logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

काठलाल तालुका में लाडवेल चौकड़ी से पंखिया रोड पर विश्वनाथपुरा बॉर्डर एरिया में आधी रात को एक आइसक्रीम ट्रक में आग लग ग कपडवंज फायर ब्रिगेड ने 2 घंटे की कड़ी मेहनत के बाद आग पर काबू पा लिया, लेकिन आइसक्रीम ट्रक आग में जलकर राख हो गया..

1 hr ago
user_Asvin makwana
Asvin makwana
પત્રકાર બોટાદ, બોટાદ, ગુજરાત•
1 hr ago

काठलाल तालुका में लाडवेल चौकड़ी से पंखिया रोड पर विश्वनाथपुरा बॉर्डर एरिया में आधी रात को एक आइसक्रीम ट्रक में आग लग ग कपडवंज फायर ब्रिगेड ने 2 घंटे की कड़ी मेहनत के बाद आग पर काबू पा लिया, लेकिन आइसक्रीम ट्रक आग में जलकर राख हो गया..

More news from ગુજરાત and nearby areas
  • ભાવનગર રેન્જના નવનિયુક્ત ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ (IG) અને સિનિયર આઈપીએસ (IPS) અધિકારી શ્રી રાજેન્દ્ર અસારીએ પોતાની નવી જવાબદારીનો કાર્યભાર સંભાળતા આજે તીર્થધામ સારંગપુર સ્થિત BAPS સ્વામિનારાયણ મંદિરની વિશેષ શુભેચ્છા મુલાકાત લીધી હતી પોતાના નવા કાર્યક્ષેત્રમાં કાયદો અને વ્યવસ્થાની સુચારુ જાળવણી માટે આધ્યાત્મિક બળ પ્રાપ્ત કરવાના હેતુથી પધારેલા IG શ્રી રાજેન્દ્ર અસારીએ મંદિરમાં ભગવાનના દર્શન કર્યા હતા. ત્યારબાદ તેઓએ બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજના 'સ્મૃતિ મંદિરે' દર્શન કરી ભાવવંદના અર્પણ કરી હતી અને પોતાના કાર્યની સફળતા માટે આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા આ મુલાકાત દરમિયાન શ્રી રાજેન્દ્ર અસારીની BAPS સંસ્થાના સંતો સાથે શુભેચ્છા મુલાકાત પણ થઈ હતી. સંતો દ્વારા નવનિયુક્ત IG સાહેબનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. સંતોએ ભાવનગર રેન્જમાં તેમની આ નવી અને મહત્વપૂર્ણ જવાબદારી અત્યંત સફળ રહે, તેમજ તેમના નેતૃત્વમાં સમાજમાં કાયદો, શાંતિ અને સુરક્ષા કાયમ જળવાઈ રહે તે માટે વિશેષ આશીર્વાદ પાઠવ્યા હતા એક ઉચ્ચ પોલીસ અધિકારીની આ મુલાકાત કાયદો અને સુરક્ષાની ફરજ સાથે ભારતીય સંસ્કૃતિના આધ્યાત્મિક મૂલ્યો પ્રત્યેનો તેમનો આદર દર્શાવે છે. રીપોર્ટર: ચિંતન વાગડીયા મો:૮૦૦૦૮૩૪૮૮૮
    1
    ભાવનગર રેન્જના નવનિયુક્ત ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ (IG) અને સિનિયર આઈપીએસ (IPS) અધિકારી શ્રી રાજેન્દ્ર અસારીએ પોતાની નવી જવાબદારીનો કાર્યભાર સંભાળતા આજે તીર્થધામ સારંગપુર સ્થિત BAPS સ્વામિનારાયણ મંદિરની વિશેષ શુભેચ્છા મુલાકાત લીધી હતી પોતાના નવા કાર્યક્ષેત્રમાં કાયદો અને વ્યવસ્થાની સુચારુ જાળવણી માટે આધ્યાત્મિક બળ પ્રાપ્ત કરવાના હેતુથી પધારેલા IG શ્રી રાજેન્દ્ર અસારીએ મંદિરમાં ભગવાનના દર્શન કર્યા હતા. ત્યારબાદ તેઓએ બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજના 'સ્મૃતિ મંદિરે'  દર્શન કરી ભાવવંદના અર્પણ કરી હતી અને પોતાના કાર્યની સફળતા માટે આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા આ મુલાકાત દરમિયાન શ્રી રાજેન્દ્ર અસારીની BAPS સંસ્થાના સંતો સાથે શુભેચ્છા મુલાકાત પણ થઈ હતી. સંતો દ્વારા નવનિયુક્ત IG સાહેબનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. સંતોએ ભાવનગર રેન્જમાં તેમની આ નવી અને મહત્વપૂર્ણ જવાબદારી અત્યંત સફળ રહે, તેમજ તેમના નેતૃત્વમાં સમાજમાં કાયદો, શાંતિ અને સુરક્ષા કાયમ જળવાઈ રહે તે માટે વિશેષ આશીર્વાદ પાઠવ્યા હતા એક ઉચ્ચ પોલીસ અધિકારીની આ મુલાકાત કાયદો અને સુરક્ષાની ફરજ સાથે ભારતીય સંસ્કૃતિના આધ્યાત્મિક મૂલ્યો પ્રત્યેનો તેમનો આદર દર્શાવે છે.
રીપોર્ટર: ચિંતન વાગડીયા
મો:૮૦૦૦૮૩૪૮૮૮
    user_Vagadiya chintan dilipbhai
    Vagadiya chintan dilipbhai
    બોટાદ, બોટાદ, ગુજરાત•
    3 hrs ago
  • Post by Vopul luhar
    1
    Post by Vopul luhar
    user_Vopul luhar
    Vopul luhar
    Ranpur, Botad•
    5 hrs ago
  • युध्ध की बठती तकलीफे।
    1
    युध्ध की बठती तकलीफे।
    user_રજની ભાઈ પરીખ
    રજની ભાઈ પરીખ
    Citizen Reporter પાલીતાણા, ભાવનગર, ગુજરાત•
    11 min ago
  • केसीएफ मिस एंड मिसेज इंडिया 2026 और नारी शक्ति सम्मान 2026 के 5वें सीज़न का भव्य आयोजन
    1
    केसीएफ मिस एंड मिसेज इंडिया 2026 और नारी शक्ति सम्मान 2026 के 5वें सीज़न का भव्य आयोजन
    user_Loksamnanews channel
    Loksamnanews channel
    રિપોર્ટર Amreli, Gujarat•
    1 hr ago
  • Post by R GUJARAT NEWS
    1
    Post by R GUJARAT NEWS
    user_R GUJARAT NEWS
    R GUJARAT NEWS
    Journalist વેજલપુર, અમદાવાદ, ગુજરાત•
    57 min ago
  • Post by Dharmik Parmar
    1
    Post by Dharmik Parmar
    user_Dharmik Parmar
    Dharmik Parmar
    Farmer રાજુલા, અમરેલી, ગુજરાત•
    7 hrs ago
  • l પવિત્ર ઘેલા નદીનું દૂષણ, યાત્રાળુઓ અને નાગરિકોના આરોગ્ય સાથે ચેડા, નવી લાઈન નાખવાની મંજૂરી છતાં જૂની લાઈન જ યથાવત રાખી હોવાનો આરોપ..
    1
    l
પવિત્ર ઘેલા નદીનું દૂષણ, યાત્રાળુઓ અને નાગરિકોના આરોગ્ય સાથે ચેડા, નવી લાઈન નાખવાની મંજૂરી છતાં જૂની લાઈન જ યથાવત રાખી હોવાનો આરોપ..
    user_Asvin makwana
    Asvin makwana
    પત્રકાર બોટાદ, બોટાદ, ગુજરાત•
    2 hrs ago
  • સુન્દર સેવા પ્રવૃતિ.
    1
    સુન્દર સેવા પ્રવૃતિ.
    user_રજની ભાઈ પરીખ
    રજની ભાઈ પરીખ
    Citizen Reporter પાલીતાણા, ભાવનગર, ગુજરાત•
    1 hr ago
  • અમરેલી વાડિયા ના ભૂલકા માટે ની સુવિધા કરવાંમાં તંત્ર ઉદાસીનતા કેમ દાખવે છે
    1
    અમરેલી વાડિયા ના ભૂલકા માટે ની સુવિધા કરવાંમાં તંત્ર ઉદાસીનતા કેમ દાખવે છે
    user_Loksamnanews channel
    Loksamnanews channel
    રિપોર્ટર Amreli, Gujarat•
    22 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.