Shuru
Apke Nagar Ki App…
બોટાદ બ્રેકિંગ.. ગઢડામાં અન્ડરગ્રાઉન્ડ ડ્રેનેજ કામમાં ભ્રષ્ટાચારના આરોપ સાથે વિપક્ષ નેતાએ ફરીવાર મુખ્યમંત્રીને પત્ર લખી કરી તપાસની l પવિત્ર ઘેલા નદીનું દૂષણ, યાત્રાળુઓ અને નાગરિકોના આરોગ્ય સાથે ચેડા, નવી લાઈન નાખવાની મંજૂરી છતાં જૂની લાઈન જ યથાવત રાખી હોવાનો આરોપ..
Asvin makwana
બોટાદ બ્રેકિંગ.. ગઢડામાં અન્ડરગ્રાઉન્ડ ડ્રેનેજ કામમાં ભ્રષ્ટાચારના આરોપ સાથે વિપક્ષ નેતાએ ફરીવાર મુખ્યમંત્રીને પત્ર લખી કરી તપાસની l પવિત્ર ઘેલા નદીનું દૂષણ, યાત્રાળુઓ અને નાગરિકોના આરોગ્ય સાથે ચેડા, નવી લાઈન નાખવાની મંજૂરી છતાં જૂની લાઈન જ યથાવત રાખી હોવાનો આરોપ..
More news from ગુજરાત and nearby areas
- दो कुकिंग गैस बुकिंग के बीच 25 दिन का गैप ज़रूरी: डिस्ट्रिक्ट सप्लाई ऑफिसर1
- મહિલાઓ અને બાળકો માટે બસ, મેટ્રો માં ટિકિટ ઓછી કરવી આવાસ યોજના અંતર્ગત શહેરી વિસ્તારમાં જેટલી રકમ ફાળવવામાં આવે છે તેટલી રકમ ગ્રામ્ય વિસ્તારમાં આવાસ બનાવવા ફાળવવામાં આવે બોટાદ માં મહિલા આઇટીઆઈ બનાવવામાં આવે અન્ય રાજ્યોની જેમ ગુજરાતમાં પણ મહિલાઓને માસિક સન્માન રાશિ આપવામાં આવે આજરોજ માંગણીઓની ચર્ચા માં માનનીય મંત્રીશ્રી દ્વારા જે માંગણી ક્રમાંક ૧૦૫,૯૬,૯૩,૭૧ અને ૫૭ લઈને આવ્યા હતા. જેમાં માંગણી નંબર ૫૭ પર મેં કાપ દરખાસ્ત મૂકી હતી અને સાથોસાથ માનનીય મંત્રીશ્રીને ગૃહ ને મારફત સૂચન પણ કર્યા હતા અને માંગણી પણ કરવામાં આવી હતી- ઉમેશ મકવાણા જેમાં શહેરી આવાસ યોજના અંતર્ગત જે લોકોને મકાન બનાવવા માટે નગરપાલિકા વિસ્તારમાં ૩ લાખ થી ૫ લાખ રકમ ફાળવવામાં આવે છે તેની કક્ષાએ ગ્રામ્યમાં જે લોકો મકાન બનાવે છે તેમાં ઓછી રકમ ફાળવવામાં આવે છે તો તેમાં માનનીય મંત્રીને મારા દ્વારા સૂચન આપવામાં આવ્યું છે કે શહેરોમાં આવાસ બનાવવા માટે જે રકમ ફાળવવામાં આવે છે તે રકમ ગ્રામ્ય વિસ્તારમાં મકાન બનાવવા માટે ફાળવવામાં આવે.- ઉમેશ મકવાણા સાથોસાથ બોટાદ જિલ્લામાં આજદિન સુધી એકપણ મહિલા આઇ.ટી.આઈ કોલેજ બનાવવામાં આવી નથી. તો ગૃહ મારફત મંત્રીશ્રી પાસે બોટાદ જિલ્લામાં મહિલા આઇ.ટી.આઈ બનાવવાની માંગણી કરી હતી - ઉમેશ મકવાણા સાથોસાથ ગુજરાતમાં મહિલાઓ અને બાળકો માટે એસટી બસ માં ૫૦% નું કન્સેન્શન આપવામાં આવે અને મેટ્રોમાં પણ ૫૦% કન્સેશન આપવામાં આવે એ માંગણી કરવામાં આવી હતી- સાથોસાથ જેવી રીતે મહારાષ્ટ્ર, હરિયાણા, બિહાર અને પંજાબ જેમાં મહિલાઓને તેઓના સન્માન માટે માસિક રાશિ આપવામાં આવે છે.તમે જોયું હશે કે પંજાબમાં ૧૫૦૦ થી ૧૦૦૦ દર મહિને મહિલાઓને સન્માન રાશિ ની જાહેરાત કરવામાં આવી છે તેમ અન્ય રાજ્યમાં પણ જાહેરાત કરવામાં આવી છે તો આવી રીતે આપણી ગુજરાતની માતા બહેનોને પણ દર મહિને સન્માન રાશિ આપવામાં આવે તે ગૃહ મારફત મારા દ્વારા માંગણી કરવામાં આવી છે. રીપોર્ટર: ચિંતન વાગડીયા મો:૮૦૦૦૮૩૪૮૮૮1
- Post by Vopul luhar1
- વિછીયા નાં લાલાવદર સીમમાં થી વાયર ચોરી કરનાર ટોળકી ઝડપાઈ જસદણ પંથકમાં વાયર અને ચોરી કરનાર ટોળકીને એલસીબી એ ઝડપી લીધી હતી ગઢડા માંથી એલ્યુમિનિયમ વાયરને ચોરી કરી અને કબુલાત આપી હતી3. 28 લાખ નો મુદ્દામાલ કબજે કર્યો હતો લાલા દર સીમ માથી ચાર શખ્સે ને ઝડપી લીધા હતા1
- *ગુંજાર અને રોજકા ગામે સેવા સેતુ કાર્યક્રમ.* જેમાં આધાર કાર્ડની કામગીરી, મહેસુલ વિભાગની કામગીરી, વિવિધ દાખલાઓ,આરોગ્ય તપાસણી,પશુ સારવાર,વીજ કનેક્શન એસટીની સેવા વન વિભાગની સેવાઓ સહિતની સેવાઓ ખુલ્લી મુકવામાં આવી.1
- gam asundrali Thi Gam Manpar no rasto bav kharab che to maher bani Kari ne maare gujrat sarkar ne jana vanu ke gamda na karsa ma thoduk dyan devravo aamne sehr java ma bav taklif pade che saher na rasta hova sata nava bane che to gamda na kacha rasta Kem paka Kem nathi banta2
- ભાવનગરના અકવાડા વિસ્તારમાં આવેલી ચન્દ્રોદય પાર્ક સોસાયટીમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો છે. અહીં રહેતા અને આર્મીમાં ફરજ બજાવતા મનસુખભાઈ મકવાણા જ્યારે રજા પર આવ્યા હતા ત્યારે ઘરમાં જોતા ખબર પડી કે તેમના મકાનનું તાળું તોડી તસ્કરોએ પૂજાના સ્થાનમાં રાખેલા ₹1.25 લાખ રોકડાની ચોરી કરી છે. આ ઉપરાંત, સોસાયટીના અન્ય 4 મકાનો પણ તસ્કરોનો નિશાન બન્યા છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, અગાઉ પણ પડોશમાં ₹8 લાખ થી વધુની મત્તાની ચોરી થઈ હતી. વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગના અભાવે ચોરીના બનાવો વધતા રહેવાસીઓમાં રોષ અને ફફડાટ જોવા મળી રહ્યો છે.1
- कपडवंज फायर ब्रिगेड ने 2 घंटे की कड़ी मेहनत के बाद आग पर काबू पा लिया, लेकिन आइसक्रीम ट्रक आग में जलकर राख हो गया..1