Shuru
Apke Nagar Ki App…
જાફરાબાદ ના દુધાળા ગામે મહાકાય અજગરનું રેસ્ક્યુ કરાયું... બ્રેકિંગ ન્યુઝ જાફરાબાદ જાફરાબાદ ના દુધાળા ગામે મહાકાય અજગરનું રેસ્ક્યુ કરાયું... દુધાળા ગામે ભુતડા દાદા ના મંદિર પાસે નદી પટ વિસ્તારમાંથી મહાકાય અજગરનું રેસ્ક્યુ કરાયું.. દુધાળા ગામના વકીલ અને આગેવાન જીતુભાઈ વરુ દ્વારા વન વિભાગને જાણ કરાય... મહાકાય અજગર નીકળતા લોકોમાં ભય ફેલાયો... જાફરાબાદ વન વિભાગ ની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી.... મહા મહેનતે મહાકાય અજગરનો રેસ્ક્યુ કરવામાં આવ્યું રિપોર્ટર..કરશન પરમાર જાફરાબાદ
Parmar karshan
જાફરાબાદ ના દુધાળા ગામે મહાકાય અજગરનું રેસ્ક્યુ કરાયું... બ્રેકિંગ ન્યુઝ જાફરાબાદ જાફરાબાદ ના દુધાળા ગામે મહાકાય અજગરનું રેસ્ક્યુ કરાયું... દુધાળા ગામે ભુતડા દાદા ના મંદિર પાસે નદી પટ વિસ્તારમાંથી મહાકાય અજગરનું રેસ્ક્યુ કરાયું.. દુધાળા ગામના વકીલ અને આગેવાન જીતુભાઈ વરુ દ્વારા વન વિભાગને જાણ કરાય... મહાકાય અજગર નીકળતા લોકોમાં ભય ફેલાયો... જાફરાબાદ વન વિભાગ ની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી.... મહા મહેનતે મહાકાય અજગરનો રેસ્ક્યુ કરવામાં આવ્યું રિપોર્ટર..કરશન પરમાર જાફરાબાદ
More news from Gujarat and nearby areas
- અમરેલી વાડિયા ના ભૂલકા માટે ની સુવિધા કરવાંમાં તંત્ર ઉદાસીનતા કેમ દાખવે છે1
- સમગ્ર ભારત ભર માં અફવા ને લઇ રાંધણ ગેસ બાબત મોં મુદ્દો ચર્ચાસ્પદ બન્યો છે ત્યારે કેશોદ શહેરમાં રાંધણ ગેસ સિલિન્ડર મેળવવા માટે લોકોની લાંબી લાઈનો જોવા મળી હતી. વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ગ્રાહકો ગેસ એજન્સી બહાર પહોંચી જતા ભારે ભીડનું દૃશ્ય સર્જાયું હતું. મળતી માહિતી મુજબ ગેસ સિલિન્ડર સમયસર ન મળવાની ચર્ચા અને વિવિધ અફવાઓ ફેલાતા લોકો એકસાથે સિલિન્ડર લેવા પહોંચ્યા હતા. બીજી તરફ નેટવર્ક અને ટેકનિકલ ખામી સર્જાતા ગેસ વિતરણ પ્રક્રિયા ધીમી પડી હતી, જેના કારણે ગ્રાહકોને ૨ થી ૩ કલાક સુધી લાઈનમાં ઊભા રહી રાહ જોવી પડી હતી. લાંબા સમય સુધી રાહ જોવાની સ્થિતિને કારણે ખાસ કરીને મહિલાઓ અને વરિષ્ઠ નાગરિકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ગેસ માટે અચાનક વધેલી ભીડને લઈને કેટલાક ગ્રાહકોમાં રોષ પણ જોવા મળ્યો હતો. આ અંગે ગેસ એજન્સીના માલિક હમીર ભેડાએ જણાવ્યું હતું કે ગેસ સિલિન્ડરની કોઈ અછત નથી. ટેકનિકલ ખામી અને નેટવર્ક સમસ્યાના કારણે થોડો વિલંબ થયો હતો. તેમણે લોકોને અફવાઓથી દૂર રહેવા અને ગભરાટમાં આવીને એકસાથે ગેસ લેવા ન આવવાની અપીલ કરી હતી. સાથે જ ગ્રાહકોને સમય પૂર્વે બાટલા લખાવી રાખવા અને જરૂરી સમયે જ સિલિન્ડર લેવા આવવા વિનંતી કરવામાં આવી છે જેથી અનાવશ્યક ભીડ અને પરેશાનીથી બચી શકાય. સંવાદદાતા : જગદીશ યાદવ જૂનાગઢ7
- વિછીયા નાં લાલાવદર સીમમાં થી વાયર ચોરી કરનાર ટોળકી ઝડપાઈ જસદણ પંથકમાં વાયર અને ચોરી કરનાર ટોળકીને એલસીબી એ ઝડપી લીધી હતી ગઢડા માંથી એલ્યુમિનિયમ વાયરને ચોરી કરી અને કબુલાત આપી હતી3. 28 લાખ નો મુદ્દામાલ કબજે કર્યો હતો લાલા દર સીમ માથી ચાર શખ્સે ને ઝડપી લીધા હતા1
- 🅱️ reaking News Dhoraji રાજકોટ જિલ્લાના ધોરાજી જુનાગઢ રોડ પર અકસ્માત ની ઘટના નાં સી સી ટીવી આવ્યા સામે ધોરાજી નાં જુનાગઢ રોડ રીલાયન્સ મોલ પાસે દુધ ભરેલ વાહને મોટરસાયકલ ને હડફેટે લીધા ની ઘટના બની હતી આ અકસ્માતમાં મોટરસાયકલ પર સવાર ત્રણ વ્યક્તિઓ નેં ઈજા પહોંચી હતી અને 108 એમ્બ્યુલન્સ નેં જાણ કરવામાં આવી હતી અને 108 એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને ત્રણેય ઇજાગ્રસ્તો ને ધોરાજી સરકારી હોસ્પિટલ માં ખસેડવામાં આવ્યા હતા અને ત્યાર બાદ વધુ સારવાર અર્થે જુનાગઢ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા ધોરાજી માં મોટા વાહનો બેફામ રીતે ચલાવતા હોય છે અને નાના વાહન ચાલકો અને રાહદારીઓ નેં ભોગ બનવું પડે છે2
- Post by Sajad Dhadha1
- दो कुकिंग गैस बुकिंग के बीच 25 दिन का गैप ज़रूरी: डिस्ट्रिक्ट सप्लाई ऑफिसर1
- युध्ध की वजह से व्यापार परअसर ।1
- અમરેલી ના બગસરા ખાતે વિસરતી વિમુક્ત જતી વસાહત ની મુલાકાતે મોરારી બાપુ1
- એન્કર : રાજકોટ જિલ્લા ના ધોરાજી અને ઉપલેટા વચ્ચે આવેલ ટોલ પ્લાઝા ની દાદાગીરી સામે કોમર્શિયલ વાહનો વાળા માલિકો એ કરી ગાંધીગીરી ધોરાજી પ્રાંત અધિકારી નેં ગુલાબ આપી પોતાને પડતી મુશ્કેલી ઓ લઈને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું : વિઓ : અમદાવાદ રાજકોટ થી ધોરાજી ઉપલેટા પોરબંદર તરફ જવા માટે ધોરાજી અને ઉપલેટા વચ્ચે આવેલ ટોલ પ્લાઝા ની મનમાની અને દાદાગીરી ઓથી ઘણા વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે અને નાના મોટા વાહનો નેં ટોલ પ્લાઝા નાં કર્મીઓ દ્વારા કનડગત કરાતી હોય તેવી ફરીયાદ લોક મુખે જાણવા મળે છે ત્યારે ટોલ પ્લાઝા પર થી પસાર થતા ધોરાજી અને ઉપલેટા વચ્ચે આવેલ ટોલ પ્લાઝા ની દાદાગીરી સામે કોમર્શિયલ વાહનો જે લોકો હાલ મંદી નાં માહોલ અને યુદ્ધ થી ટ્રક માલિકો અને ડમ્પરો જેવા માલિકો અને તેમાં કામ કરતાં ડ્રાઈવર અને ક્લીનર અને મંજરો નેં ભારે મુશ્કેલી ઓ વેઠવી પડી રહી છે અને વધુ માં ધોરાજી અને ઉપલેટા વચ્ચે ટોલ પ્લાઝા ની દાદાગીરી થી આ વ્યવસાય સાથે સંકળાયેલા તમામ લોકો ને અસર થાય છે જેને લઈને આજરોજ સાંજે તમામ કોમર્શિયલ વાહનો વાળા એકત્રિત થઈને તમામ લોકો એ પોતાના હાથમાં ગુલાબ નું ફુલ સાથે ટોલ પ્લાઝા ની દાદાગીરી સામે ગાંધીગીરી કરીને ધોરાજી પર પ્રાંત ઓફીસ પર આવીને પ્રાંત અધિકારી નેં ટોલ પ્લાઝા વિરોધ આવેદનપત્ર સાથે ગુલાબ નું ફુલ પાઠવી નેં તેમની મુશ્કેલી ઓ દુર કરવા માટે આજીજી કરી અને નિયમ મુજબ આ ટોલ અન્ય જગ્યાએ ખસેડવામાં આવે તેવી માંગ કરી હતી : બાઈટ રસીકભાઇ ચાવડા આગેવાન બાઈટ રામ ભાઇ માલિક2