Shuru
Apke Nagar Ki App…
केसीएफ मिस एंड मिसेज इंडिया 2026 और नारी शक्ति सम्मान 2026 के 5वें सीज़न का भव्य आयोजन
Loksamnanews channel
केसीएफ मिस एंड मिसेज इंडिया 2026 और नारी शक्ति सम्मान 2026 के 5वें सीज़न का भव्य आयोजन
More news from ગુજરાત and nearby areas
- સુન્દર સેવા પ્રવૃતિ.1
- कपडवंज फायर ब्रिगेड ने 2 घंटे की कड़ी मेहनत के बाद आग पर काबू पा लिया, लेकिन आइसक्रीम ट्रक आग में जलकर राख हो गया..1
- ભાવનગર રેન્જના નવનિયુક્ત ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ (IG) અને સિનિયર આઈપીએસ (IPS) અધિકારી શ્રી રાજેન્દ્ર અસારીએ પોતાની નવી જવાબદારીનો કાર્યભાર સંભાળતા આજે તીર્થધામ સારંગપુર સ્થિત BAPS સ્વામિનારાયણ મંદિરની વિશેષ શુભેચ્છા મુલાકાત લીધી હતી પોતાના નવા કાર્યક્ષેત્રમાં કાયદો અને વ્યવસ્થાની સુચારુ જાળવણી માટે આધ્યાત્મિક બળ પ્રાપ્ત કરવાના હેતુથી પધારેલા IG શ્રી રાજેન્દ્ર અસારીએ મંદિરમાં ભગવાનના દર્શન કર્યા હતા. ત્યારબાદ તેઓએ બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજના 'સ્મૃતિ મંદિરે' દર્શન કરી ભાવવંદના અર્પણ કરી હતી અને પોતાના કાર્યની સફળતા માટે આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા આ મુલાકાત દરમિયાન શ્રી રાજેન્દ્ર અસારીની BAPS સંસ્થાના સંતો સાથે શુભેચ્છા મુલાકાત પણ થઈ હતી. સંતો દ્વારા નવનિયુક્ત IG સાહેબનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. સંતોએ ભાવનગર રેન્જમાં તેમની આ નવી અને મહત્વપૂર્ણ જવાબદારી અત્યંત સફળ રહે, તેમજ તેમના નેતૃત્વમાં સમાજમાં કાયદો, શાંતિ અને સુરક્ષા કાયમ જળવાઈ રહે તે માટે વિશેષ આશીર્વાદ પાઠવ્યા હતા એક ઉચ્ચ પોલીસ અધિકારીની આ મુલાકાત કાયદો અને સુરક્ષાની ફરજ સાથે ભારતીય સંસ્કૃતિના આધ્યાત્મિક મૂલ્યો પ્રત્યેનો તેમનો આદર દર્શાવે છે. રીપોર્ટર: ચિંતન વાગડીયા મો:૮૦૦૦૮૩૪૮૮૮1
- એન્કર : રાજકોટ જિલ્લા ના ધોરાજી અને ઉપલેટા વચ્ચે આવેલ ટોલ પ્લાઝા ની દાદાગીરી સામે કોમર્શિયલ વાહનો વાળા માલિકો એ કરી ગાંધીગીરી ધોરાજી પ્રાંત અધિકારી નેં ગુલાબ આપી પોતાને પડતી મુશ્કેલી ઓ લઈને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું : વિઓ : અમદાવાદ રાજકોટ થી ધોરાજી ઉપલેટા પોરબંદર તરફ જવા માટે ધોરાજી અને ઉપલેટા વચ્ચે આવેલ ટોલ પ્લાઝા ની મનમાની અને દાદાગીરી ઓથી ઘણા વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે અને નાના મોટા વાહનો નેં ટોલ પ્લાઝા નાં કર્મીઓ દ્વારા કનડગત કરાતી હોય તેવી ફરીયાદ લોક મુખે જાણવા મળે છે ત્યારે ટોલ પ્લાઝા પર થી પસાર થતા ધોરાજી અને ઉપલેટા વચ્ચે આવેલ ટોલ પ્લાઝા ની દાદાગીરી સામે કોમર્શિયલ વાહનો જે લોકો હાલ મંદી નાં માહોલ અને યુદ્ધ થી ટ્રક માલિકો અને ડમ્પરો જેવા માલિકો અને તેમાં કામ કરતાં ડ્રાઈવર અને ક્લીનર અને મંજરો નેં ભારે મુશ્કેલી ઓ વેઠવી પડી રહી છે અને વધુ માં ધોરાજી અને ઉપલેટા વચ્ચે ટોલ પ્લાઝા ની દાદાગીરી થી આ વ્યવસાય સાથે સંકળાયેલા તમામ લોકો ને અસર થાય છે જેને લઈને આજરોજ સાંજે તમામ કોમર્શિયલ વાહનો વાળા એકત્રિત થઈને તમામ લોકો એ પોતાના હાથમાં ગુલાબ નું ફુલ સાથે ટોલ પ્લાઝા ની દાદાગીરી સામે ગાંધીગીરી કરીને ધોરાજી પર પ્રાંત ઓફીસ પર આવીને પ્રાંત અધિકારી નેં ટોલ પ્લાઝા વિરોધ આવેદનપત્ર સાથે ગુલાબ નું ફુલ પાઠવી નેં તેમની મુશ્કેલી ઓ દુર કરવા માટે આજીજી કરી અને નિયમ મુજબ આ ટોલ અન્ય જગ્યાએ ખસેડવામાં આવે તેવી માંગ કરી હતી : બાઈટ રસીકભાઇ ચાવડા આગેવાન બાઈટ રામ ભાઇ માલિક2
- બ્રેકિંગ ન્યુઝ જાફરાબાદ જાફરાબાદ ના દુધાળા ગામે મહાકાય અજગરનું રેસ્ક્યુ કરાયું... દુધાળા ગામે ભુતડા દાદા ના મંદિર પાસે નદી પટ વિસ્તારમાંથી મહાકાય અજગરનું રેસ્ક્યુ કરાયું.. દુધાળા ગામના વકીલ અને આગેવાન જીતુભાઈ વરુ દ્વારા વન વિભાગને જાણ કરાય... મહાકાય અજગર નીકળતા લોકોમાં ભય ફેલાયો... જાફરાબાદ વન વિભાગ ની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી.... મહા મહેનતે મહાકાય અજગરનો રેસ્ક્યુ કરવામાં આવ્યું રિપોર્ટર..કરશન પરમાર જાફરાબાદ1
- Post by Sajad Dhadha1
- અમરેલી ના બગસરા ખાતે વિસરતી વિમુક્ત જતી વસાહત ની મુલાકાતે મોરારી બાપુ1
- युध्ध की वजह से व्यापार परअसर ।1
- l પવિત્ર ઘેલા નદીનું દૂષણ, યાત્રાળુઓ અને નાગરિકોના આરોગ્ય સાથે ચેડા, નવી લાઈન નાખવાની મંજૂરી છતાં જૂની લાઈન જ યથાવત રાખી હોવાનો આરોપ..1