logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ભરડવા ગામ નજીકના તળાવમાં સેંકડો માછલીઓના મોત આજુબાજુના રહેણાક વિસ્તારના લોકો દુર્ગંધ થી હેરાન પરેશાન રોગચાળો ફાટી નીકળવાની દહેશત ભરડવા ગામ નજીકના તળાવમાં સેંકડો માછલીઓના મોત આજુબાજુના રહેણાક વિસ્તારના લોકો દુર્ગંધ થી હેરાન પરેશાન રોગચાળો ફાટી નીકળવાની દહેશત

1 hr ago
user_Dasharath Thakor સુઈગામ રિપોર્ટર Ktv
Dasharath Thakor સુઈગામ રિપોર્ટર Ktv
Suigam, Banas Kantha•
1 hr ago

ભરડવા ગામ નજીકના તળાવમાં સેંકડો માછલીઓના મોત આજુબાજુના રહેણાક વિસ્તારના લોકો દુર્ગંધ થી હેરાન પરેશાન રોગચાળો ફાટી નીકળવાની દહેશત ભરડવા ગામ નજીકના તળાવમાં સેંકડો માછલીઓના મોત આજુબાજુના રહેણાક વિસ્તારના લોકો દુર્ગંધ થી હેરાન પરેશાન રોગચાળો ફાટી નીકળવાની દહેશત

More news from ગુજરાત and nearby areas
  • થરાદના મુખ્ય ગૌ સર્કલ પાસે એક યુવક દારૂના નશામાં બેભાન હાલતમાં મળી આવતા ખળભળાટ મચી ગયો છે. આ ઘટનાએ રાજ્યમાં દારૂબંધીના અમલ અને પોલીસની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે. સ્થાનિકો બુટલેગરો સામે કડક કાર્યવાહી અને નશાખોરી રોકવા પોલીસની વધુ સક્રિયતાની માંગ કરી રહ્યા છે.
    1
    થરાદના મુખ્ય ગૌ સર્કલ પાસે એક યુવક દારૂના નશામાં બેભાન હાલતમાં મળી આવતા ખળભળાટ મચી ગયો છે. આ ઘટનાએ રાજ્યમાં દારૂબંધીના અમલ અને પોલીસની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે. સ્થાનિકો બુટલેગરો સામે કડક કાર્યવાહી અને નશાખોરી રોકવા પોલીસની વધુ સક્રિયતાની માંગ કરી રહ્યા છે.
    user_Laxman Solanki
    Laxman Solanki
    Local News Reporter થરાદ, બનાસકાંઠા, ગુજરાત•
    8 hrs ago
  • બનાસકાંઠાના થરાદ શહેરમાં ધોળા દિવસે જાહેરમાં નશાખોરીના દ્રશ્યો સામે આવતા લોકોમાં રોષ વ્યાપી ગયો છે. સ્થાનિકો બૂટલેગરો સામે કડક કાર્યવાહી અને રાજ્યમાં દારૂબંધીના અસરકારક અમલની માંગ કરી રહ્યા છે.
    1
    બનાસકાંઠાના થરાદ શહેરમાં ધોળા દિવસે જાહેરમાં નશાખોરીના દ્રશ્યો સામે આવતા લોકોમાં રોષ વ્યાપી ગયો છે. સ્થાનિકો બૂટલેગરો સામે કડક કાર્યવાહી અને રાજ્યમાં દારૂબંધીના અસરકારક અમલની માંગ કરી રહ્યા છે.
    user_H P Banna
    H P Banna
    Local News Reporter થરાદ, બનાસકાંઠા, ગુજરાત•
    8 hrs ago
  • દારૂબંધીવાળા ગુજરાતના વાવ-થરાદ વિસ્તારમાં દારૂનું નેટવર્ક યથાવત્ છે. થરાદ ચાર રસ્તા પર જાહેરમાં દારૂડિયો પડ્યો મળતા પોલીસની ભૂમિકા પર સવાલો ઉભા થયા છે. પોલીસ આંખ આડા કાન કરી રહી છે કે દારૂ સપ્લાયરોનો દબદબો છે તે ચર્ચાનો વિષય બન્યો છે.
    1
    દારૂબંધીવાળા ગુજરાતના વાવ-થરાદ વિસ્તારમાં દારૂનું નેટવર્ક યથાવત્ છે. થરાદ ચાર રસ્તા પર જાહેરમાં દારૂડિયો પડ્યો મળતા પોલીસની ભૂમિકા પર સવાલો ઉભા થયા છે. પોલીસ આંખ આડા કાન કરી રહી છે કે દારૂ સપ્લાયરોનો દબદબો છે તે ચર્ચાનો વિષય બન્યો છે.
    user_Pravinbhai Chauhan press
    Pravinbhai Chauhan press
    Architect થરાદ, બનાસકાંઠા, ગુજરાત•
    9 hrs ago
  • ગુજરાતના વાવ અને થરાદ વિસ્તારોમાં દારૂબંધી હોવા છતાં ખુલ્લેઆમ દારૂનું વેચાણ અને સેવન થઈ રહ્યું છે. આનાથી કાગળ પરની દારૂબંધીની વાસ્તવિકતા સામે અનેક સવાલો ઉભા થયા છે. સ્થાનિકો પ્રશાસનની કામગીરી પર સવાલ ઉઠાવી રહ્યા છે.
    1
    ગુજરાતના વાવ અને થરાદ વિસ્તારોમાં દારૂબંધી હોવા છતાં ખુલ્લેઆમ દારૂનું વેચાણ અને સેવન થઈ રહ્યું છે. આનાથી કાગળ પરની દારૂબંધીની વાસ્તવિકતા સામે અનેક સવાલો ઉભા થયા છે. સ્થાનિકો પ્રશાસનની કામગીરી પર સવાલ ઉઠાવી રહ્યા છે.
    user_Dashrath thakor
    Dashrath thakor
    થરાદ, બનાસકાંઠા, ગુજરાત•
    9 hrs ago
  • બનાસકાંઠાના માવસરી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પોલીસે વિદેશી દારૂ ભરેલી એક ગાડી સાથે એક બુટલેગરને ઝડપી પાડ્યો છે. આ મોટી કાર્યવાહીથી સ્થાનિક વિસ્તારમાં દારૂની હેરાફેરી કરતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
    1
    બનાસકાંઠાના માવસરી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પોલીસે વિદેશી દારૂ ભરેલી એક ગાડી સાથે એક બુટલેગરને ઝડપી પાડ્યો છે. આ મોટી કાર્યવાહીથી સ્થાનિક વિસ્તારમાં દારૂની હેરાફેરી કરતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
    user_Ranabhai wav tharad
    Ranabhai wav tharad
    Local News Reporter થરાદ, બનાસકાંઠા, ગુજરાત•
    9 hrs ago
  • કાંકરેજના રાનેર ચારિયા સીમમાં મધરાતે રીંછ દેખાતા ગ્રામજનોમાં દહેશત બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના રાનેર ચારિયા સીમ વિસ્તારમાં રાત્રિના સમયે રીંછ દેખાયું હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થઈ રહ્યો છે. મળતી માહિતી મુજબ મધરાત દરમિયાન રીંછ ખેતરોમાં ફરી રહ્યું હતું અને અચાનક લોકોની નજરે પડતાં સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો. સ્થાનિક ખેડૂતોએ જણાવ્યા મુજબ રીંછ થોડો સમય સુધી ખેતરોમાં આંટાફેરા મારતું રહ્યું હતું. કેટલાક ગ્રામજનોએ દૂરથી તેનો વીડિયો પોતાના મોબાઇલમાં કેદ કર્યો હતો. રાત્રિના અંધકાર વચ્ચે રીંછ અચાનક ખેતરો તરફ દોડી ગયું હતું અને ત્યારબાદ ગાયબ થઈ ગયું હતું. ઘટનાને લઈને ખાસ કરીને ખેડૂતો અને પશુપાલકોમાં ચિંતા વધી છે. રાત્રિના સમયે ખેતરોમાં જતાં લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. હાલ સુધી આ મામલે વન વિભાગને કોઈ સત્તાવાર જાણ કરવામાં આવી નથી તેવી માહિતી સામે આવી રહી છે. સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલા આ વીડિયોની સત્યતા અંગે કોઈ પુષ્ટિ કરતું નથી.
    2
    કાંકરેજના રાનેર ચારિયા સીમમાં મધરાતે રીંછ દેખાતા ગ્રામજનોમાં દહેશત
બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના રાનેર ચારિયા સીમ વિસ્તારમાં રાત્રિના સમયે રીંછ દેખાયું હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થઈ રહ્યો છે. મળતી માહિતી મુજબ મધરાત દરમિયાન રીંછ ખેતરોમાં ફરી રહ્યું હતું અને અચાનક લોકોની નજરે પડતાં સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો.
સ્થાનિક ખેડૂતોએ જણાવ્યા મુજબ રીંછ થોડો સમય સુધી ખેતરોમાં આંટાફેરા મારતું રહ્યું હતું. કેટલાક ગ્રામજનોએ દૂરથી તેનો વીડિયો પોતાના મોબાઇલમાં કેદ કર્યો હતો. રાત્રિના અંધકાર વચ્ચે રીંછ અચાનક ખેતરો તરફ દોડી ગયું હતું અને ત્યારબાદ ગાયબ થઈ ગયું હતું.
ઘટનાને લઈને ખાસ કરીને ખેડૂતો અને પશુપાલકોમાં ચિંતા વધી છે. રાત્રિના સમયે ખેતરોમાં જતાં લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. હાલ સુધી આ મામલે વન વિભાગને કોઈ સત્તાવાર જાણ કરવામાં આવી નથી તેવી માહિતી સામે આવી રહી છે.
સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલા આ વીડિયોની સત્યતા અંગે કોઈ પુષ્ટિ કરતું નથી.
    user_Jagdish soni
    Jagdish soni
    પત્રકાર દેઓદર, બનાસકાંઠા, ગુજરાત•
    1 hr ago
  • રાધનપુરમાં ચૌધરી સમાજનો 25મો સમૂહ લગ્નોત્સવ: 33 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા, વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી રહ્યા ઉપસ્થિત
    1
    રાધનપુરમાં ચૌધરી સમાજનો 25મો સમૂહ લગ્નોત્સવ: 33 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા, વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી રહ્યા ઉપસ્થિત
    user_પ્રહલાદભાઈ ઠાકોર પાટણ
    પ્રહલાદભાઈ ઠાકોર પાટણ
    રાધનપુર, પાટણ, ગુજરાત•
    1 hr ago
  • ઉનાળાની આકરી ગરમી તળાવો માં પાણી સૂકાતા હજારો માછલીઓ મોત ને ભેટી રાજ્યમાં કાળઝાળ ગરમી વચ્ચે વાવ થરાદ જિલ્લા માંથી એક ચોંકાવનાર વિડિયો સોશિયલ મીડીયામાં વાયરલ થયો છે જ્યાં સુઈગામ તાલુકાના ભરડવા ગામે ગામના મુખ્ય તળાવમાં સતત ઘટતા જળસ્તર ના કારણે મોટા પ્રમાણે માછલીઓ ના મોત નીપજ્યા છે તળાવમાં સડી રહેલી માછલીઓની ગામમાં અસહ્ય દુર્ગંધ ફેલાતા સમસ્ત ભરડવા ના ગ્રામજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે સડી ગયેલ માછલીઓ ની દુર્ગંધ ફેલાતા અને રખડતા શ્વાનો દ્વારા માછલીઓ ને રહેણાંક વિસ્તારો સુધી ખેંચી લાવતા રોગચાળો ફેલાવવાનો મોટો ભય ઊભો થયો છે ગ્રામજનોએ તાત્કાલિક તંત્ર પાસે મદદ માગી છે અને જરૂરીયાત વિસ્તારમાં દવાનો છંટકાવ કરી તળાવ માં સફાઈ ની કામગીરી કરવા પણ માંગ કરી છે સુઈગામ વિસ્તાર રણ વિસ્તાર હોવાથી સતત ગરમી નું પ્રમાણ વધ્યું છે જેના કારણે તળાવો માં પાણી સૂકાતા આવી ઘટના સર્જાઈ છે હવે તંત્ર દ્વારા સફાઈ ની કામગીરી કરે તેવું લોકો ઈચ્છી રહ્યા છે..
    2
    ઉનાળાની આકરી ગરમી તળાવો માં પાણી સૂકાતા હજારો માછલીઓ મોત ને ભેટી 
રાજ્યમાં કાળઝાળ ગરમી વચ્ચે વાવ થરાદ જિલ્લા માંથી એક ચોંકાવનાર વિડિયો સોશિયલ મીડીયામાં વાયરલ થયો છે જ્યાં સુઈગામ તાલુકાના ભરડવા ગામે ગામના મુખ્ય તળાવમાં સતત ઘટતા જળસ્તર ના કારણે મોટા પ્રમાણે માછલીઓ ના મોત નીપજ્યા છે તળાવમાં સડી રહેલી માછલીઓની ગામમાં અસહ્ય દુર્ગંધ ફેલાતા સમસ્ત ભરડવા ના ગ્રામજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે સડી ગયેલ માછલીઓ ની દુર્ગંધ ફેલાતા અને રખડતા શ્વાનો દ્વારા માછલીઓ ને રહેણાંક વિસ્તારો સુધી ખેંચી લાવતા રોગચાળો ફેલાવવાનો મોટો ભય ઊભો થયો છે ગ્રામજનોએ તાત્કાલિક તંત્ર પાસે મદદ માગી છે અને જરૂરીયાત વિસ્તારમાં દવાનો છંટકાવ કરી તળાવ માં સફાઈ ની કામગીરી કરવા પણ માંગ કરી છે સુઈગામ વિસ્તાર રણ વિસ્તાર હોવાથી સતત ગરમી નું પ્રમાણ વધ્યું છે જેના કારણે તળાવો માં પાણી સૂકાતા આવી ઘટના સર્જાઈ છે હવે તંત્ર દ્વારા સફાઈ ની કામગીરી કરે તેવું લોકો ઈચ્છી રહ્યા છે..
    user_Jagdish soni
    Jagdish soni
    પત્રકાર દેઓદર, બનાસકાંઠા, ગુજરાત•
    1 hr ago
  • પાટણના સાંતલપુરમાં સર્વિસ રોડ પર ગટરના કામમાં ભ્રષ્ટાચારના આક્ષેપો થયા છે. રોજિંદા અનેક વાહનો આ અધૂરી ગટરમાં ફસાય છે, જેનાથી સ્થાનિકોને ભારે હાલાકી વેઠવી પડે છે. તલાટી કે ઉચ્ચ અધિકારીઓની ગાડી ફસાય ત્યારે જ કામમાં સુધારો થાય છે, અન્યથા સ્થિતિ યથાવત રહે છે.
    1
    પાટણના સાંતલપુરમાં સર્વિસ રોડ પર ગટરના કામમાં ભ્રષ્ટાચારના આક્ષેપો થયા છે. રોજિંદા અનેક વાહનો આ અધૂરી ગટરમાં ફસાય છે, જેનાથી સ્થાનિકોને ભારે હાલાકી વેઠવી પડે છે. તલાટી કે ઉચ્ચ અધિકારીઓની ગાડી ફસાય ત્યારે જ કામમાં સુધારો થાય છે, અન્યથા સ્થિતિ યથાવત રહે છે.
    user_Makvana Baldev
    Makvana Baldev
    Singer સાંતલપુર, પાટણ, ગુજરાત•
    9 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.