logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

સુન્દર સેવા પ્રવૃતિ.

1 hr ago
user_રજની ભાઈ પરીખ
રજની ભાઈ પરીખ
Citizen Reporter પાલીતાણા, ભાવનગર, ગુજરાત•
1 hr ago

સુન્દર સેવા પ્રવૃતિ.

More news from Gujarat and nearby areas
  • અમરેલી વાડિયા ના ભૂલકા માટે ની સુવિધા કરવાંમાં તંત્ર ઉદાસીનતા કેમ દાખવે છે
    1
    અમરેલી વાડિયા ના ભૂલકા માટે ની સુવિધા કરવાંમાં તંત્ર ઉદાસીનતા કેમ દાખવે છે
    user_Loksamnanews channel
    Loksamnanews channel
    રિપોર્ટર Amreli, Gujarat•
    22 hrs ago
  • कपडवंज फायर ब्रिगेड ने 2 घंटे की कड़ी मेहनत के बाद आग पर काबू पा लिया, लेकिन आइसक्रीम ट्रक आग में जलकर राख हो गया..
    1
    कपडवंज फायर ब्रिगेड ने 2 घंटे की कड़ी मेहनत के बाद आग पर काबू पा लिया, लेकिन आइसक्रीम ट्रक आग में जलकर राख हो गया..
    user_Asvin makwana
    Asvin makwana
    પત્રકાર બોટાદ, બોટાદ, ગુજરાત•
    1 hr ago
  • ભાવનગર રેન્જના નવનિયુક્ત ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ (IG) અને સિનિયર આઈપીએસ (IPS) અધિકારી શ્રી રાજેન્દ્ર અસારીએ પોતાની નવી જવાબદારીનો કાર્યભાર સંભાળતા આજે તીર્થધામ સારંગપુર સ્થિત BAPS સ્વામિનારાયણ મંદિરની વિશેષ શુભેચ્છા મુલાકાત લીધી હતી પોતાના નવા કાર્યક્ષેત્રમાં કાયદો અને વ્યવસ્થાની સુચારુ જાળવણી માટે આધ્યાત્મિક બળ પ્રાપ્ત કરવાના હેતુથી પધારેલા IG શ્રી રાજેન્દ્ર અસારીએ મંદિરમાં ભગવાનના દર્શન કર્યા હતા. ત્યારબાદ તેઓએ બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજના 'સ્મૃતિ મંદિરે' દર્શન કરી ભાવવંદના અર્પણ કરી હતી અને પોતાના કાર્યની સફળતા માટે આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા આ મુલાકાત દરમિયાન શ્રી રાજેન્દ્ર અસારીની BAPS સંસ્થાના સંતો સાથે શુભેચ્છા મુલાકાત પણ થઈ હતી. સંતો દ્વારા નવનિયુક્ત IG સાહેબનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. સંતોએ ભાવનગર રેન્જમાં તેમની આ નવી અને મહત્વપૂર્ણ જવાબદારી અત્યંત સફળ રહે, તેમજ તેમના નેતૃત્વમાં સમાજમાં કાયદો, શાંતિ અને સુરક્ષા કાયમ જળવાઈ રહે તે માટે વિશેષ આશીર્વાદ પાઠવ્યા હતા એક ઉચ્ચ પોલીસ અધિકારીની આ મુલાકાત કાયદો અને સુરક્ષાની ફરજ સાથે ભારતીય સંસ્કૃતિના આધ્યાત્મિક મૂલ્યો પ્રત્યેનો તેમનો આદર દર્શાવે છે. રીપોર્ટર: ચિંતન વાગડીયા મો:૮૦૦૦૮૩૪૮૮૮
    1
    ભાવનગર રેન્જના નવનિયુક્ત ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ (IG) અને સિનિયર આઈપીએસ (IPS) અધિકારી શ્રી રાજેન્દ્ર અસારીએ પોતાની નવી જવાબદારીનો કાર્યભાર સંભાળતા આજે તીર્થધામ સારંગપુર સ્થિત BAPS સ્વામિનારાયણ મંદિરની વિશેષ શુભેચ્છા મુલાકાત લીધી હતી પોતાના નવા કાર્યક્ષેત્રમાં કાયદો અને વ્યવસ્થાની સુચારુ જાળવણી માટે આધ્યાત્મિક બળ પ્રાપ્ત કરવાના હેતુથી પધારેલા IG શ્રી રાજેન્દ્ર અસારીએ મંદિરમાં ભગવાનના દર્શન કર્યા હતા. ત્યારબાદ તેઓએ બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજના 'સ્મૃતિ મંદિરે'  દર્શન કરી ભાવવંદના અર્પણ કરી હતી અને પોતાના કાર્યની સફળતા માટે આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા આ મુલાકાત દરમિયાન શ્રી રાજેન્દ્ર અસારીની BAPS સંસ્થાના સંતો સાથે શુભેચ્છા મુલાકાત પણ થઈ હતી. સંતો દ્વારા નવનિયુક્ત IG સાહેબનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. સંતોએ ભાવનગર રેન્જમાં તેમની આ નવી અને મહત્વપૂર્ણ જવાબદારી અત્યંત સફળ રહે, તેમજ તેમના નેતૃત્વમાં સમાજમાં કાયદો, શાંતિ અને સુરક્ષા કાયમ જળવાઈ રહે તે માટે વિશેષ આશીર્વાદ પાઠવ્યા હતા એક ઉચ્ચ પોલીસ અધિકારીની આ મુલાકાત કાયદો અને સુરક્ષાની ફરજ સાથે ભારતીય સંસ્કૃતિના આધ્યાત્મિક મૂલ્યો પ્રત્યેનો તેમનો આદર દર્શાવે છે.
રીપોર્ટર: ચિંતન વાગડીયા
મો:૮૦૦૦૮૩૪૮૮૮
    user_Vagadiya chintan dilipbhai
    Vagadiya chintan dilipbhai
    બોટાદ, બોટાદ, ગુજરાત•
    3 hrs ago
  • બ્રેકિંગ ન્યુઝ જાફરાબાદ જાફરાબાદ ના દુધાળા ગામે મહાકાય અજગરનું રેસ્ક્યુ કરાયું... દુધાળા ગામે ભુતડા દાદા ના મંદિર પાસે નદી પટ વિસ્તારમાંથી મહાકાય અજગરનું રેસ્ક્યુ કરાયું.. દુધાળા ગામના વકીલ અને આગેવાન જીતુભાઈ વરુ દ્વારા વન વિભાગને જાણ કરાય... મહાકાય અજગર નીકળતા લોકોમાં ભય ફેલાયો... જાફરાબાદ વન વિભાગ ની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી.... મહા મહેનતે મહાકાય અજગરનો રેસ્ક્યુ કરવામાં આવ્યું રિપોર્ટર..કરશન પરમાર જાફરાબાદ
    1
    બ્રેકિંગ ન્યુઝ જાફરાબાદ 
જાફરાબાદ ના દુધાળા ગામે મહાકાય અજગરનું રેસ્ક્યુ કરાયું...
દુધાળા ગામે ભુતડા દાદા ના મંદિર પાસે નદી પટ વિસ્તારમાંથી મહાકાય અજગરનું રેસ્ક્યુ કરાયું..
દુધાળા ગામના વકીલ અને આગેવાન જીતુભાઈ વરુ દ્વારા વન વિભાગને જાણ કરાય...
મહાકાય અજગર નીકળતા લોકોમાં ભય ફેલાયો...
જાફરાબાદ વન વિભાગ ની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી....
મહા મહેનતે મહાકાય અજગરનો રેસ્ક્યુ કરવામાં આવ્યું
રિપોર્ટર..કરશન પરમાર જાફરાબાદ
    user_Parmar karshan
    Parmar karshan
    Jafrabad, Amreli•
    12 hrs ago
  • Post by Vopul luhar
    1
    Post by Vopul luhar
    user_Vopul luhar
    Vopul luhar
    Ranpur, Botad•
    5 hrs ago
  • *ગુંજાર અને રોજકા ગામે સેવા સેતુ કાર્યક્રમ.* જેમાં આધાર કાર્ડની કામગીરી, મહેસુલ વિભાગની કામગીરી, વિવિધ દાખલાઓ,આરોગ્ય તપાસણી,પશુ સારવાર,વીજ કનેક્શન એસટીની સેવા વન વિભાગની સેવાઓ સહિતની સેવાઓ ખુલ્લી મુકવામાં આવી.
    1
    *ગુંજાર અને રોજકા ગામે સેવા સેતુ કાર્યક્રમ.*
જેમાં આધાર કાર્ડની કામગીરી, મહેસુલ વિભાગની કામગીરી, વિવિધ દાખલાઓ,આરોગ્ય તપાસણી,પશુ સારવાર,વીજ કનેક્શન એસટીની સેવા વન વિભાગની સેવાઓ સહિતની સેવાઓ ખુલ્લી મુકવામાં આવી.
    user_Sanjay Zala Official
    Sanjay Zala Official
    Local News Reporter ધંધુકા, અમદાવાદ, ગુજરાત•
    23 hrs ago
  • युध्ध की वजह‌ से व्यापार पर‌असर ।
    1
    युध्ध की वजह‌ से व्यापार पर‌असर ।
    user_રજની ભાઈ પરીખ
    રજની ભાઈ પરીખ
    Citizen Reporter પાલીતાણા, ભાવનગર, ગુજરાત•
    3 hrs ago
  • અમરેલી ના બગસરા ખાતે વિસરતી વિમુક્ત જતી વસાહત ની મુલાકાતે મોરારી બાપુ
    1
    અમરેલી ના બગસરા ખાતે વિસરતી વિમુક્ત જતી વસાહત ની મુલાકાતે મોરારી બાપુ
    user_Loksamnanews channel
    Loksamnanews channel
    રિપોર્ટર Amreli, Gujarat•
    23 hrs ago
  • l પવિત્ર ઘેલા નદીનું દૂષણ, યાત્રાળુઓ અને નાગરિકોના આરોગ્ય સાથે ચેડા, નવી લાઈન નાખવાની મંજૂરી છતાં જૂની લાઈન જ યથાવત રાખી હોવાનો આરોપ..
    1
    l
પવિત્ર ઘેલા નદીનું દૂષણ, યાત્રાળુઓ અને નાગરિકોના આરોગ્ય સાથે ચેડા, નવી લાઈન નાખવાની મંજૂરી છતાં જૂની લાઈન જ યથાવત રાખી હોવાનો આરોપ..
    user_Asvin makwana
    Asvin makwana
    પત્રકાર બોટાદ, બોટાદ, ગુજરાત•
    2 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.