logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

જાફરાબાદ તપોવન ટેકરી તાત્કાલિક હનુમાન મંદિર ખાતે શ્રી શિવ મહાપુરાણ જ્ઞાનયજ્ઞનો પ્રારંભ કરવામાં આવ્યો. જાફરાબાદ તપોવન ટેકરી તાત્કાલિક હનુમાન મંદિર ખાતે શ્રી શિવ મહાપુરાણ જ્ઞાનયજ્ઞનો પ્રારંભ કરવામાં આવ્યો. જાફરાબાદ ના મીતીયાળા નજીક આવેલ તપોવન ટેકરી તપસ્વી આશ્રમ ખાતે આજે શ્રી શિવ મહાપુરાણ જ્ઞાનયજ્ઞન ની પોથીયાત્રા મિતયાળા ગામ થી વાજતે ગાજતે તપોવન ટેકરી ખાતે કથા મંડપ માં લાવવામાં આવી અસંખ્ય ભગતો પોથીયાત્રા માં જોડાયા. કથાના વક્તા શ્રી શાસ્ત્રી નિલકંઠભાઇ પી. વડીયા (ખાખબાઇ વાળા) દ્વારા કરવામાં આવી રહ્યું છે. તપોવન ટેકરી તપસી આશ્રમ ખાતે દર વર્ષે ચૈત્ર રામકથા, દેવી ભાગવત, શ્રીમદ ભાગવત નું આયોજન કરવામાં આવે છે તે જ રીતે આ વર્ષે પણ શ્રી શિવ મહાપુરાણ જ્ઞાનયજ્ઞ નું આયોજન કરવામાં આવ્યું છે તપસ્વી આશ્રમ ના મહંત શ્રી ૧૦૦૮ રાઘવદાસજી મહારાજ ( તપસ્વી બાપુ) દ્વારા શરૂ કરાયેલ ધાર્મિક કાર્યો હાલ પણ તેમના સ્વયંસેવકો દ્વારા સતત ચાલુ રાખવામાં આવી રહ્યા છે અહીં તપોવન ટેકરી ખાતે દર મહિને સર્વજન હિતાય સર્વજન સુખાયની ઉમદા ભાવનાથી નેત્રયજ્ઞો, રક્તદાન કેમ્પ, આયુર્વેદિક કેમ્પ તથા નિ શુલ્ક ચશ્મા વિતરણ ના કેમ્પો વારંવાર થતા રહે છે. અને વર્ષમાં બાપુની તિથિના દિવસે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવે છે દરરોજ રાત્રે કથા મંડપમાં શ્રી રામ ધુન, સત્સંગ અને ભજન કીર્તન વગેરે કાર્યક્રમો નું આયોજન કરેલ છે. કથાના પ્રારંભે સમુહ રાષ્ટ્ર ગીત નું આયોજન કરેલ. તેમજ કથા મંડપની અંદર નવે નવ દિવસ ગાય માતા સાનીધ્ય રહેશે અને નવે નવ દિવસ કથા દરમિયાન પુજા, સેવા નું સુંદર આયોજન કરવામાં આવ્યું. આ શિવ મહાપુરાણ દરમિયાન સતીજીનુ પ્રાગટ્ય, પાર્વતીજી નું પ્રાગટ્ય, શ્રી શિવ વિવાહ, શ્રી ગણપતિજી પ્રાગટ્ય, શ્રી કાર્તિકસ્વામી પ્રાગટ્ય, શ્રી દ્વાદશ જ્યોતિર્લિંગ કથા, શ્રી શિવજી ના વિવિધ અવતારો ની કથા તેમજ શ્રી સુંદરકાંડ પાઠ તેમજ લોક ડાયરો નું આયોજન કરવામાં આવેલ. રિપોર્ટર...કરશન પરમાર જાફરાબાદ

3 hrs ago
user_Parmar karshan
Parmar karshan
Jafrabad, Amreli•
3 hrs ago

જાફરાબાદ તપોવન ટેકરી તાત્કાલિક હનુમાન મંદિર ખાતે શ્રી શિવ મહાપુરાણ જ્ઞાનયજ્ઞનો પ્રારંભ કરવામાં આવ્યો. જાફરાબાદ તપોવન ટેકરી તાત્કાલિક હનુમાન મંદિર ખાતે શ્રી શિવ મહાપુરાણ જ્ઞાનયજ્ઞનો પ્રારંભ કરવામાં આવ્યો. જાફરાબાદ

ના મીતીયાળા નજીક આવેલ તપોવન ટેકરી તપસ્વી આશ્રમ ખાતે આજે શ્રી શિવ મહાપુરાણ જ્ઞાનયજ્ઞન ની પોથીયાત્રા મિતયાળા ગામ થી વાજતે ગાજતે તપોવન ટેકરી ખાતે કથા મંડપ

માં લાવવામાં આવી અસંખ્ય ભગતો પોથીયાત્રા માં જોડાયા. કથાના વક્તા શ્રી શાસ્ત્રી નિલકંઠભાઇ પી. વડીયા (ખાખબાઇ વાળા) દ્વારા કરવામાં આવી રહ્યું છે. તપોવન ટેકરી તપસી આશ્રમ ખાતે

દર વર્ષે ચૈત્ર રામકથા, દેવી ભાગવત, શ્રીમદ ભાગવત નું આયોજન કરવામાં આવે છે તે જ રીતે આ વર્ષે પણ શ્રી શિવ મહાપુરાણ જ્ઞાનયજ્ઞ નું આયોજન કરવામાં આવ્યું

છે તપસ્વી આશ્રમ ના મહંત શ્રી ૧૦૦૮ રાઘવદાસજી મહારાજ ( તપસ્વી બાપુ) દ્વારા શરૂ કરાયેલ ધાર્મિક કાર્યો હાલ પણ તેમના સ્વયંસેવકો દ્વારા સતત ચાલુ રાખવામાં આવી રહ્યા

છે અહીં તપોવન ટેકરી ખાતે દર મહિને સર્વજન હિતાય સર્વજન સુખાયની ઉમદા ભાવનાથી નેત્રયજ્ઞો, રક્તદાન કેમ્પ, આયુર્વેદિક કેમ્પ તથા નિ શુલ્ક ચશ્મા વિતરણ ના કેમ્પો વારંવાર થતા

રહે છે. અને વર્ષમાં બાપુની તિથિના દિવસે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવે છે દરરોજ રાત્રે કથા મંડપમાં શ્રી રામ ધુન, સત્સંગ અને ભજન કીર્તન વગેરે કાર્યક્રમો

નું આયોજન કરેલ છે. કથાના પ્રારંભે સમુહ રાષ્ટ્ર ગીત નું આયોજન કરેલ. તેમજ કથા મંડપની અંદર નવે નવ દિવસ ગાય માતા સાનીધ્ય રહેશે અને નવે નવ દિવસ કથા

દરમિયાન પુજા, સેવા નું સુંદર આયોજન કરવામાં આવ્યું. આ શિવ મહાપુરાણ દરમિયાન સતીજીનુ પ્રાગટ્ય, પાર્વતીજી નું પ્રાગટ્ય, શ્રી શિવ વિવાહ, શ્રી ગણપતિજી પ્રાગટ્ય, શ્રી કાર્તિકસ્વામી પ્રાગટ્ય, શ્રી

દ્વાદશ જ્યોતિર્લિંગ કથા, શ્રી શિવજી ના વિવિધ અવતારો ની કથા તેમજ શ્રી સુંદરકાંડ પાઠ તેમજ લોક ડાયરો નું આયોજન કરવામાં આવેલ. રિપોર્ટર...કરશન પરમાર જાફરાબાદ

More news from ગુજરાત and nearby areas
  • જૂનાગઢ પ્રવર્તમાન પરિસ્થિતિમાં એલપીજી ગેસનું વિતરણ, સ્ટોક અને બિનજરૂરી રીતે સંગ્રહ ન થાય તે માટે જૂનાગઢ જિલ્લાની પરિસ્થિતિ પર દેખરેખ રાખવા માટે આજે કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાના અધ્યક્ષ સ્થાને માર્કેટિંગ કંપનીઓના પ્રતિનિધિઓ અને પુરવઠા વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. હાલ જિલ્લામાં ઘરેલુ જરૂરિયાત માટે પૂરતો એલપીજીનો જથ્થો ઉપલબ્ધ છે. બિનજરૂરી રીતે કુત્રિમ અછત ઊભી કરવાનો પ્રયાસ અથવા તો કાળા બજાર કરનાર સામે કડક કાર્યવાહી કરવા પણ કલેક્ટરએ સૂચના આપી હતી. આ બેઠકમાં જુદી જુદી ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ તેના સ્ટોક અંગે તેમજ જિલ્લા પુરવઠા અધિકારી કિશન ગરચરે જરૂરી આયોજન અને વિતરણ વ્યવસ્થા અંગે જરૂરી માહિતી આપી હતી. અહેવાલ : જગદીશ યાદવ જૂનાગઢ
    3
    જૂનાગઢ  પ્રવર્તમાન પરિસ્થિતિમાં એલપીજી ગેસનું વિતરણ, સ્ટોક અને બિનજરૂરી રીતે સંગ્રહ ન થાય તે માટે  જૂનાગઢ જિલ્લાની પરિસ્થિતિ પર દેખરેખ રાખવા માટે આજે કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાના અધ્યક્ષ સ્થાને માર્કેટિંગ કંપનીઓના પ્રતિનિધિઓ અને પુરવઠા વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. હાલ જિલ્લામાં ઘરેલુ જરૂરિયાત માટે પૂરતો એલપીજીનો જથ્થો ઉપલબ્ધ છે. બિનજરૂરી રીતે કુત્રિમ અછત ઊભી કરવાનો પ્રયાસ અથવા તો કાળા બજાર કરનાર સામે કડક કાર્યવાહી કરવા પણ કલેક્ટરએ સૂચના આપી હતી. આ બેઠકમાં જુદી જુદી ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ તેના સ્ટોક અંગે તેમજ જિલ્લા પુરવઠા અધિકારી કિશન ગરચરે જરૂરી આયોજન અને વિતરણ વ્યવસ્થા અંગે જરૂરી માહિતી આપી હતી.
અહેવાલ :  જગદીશ યાદવ જૂનાગઢ
    user_જગદીશ યાદવ
    જગદીશ યાદવ
    Local News Reporter કેશોદ, જૂનાગઢ, ગુજરાત•
    14 hrs ago
  • 🅱️ reaking News Upleta (Bhayavader) રાજકોટ જિલ્લા ના ઉપલેટા નાં ભાયાવદર મા વ્યાજ ખોરી નો ભોગ બનેલ વ્યક્તિ ની ફરીયાદ આધારે વ્યાજ ખોરી નાં આરોપી ને પકડી ભાયાવદર પોલીસ ધોરાજી ઉપલેટા ભાયાવદર વિસ્તાર માં લોન મેળા નું આયોજન કરાયું હોય જેને લઈને ભાયાવદર પોલીસ મથકે લોન મેળા દરમિયાન વ્યાજખોરી નો ભોગ બનનાર દ્વારા વ્યાજ ખોર એવો નિલેશ નાનાલાલ મકવાણા રહે ભાયાવદર તેમની સામે ફરીયાદ નોંધાવાઇ હતી ભાયાવદર પોલીસ તંત્ર દ્વારા વ્યાજ ખોર વિરોધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલ આરોપી નિલેશ નાનાલાલ મકવાણા નેં ફરીયાદ નાં ગણતરી નાં કલાકો માં પકડી પાડ્યો હતો બાઈટ સિમરન ભારદ્વાજ એ એસ આઈ રાજકોટ જિલ્લા
    2
    🅱️ reaking News Upleta (Bhayavader)
રાજકોટ જિલ્લા ના ઉપલેટા નાં ભાયાવદર મા વ્યાજ ખોરી નો ભોગ બનેલ વ્યક્તિ ની ફરીયાદ આધારે વ્યાજ ખોરી નાં આરોપી ને પકડી ભાયાવદર પોલીસ 
ધોરાજી ઉપલેટા ભાયાવદર વિસ્તાર માં લોન મેળા નું આયોજન કરાયું હોય 
જેને લઈને ભાયાવદર પોલીસ મથકે લોન મેળા દરમિયાન વ્યાજખોરી નો ભોગ બનનાર દ્વારા વ્યાજ ખોર એવો નિલેશ નાનાલાલ મકવાણા રહે ભાયાવદર તેમની સામે ફરીયાદ નોંધાવાઇ હતી 
ભાયાવદર પોલીસ તંત્ર દ્વારા વ્યાજ ખોર વિરોધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલ 
આરોપી નિલેશ નાનાલાલ મકવાણા નેં ફરીયાદ નાં ગણતરી નાં કલાકો માં પકડી પાડ્યો હતો
બાઈટ સિમરન ભારદ્વાજ એ એસ આઈ રાજકોટ જિલ્લા
    user_Alpesh trivedi
    Alpesh trivedi
    Courier service ધોરાજી, રાજકોટ, ગુજરાત•
    1 hr ago
  • વિછીયા નાં લાલાવદર સીમમાં થી વાયર ચોરી કરનાર ટોળકી ઝડપાઈ જસદણ પંથકમાં વાયર અને ચોરી કરનાર ટોળકીને એલસીબી એ ઝડપી લીધી હતી ગઢડા માંથી એલ્યુમિનિયમ વાયરને ચોરી કરી અને કબુલાત આપી હતી3. 28 લાખ નો મુદ્દામાલ કબજે કર્યો હતો લાલા દર સીમ માથી ચાર શખ્સે ને ઝડપી લીધા હતા
    1
    વિછીયા નાં લાલાવદર સીમમાં થી વાયર ચોરી કરનાર ટોળકી ઝડપાઈ જસદણ પંથકમાં વાયર અને ચોરી કરનાર ટોળકીને એલસીબી એ ઝડપી લીધી હતી ગઢડા માંથી એલ્યુમિનિયમ વાયરને ચોરી કરી અને કબુલાત આપી હતી3. 28 લાખ નો મુદ્દામાલ કબજે કર્યો હતો લાલા દર સીમ માથી ચાર શખ્સે ને ઝડપી લીધા હતા
    user_KARSANBHAI BAMTA bamta
    KARSANBHAI BAMTA bamta
    જસદણ, રાજકોટ, ગુજરાત•
    18 hrs ago
  • Post by Gadhadara Ankit
    1
    Post by Gadhadara Ankit
    user_Gadhadara Ankit
    Gadhadara Ankit
    Farmer વિંછિયા, રાજકોટ, ગુજરાત•
    4 hrs ago
  • ગૌમૂત્ર અને ગોબર દ્વારા જમીનને મળે છે નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશનું કુદરતી કવચ કુદરતી સંસાધનો અને નૈસર્ગિક પદ્ધતિના સમન્વય સાથે થતી પ્રાકૃતિક ખેતીનું મહત્વ આજે દેશ અને રાજ્યમાં સતત વધી રહ્યું છે. પ્રાકૃતિક ખેતી એ માત્ર પદ્ધતિ નથી, પરંતુ ગાય આધારિત એક એવી વ્યવસ્થા છે જે જમીનને જીવંત રાખી ખેતીને ટકાઉ બનાવે છે. આ ખેતીમાં દેશી ગાય પાયાની જરૂરિયાત છે, કારણ કે ગાયનું ગોબર અને ગૌમૂત્ર એ જમીનની ફળદ્રુપતા જાળવવા માટે સૂક્ષ્મ જીવાણુઓનો મહાસાગર છે ગૌમૂત્ર પાકના વૃદ્ધિ-વિકાસ માટે જરૂરી હોર્મોન્સ અને પોષક તત્વોનો ભંડાર છે, જે પાકને જંતુઓ, વાયરસ અને ફૂગ સામે કુદરતી રક્ષણ પૂરું પાડે છે. જ્યારે ગાયનું ગોબર સૂક્ષ્મ જીવાણુઓનો સ્ત્રોત છે; માત્ર એક ગ્રામ ગોબરમાં ૩૦૦ થી ૫૦૦ કરોડ જેટલા જીવાણુઓ હોય છે. ગોબર નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ જેવા તત્વો પૂરા પાડી જમીનને સમૃદ્ધ બનાવે છે અને જંતુઓનું જૈવિક નિયંત્રણ કરવામાં પણ અત્યંત અસરકારક સાબિત થાય છે ગાય આધારિત આ ખેતીમાં જીવામૃત, ઘન જીવામૃત અને બીજામૃત જેવા જૈવિક ઘટકો દ્વારા જમીનને ફળદ્રુપ બનાવી શકાય છે. વિવિધ અસ્ત્રોના ઉપયોગથી પાક સંરક્ષણ થતા ખેડૂતોએ બજારમાંથી મોંઘા ફર્ટિલાઇઝર કે જંતુનાશકો ખરીદવાની જરૂર રહેતી નથી. પરિણામે, ઉત્પાદન ખર્ચમાં ધરખમ ઘટાડો થાય છે અને ખેડૂતો આર્થિક રીતે સધ્ધર બને છે.સરકાર દ્વારા ખેડૂતો આ વિષચક્રમાંથી મુક્ત થઈ સમૃદ્ધિ તરફ અગ્રેસર થાય તે માટે સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે. રીપોર્ટર: ચિંતન વાગડીયા બોટાદ મો:૮૦૦૦૮૩૪૮૮૮
    1
    ગૌમૂત્ર અને ગોબર દ્વારા જમીનને મળે છે નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશનું કુદરતી કવચ કુદરતી સંસાધનો અને નૈસર્ગિક પદ્ધતિના સમન્વય સાથે થતી પ્રાકૃતિક ખેતીનું મહત્વ આજે દેશ અને રાજ્યમાં સતત વધી રહ્યું છે. પ્રાકૃતિક ખેતી એ માત્ર પદ્ધતિ નથી, પરંતુ ગાય આધારિત એક એવી વ્યવસ્થા છે જે જમીનને જીવંત રાખી ખેતીને ટકાઉ બનાવે છે. આ ખેતીમાં દેશી ગાય પાયાની જરૂરિયાત છે, કારણ કે ગાયનું ગોબર અને ગૌમૂત્ર એ જમીનની ફળદ્રુપતા જાળવવા માટે સૂક્ષ્મ જીવાણુઓનો મહાસાગર છે ગૌમૂત્ર પાકના વૃદ્ધિ-વિકાસ માટે જરૂરી હોર્મોન્સ અને પોષક તત્વોનો ભંડાર છે, જે પાકને જંતુઓ, વાયરસ અને ફૂગ સામે કુદરતી રક્ષણ પૂરું પાડે છે. જ્યારે ગાયનું ગોબર સૂક્ષ્મ જીવાણુઓનો સ્ત્રોત છે; માત્ર એક ગ્રામ ગોબરમાં ૩૦૦ થી ૫૦૦ કરોડ જેટલા જીવાણુઓ હોય છે. ગોબર નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ જેવા તત્વો પૂરા પાડી જમીનને સમૃદ્ધ બનાવે છે અને જંતુઓનું જૈવિક નિયંત્રણ કરવામાં પણ અત્યંત અસરકારક સાબિત થાય છે ગાય આધારિત આ ખેતીમાં જીવામૃત, ઘન જીવામૃત અને બીજામૃત જેવા જૈવિક ઘટકો દ્વારા જમીનને ફળદ્રુપ બનાવી શકાય છે. વિવિધ અસ્ત્રોના ઉપયોગથી પાક સંરક્ષણ થતા ખેડૂતોએ બજારમાંથી મોંઘા ફર્ટિલાઇઝર કે જંતુનાશકો ખરીદવાની જરૂર રહેતી નથી. પરિણામે, ઉત્પાદન ખર્ચમાં ધરખમ ઘટાડો થાય છે અને ખેડૂતો આર્થિક રીતે સધ્ધર બને છે.સરકાર દ્વારા ખેડૂતો આ વિષચક્રમાંથી મુક્ત થઈ સમૃદ્ધિ તરફ અગ્રેસર થાય તે માટે સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે.
રીપોર્ટર: ચિંતન વાગડીયા બોટાદ 
મો:૮૦૦૦૮૩૪૮૮૮
    user_Vagadiya chintan dilipbhai
    Vagadiya chintan dilipbhai
    બોટાદ, બોટાદ, ગુજરાત•
    15 hrs ago
  • અમારા કર્મચારી બેનને આશાવર્કર ના ભાઈ ટેલીફોન પર ગેરવર્તન કરેલ તે બાબતે નોટીસ આપી હતી બાકી તેમના આક્ષેપો ખોટા હોવાનુ ડોક્ટરે જણાવ્યું..
    1
    અમારા કર્મચારી બેનને આશાવર્કર ના ભાઈ ટેલીફોન પર ગેરવર્તન કરેલ તે બાબતે નોટીસ આપી હતી બાકી તેમના આક્ષેપો ખોટા હોવાનુ ડોક્ટરે જણાવ્યું..
    user_Asvin makwana
    Asvin makwana
    પત્રકાર બોટાદ, બોટાદ, ગુજરાત•
    16 hrs ago
  • इतिहास की बातें।
    1
    इतिहास की बातें।
    user_રજની ભાઈ પરીખ
    રજની ભાઈ પરીખ
    Citizen Reporter પાલીતાણા, ભાવનગર, ગુજરાત•
    15 hrs ago
  • "કેશોદ નગરપાલિકાના વોર્ડ નંબર 1, આલાપ કોલોની વિસ્તારમાં શોકિંગ મામલો સામે આવ્યો છે! નવું ઓવર હેડ ટેન્ક અને અંડરગ્રાઉન્ડ સ્ટોરેજ સંપ એક મહિના પછી પણ ખુલ્લું છે – ઢાંકણ જ લગાવવામાં આવ્યું નથી! પીવાનું પાણી ખુલ્લું પડ્યું છે, જેથી કચરો, પાંદડાં કે અન્ય ગંદકી પડવાનું મોટું જોખમ છે. આનાથી રોગનું ભયંકર ખતરો ઊભો થય રહ્યો છે! રહેવાસીઓ અને આમ આદમી પાર્ટીની માંગ છે કે તાત્કાલિક ઢાંકણ લગાવવામાં આવે. સિવાય નજીક પડેલ તમામ કામગીરી પૂર્ણ થયાં બાદ તમામ વસ્તુઓ ઉપાડી ગ્રાઉન્ડ ચોખ્ખું કરવાની જવાબદારી કોની હોય નગર પાલિકા ની કે કોન્ટ્રાક્ટર ની કે પછી નજીક રહેતા લોકો ની તેના જવાબદાર કોણ..? નગરપાલિકા જાગો! લોકોના જીવન સાથે રમત બંધ કરો! વિસ્તાર ના લોકો આ તમામ વસ્તુઓ થી ત્રાહિમામ છે અને નજીક માં આવેલી દરગાહ માં પણ સફાઈ કરી પ્લાસ્ટર કરવામાં નથી આવ્યું શું એ જવાબદારી કોન્ટ્રાકટર ની ના હોય તો નજીક કામગીરી થતી હોય તેની હદ માં તોડફોડ કરવા જવાનું પણ કોણ કહેતું હોય એ પણ ચર્ચાતો સળગતો સવાલ છે સંવાદ દાતા જગદીશ યાદવ જૂનાગઢ
    4
    "કેશોદ નગરપાલિકાના વોર્ડ નંબર 1, આલાપ કોલોની વિસ્તારમાં શોકિંગ મામલો સામે આવ્યો છે! નવું ઓવર હેડ ટેન્ક અને અંડરગ્રાઉન્ડ સ્ટોરેજ સંપ એક મહિના પછી પણ ખુલ્લું છે – ઢાંકણ જ લગાવવામાં આવ્યું નથી!
પીવાનું પાણી ખુલ્લું પડ્યું છે, જેથી કચરો, પાંદડાં કે અન્ય ગંદકી પડવાનું મોટું જોખમ છે. આનાથી રોગનું ભયંકર ખતરો ઊભો થય રહ્યો છે!
રહેવાસીઓ અને આમ આદમી પાર્ટીની માંગ છે કે તાત્કાલિક ઢાંકણ લગાવવામાં આવે.
સિવાય નજીક પડેલ તમામ કામગીરી પૂર્ણ થયાં બાદ તમામ વસ્તુઓ ઉપાડી ગ્રાઉન્ડ ચોખ્ખું કરવાની જવાબદારી કોની હોય  નગર પાલિકા ની કે કોન્ટ્રાક્ટર ની કે પછી નજીક રહેતા લોકો ની તેના 
જવાબદાર કોણ..? 
નગરપાલિકા જાગો! લોકોના જીવન સાથે રમત બંધ કરો! 
વિસ્તાર ના લોકો આ તમામ વસ્તુઓ થી ત્રાહિમામ છે અને નજીક માં આવેલી દરગાહ માં પણ  સફાઈ કરી પ્લાસ્ટર કરવામાં નથી આવ્યું શું એ જવાબદારી કોન્ટ્રાકટર ની ના હોય તો નજીક કામગીરી થતી હોય તેની હદ માં તોડફોડ કરવા જવાનું પણ કોણ કહેતું હોય એ પણ ચર્ચાતો સળગતો  સવાલ છે 
સંવાદ દાતા જગદીશ યાદવ જૂનાગઢ
    user_જગદીશ યાદવ
    જગદીશ યાદવ
    Local News Reporter કેશોદ, જૂનાગઢ, ગુજરાત•
    15 hrs ago
  • 🅱️ reaking News Dhoraji રાજકોટ જિલ્લાના ધોરાજી જુનાગઢ રોડ પર અકસ્માત ની ઘટના નાં સી સી ટીવી આવ્યા સામે ધોરાજી નાં જુનાગઢ રોડ રીલાયન્સ મોલ પાસે દુધ ભરેલ વાહને મોટરસાયકલ ને હડફેટે લીધા ની ઘટના બની હતી આ અકસ્માતમાં મોટરસાયકલ પર સવાર ત્રણ વ્યક્તિઓ નેં ઈજા પહોંચી હતી અને 108 એમ્બ્યુલન્સ નેં જાણ કરવામાં આવી હતી અને 108 એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને ત્રણેય ઇજાગ્રસ્તો ને ધોરાજી સરકારી હોસ્પિટલ માં ખસેડવામાં આવ્યા હતા અને ત્યાર બાદ વધુ સારવાર અર્થે જુનાગઢ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા ધોરાજી માં મોટા વાહનો બેફામ રીતે ચલાવતા હોય છે અને નાના વાહન ચાલકો અને રાહદારીઓ નેં ભોગ બનવું પડે છે
    2
    🅱️ reaking News Dhoraji 
રાજકોટ જિલ્લાના ધોરાજી જુનાગઢ રોડ પર અકસ્માત ની ઘટના નાં સી સી ટીવી આવ્યા સામે 
ધોરાજી નાં જુનાગઢ રોડ રીલાયન્સ મોલ પાસે દુધ ભરેલ વાહને મોટરસાયકલ ને હડફેટે લીધા ની ઘટના બની હતી 
આ અકસ્માતમાં મોટરસાયકલ પર સવાર ત્રણ વ્યક્તિઓ નેં ઈજા પહોંચી હતી અને 108 એમ્બ્યુલન્સ નેં જાણ કરવામાં આવી હતી 
અને 108 એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને ત્રણેય ઇજાગ્રસ્તો ને ધોરાજી સરકારી હોસ્પિટલ માં ખસેડવામાં આવ્યા હતા 
અને ત્યાર બાદ વધુ સારવાર અર્થે જુનાગઢ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા 
ધોરાજી માં મોટા વાહનો બેફામ રીતે ચલાવતા હોય છે અને નાના વાહન ચાલકો અને રાહદારીઓ નેં ભોગ બનવું પડે છે
    user_Alpesh trivedi
    Alpesh trivedi
    Courier service ધોરાજી, રાજકોટ, ગુજરાત•
    22 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.