Shuru
Apke Nagar Ki App…
ભાવનગરના અકવાડા વિસ્તારમાં તસ્કરોનોએ આર્મી જવાનના ઘર સહિત 4 મકાનોમાં ચોરી ભાવનગરના અકવાડા વિસ્તારમાં આવેલી ચન્દ્રોદય પાર્ક સોસાયટીમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો છે. અહીં રહેતા અને આર્મીમાં ફરજ બજાવતા મનસુખભાઈ મકવાણા જ્યારે રજા પર આવ્યા હતા ત્યારે ઘરમાં જોતા ખબર પડી કે તેમના મકાનનું તાળું તોડી તસ્કરોએ પૂજાના સ્થાનમાં રાખેલા ₹1.25 લાખ રોકડાની ચોરી કરી છે. આ ઉપરાંત, સોસાયટીના અન્ય 4 મકાનો પણ તસ્કરોનો નિશાન બન્યા છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, અગાઉ પણ પડોશમાં ₹8 લાખ થી વધુની મત્તાની ચોરી થઈ હતી. વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગના અભાવે ચોરીના બનાવો વધતા રહેવાસીઓમાં રોષ અને ફફડાટ જોવા મળી રહ્યો છે.
Rakesh sagathiya

More news from ગુજરાત and nearby areas
- ભાવનગરના અકવાડા વિસ્તારમાં આવેલી ચન્દ્રોદય પાર્ક સોસાયટીમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો છે. અહીં રહેતા અને આર્મીમાં ફરજ બજાવતા મનસુખભાઈ મકવાણા જ્યારે રજા પર આવ્યા હતા ત્યારે ઘરમાં જોતા ખબર પડી કે તેમના મકાનનું તાળું તોડી તસ્કરોએ પૂજાના સ્થાનમાં રાખેલા ₹1.25 લાખ રોકડાની ચોરી કરી છે. આ ઉપરાંત, સોસાયટીના અન્ય 4 મકાનો પણ તસ્કરોનો નિશાન બન્યા છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, અગાઉ પણ પડોશમાં ₹8 લાખ થી વધુની મત્તાની ચોરી થઈ હતી. વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગના અભાવે ચોરીના બનાવો વધતા રહેવાસીઓમાં રોષ અને ફફડાટ જોવા મળી રહ્યો છે.1
- EWS जानकारी ।1
- સૌરાષ્ટ્રની પવિત્ર ધરા પર પંચાલ પ્રદેશ માં વસેલું તિર્થધામ વિહળધામ પાળીયાદ સંત પરંપરા અને આધ્યાત્મિકતા માટે વિશેષ મહત્વ ધરાવતું તીર્થસ્થાન અને લાખો ધર્મપ્રેમી નું આસ્થા નુ કેન્દ્ર છે અહીં સ્થિત પરમ પૂજ્ય વિસામણ બાપુની જગ્યા ભક્તિ, સેવા અને માનવતાના મૂલ્યોનું પ્રતિક માનવામાં આવે છે તિર્થધામ વિહળધામ ખાતે વિસામણ બાપુના મંદિરે ભક્તિભાવથી આરતી/દર્શન મંદિર , જગ્યા પરિસર ના અદભૂત સ્થાનો તથા ૧૦૦૮ પ.પૂ.મહા મંડલેશ્વર નિર્બળા બા ના દર્શન નો લ્હાવો પ્રાપ્ત થયેલ દર્શન સાથે પાળીયાદ ના સહકારી આગેવાન ગૌસેવાભાવી સ્નેહી પત્રકાર શ્રી કનુભાઈ ખાચર દ્વારા મને શાલ ઓઢાડી ગૌમાતા સ્મૃતિ ભેટ આપી અદકેરું સન્માન કરેલ.અને અનોખી મહેમાન ગતિ ના દર્શન કરાવેલ.જગ્યા માં સ્નેહસભર ભોજન પ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવી. રીપોર્ટર: ચિંતન વાગડીયા મો:૮૦૦૦૮૩૪૮૮૮1
- સગીરાને ૨૦ થી ૨૨ સપ્તાહ નો ગર્ભ હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું.1
- *ગુંજાર અને રોજકા ગામે સેવા સેતુ કાર્યક્રમ.* જેમાં આધાર કાર્ડની કામગીરી, મહેસુલ વિભાગની કામગીરી, વિવિધ દાખલાઓ,આરોગ્ય તપાસણી,પશુ સારવાર,વીજ કનેક્શન એસટીની સેવા વન વિભાગની સેવાઓ સહિતની સેવાઓ ખુલ્લી મુકવામાં આવી.1
- Post by Vopul luhar1
- गैस के संकट के समय पीएम मोदी किस गुफा में. संजय सिंह @sanjaysinghaap #LoKSabha #GasCrisis #Delhi #ParliamentHouse #RajyaSabha1
- सरकारी तंत्र क्या कर रहाहै।1