ઉનાળાની આકરી ગરમી તળાવો માં પાણી સૂકાતા હજારો માછલીઓ મોત ને ભેટી રાજ્યમાં કાળઝાળ ગરમી વચ્ચે વાવ થરાદ જિલ્લા માંથી એક ચોંકાવનાર વિડિયો સોશિયલ મીડીયામાં વાયરલ થયો છે જ્યાં સુઈગામ તાલુકાના ભરડવા ગામે ગામના મુખ્ય તળાવમાં સતત ઘટતા જળસ્તર ના કારણે મોટા પ્રમાણે માછલીઓ ના મોત નીપજ્યા છે તળાવમાં સડી રહેલી માછલીઓની ગામમાં અસહ્ય દુર્ગંધ ફેલાતા સમસ્ત ભરડવા ના ગ્રામજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે સડી ગયેલ માછલીઓ ની દુર્ગંધ ફેલાતા અને રખડતા શ્વાનો દ્વારા માછલીઓ ને રહેણાંક વિસ્તારો સુધી ખેંચી લાવતા રોગચાળો ફેલાવવાનો મોટો ભય ઊભો થયો છે ગ્રામજનોએ તાત્કાલિક તંત્ર પાસે મદદ માગી છે અને જરૂરીયાત વિસ્તારમાં દવાનો છંટકાવ કરી તળાવ માં સફાઈ ની કામગીરી કરવા પણ માંગ કરી છે સુઈગામ વિસ્તાર રણ વિસ્તાર હોવાથી સતત ગરમી નું પ્રમાણ વધ્યું છે જેના કારણે તળાવો માં પાણી સૂકાતા આવી ઘટના સર્જાઈ છે હવે તંત્ર દ્વારા સફાઈ ની કામગીરી કરે તેવું લોકો ઈચ્છી રહ્યા છે..
ઉનાળાની આકરી ગરમી તળાવો માં પાણી સૂકાતા હજારો માછલીઓ મોત ને ભેટી રાજ્યમાં કાળઝાળ ગરમી વચ્ચે વાવ થરાદ જિલ્લા માંથી એક ચોંકાવનાર વિડિયો સોશિયલ મીડીયામાં વાયરલ થયો છે જ્યાં સુઈગામ તાલુકાના ભરડવા ગામે ગામના મુખ્ય તળાવમાં સતત ઘટતા જળસ્તર ના કારણે મોટા પ્રમાણે માછલીઓ ના મોત નીપજ્યા છે તળાવમાં સડી રહેલી માછલીઓની ગામમાં અસહ્ય દુર્ગંધ ફેલાતા સમસ્ત ભરડવા ના ગ્રામજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે સડી ગયેલ માછલીઓ ની દુર્ગંધ ફેલાતા અને રખડતા
શ્વાનો દ્વારા માછલીઓ ને રહેણાંક વિસ્તારો સુધી ખેંચી લાવતા રોગચાળો ફેલાવવાનો મોટો ભય ઊભો થયો છે ગ્રામજનોએ તાત્કાલિક તંત્ર પાસે મદદ માગી છે અને જરૂરીયાત વિસ્તારમાં દવાનો છંટકાવ કરી તળાવ માં સફાઈ ની કામગીરી કરવા પણ માંગ કરી છે સુઈગામ વિસ્તાર રણ વિસ્તાર હોવાથી સતત ગરમી નું પ્રમાણ વધ્યું છે જેના કારણે તળાવો માં પાણી સૂકાતા આવી ઘટના સર્જાઈ છે હવે તંત્ર દ્વારા સફાઈ ની કામગીરી કરે તેવું લોકો ઈચ્છી રહ્યા છે..
- કાંકરેજના રાનેર ચારિયા સીમમાં મધરાતે રીંછ દેખાતા ગ્રામજનોમાં દહેશત બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના રાનેર ચારિયા સીમ વિસ્તારમાં રાત્રિના સમયે રીંછ દેખાયું હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થઈ રહ્યો છે. મળતી માહિતી મુજબ મધરાત દરમિયાન રીંછ ખેતરોમાં ફરી રહ્યું હતું અને અચાનક લોકોની નજરે પડતાં સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો. સ્થાનિક ખેડૂતોએ જણાવ્યા મુજબ રીંછ થોડો સમય સુધી ખેતરોમાં આંટાફેરા મારતું રહ્યું હતું. કેટલાક ગ્રામજનોએ દૂરથી તેનો વીડિયો પોતાના મોબાઇલમાં કેદ કર્યો હતો. રાત્રિના અંધકાર વચ્ચે રીંછ અચાનક ખેતરો તરફ દોડી ગયું હતું અને ત્યારબાદ ગાયબ થઈ ગયું હતું. ઘટનાને લઈને ખાસ કરીને ખેડૂતો અને પશુપાલકોમાં ચિંતા વધી છે. રાત્રિના સમયે ખેતરોમાં જતાં લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. હાલ સુધી આ મામલે વન વિભાગને કોઈ સત્તાવાર જાણ કરવામાં આવી નથી તેવી માહિતી સામે આવી રહી છે. સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલા આ વીડિયોની સત્યતા અંગે કોઈ પુષ્ટિ કરતું નથી.2
- રાધનપુરમાં ચૌધરી સમાજનો 25મો સમૂહ લગ્નોત્સવ: 33 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા, વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી રહ્યા ઉપસ્થિત1
- સરહદી સુઈગામ તાલુકાના ભરડવા ગામે તળાવમાં અસંખ્ય મચ્છલા મોતને ભેટ્યા,રોગચાળો ફેલાવાની દહેશત... વાવ થરાદ જિલ્લાના સરહદી વિસ્તાર એવા સુઈગામ તાલુકાના ભરડવા ગામની અંદર આવેલા તળાવની અંદર આજે એકાએક લાખોની સંખ્યામાં માછલાઓના મોતને લઈને ગામમાં અરેરાટી વ્યાપી જવા પામી હતી જોકે કેટલાક ગ્રામજનોએ આ તળાવ ની અંદર મરેલા માછલાઓના વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કરી તંત્ર પાસે તાત્કાલિક કાર્યવાહી કરવા માગ કરવામાં આવી છે જો કાર્યવાહી નહીં થાય તો ગામની અંદર ભયંકર રોગચાળો ફાટી નીકળે તેની દેહસતા વ્યક્ત કરવામાં આવી હતી3
- થરાદ પોલીસે વાહનોની બેલ્ક ફિલ્મ ઉતારી દંડ ફટકાર્યો પોલીસ ની કાર્યવાહીને લઈ વાહન ચાલકો ફફડાટ1
- *વાવ-થરાદ જિલ્લાના ઘેસડા ગામે ગોદડપુરી બાપજીના મંદિરે દર સોમવારે ઉમટે છે ભક્તોનું ઘોડાપૂર* વાવ-થરાદ જિલ્લાના ઘેસડા ગામે આવેલ પ્રાચીન અને આસ્થાના કેન્દ્ર સમાન ગોદડપુરી બાપજીના મંદિરે દર સોમવારે ભક્તોનું વિશાળ ઘોડાપૂર ઉમટી પડે છે. દૂર-દૂરથી શ્રદ્ધાળુઓ અહીં દર્શનાર્થે આવી બાપજીના આશીર્વાદ મેળવી પોતાની માનતાઓ પૂર્ણ કરે છે. ગામડાંઓથી લઈને શહેર વિસ્તારો સુધી ગોદડપુરી બાપજી પ્રત્યે લોકોમાં અઢળક શ્રદ્ધા અને વિશ્વાસ જોવા મળે છે. ભક્તોનું માનવું છે કે બાપજીની કૃપાથી ગુમડાં, ગાંઠ જેવા અનેક દુખાવા અને શારીરિક તકલીફોમાં રાહત મળે છે. લોકો શ્રદ્ધાપૂર્વક બાપજીને માનતા માની પ્રાર્થના કરે છે અને માનતા પૂર્ણ થતાં પ્રસાદરૂપે ગોળ ચઢાવી પોતાની ભક્તિ વ્યક્ત કરે છે. દર સોમવારે મંદિર પરિસરમાં ભક્તિમય માહોલ સર્જાય છે. “જય ગોદડપુરી બાપજી” ના જયઘોષ સાથે મંદિર ગુંજી ઉઠે છે. ભક્તો દ્વારા પૂજા-અર્ચના, ધૂન-ભજન અને આરતી કરવામાં આવે છે, જેના કારણે સમગ્ર વાતાવરણ આધ્યાત્મિક બની જાય છે. સ્થાનિક લોકો જણાવે છે કે વર્ષોથી ગોદડપુરી બાપજીનું સ્થાન લોકો માટે આશા અને આસ્થાનું પ્રતિક બની રહ્યું છે. અનેક ભક્તોએ પોતાની માનતા પૂર્ણ થયાના અનુભવ વ્યક્ત કર્યા છે, જેના કારણે દિવસેને દિવસે અહીં આવતા ભક્તોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. *બોક્સ સમાચાર* આસ્થા અને શ્રદ્ધાથી લોકો ગોદડપુરી બાપજી પાસે માનતા માને છે. ભક્તોનું માનવું છે કે બાપજીની કૃપાથી ગુમડું તથા ગાંઠ જેવા રોગોમાં રાહત મળે છે. માનતા પૂર્ણ થતાં પ્રસાદરૂપે ગોળ ચઢાવવામાં આવે છે.1
- ભાભર તાલુકા ની વડપગ તાલુકા પંચાયત ના વિજેતા ઉમેદવારે મતદારો નો આભાર માન્યો ભાભર તાલુકા ની વડપગ તાલુકા પંચાયત ના વિજેતા ઉમેદવારે મતદારો નો આભાર માન્યો1
- ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર રહી હોવાનું સામે આવ્યું છે. બનાસકાંઠાના વાવ થરાદમાં ગાય સર્કલ પાસે ધોળા દિવસે પણ ખુલ્લેઆમ દારૂ વેચાઈ રહ્યો છે, જેને લઈને જાગૃત નાગરિકોમાં રોષ જોવા મળ્યો.1
- ઉનાળાની આકરી ગરમી તળાવો માં પાણી સૂકાતા હજારો માછલીઓ મોત ને ભેટી રાજ્યમાં કાળઝાળ ગરમી વચ્ચે વાવ થરાદ જિલ્લા માંથી એક ચોંકાવનાર વિડિયો સોશિયલ મીડીયામાં વાયરલ થયો છે જ્યાં સુઈગામ તાલુકાના ભરડવા ગામે ગામના મુખ્ય તળાવમાં સતત ઘટતા જળસ્તર ના કારણે મોટા પ્રમાણે માછલીઓ ના મોત નીપજ્યા છે તળાવમાં સડી રહેલી માછલીઓની ગામમાં અસહ્ય દુર્ગંધ ફેલાતા સમસ્ત ભરડવા ના ગ્રામજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે સડી ગયેલ માછલીઓ ની દુર્ગંધ ફેલાતા અને રખડતા શ્વાનો દ્વારા માછલીઓ ને રહેણાંક વિસ્તારો સુધી ખેંચી લાવતા રોગચાળો ફેલાવવાનો મોટો ભય ઊભો થયો છે ગ્રામજનોએ તાત્કાલિક તંત્ર પાસે મદદ માગી છે અને જરૂરીયાત વિસ્તારમાં દવાનો છંટકાવ કરી તળાવ માં સફાઈ ની કામગીરી કરવા પણ માંગ કરી છે સુઈગામ વિસ્તાર રણ વિસ્તાર હોવાથી સતત ગરમી નું પ્રમાણ વધ્યું છે જેના કારણે તળાવો માં પાણી સૂકાતા આવી ઘટના સર્જાઈ છે હવે તંત્ર દ્વારા સફાઈ ની કામગીરી કરે તેવું લોકો ઈચ્છી રહ્યા છે..2