Shuru
Apke Nagar Ki App…
Bharat Thakor
More news from ગુજરાત and nearby areas
- રાધનપુરમાં ચૌધરી સમાજનો 25મો સમૂહ લગ્નોત્સવ: 33 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા, વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી રહ્યા ઉપસ્થિત1
- Post by Saradar3
- Post by Pankaj Parmar1
- કાંકરેજના રાનેર ચારિયા સીમમાં મધરાતે રીંછ દેખાતા ગ્રામજનોમાં દહેશત બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના રાનેર ચારિયા સીમ વિસ્તારમાં રાત્રિના સમયે રીંછ દેખાયું હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થઈ રહ્યો છે. મળતી માહિતી મુજબ મધરાત દરમિયાન રીંછ ખેતરોમાં ફરી રહ્યું હતું અને અચાનક લોકોની નજરે પડતાં સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો. સ્થાનિક ખેડૂતોએ જણાવ્યા મુજબ રીંછ થોડો સમય સુધી ખેતરોમાં આંટાફેરા મારતું રહ્યું હતું. કેટલાક ગ્રામજનોએ દૂરથી તેનો વીડિયો પોતાના મોબાઇલમાં કેદ કર્યો હતો. રાત્રિના અંધકાર વચ્ચે રીંછ અચાનક ખેતરો તરફ દોડી ગયું હતું અને ત્યારબાદ ગાયબ થઈ ગયું હતું. ઘટનાને લઈને ખાસ કરીને ખેડૂતો અને પશુપાલકોમાં ચિંતા વધી છે. રાત્રિના સમયે ખેતરોમાં જતાં લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. હાલ સુધી આ મામલે વન વિભાગને કોઈ સત્તાવાર જાણ કરવામાં આવી નથી તેવી માહિતી સામે આવી રહી છે. સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલા આ વીડિયોની સત્યતા અંગે કોઈ પુષ્ટિ કરતું નથી.2
- ભરડવા ગામ નજીકના તળાવમાં સેંકડો માછલીઓના મોત આજુબાજુના રહેણાક વિસ્તારના લોકો દુર્ગંધ થી હેરાન પરેશાન રોગચાળો ફાટી નીકળવાની દહેશત ભરડવા ગામ નજીકના તળાવમાં સેંકડો માછલીઓના મોત આજુબાજુના રહેણાક વિસ્તારના લોકો દુર્ગંધ થી હેરાન પરેશાન રોગચાળો ફાટી નીકળવાની દહેશત1
- સુઈગામ તાલુકાના ભરડવા ગામ નજીકના તળવામાં ગરમીના કારણે તળાવમાં રહેલી સેંકડો માછીઓના મોત.. સ્થાનિક રહીશો દુર્ગંધથી હેરાન પરેશાન1
- બનાસકાંઠાના થરાદ રેફરલ હોસ્પિટલ નજીક અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ફાયરબ્રિગેડની સમયસર કાર્યવાહીને કારણે આગ પર કાબૂ મેળવી લેવાયો. સદનસીબે, કોઈ મોટી જાનહાનિ થતા બચી ગઈ.1
- Post by Pankaj Parmar1