Shuru
Apke Nagar Ki App…
પાંડેસરા દુર્ઘટના: 4 શ્રમિકોના મોત બાદ FIR, તપાસમાં અન્ય જવાબદાર સામે પણ કાર્યવાહી શક્ય સુરત: પાંડેસરા વિસ્તારમાં આવેલી પારસ મિલમાં બનેલી દુર્ઘટના મામલે પાંડેસરા પોલીસે ગુનો નોંધ્યો છે. આ દુર્ઘટનામાં ચાર શ્રમિકોના મોત થયા હતા, જેને લઈને પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે પ્રાથમિક તપાસના આધારે બેદરકારી દાખવનાર કોન્ટ્રાક્ટર સામે કેસ નોંધ્યો છે. કોન્ટ્રાક્ટર વિનોદ ગુપ્તા વિરુદ્ધ સાપરાધ મનુષ્યવધનો ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસના જણાવ્યા મુજબ તપાસ દરમિયાન જો આ દુર્ઘટનામાં અન્ય કોઈ વ્યક્તિ જવાબદાર હોવાનું બહાર આવશે તો તેની સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. હાલ પાંડેસરા પોલીસ સમગ્ર મામલે વધુ તપાસ કરી રહી છે અને દુર્ઘટનાના ચોક્કસ કારણો જાણવા માટે પુરાવા એકત્રિત કરવાની પ્રક્રિયા ચાલી રહી છે.
ARUN KUMAR VERMA

More news from ગુજરાત and nearby areas
- સુરત: પાંડેસરા વિસ્તારમાં આવેલી પારસ મિલમાં બનેલી દુર્ઘટના મામલે પાંડેસરા પોલીસે ગુનો નોંધ્યો છે. આ દુર્ઘટનામાં ચાર શ્રમિકોના મોત થયા હતા, જેને લઈને પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે પ્રાથમિક તપાસના આધારે બેદરકારી દાખવનાર કોન્ટ્રાક્ટર સામે કેસ નોંધ્યો છે. કોન્ટ્રાક્ટર વિનોદ ગુપ્તા વિરુદ્ધ સાપરાધ મનુષ્યવધનો ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસના જણાવ્યા મુજબ તપાસ દરમિયાન જો આ દુર્ઘટનામાં અન્ય કોઈ વ્યક્તિ જવાબદાર હોવાનું બહાર આવશે તો તેની સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. હાલ પાંડેસરા પોલીસ સમગ્ર મામલે વધુ તપાસ કરી રહી છે અને દુર્ઘટનાના ચોક્કસ કારણો જાણવા માટે પુરાવા એકત્રિત કરવાની પ્રક્રિયા ચાલી રહી છે.1
- Post by Artist Satyam1
- farookhabad se Agra jaane wali bus sarkari bus mein chhath ke alava kya1
- Post by સરદાર સંદેશ ન્યુઝ1
- 💔❤️yuo🕎♋⭕🈶8
- सेलम समाचार सेलम गुड शेफर्ड चैरिटेबल ट्रस्ट होम की तरफ से इंटरनेशनल महिला दिवस मनाया गया। इस मौके पर मुख्य अतिथि के. आनंदन, सीनियर सिविल जज, कमर्शियल कोर्ट सेलम खास भाषण दिए। इवेंट की शुरुआत महिलाओं और बच्चों के लिए कानूनों का बैनर लगाकर जागरूकता फैलाने के साथ हुई। इसके बाद, उन्होंने एक तस्वीर के ज़रिए एक जागरूकता पोस्टर के सामने खड़े होकर यह वादा किया कि वे महिलाओं और बच्चों के खिलाफ़ हिंसा के खिलाफ़ आवाज़ उठाएंगे। जज ने लड़कियों और महिलाओं की सुरक्षा करने वाले सभी कानूनों को गांव वालों को समझने के लिए बहुत आसान तरीके से समझाया। इसके बाद, इस विषय पर एक पैनल डिस्कशन हुआ कि महिलाओं के विकास में पुरुष सबसे ज़्यादा मददगार हैं या महिलाएं, नल्लयन ऐनजियो के वर्कर्स ने समाज में महिलाओं के खिलाफ़ हिंसा से खुद को कैसे बचाएं, इस विषय पर एक नुक्कड़ नाटक किया और आखिर में, गांव की महिलाओं ने कला के ज़रिए महिलाओं के अधिकार बताए। अयोध्यापट्टनम यूनियन के 20 गांवों की 300 से ज़्यादा महिलाओं ने इस इंटरनेशनल महिला दिवस जागरूकता इवेंट में हिस्सा लिया और जागरूक हुईं। गांव की महिलाओं को जज से पर्सनली मिलने का मौका मिला। इससे उन्हें कानून की बेहतर जानकारियां मिली और उनके लंबे समय से चले आ रहे कानूनी सवालों के जवाब दिए। इस मोके पर नल्लथम्बी, गवर्नमेंट स्कूल तमिल टीचर, , मुशफ़िका रहीमा तन्सीम अलीमा अथाई अरबी कॉलेज सेलम , नल्लयन सिस्टर आरोग्य मेरी, प्रोजेक्ट डायरेक्टर और अन्य सिस्टर इसमें हिस्सा लिया1
- Post by R GUJARAT NEWS1
- राजकोट (गुजरात): राजकोट रेंज के नए आईजी के रूप में निलिप्त रॉय ने सोमवार को औपचारिक रूप से पदभार ग्रहण कर लिया। उन्होंने राजकोट स्थित आईजी कार्यालय में अपना कार्यभार संभाला। पदभार ग्रहण के दौरान विजयसिंह गुर्जर ने उनका स्वागत किया। इस मौके पर पुलिस अधिकारियों और कर्मचारियों ने भी नए रेंज आईजी का अभिनंदन किया। नए आईजी निलिप्त रॉय के कार्यभार संभालने के साथ ही राजकोट रेंज में कानून-व्यवस्था को और मजबूत बनाने तथा पुलिस व्यवस्था को प्रभावी बनाने पर विशेष जोर दिए जाने की उम्मीद जताई जा रही है1