logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

યુવતીનો ખોવાયેલ મોબાઈલ શોધી પરત કરતી બરવાળા પોલીસ ટીમ *** બરવાળા પોલીસની સરાહનીય કામગીરી, યુવતીનો ખોવાયેલ રૂ.50 હજારનો મોબાઇલ શોધી કાઢી મૂળ માલિકને પરત કર્યો. બોટાદ જિલ્લાના બરવાળા પોલીસ સ્ટેશન દ્વારા “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત સરાહનીય કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં ખોવાયેલ મોબાઇલ શોધી તેને મૂળ માલિકને પરત આપવામાં આવ્યો છે, અમદાવાદના બોપલ વિસ્તારમાં રહેતી તન્વીબેન હરીકૃષ્ણભાઈ પટેલનો સેમસંગ કંપનીનો S-23 એન્ડ્રોઇડ મોબાઇલ આશરે એક મહિના પહેલા ગુમ થયો હતો, મોબાઇલની કિંમત અંદાજે રૂ.50 હજાર જેટલી હોવાનું જણાવાયું હતું, આ મામલે બરવાળા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એન.વી. વસાવાના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ દ્વારા ટેક્નિકલ સોર્સ અને હ્યુમન સોર્સની મદદથી તપાસ હાથ ધરવામાં આવી હતી. સતત પ્રયાસો બાદ પોલીસે મોબાઇલ શોધી કાઢી “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત આજરોજ 10 માર્ચ 2026ના રોજ બરવાળા પોલીસ સ્ટેશન ખાતેથી અરજદાર તન્વીબેન પટેલને પરત આપ્યો હતો, આ સમગ્ર કામગીરી બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષક ધર્મેન્દ્ર શર્મા તથા બોટાદ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક મહર્ષી રાવલના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી. મોબાઇલ પરત મળતા માલિકે બરવાળા પોલીસ ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો. આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર એન.વી. વસાવા હેડ કોન્સ્ટેબલ ભગીરથસિંહ બહાદુરસિંહ, વિજયસિંહ ભરતસિંહ, કોન્સ્ટેબલ મહેંદ્રભાઇ ભુપતભાઇ, હરપાલસિંહ શિવરાજસિંહ, સિધ્ધરાજસિંહ લાલભા, પ્રકાશભાઇ મોતીભાઇ, અજયસિંહ પ્રભાતસિંહ, યશપાલસિંહ જગદીશભાઈ સહિતના પોલીસ સ્ટાફના કર્મચારીઓએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. રીપોર્ટર: ચિંતન વાગડીયા બરવાળા મો:૮૦૦૦૮૩૪૮૮૮

2 hrs ago
user_Vagadiya chintan dilipbhai
Vagadiya chintan dilipbhai
બોટાદ, બોટાદ, ગુજરાત•
2 hrs ago

યુવતીનો ખોવાયેલ મોબાઈલ શોધી પરત કરતી બરવાળા પોલીસ ટીમ *** બરવાળા પોલીસની સરાહનીય કામગીરી, યુવતીનો ખોવાયેલ રૂ.50 હજારનો મોબાઇલ શોધી કાઢી મૂળ માલિકને પરત કર્યો. બોટાદ જિલ્લાના બરવાળા પોલીસ સ્ટેશન દ્વારા “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત સરાહનીય કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં ખોવાયેલ મોબાઇલ શોધી તેને મૂળ માલિકને પરત આપવામાં આવ્યો છે, અમદાવાદના બોપલ વિસ્તારમાં રહેતી તન્વીબેન હરીકૃષ્ણભાઈ પટેલનો સેમસંગ કંપનીનો S-23 એન્ડ્રોઇડ મોબાઇલ આશરે એક મહિના પહેલા ગુમ થયો હતો, મોબાઇલની કિંમત અંદાજે રૂ.50 હજાર જેટલી હોવાનું જણાવાયું હતું, આ મામલે બરવાળા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એન.વી. વસાવાના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ દ્વારા ટેક્નિકલ સોર્સ અને હ્યુમન સોર્સની મદદથી તપાસ હાથ ધરવામાં આવી હતી. સતત પ્રયાસો બાદ પોલીસે મોબાઇલ શોધી કાઢી “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત આજરોજ 10 માર્ચ 2026ના રોજ બરવાળા પોલીસ સ્ટેશન ખાતેથી અરજદાર તન્વીબેન પટેલને પરત આપ્યો હતો, આ સમગ્ર કામગીરી બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષક ધર્મેન્દ્ર શર્મા તથા બોટાદ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક મહર્ષી રાવલના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી. મોબાઇલ પરત મળતા માલિકે બરવાળા પોલીસ ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો. આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર એન.વી. વસાવા હેડ કોન્સ્ટેબલ ભગીરથસિંહ બહાદુરસિંહ, વિજયસિંહ ભરતસિંહ, કોન્સ્ટેબલ મહેંદ્રભાઇ ભુપતભાઇ, હરપાલસિંહ શિવરાજસિંહ, સિધ્ધરાજસિંહ લાલભા, પ્રકાશભાઇ મોતીભાઇ, અજયસિંહ પ્રભાતસિંહ, યશપાલસિંહ જગદીશભાઈ સહિતના પોલીસ સ્ટાફના કર્મચારીઓએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. રીપોર્ટર: ચિંતન વાગડીયા બરવાળા મો:૮૦૦૦૮૩૪૮૮૮

More news from ગુજરાત and nearby areas
  • ઢાંકણિયા રોડ પર આવેલી બાપા સીતારામ નગર, તુલસી નગર - 2 ના રહીશો પીવાના પાણી અને રોડ જેવી પાયાની સુવિધાઓથી વર્ષોથી વંચિત હોવાનું કહી તંત્ર સામે રોષ વ્યક્ત કરી રહ્યા છે. આજે સ્થાનિકો એકત્રિત થઈ “પાણી આપો”ના સુત્રોચાર સાથે વિરોધ નોંધાવ્યો અને આગામી દિવસોમાં સમસ્યા હલ નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે...
    1
    ઢાંકણિયા રોડ પર આવેલી બાપા સીતારામ નગર, તુલસી નગર - 2 ના રહીશો પીવાના પાણી અને રોડ જેવી પાયાની સુવિધાઓથી વર્ષોથી વંચિત હોવાનું કહી તંત્ર સામે રોષ વ્યક્ત કરી રહ્યા છે. આજે સ્થાનિકો એકત્રિત થઈ “પાણી આપો”ના સુત્રોચાર સાથે વિરોધ નોંધાવ્યો અને આગામી દિવસોમાં સમસ્યા હલ નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે...
    user_Asvin makwana
    Asvin makwana
    પત્રકાર બોટાદ, બોટાદ, ગુજરાત•
    49 min ago
  • બરવાળા પોલીસની સરાહનીય કામગીરી, યુવતીનો ખોવાયેલ રૂ.50 હજારનો મોબાઇલ શોધી કાઢી મૂળ માલિકને પરત કર્યો. બોટાદ જિલ્લાના બરવાળા પોલીસ સ્ટેશન દ્વારા “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત સરાહનીય કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં ખોવાયેલ મોબાઇલ શોધી તેને મૂળ માલિકને પરત આપવામાં આવ્યો છે, અમદાવાદના બોપલ વિસ્તારમાં રહેતી તન્વીબેન હરીકૃષ્ણભાઈ પટેલનો સેમસંગ કંપનીનો S-23 એન્ડ્રોઇડ મોબાઇલ આશરે એક મહિના પહેલા ગુમ થયો હતો, મોબાઇલની કિંમત અંદાજે રૂ.50 હજાર જેટલી હોવાનું જણાવાયું હતું, આ મામલે બરવાળા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એન.વી. વસાવાના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ દ્વારા ટેક્નિકલ સોર્સ અને હ્યુમન સોર્સની મદદથી તપાસ હાથ ધરવામાં આવી હતી. સતત પ્રયાસો બાદ પોલીસે મોબાઇલ શોધી કાઢી “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત આજરોજ 10 માર્ચ 2026ના રોજ બરવાળા પોલીસ સ્ટેશન ખાતેથી અરજદાર તન્વીબેન પટેલને પરત આપ્યો હતો, આ સમગ્ર કામગીરી બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષક ધર્મેન્દ્ર શર્મા તથા બોટાદ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક મહર્ષી રાવલના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી. મોબાઇલ પરત મળતા માલિકે બરવાળા પોલીસ ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો. આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર એન.વી. વસાવા હેડ કોન્સ્ટેબલ ભગીરથસિંહ બહાદુરસિંહ, વિજયસિંહ ભરતસિંહ, કોન્સ્ટેબલ મહેંદ્રભાઇ ભુપતભાઇ, હરપાલસિંહ શિવરાજસિંહ, સિધ્ધરાજસિંહ લાલભા, પ્રકાશભાઇ મોતીભાઇ, અજયસિંહ પ્રભાતસિંહ, યશપાલસિંહ જગદીશભાઈ સહિતના પોલીસ સ્ટાફના કર્મચારીઓએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. રીપોર્ટર: ચિંતન વાગડીયા બરવાળા મો:૮૦૦૦૮૩૪૮૮૮
    1
    બરવાળા પોલીસની સરાહનીય કામગીરી, યુવતીનો ખોવાયેલ રૂ.50 હજારનો મોબાઇલ શોધી કાઢી મૂળ માલિકને પરત કર્યો. 
બોટાદ જિલ્લાના બરવાળા પોલીસ સ્ટેશન દ્વારા “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત સરાહનીય કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં ખોવાયેલ મોબાઇલ શોધી તેને મૂળ માલિકને પરત આપવામાં આવ્યો છે, અમદાવાદના બોપલ વિસ્તારમાં રહેતી તન્વીબેન હરીકૃષ્ણભાઈ પટેલનો સેમસંગ કંપનીનો S-23 એન્ડ્રોઇડ મોબાઇલ આશરે એક મહિના પહેલા ગુમ થયો હતો, મોબાઇલની કિંમત અંદાજે રૂ.50 હજાર જેટલી હોવાનું જણાવાયું હતું, આ મામલે બરવાળા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એન.વી. વસાવાના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ દ્વારા ટેક્નિકલ સોર્સ અને હ્યુમન સોર્સની મદદથી તપાસ હાથ ધરવામાં આવી હતી. સતત પ્રયાસો બાદ પોલીસે મોબાઇલ શોધી કાઢી “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત આજરોજ 10 માર્ચ 2026ના રોજ બરવાળા પોલીસ સ્ટેશન ખાતેથી અરજદાર તન્વીબેન પટેલને પરત આપ્યો હતો, આ સમગ્ર કામગીરી બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષક ધર્મેન્દ્ર શર્મા તથા બોટાદ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક મહર્ષી રાવલના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી.
મોબાઇલ પરત મળતા માલિકે બરવાળા પોલીસ ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.
આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર એન.વી. વસાવા હેડ કોન્સ્ટેબલ ભગીરથસિંહ બહાદુરસિંહ, વિજયસિંહ ભરતસિંહ, કોન્સ્ટેબલ મહેંદ્રભાઇ ભુપતભાઇ, હરપાલસિંહ શિવરાજસિંહ, સિધ્ધરાજસિંહ લાલભા, પ્રકાશભાઇ મોતીભાઇ, અજયસિંહ પ્રભાતસિંહ, યશપાલસિંહ જગદીશભાઈ સહિતના પોલીસ સ્ટાફના કર્મચારીઓએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
રીપોર્ટર: ચિંતન વાગડીયા બરવાળા
મો:૮૦૦૦૮૩૪૮૮૮
    user_Vagadiya chintan dilipbhai
    Vagadiya chintan dilipbhai
    બોટાદ, બોટાદ, ગુજરાત•
    2 hrs ago
  • રાજકોટ ભાવનગર હાઈવે આટકોટ પાસે આખલા લડતાં ટ્રાફિક જામના દ્રશ્યો આટકોટ જુના બસ સ્ટેન્ડ પાસે બે આખલા જાહેરમાં લડતાં વાહન વ્યવહાર થંભી ગયો લોકો માં પણ નાસભાગ મચી ગઇ હતી અવારનવાર બસ સ્ટેશન પાસે આખલા યુધ્ધ થતાં હોય છે રાહદારીઓ ને ચાલવું મુશ્કેલ બની જાય છે હાઈવે પર ધણી વખત આખલા યુધ્ધ થતાં હોય છે ત્તંત્ર દ્વારા કોઈ પગલાં ભરવામાં આવતાં નથી
    2
    રાજકોટ ભાવનગર હાઈવે આટકોટ પાસે આખલા લડતાં ટ્રાફિક જામના દ્રશ્યો 
આટકોટ જુના બસ સ્ટેન્ડ પાસે બે આખલા જાહેરમાં લડતાં વાહન વ્યવહાર થંભી ગયો 
લોકો માં પણ નાસભાગ મચી ગઇ હતી 
અવારનવાર બસ સ્ટેશન પાસે આખલા યુધ્ધ થતાં હોય છે 
રાહદારીઓ ને ચાલવું મુશ્કેલ બની જાય છે 
હાઈવે પર ધણી વખત આખલા યુધ્ધ થતાં હોય છે 
ત્તંત્ર દ્વારા કોઈ પગલાં ભરવામાં આવતાં નથી
    user_KARSANBHAI BAMTA bamta
    KARSANBHAI BAMTA bamta
    જસદણ, રાજકોટ, ગુજરાત•
    3 hrs ago
  • *ધંધુકામાં નગરપાલિકા દ્વારા સ્વદેશી મેળો, શોપિંગ ફેસ્ટિવલ 7 દિવસ શરૂ રહેશે.* ધંધુકા પાલિકાના પ્રમુખ પારૂલબેન આદેશરાના હસ્તે રીબીન કાપી મેળો ખુલ્લો મુકાયો હતો. અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરમાં ધંધુકા નગરપાલિકા દ્વારા સ્વદેશી વસ્તુનો મેળો યોજાયો. કુલ 15 થી વધારે સ્ટોલ મુકવામાં આવ્યા હતા જેમાં ધંધુકા આસપાસ વેચાતી તથા સ્વદેશી વસ્તુઓનો 15 થી વધુ સ્ટોલ મુકવામાં આવ્યા. વોકલ ફોર લોકલ સ્વદેશી વસ્તુ લોકો મોટા પ્રમાણેમાં ખરીદે અને દેશના નાણાં દેશમાં જ રહે, સ્વદેશી ચીજ વસ્તુઓ બનાવનાર લોકોને આર્થિક સહાય મળી રહે તેવો મુખ્ય હેતુ છે.
    1
    *ધંધુકામાં નગરપાલિકા દ્વારા સ્વદેશી મેળો, શોપિંગ ફેસ્ટિવલ 7 દિવસ શરૂ રહેશે.*
ધંધુકા પાલિકાના પ્રમુખ પારૂલબેન આદેશરાના હસ્તે રીબીન કાપી મેળો ખુલ્લો મુકાયો હતો.
અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરમાં ધંધુકા નગરપાલિકા દ્વારા સ્વદેશી વસ્તુનો મેળો યોજાયો.
કુલ 15 થી વધારે સ્ટોલ મુકવામાં આવ્યા હતા જેમાં ધંધુકા આસપાસ વેચાતી તથા સ્વદેશી વસ્તુઓનો 15 થી વધુ સ્ટોલ મુકવામાં આવ્યા.
વોકલ ફોર લોકલ સ્વદેશી વસ્તુ લોકો મોટા પ્રમાણેમાં ખરીદે અને દેશના નાણાં દેશમાં જ રહે, સ્વદેશી ચીજ વસ્તુઓ બનાવનાર લોકોને આર્થિક સહાય મળી રહે તેવો મુખ્ય હેતુ છે.
    user_Sanjay Zala Official
    Sanjay Zala Official
    Local News Reporter ધંધુકા, અમદાવાદ, ગુજરાત•
    12 hrs ago
  • જામજોધપુર તાલુકાના મોટી ભરડ ગામમાં ઘણા દાયકાથી એસટી બસ આવી જ ન હોય અને ગ્રામ્ય જનોને અવરજવર માટે તકલીફ પડતી હોય તેવા કપરા સમયમાં મોટી ભરડ ગ્રામ પંચાયતના યુવા સરપંચ આસિફભાઇ દ્વારા ઉચ્ચકક્ષાએ રજૂઆત કરી ને ગામ સુધી એસટી બસ પહોંચાડી પોતાનું પ્રતિનિધિત્વ બખૂબીથી નિભાવ્યું છે તેમ જ એસટી બસની ટિકિટ લઈ ને પ્રથમ મુસાફર બન્યા હતા તેમજ ગ્રામ્ય જનોમાં હર્ષ અને ખુશીનો માહોલ જોવા મળ્યો હતો
    1
    જામજોધપુર તાલુકાના મોટી ભરડ ગામમાં ઘણા દાયકાથી એસટી બસ આવી જ ન હોય અને ગ્રામ્ય જનોને અવરજવર માટે તકલીફ પડતી હોય તેવા કપરા સમયમાં મોટી ભરડ ગ્રામ પંચાયતના યુવા સરપંચ આસિફભાઇ દ્વારા ઉચ્ચકક્ષાએ રજૂઆત કરી ને ગામ સુધી એસટી બસ પહોંચાડી  પોતાનું પ્રતિનિધિત્વ બખૂબીથી નિભાવ્યું છે તેમ જ એસટી બસની ટિકિટ લઈ ને પ્રથમ મુસાફર બન્યા હતા તેમજ ગ્રામ્ય જનોમાં હર્ષ અને ખુશીનો માહોલ જોવા મળ્યો હતો
    user_Jamnagar news
    Jamnagar news
    પત્રકાર ચોટીલા, સુરેન્દ્રનગર, ગુજરાત•
    20 hrs ago
  • ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાથની મળેલ કે સુરત શહેર કતારગામ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ અને ટ્રેપમાં ફસાવી રેપ તથા કેસમાં પૂરી દેવાની ધમકી આપી એક કરોડની માંગણી કરી અપરણ કરાના ગુનામાં પકડવાના બાકી આરોપી ગૌતમભાઈ ભગવાનભાઈ હાથલ રહે બોરડા ને બોરડા ગામ પેટ્રોલ પંપ ની સામે હાજર છે જે બાદમી વાળી જગ્યાએથી આરોપી પકડી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી અને દાઠા પોલીટેશનમાં સોંપી આ અંગે સુરત કતારગામ પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવેલ
    1
    ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાથની મળેલ કે સુરત શહેર કતારગામ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ અને ટ્રેપમાં ફસાવી રેપ તથા કેસમાં પૂરી દેવાની ધમકી આપી એક કરોડની માંગણી કરી અપરણ કરાના ગુનામાં પકડવાના બાકી આરોપી ગૌતમભાઈ ભગવાનભાઈ હાથલ રહે બોરડા ને બોરડા ગામ પેટ્રોલ પંપ ની સામે હાજર છે જે બાદમી વાળી જગ્યાએથી આરોપી પકડી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી અને દાઠા પોલીટેશનમાં સોંપી આ અંગે સુરત કતારગામ પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવેલ
    user_Rakesh sagathiya
    Rakesh sagathiya
    પત્રકાર ભાવનગર, ભાવનગર, ગુજરાત•
    14 hrs ago
  • જય અખંડ ધણી
    1
    જય અખંડ ધણી
    user_જગાભાઈ ખારશી વાળા
    જગાભાઈ ખારશી વાળા
    ભાવનગર, ભાવનગર, ગુજરાત•
    15 hrs ago
  • તમામ વસ્તુઓનો બેફામ ભાવ વધ્યો છે જેથી નાના માણસો હેરાન થઈ રહ્યા છે ત્યારે તાત્કાલિક મોંઘવારી ઘટાડવા યુવક કોંગ્રેસે માંગ કરી..
    1
    તમામ વસ્તુઓનો બેફામ ભાવ વધ્યો છે જેથી નાના માણસો હેરાન થઈ રહ્યા છે ત્યારે તાત્કાલિક મોંઘવારી ઘટાડવા યુવક કોંગ્રેસે માંગ કરી..
    user_Asvin makwana
    Asvin makwana
    પત્રકાર બોટાદ, બોટાદ, ગુજરાત•
    58 min ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.