logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

લાલાવદર સીમમાં થી વાયર ની ચોરી કરનાર ટોળકીને એલસીબી એ ઝડપી લીધા હતા વિછીયા નાં લાલાવદર સીમમાં થી વાયર ચોરી કરનાર ટોળકી ઝડપાઈ જસદણ પંથકમાં વાયર અને ચોરી કરનાર ટોળકીને એલસીબી એ ઝડપી લીધી હતી ગઢડા માંથી એલ્યુમિનિયમ વાયરને ચોરી કરી અને કબુલાત આપી હતી3. 28 લાખ નો મુદ્દામાલ કબજે કર્યો હતો લાલા દર સીમ માથી ચાર શખ્સે ને ઝડપી લીધા હતા

2 hrs ago
user_KARSANBHAI BAMTA bamta
KARSANBHAI BAMTA bamta
જસદણ, રાજકોટ, ગુજરાત•
2 hrs ago

લાલાવદર સીમમાં થી વાયર ની ચોરી કરનાર ટોળકીને એલસીબી એ ઝડપી લીધા હતા વિછીયા નાં લાલાવદર સીમમાં થી વાયર ચોરી કરનાર ટોળકી ઝડપાઈ જસદણ પંથકમાં વાયર અને ચોરી કરનાર ટોળકીને એલસીબી એ ઝડપી લીધી હતી ગઢડા માંથી એલ્યુમિનિયમ વાયરને ચોરી કરી અને કબુલાત આપી હતી3. 28 લાખ નો મુદ્દામાલ કબજે કર્યો હતો લાલા દર સીમ માથી ચાર શખ્સે ને ઝડપી લીધા હતા

More news from ગુજરાત and nearby areas
  • વિછીયા નાં લાલાવદર સીમમાં થી વાયર ચોરી કરનાર ટોળકી ઝડપાઈ જસદણ પંથકમાં વાયર અને ચોરી કરનાર ટોળકીને એલસીબી એ ઝડપી લીધી હતી ગઢડા માંથી એલ્યુમિનિયમ વાયરને ચોરી કરી અને કબુલાત આપી હતી3. 28 લાખ નો મુદ્દામાલ કબજે કર્યો હતો લાલા દર સીમ માથી ચાર શખ્સે ને ઝડપી લીધા હતા
    1
    વિછીયા નાં લાલાવદર સીમમાં થી વાયર ચોરી કરનાર ટોળકી ઝડપાઈ જસદણ પંથકમાં વાયર અને ચોરી કરનાર ટોળકીને એલસીબી એ ઝડપી લીધી હતી ગઢડા માંથી એલ્યુમિનિયમ વાયરને ચોરી કરી અને કબુલાત આપી હતી3. 28 લાખ નો મુદ્દામાલ કબજે કર્યો હતો લાલા દર સીમ માથી ચાર શખ્સે ને ઝડપી લીધા હતા
    user_KARSANBHAI BAMTA bamta
    KARSANBHAI BAMTA bamta
    જસદણ, રાજકોટ, ગુજરાત•
    2 hrs ago
  • અમારા કર્મચારી બેનને આશાવર્કર ના ભાઈ ટેલીફોન પર ગેરવર્તન કરેલ તે બાબતે નોટીસ આપી હતી બાકી તેમના આક્ષેપો ખોટા હોવાનુ ડોક્ટરે જણાવ્યું..
    1
    અમારા કર્મચારી બેનને આશાવર્કર ના ભાઈ ટેલીફોન પર ગેરવર્તન કરેલ તે બાબતે નોટીસ આપી હતી બાકી તેમના આક્ષેપો ખોટા હોવાનુ ડોક્ટરે જણાવ્યું..
    user_Asvin makwana
    Asvin makwana
    પત્રકાર બોટાદ, બોટાદ, ગુજરાત•
    54 min ago
  • केसीएफ मिस एंड मिसेज इंडिया 2026 और नारी शक्ति सम्मान 2026 के 5वें सीज़न का भव्य आयोजन
    1
    केसीएफ मिस एंड मिसेज इंडिया 2026 और नारी शक्ति सम्मान 2026 के 5वें सीज़न का भव्य आयोजन
    user_Loksamnanews channel
    Loksamnanews channel
    રિપોર્ટર Amreli, Gujarat•
    3 hrs ago
  • મહિલાઓ અને બાળકો માટે બસ, મેટ્રો માં ટિકિટ ઓછી કરવી આવાસ યોજના અંતર્ગત શહેરી વિસ્તારમાં જેટલી રકમ ફાળવવામાં આવે છે તેટલી રકમ ગ્રામ્ય વિસ્તારમાં આવાસ બનાવવા ફાળવવામાં આવે બોટાદ માં મહિલા આઇટીઆઈ બનાવવામાં આવે અન્ય રાજ્યોની જેમ ગુજરાતમાં પણ મહિલાઓને માસિક સન્માન રાશિ આપવામાં આવે આજરોજ માંગણીઓની ચર્ચા માં માનનીય મંત્રીશ્રી દ્વારા જે માંગણી ક્રમાંક ૧૦૫,૯૬,૯૩,૭૧ અને ૫૭ લઈને આવ્યા હતા. જેમાં માંગણી નંબર ૫૭ પર મેં કાપ દરખાસ્ત મૂકી હતી અને સાથોસાથ માનનીય મંત્રીશ્રીને ગૃહ ને મારફત સૂચન પણ કર્યા હતા અને માંગણી પણ કરવામાં આવી હતી- ઉમેશ મકવાણા જેમાં શહેરી આવાસ યોજના અંતર્ગત જે લોકોને મકાન બનાવવા માટે નગરપાલિકા વિસ્તારમાં ૩ લાખ થી ૫ લાખ રકમ ફાળવવામાં આવે છે તેની કક્ષાએ ગ્રામ્યમાં જે લોકો મકાન બનાવે છે તેમાં ઓછી રકમ ફાળવવામાં આવે છે તો તેમાં માનનીય મંત્રીને મારા દ્વારા સૂચન આપવામાં આવ્યું છે કે શહેરોમાં આવાસ બનાવવા માટે જે રકમ ફાળવવામાં આવે છે તે રકમ ગ્રામ્ય વિસ્તારમાં મકાન બનાવવા માટે ફાળવવામાં આવે.- ઉમેશ મકવાણા સાથોસાથ બોટાદ જિલ્લામાં આજદિન સુધી એકપણ મહિલા આઇ.ટી.આઈ કોલેજ બનાવવામાં આવી નથી. તો ગૃહ મારફત મંત્રીશ્રી પાસે બોટાદ જિલ્લામાં મહિલા આઇ.ટી.આઈ બનાવવાની માંગણી કરી હતી - ઉમેશ મકવાણા સાથોસાથ ગુજરાતમાં મહિલાઓ અને બાળકો માટે એસટી બસ માં ૫૦% નું કન્સેન્શન આપવામાં આવે અને મેટ્રોમાં પણ ૫૦% કન્સેશન આપવામાં આવે એ માંગણી કરવામાં આવી હતી- સાથોસાથ જેવી રીતે મહારાષ્ટ્ર, હરિયાણા, બિહાર અને પંજાબ જેમાં મહિલાઓને તેઓના સન્માન માટે માસિક રાશિ આપવામાં આવે છે.તમે જોયું હશે કે પંજાબમાં ૧૫૦૦ થી ૧૦૦૦ દર મહિને મહિલાઓને સન્માન રાશિ ની જાહેરાત કરવામાં આવી છે તેમ અન્ય રાજ્યમાં પણ જાહેરાત કરવામાં આવી છે તો આવી રીતે આપણી ગુજરાતની માતા બહેનોને પણ દર મહિને સન્માન રાશિ આપવામાં આવે તે ગૃહ મારફત મારા દ્વારા માંગણી કરવામાં આવી છે. રીપોર્ટર: ચિંતન વાગડીયા મો:૮૦૦૦૮૩૪૮૮૮
    1
    મહિલાઓ અને બાળકો માટે બસ, મેટ્રો માં ટિકિટ ઓછી કરવી આવાસ યોજના અંતર્ગત શહેરી વિસ્તારમાં જેટલી રકમ ફાળવવામાં આવે છે તેટલી રકમ ગ્રામ્ય વિસ્તારમાં આવાસ બનાવવા ફાળવવામાં આવે બોટાદ માં મહિલા આઇટીઆઈ બનાવવામાં આવે અન્ય રાજ્યોની જેમ ગુજરાતમાં પણ મહિલાઓને માસિક સન્માન રાશિ આપવામાં આવે આજરોજ  માંગણીઓની ચર્ચા માં માનનીય મંત્રીશ્રી દ્વારા જે માંગણી ક્રમાંક ૧૦૫,૯૬,૯૩,૭૧ અને ૫૭ લઈને આવ્યા હતા. જેમાં માંગણી નંબર ૫૭ પર મેં કાપ દરખાસ્ત મૂકી હતી અને સાથોસાથ માનનીય મંત્રીશ્રીને ગૃહ ને મારફત સૂચન પણ કર્યા હતા અને માંગણી પણ કરવામાં આવી હતી- ઉમેશ મકવાણા જેમાં શહેરી આવાસ યોજના અંતર્ગત જે લોકોને મકાન બનાવવા માટે નગરપાલિકા વિસ્તારમાં ૩ લાખ થી ૫ લાખ રકમ ફાળવવામાં આવે છે તેની કક્ષાએ ગ્રામ્યમાં જે લોકો મકાન બનાવે છે તેમાં ઓછી રકમ ફાળવવામાં આવે છે તો તેમાં માનનીય મંત્રીને મારા દ્વારા સૂચન આપવામાં આવ્યું છે કે શહેરોમાં આવાસ બનાવવા માટે જે રકમ ફાળવવામાં આવે છે તે રકમ ગ્રામ્ય વિસ્તારમાં મકાન બનાવવા માટે ફાળવવામાં આવે.- ઉમેશ મકવાણા સાથોસાથ બોટાદ જિલ્લામાં આજદિન સુધી એકપણ મહિલા આઇ.ટી.આઈ કોલેજ બનાવવામાં આવી નથી. તો ગૃહ મારફત મંત્રીશ્રી પાસે બોટાદ જિલ્લામાં મહિલા આઇ.ટી.આઈ  બનાવવાની માંગણી કરી હતી - ઉમેશ મકવાણા સાથોસાથ ગુજરાતમાં મહિલાઓ અને બાળકો માટે એસટી બસ માં ૫૦% નું કન્સેન્શન આપવામાં આવે અને મેટ્રોમાં પણ ૫૦% કન્સેશન આપવામાં આવે એ માંગણી કરવામાં આવી હતી- સાથોસાથ જેવી રીતે મહારાષ્ટ્ર, હરિયાણા, બિહાર  અને પંજાબ જેમાં મહિલાઓને તેઓના સન્માન માટે માસિક રાશિ આપવામાં આવે છે.તમે જોયું હશે કે પંજાબમાં ૧૫૦૦ થી ૧૦૦૦ દર મહિને મહિલાઓને સન્માન રાશિ ની જાહેરાત કરવામાં આવી છે તેમ અન્ય રાજ્યમાં પણ જાહેરાત કરવામાં આવી છે તો આવી રીતે આપણી ગુજરાતની માતા બહેનોને પણ દર મહિને સન્માન રાશિ આપવામાં આવે તે ગૃહ મારફત મારા દ્વારા માંગણી કરવામાં આવી છે.
રીપોર્ટર: ચિંતન વાગડીયા
મો:૮૦૦૦૮૩૪૮૮૮
    user_Vagadiya chintan dilipbhai
    Vagadiya chintan dilipbhai
    બોટાદ, બોટાદ, ગુજરાત•
    5 hrs ago
  • Post by Vopul luhar
    1
    Post by Vopul luhar
    user_Vopul luhar
    Vopul luhar
    Ranpur, Botad•
    38 min ago
  • gam asundrali Thi Gam Manpar no rasto bav kharab che to maher bani Kari ne maare gujrat sarkar ne jana vanu ke gamda na karsa ma thoduk dyan devravo aamne sehr java ma bav taklif pade che saher na rasta hova sata nava bane che to gamda na kacha rasta Kem paka Kem nathi banta
    2
    gam asundrali Thi Gam Manpar no rasto bav kharab che to maher bani Kari ne maare gujrat sarkar ne jana vanu ke gamda na karsa ma thoduk dyan devravo aamne sehr java ma bav taklif pade che saher na rasta hova sata nava bane che to gamda na kacha rasta Kem paka Kem nathi banta
    user_Degama Rohit
    Degama Rohit
    મુળી, સુરેન્દ્રનગર, ગુજરાત•
    4 hrs ago
  • સુરેન્દ્રનગર જિલ્લા પુરવઠા વિભાગની વઢવાણ-લખતર રોડ પર મોટી કાર્યવાહી: લાખોનો મુદ્દામાલ જપ્ત કલેક્ટર કે. એસ. યાજ્ઞિકના માર્ગદર્શન હેઠળ જિલ્લા પુરવઠા અધિકારી એ. જી. ગજ્જરની ટીમે ૪૬ કટ્ટા શંકાસ્પદ ચોખાનો જથ્થો અને વાહન સીઝ કર્યું સુરેન્દ્રનગર જિલ્લામાં અનાજની ગેરકાયદેસર હેરફેર અને કાળાબજારી જેવી અસામાજિક પ્રવૃત્તિઓને જડમૂળથી ઉખેડી નાખવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કડક અભિગમ અપનાવવામાં આવ્યો છે. જિલ્લા કલેક્ટર શ્રીમતી કે. એસ. યાજ્ઞિકના સીધા માર્ગદર્શન હેઠળ પુરવઠા વિભાગ દ્વારા સતત મોનિટરિંગ અને તપાસની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. જેના પરિણામ સ્વરૂપ ગત રોજ વઢવાણ-લખતર રોડ પર આકસ્મિક તપાસ દરમિયાન લાખોની કિંમતનો શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપી પાડવામાં સફળતા મળી છે. આ કામગીરીની વિસ્તૃત જાણકારી આપતાં જિલ્લા પુરવઠા અધિકારી શ્રી એ. જી. ગજ્જરે જણાવ્યું હતું કે, ગત તારીખ ૧૧/૦૩/૨૦૨૬ના રોજ પુરવઠા વિભાગની વિશેષ ટીમ વઢવાણ-લખતર રોડ પર સરપ્રાઈઝ ચેકિંગમાં હતી. આ દરમિયાન યોગીરાજ પેટ્રોલિયમ અને ઝમર ગામ પાસે પસાર થઈ રહેલી એક લેલન પીકઅપ ગાડી નંબર: GJ03BW7406 શંકાસ્પદ જણાતા તેને અટકાવવામાં આવી હતી. અધિકારીઓ દ્વારા વાહનની પ્રાથમિક તપાસ કરતા તેમાં અનાજનો મોટો જથ્થો ભરેલો હોવાનું માલૂમ પડ્યું હતું. પુરવઠા વિભાગની ટીમ દ્વારા વાહનચાલકની સઘન પૂછપરછ કરવામાં આવી હતી, પરંતુ તે આ અનાજના જથ્થાના વહન અંગે કોઈ પણ પ્રકારની સત્તાવાર પરવાનગી, પાસ-પરમિટ કે માન્ય બિલ રજૂ કરી શક્યો ન હતો. વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલી ઝીણવટભરી તપાસમાં બહાર આવ્યું હતું કે, ગાડીમાં કુલ ૪૬ કટ્ટા ચોખા એટલે કે અંદાજે ૨૩૧૧.૫૫૦ કિલોગ્રામ જેટલો જથ્થો કોઈપણ માન્ય આધાર-પુરાવા વગર અનધિકૃત રીતે હેરફેર કરવામાં આવી રહ્યો હતો. આ સરકારી કાર્યવાહી અંતર્ગત પુરવઠા વિભાગ દ્વારા અંદાજે રૂ. ૬૨,૪૧૧.૮૫/-ની કિંમતના ચોખા અને અંદાજે રૂ. ૪,૦૦,૦૦૦/-ની કિંમતનું વાહન મળી કુલ રૂ. ૪,૬૨,૪૧૧.૮૫/- નો મુદ્દામાલ 'આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ' હેઠળ સીઝ કરવામાં આવ્યો છે. હાલ આ સમગ્ર મામલે વિભાગ દ્વારા કાયદેસરની તપાસ તેજ કરવામાં આવી છે કે આ જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને તેની ડિલિવરી ક્યાં કરવાની હતી. આગામી સમયમાં પણ આવી ગેરકાયદે પ્રવૃત્તિઓ સામે કડક પગલાં લેવાની તંત્ર દ્વારા ચીમકી આપવામાં આવી છે.
    1
    સુરેન્દ્રનગર જિલ્લા પુરવઠા વિભાગની વઢવાણ-લખતર રોડ પર મોટી કાર્યવાહી: લાખોનો મુદ્દામાલ જપ્ત
કલેક્ટર કે. એસ. યાજ્ઞિકના માર્ગદર્શન હેઠળ જિલ્લા પુરવઠા અધિકારી એ. જી. ગજ્જરની ટીમે ૪૬ કટ્ટા શંકાસ્પદ ચોખાનો જથ્થો અને વાહન સીઝ કર્યું
સુરેન્દ્રનગર જિલ્લામાં અનાજની ગેરકાયદેસર હેરફેર અને કાળાબજારી જેવી અસામાજિક પ્રવૃત્તિઓને જડમૂળથી ઉખેડી નાખવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કડક અભિગમ અપનાવવામાં આવ્યો છે. જિલ્લા કલેક્ટર શ્રીમતી કે. એસ. યાજ્ઞિકના સીધા માર્ગદર્શન હેઠળ પુરવઠા વિભાગ દ્વારા સતત મોનિટરિંગ અને તપાસની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. જેના પરિણામ સ્વરૂપ ગત રોજ વઢવાણ-લખતર રોડ પર આકસ્મિક તપાસ દરમિયાન લાખોની કિંમતનો શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપી પાડવામાં સફળતા મળી છે.
આ કામગીરીની વિસ્તૃત જાણકારી આપતાં જિલ્લા પુરવઠા અધિકારી શ્રી એ. જી. ગજ્જરે જણાવ્યું હતું કે, ગત તારીખ ૧૧/૦૩/૨૦૨૬ના રોજ પુરવઠા વિભાગની વિશેષ ટીમ વઢવાણ-લખતર રોડ પર સરપ્રાઈઝ ચેકિંગમાં હતી. આ દરમિયાન યોગીરાજ પેટ્રોલિયમ અને ઝમર ગામ પાસે પસાર થઈ રહેલી એક લેલન પીકઅપ ગાડી નંબર: GJ03BW7406 શંકાસ્પદ જણાતા તેને અટકાવવામાં આવી હતી. અધિકારીઓ દ્વારા વાહનની પ્રાથમિક તપાસ કરતા તેમાં અનાજનો મોટો જથ્થો ભરેલો હોવાનું માલૂમ પડ્યું હતું.
પુરવઠા વિભાગની ટીમ દ્વારા વાહનચાલકની સઘન પૂછપરછ કરવામાં આવી હતી, પરંતુ તે આ અનાજના જથ્થાના વહન અંગે કોઈ પણ પ્રકારની સત્તાવાર પરવાનગી, પાસ-પરમિટ કે માન્ય બિલ રજૂ કરી શક્યો ન હતો. વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલી ઝીણવટભરી તપાસમાં બહાર આવ્યું હતું કે, ગાડીમાં કુલ ૪૬ કટ્ટા ચોખા એટલે કે અંદાજે ૨૩૧૧.૫૫૦ કિલોગ્રામ જેટલો જથ્થો કોઈપણ માન્ય આધાર-પુરાવા વગર અનધિકૃત રીતે હેરફેર કરવામાં આવી રહ્યો હતો.
આ સરકારી કાર્યવાહી અંતર્ગત પુરવઠા વિભાગ દ્વારા અંદાજે રૂ. ૬૨,૪૧૧.૮૫/-ની કિંમતના ચોખા અને અંદાજે રૂ. ૪,૦૦,૦૦૦/-ની કિંમતનું વાહન મળી કુલ રૂ. ૪,૬૨,૪૧૧.૮૫/- નો મુદ્દામાલ 'આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ' હેઠળ સીઝ કરવામાં આવ્યો છે. હાલ આ સમગ્ર મામલે વિભાગ દ્વારા કાયદેસરની તપાસ તેજ કરવામાં આવી છે કે આ જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને તેની ડિલિવરી ક્યાં કરવાની હતી. આગામી સમયમાં પણ આવી ગેરકાયદે પ્રવૃત્તિઓ સામે કડક પગલાં લેવાની તંત્ર દ્વારા ચીમકી આપવામાં આવી છે.
    user_Maheshbhai uteriya
    Maheshbhai uteriya
    વઢવાણ, સુરેન્દ્રનગર, ગુજરાત•
    5 min ago
  • दो कुकिंग गैस बुकिंग के बीच 25 दिन का गैप ज़रूरी: डिस्ट्रिक्ट सप्लाई ऑफिसर
    1
    दो कुकिंग गैस बुकिंग के बीच 25 दिन का गैप ज़रूरी: डिस्ट्रिक्ट सप्लाई ऑफिसर
    user_Asvin makwana
    Asvin makwana
    પત્રકાર બોટાદ, બોટાદ, ગુજરાત•
    3 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.