી મુજબના વર્ણન વાળો ઇસમ લોડીંગ રીક્ષા લઇને આવતો જણાતા તેને રીક્ષા સાથે કોર્ડન કરી પકડી લઇ રીક્ષામા રહેલ મુદ્દામાલ અંગે જરૂરી આધાર પુરાવા માંગતા પોતાની પાસે નહી હોવાનુ અને સદર મુદ્દામાલ ખરભાસી (ડાંભા) ગામની સીમમાં આવેલ યશ્રી કન્ટ્રક્શનમાંથી પોતે અને તેની સાથેના કિશન તથા રવી સાથે મળી ચોરી કરેલાની કબુલાત કરતા તેના વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરેલ છે. પકડાયેલ આરોપી (૧) પપ્પુ S/O શાંતીભાઇ જીવાભાઇ સોલંકી (સલાટ) ઉ.વ.૩૨ ધંધો-મજુરી હાલ રહે,કડોદરા સી.એન.જી. કટ થી નિયોલ ગામ તરફ

07773fbe-2c02-4962-954b-ad34560101c9

જતા નહેર વાળા રોડ ઉપર કિર્તીપ્રદા મીલની પાછળની ઝુપડ પટ્ટીમાં તા.પલસાણા જી,સુરત મુળ રહે. ચામુંડા મંદીરની પાછળ, કલ્યાણપુર નવી માર્કેટ, કલોલ જી.ગાંધીનગર વોન્ટેડ આરોપીઓ (૧) કિશન તથા રવી નામના બે ઇસમો જેના પુરા નામ સરનામા ની ખબર નથી. કબજે કરેલ મુદ્દામાલ (૧) ૭.૫ HP ની રોલર પેન મિક્ષર મોટર નંગ-૦૨ તુટેલી હાલતમાં છે જેની કિમત રૂ.૨૪૦૦૦/- (૨) 2 HP ની કનવેયર બેલ્ટ મોટર નંગ-૧ તુટેલી હાલતમાં છે જેની કિમત રૂ.૭૦૦૦/- (૩) વી.૩૮૦ પ્રો સ્માર્ટ નેટ કંપનીના સી.સી.ટી.વી. કેમેરા નંગ-૦૩ જેની કિમત રૂ.૫૨૦૦/- (૪) સી.સી.ટી.વી. કેમેરામાં રહેલ મેમરી કાર્ડ નંગ-૦૨ જેની કિંમત રૂ.૪૦૦૦/- (૫) કોફ કંપનીનું વાઇફાઇ જેની કિમત રૂ. ૨૦૦૦/- (૬) અતુલ કંપનીની બ્લ્યુ કલરની લોડિંગ રીક્ષા જેનો રજીસ્ટર નંબર-GJ-05-AZ-1960 જેની કિમત રૂ.૩૫૦૦૦/- મળી કુલ્લે મુદામાલ કિ.રૂ.૭૭,૨૦૦/-

More news from Surat and nearby areas
  • Post by Dileep Kumar yadav
    1
    Post by Dileep Kumar yadav
    user_Dileep Kumar yadav
    Dileep Kumar yadav
    Local News Reporter Palsana, Surat•
    1 hr ago
  • "चमकते एक्सप्रेस-वे और आधुनिक मेट्रो के बीच खड़ा एक 'भूतिया' आरोग्य केंद्र— क्या यही है कडोदरा का भविष्य?" #viralrbharatexpressnews #suratgujarat
    1
    "चमकते एक्सप्रेस-वे और आधुनिक मेट्रो के बीच खड़ा एक 'भूतिया' आरोग्य केंद्र— क्या यही है कडोदरा का भविष्य?"
#viralrbharatexpressnews #suratgujarat
    user_R bharat express news
    R bharat express news
    News Anchor પલસાણા, સુરત, ગુજરાત•
    5 hrs ago
  • सुरत के सैय्यदपुरा के वरियाली बाजार में एक कमजोर इमारत की छत का एक हिस्सा गिर गया। पहली मंजिल ढह गई, जिससे अफरा-तफरी मच गई। यह घटना सुबह करीब चार बजे घटी। दमकलकर्मियों ने कमजोर घर में फंसी बुजुर्ग महिला को बचाया सौभाग्यवश, इस घटना में कोई हताहत नहीं हुआ। स्थानीय लोगों ने देर रात दमकल विभाग को घटना की सूचना दी। घटना की सूचना मिलते ही दमकल विभाग मौके पर पहुंचा और बचाव अभियान चलाया।
    1
    सुरत के सैय्यदपुरा के वरियाली बाजार में एक कमजोर इमारत की छत का एक हिस्सा गिर गया।
पहली मंजिल ढह गई, जिससे अफरा-तफरी मच गई।
यह घटना सुबह करीब चार बजे घटी।
दमकलकर्मियों ने कमजोर घर में फंसी बुजुर्ग महिला को बचाया
सौभाग्यवश, इस घटना में कोई हताहत नहीं हुआ।
स्थानीय लोगों ने देर रात दमकल विभाग को घटना की सूचना दी।
घटना की सूचना मिलते ही दमकल विभाग मौके पर पहुंचा और बचाव अभियान चलाया।
    user_Viral Gujarat news
    Viral Gujarat news
    Spa ઉધના, સુરત, ગુજરાત•
    6 hrs ago
  • Post by Liveindiasuratnews24
    1
    Post by Liveindiasuratnews24
    user_Liveindiasuratnews24
    Liveindiasuratnews24
    mediya news reporter પલસાણા, સુરત, ગુજરાત•
    20 hrs ago
  • सूरत के कड़ोदरा स्थित श्रीनिवास इलाके में भूमाफिया का कथित आतंक सुर्खियों में है।
    1
    सूरत के कड़ोदरा स्थित श्रीनिवास इलाके में भूमाफिया का कथित आतंक सुर्खियों में है।
    user_भारत 24 Exp news,
    भारत 24 Exp news,
    પલસાણા, સુરત, ગુજરાત•
    20 hrs ago
  • સુરત... સુરત રેલ્વે સ્ટેશન, પ્લેટફોર્મ નં. 1 પરથી આરોપી ઝડપાયો સુરત રેલ્વે sog ની ટીમ દ્વારા સંયુક્ત ઓપરેશન ઓડિશા ગંજામના વતની જીતુ શાહુની ધરપકડ આરોપી જીતુ શાહ વ્યવસાયે ખેતી કામ સાથે સંકળાયેલ આરોપી પાસેથી 4.049 કિલોગ્રામ ગાંજો જપ્ત અંદાજીત 2,02 લાખની કિંમતનો ગાંજો કબજે કર્યો સુરત રેલ્વે પોલસે વધુ તપાસ હાથ ધરી
    4
    સુરત...
સુરત રેલ્વે સ્ટેશન, પ્લેટફોર્મ નં. 1 પરથી આરોપી ઝડપાયો
સુરત રેલ્વે sog  ની ટીમ દ્વારા સંયુક્ત ઓપરેશન
ઓડિશા ગંજામના વતની જીતુ શાહુની ધરપકડ 
આરોપી જીતુ શાહ વ્યવસાયે ખેતી કામ સાથે સંકળાયેલ
આરોપી પાસેથી 4.049 કિલોગ્રામ ગાંજો જપ્ત
અંદાજીત 2,02 લાખની કિંમતનો ગાંજો કબજે કર્યો
સુરત રેલ્વે પોલસે વધુ તપાસ હાથ ધરી
    user_Bharat Brahmbhatt
    Bharat Brahmbhatt
    ચોરાસી, સુરત, ગુજરાત•
    22 hrs ago
  • નવસારી: કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના ગુજરાત વિરોધી નિવેદન સામે ભાજપ દ્વારા વિરોધ પ્રદર્શન. નવસારી જિલ્લા ભાજપ દ્વારા આયોજિત મૌન ધરણાં કાર્યક્રમમાં અગ્રણી નેતાઓ અને કાર્યકર્તાઓ જોડાયા.
    1
    નવસારી: કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના ગુજરાત વિરોધી નિવેદન સામે ભાજપ દ્વારા વિરોધ પ્રદર્શન.
નવસારી જિલ્લા ભાજપ દ્વારા આયોજિત 
મૌન ધરણાં કાર્યક્રમમાં અગ્રણી નેતાઓ અને કાર્યકર્તાઓ જોડાયા.
    user_જીતેન્દ્ર પટેલ, નવસારી લાઇવ
    જીતેન્દ્ર પટેલ, નવસારી લાઇવ
    નવસારી, નવસારી, ગુજરાત•
    18 min ago
  • Post by Dileep Kumar yadav
    4
    Post by Dileep Kumar yadav
    user_Dileep Kumar yadav
    Dileep Kumar yadav
    Local News Reporter Palsana, Surat•
    2 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.