સૌરાષ્ટ્ર નું સુપ્રસિદ્ધ તિર્થધામ વિસામણ બાપુ ની જગ્યા પાળીયાદ દર્શન*** સૌરાષ્ટ્રની પવિત્ર ધરા પર પંચાલ પ્રદેશ માં વસેલું તિર્થધામ વિહળધામ પાળીયાદ સંત પરંપરા અને આધ્યાત્મિકતા માટે વિશેષ મહત્વ ધરાવતું તીર્થસ્થાન અને લાખો ધર્મપ્રેમી નું આસ્થા નુ કેન્દ્ર છે અહીં સ્થિત પરમ પૂજ્ય વિસામણ બાપુની જગ્યા ભક્તિ, સેવા અને માનવતાના મૂલ્યોનું પ્રતિક માનવામાં આવે છે તિર્થધામ વિહળધામ ખાતે વિસામણ બાપુના મંદિરે ભક્તિભાવથી આરતી/દર્શન મંદિર , જગ્યા પરિસર ના અદભૂત સ્થાનો તથા ૧૦૦૮ પ.પૂ.મહા મંડલેશ્વર નિર્બળા બા ના દર્શન નો લ્હાવો પ્રાપ્ત થયેલ દર્શન સાથે પાળીયાદ ના સહકારી આગેવાન ગૌસેવાભાવી સ્નેહી પત્રકાર શ્રી કનુભાઈ ખાચર દ્વારા મને શાલ ઓઢાડી ગૌમાતા સ્મૃતિ ભેટ આપી અદકેરું સન્માન કરેલ.અને અનોખી મહેમાન ગતિ ના દર્શન કરાવેલ.જગ્યા માં સ્નેહસભર ભોજન પ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવી. રીપોર્ટર: ચિંતન વાગડીયા મો:૮૦૦૦૮૩૪૮૮૮

- બરવાળા પોલીસની સરાહનીય કામગીરી, યુવતીનો ખોવાયેલ રૂ.50 હજારનો મોબાઇલ શોધી કાઢી મૂળ માલિકને પરત કર્યો. બોટાદ જિલ્લાના બરવાળા પોલીસ સ્ટેશન દ્વારા “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત સરાહનીય કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં ખોવાયેલ મોબાઇલ શોધી તેને મૂળ માલિકને પરત આપવામાં આવ્યો છે, અમદાવાદના બોપલ વિસ્તારમાં રહેતી તન્વીબેન હરીકૃષ્ણભાઈ પટેલનો સેમસંગ કંપનીનો S-23 એન્ડ્રોઇડ મોબાઇલ આશરે એક મહિના પહેલા ગુમ થયો હતો, મોબાઇલની કિંમત અંદાજે રૂ.50 હજાર જેટલી હોવાનું જણાવાયું હતું, આ મામલે બરવાળા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એન.વી. વસાવાના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ દ્વારા ટેક્નિકલ સોર્સ અને હ્યુમન સોર્સની મદદથી તપાસ હાથ ધરવામાં આવી હતી. સતત પ્રયાસો બાદ પોલીસે મોબાઇલ શોધી કાઢી “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત આજરોજ 10 માર્ચ 2026ના રોજ બરવાળા પોલીસ સ્ટેશન ખાતેથી અરજદાર તન્વીબેન પટેલને પરત આપ્યો હતો, આ સમગ્ર કામગીરી બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષક ધર્મેન્દ્ર શર્મા તથા બોટાદ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક મહર્ષી રાવલના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી. મોબાઇલ પરત મળતા માલિકે બરવાળા પોલીસ ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો. આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર એન.વી. વસાવા હેડ કોન્સ્ટેબલ ભગીરથસિંહ બહાદુરસિંહ, વિજયસિંહ ભરતસિંહ, કોન્સ્ટેબલ મહેંદ્રભાઇ ભુપતભાઇ, હરપાલસિંહ શિવરાજસિંહ, સિધ્ધરાજસિંહ લાલભા, પ્રકાશભાઇ મોતીભાઇ, અજયસિંહ પ્રભાતસિંહ, યશપાલસિંહ જગદીશભાઈ સહિતના પોલીસ સ્ટાફના કર્મચારીઓએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. રીપોર્ટર: ચિંતન વાગડીયા બરવાળા મો:૮૦૦૦૮૩૪૮૮૮1
- Post by Vopul luhar1
- *ધંધુકામાં નગરપાલિકા દ્વારા સ્વદેશી મેળો, શોપિંગ ફેસ્ટિવલ 7 દિવસ શરૂ રહેશે.* ધંધુકા પાલિકાના પ્રમુખ પારૂલબેન આદેશરાના હસ્તે રીબીન કાપી મેળો ખુલ્લો મુકાયો હતો. અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરમાં ધંધુકા નગરપાલિકા દ્વારા સ્વદેશી વસ્તુનો મેળો યોજાયો. કુલ 15 થી વધારે સ્ટોલ મુકવામાં આવ્યા હતા જેમાં ધંધુકા આસપાસ વેચાતી તથા સ્વદેશી વસ્તુઓનો 15 થી વધુ સ્ટોલ મુકવામાં આવ્યા. વોકલ ફોર લોકલ સ્વદેશી વસ્તુ લોકો મોટા પ્રમાણેમાં ખરીદે અને દેશના નાણાં દેશમાં જ રહે, સ્વદેશી ચીજ વસ્તુઓ બનાવનાર લોકોને આર્થિક સહાય મળી રહે તેવો મુખ્ય હેતુ છે.1
- અમરેલી વાડિયા ના ભૂલકા માટે ની સુવિધા કરવાંમાં તંત્ર ઉદાસીનતા કેમ દાખવે છે1
- EWS जानकारी ।1
- Post by Dharmik Parmar1
- તમામ વસ્તુઓનો બેફામ ભાવ વધ્યો છે જેથી નાના માણસો હેરાન થઈ રહ્યા છે ત્યારે તાત્કાલિક મોંઘવારી ઘટાડવા યુવક કોંગ્રેસે માંગ કરી..1
- બોટાદ તાલુકાના હડદડ ગામ ખાતે સરકારી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાની બિલ્ડિંગ ૩.૨ કરોડના ખર્ચે બનશે બોટાદ ધારાસભ્ય ઉમેશ મકવાણા દ્વારા પ્રશ્નોત્તરી કાળ દરમિયાન પ્રશ્ન નં ૧૪ માં માનનીય મંત્રીને પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે તા ૩૧/૦૧/૨૦૨૬ ની સ્થિતિ એ છેલ્લા બે વર્ષમાં બોટાદ જિલ્લામાં વિકસતી જાતિના કુમાર અને કન્યા છાત્રાલય બનાવવાની કામગીરી કયા તબક્કે પહોંચી છે? અને આ છાત્રાલય કુલ કેટલા રૂપિયાના ખર્ચે બનાવવામાં આવશે? તેના જવાબમાં માનનીય મંત્રીશ્રીએ જણાવ્યુ હતું કે તા.૩૧-૦૧-૨૦૨૬ની સ્થિતિએ બોટાદ જિલ્લામાં વિકસતી જાતિનું કુમાર છાત્રાલય બનાવવાની કામગીરીમાં લે આઉટ પ્લાન તથા જરૂરી વિગતવાર નકશાઓ બનાવવાની કામગીરી પ્રગતિમાં છે વિકસતી જાતિનું કુમાર છાત્રાલયનું કામ ૫.૮૫ કરોડ થી વધુના ખર્ચે બનાવવામાં આવશે અને કન્યા છાત્રાલય પર ભવિષ્યમાં ધારાસભ્યશ્રીના સૂચન ને ધ્યાને લેવામાં આવશે સાથોસાથ પ્રશ્ન નં ૪૯ માં તા. ૩૧-૦૧-૨૦૨૬ની સ્થિતિ એ બોટાદ તાલુકામાં હડદડ ગામ ખાતે સરકારી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાની બિલ્ડિંગ બનાવવાની કામગીરી કયા તબક્કે છે, અને ઉક્ત શાળા બનાવવા માટે કુલ કેટલી રકમનો ખર્ચ થશે? તેના જવાબમાં માનનીય મંત્રી શ્રી દ્વારા જણાવવામાં આવ્યું કે બોટાદ તાલુકાની હડદડ ગામની સરકારી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાનું બિલ્ડિંગ રૂ! ૩.૨ કરોડ ના ખર્ચે બનાવવામાં આવશે. રીપોર્ટર: ચિંતન વાગડીયા મો:૮૦૦૦૮૩૪૮૮૮1
- Post by Vopul luhar1