મોડાસા તાલુકા ના મેઢાસણ થી સરડોઇ સુધીના વિસ્તાર મા જંગ્લોનું લીલું લાકડું ચંદન માફિયા ઓ ખુલ્લે આમ કાપીને વેચી રહ્યા છે. ત્યારે એક અઠવાડિયા અગાઉલીલા લાકડા નું ભરેલું ટ્રેક્ટર ધોળા દિવસે ચંદન માફિયા ભરીને જતા મીડિયા મા જોવા મળ્યા હતા. ત્તયારે હાલ મેઢાશણ્ વિસ્તાર મા સાંજના છથી સાત વાગ્યાં ના સુમેરે લીલા લાકડા ભરેલ ટ્રેક્ટર ચંદન માફિયા ખુલ્લે આમ મેઢાસણ થી બોડી થઈ સાબરકાંઠા જિલ્લા ના રણાસણ /તલોદ સુધી કાયમ કે દર ત્રીજે દિવસે ચંદન ચોરો ફોરેસ્ટ વિભાગ ના અધિકારીઓ શું અજાણ હશે? દરરોજ નું રાત્રી ના સમયે લીલા લાકડા નું નિકન ન્દન કાઢનાર કાઢનાર મા આ વિસ્તાર ના ફોરેસ્ટ અધિકારી અને આ ચંદન માફિયા ની મિલી ભગત છેકે કેમ??? તેવું લોક મુખે ચર્ચાઈ રહ્યું છે. આ વિસ્તાર ના ફોરેસ્ટ વિભાગ અને મોડાસા મામલતદાર વિભાગ ની જવાબદારી છે કે નહી તે બાબત ની તપાસ કોણ કરશે?? શું આ ટ્રેકટર ના કોન્ટ્રાક્ટર અને ફોરેસ્ટ અને મામલતદાર ત્રણેય આવ ભાઈ હરખા આપણે બધા સરખા જેવો તાલમેલ મા કે ગાલમેલ મા સામેલ છે છે કે કેમ?? આ વિસ્તાર ના રેંજ ફોરેસ્ટ અધિકારી જાણ કે અજાણ? તે રામ જાણે? તેવો ઘાટ આ જંગલ મા જંગલરાજ ચાલી રહયું છે. ઉચ્ચ કક્ષા એથી તપાસ થાય તેવી આ વિસ્તાર ના લોકો ની માંગ છે. જવાનસિંહ ઠાકોર મોડાસા, અરવલ્લી. mo.9638500650

- મોડાસા તાલુકા ના મેઢાસણ થી સરડોઇ સુધીના વિસ્તાર મા જંગ્લોનું લીલું લાકડું ચંદન માફિયા ઓ ખુલ્લે આમ કાપીને વેચી રહ્યા છે. ત્યારે એક અઠવાડિયા અગાઉલીલા લાકડા નું ભરેલું ટ્રેક્ટર ધોળા દિવસે ચંદન માફિયા ભરીને જતા મીડિયા મા જોવા મળ્યા હતા. ત્તયારે હાલ મેઢાશણ્ વિસ્તાર મા સાંજના છથી સાત વાગ્યાં ના સુમેરે લીલા લાકડા ભરેલ ટ્રેક્ટર ચંદન માફિયા ખુલ્લે આમ મેઢાસણ થી બોડી થઈ સાબરકાંઠા જિલ્લા ના રણાસણ /તલોદ સુધી કાયમ કે દર ત્રીજે દિવસે ચંદન ચોરો ફોરેસ્ટ વિભાગ ના અધિકારીઓ શું અજાણ હશે? દરરોજ નું રાત્રી ના સમયે લીલા લાકડા નું નિકન ન્દન કાઢનાર કાઢનાર મા આ વિસ્તાર ના ફોરેસ્ટ અધિકારી અને આ ચંદન માફિયા ની મિલી ભગત છેકે કેમ??? તેવું લોક મુખે ચર્ચાઈ રહ્યું છે. આ વિસ્તાર ના ફોરેસ્ટ વિભાગ અને મોડાસા મામલતદાર વિભાગ ની જવાબદારી છે કે નહી તે બાબત ની તપાસ કોણ કરશે?? શું આ ટ્રેકટર ના કોન્ટ્રાક્ટર અને ફોરેસ્ટ અને મામલતદાર ત્રણેય આવ ભાઈ હરખા આપણે બધા સરખા જેવો તાલમેલ મા કે ગાલમેલ મા સામેલ છે છે કે કેમ?? આ વિસ્તાર ના રેંજ ફોરેસ્ટ અધિકારી જાણ કે અજાણ? તે રામ જાણે? તેવો ઘાટ આ જંગલ મા જંગલરાજ ચાલી રહયું છે. ઉચ્ચ કક્ષા એથી તપાસ થાય તેવી આ વિસ્તાર ના લોકો ની માંગ છે. જવાનસિંહ ઠાકોર મોડાસા, અરવલ્લી. mo.96385006501
- “गाड़ी वाला आया, घर से कचरा निकाल” यह गाना सिर्फ एक धुन नहीं, बल्कि भारत की रोज़मर्रा की ज़िंदगी की पहचान बन चुका है। गली-गली, शहर-शहर गूंजने वाली इस आवाज़ को हर उम्र के लोगों ने सुना है। सोशल मीडिया पर अब इस गाने से जुड़े गायक का वीडियो वायरल हो रहा है, जिसे देखकर लोग हैरान भी हैं और खुश भी। #ViralVideo #TrendingReels #IndianSongs #DailyLife #ReelIndia #GadiWala #InternetBreaks #ExplorePage1
- • સાબરમતી રિ - ડેવલોપમેન્ટ પ્રોજેક્ટમાં ખુબ મોટા છબરડા... • વાયરલ વીડિયોની હકીકત તમે ધ્યાનથી સાંભળો...!! • ફરીવાર શું વાડજ ટેકરા ઉપર રિ - ડેવલોપમેન્ટ પ્રોજેક્ટમાં RTI એક્ટિવિસ્ટનું મૃત્યુ થયું. • તેવા બનાવવાની રાહ જોઈ રહી છે સરકાર....?? • હિતેશ ઠક્કર નામ ના વ્યક્તિ ને જાન નું જોખમ છે...?? • સ્વ. બચાવ માટે સાબરમતી પોલીસ સ્ટેશનમાં અરજી પણ કરેલ છે. • આવા વધુ વીડિયો જોવા માટે અમારા પેજ ને ફોલો કરો.1
- “कोई मुस्लिम लड़का दिखा तो हम कारवाई करेंगे तो बदनामी आपके होटल की होगी!” गुजरात के अहमदाबाद के नरोदा में 11 दिसंबर को होटल में एक अंतरधार्मिक जोड़े के ठहरने की सूचना मिलने पर, एक हिंदूवादी दल के सदस्यों ने कई होटलों पर छापा मारा! जब उन्हें वह जोड़ा नहीं मिला, तो उन्होंने होटल के कर्मचारियों को मुस्लिम पुरुषों और हिंदू महिलाओं को एक साथ रहने देने के खिलाफ चेतावनी दी! इसके बाद यह हिंदूवादी समूह 2-3 और होटलों में गया और इसी तरह की धमकियाँ दीं और चेतावनी दी कि अगर ऐसे जोड़ों को ठहराया गया तो उनका दल "कार्रवाई" करेगा तो होटलों की "प्रतिष्ठा को नुकसान" होगा!1
- મહેસાણાના ઉત્કર્ષ વિદ્યાલયમાં ધોરણ ૮ના વિદ્યાર્થીઓને સોટીઓથી માર માર્યો, ક્લાસરૂમના CCTV ફૂટેજ આવ્યા સામે1
- Post by AAJ KI KHABAR11114
- બોડેલી દબાણ હટાવ ઝુંબેશમાં સજ્જડ પોલીસ બંદોબસ્ત સાથે નગરપાલિકાએ ગામની મધ્યે 6 દુકાનો તોડી પાડી1
- Gogo અંગે અમદાવાદ પોલીસની કાર્યવાહી.4