logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

થરાદ પોલીસે વાહનોની બેલ્ક ફિલ્મ ઉતારી દંડ ફટકાર્યો પોલીસ ની કાર્યવાહીને લઈ વાહન ચાલકો ફફડાટ

1 hr ago
user_Dashrath thakor
Dashrath thakor
થરાદ, બનાસકાંઠા, ગુજરાત•
1 hr ago

થરાદ પોલીસે વાહનોની બેલ્ક ફિલ્મ ઉતારી દંડ ફટકાર્યો પોલીસ ની કાર્યવાહીને લઈ વાહન ચાલકો ફફડાટ

More news from ગુજરાત and nearby areas
  • સરહદી સુઈગામ તાલુકાના ભરડવા ગામે તળાવમાં અસંખ્ય મચ્છલા મોતને ભેટ્યા,રોગચાળો ફેલાવાની દહેશત... વાવ થરાદ જિલ્લાના સરહદી વિસ્તાર એવા સુઈગામ તાલુકાના ભરડવા ગામની અંદર આવેલા તળાવની અંદર આજે એકાએક લાખોની સંખ્યામાં માછલાઓના મોતને લઈને ગામમાં અરેરાટી વ્યાપી જવા પામી હતી જોકે કેટલાક ગ્રામજનોએ આ તળાવ ની અંદર મરેલા માછલાઓના વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કરી તંત્ર પાસે તાત્કાલિક કાર્યવાહી કરવા માગ કરવામાં આવી છે જો કાર્યવાહી નહીં થાય તો ગામની અંદર ભયંકર રોગચાળો ફાટી નીકળે તેની દેહસતા વ્યક્ત કરવામાં આવી હતી
    3
    સરહદી સુઈગામ તાલુકાના ભરડવા ગામે તળાવમાં અસંખ્ય મચ્છલા મોતને ભેટ્યા,રોગચાળો ફેલાવાની દહેશત...
વાવ થરાદ જિલ્લાના સરહદી વિસ્તાર એવા સુઈગામ તાલુકાના ભરડવા ગામની અંદર આવેલા તળાવની અંદર આજે એકાએક લાખોની સંખ્યામાં માછલાઓના મોતને લઈને ગામમાં અરેરાટી વ્યાપી જવા પામી હતી જોકે કેટલાક ગ્રામજનોએ આ તળાવ ની અંદર મરેલા માછલાઓના વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કરી તંત્ર પાસે તાત્કાલિક કાર્યવાહી કરવા માગ કરવામાં આવી છે જો કાર્યવાહી નહીં થાય તો ગામની અંદર ભયંકર રોગચાળો ફાટી નીકળે તેની દેહસતા વ્યક્ત કરવામાં આવી હતી
    user_વધૉજીચૌહાણ થરાદ ઢીમા9979061286
    વધૉજીચૌહાણ થરાદ ઢીમા9979061286
    Local News Reporter થરાદ, બનાસકાંઠા, ગુજરાત•
    1 hr ago
  • થરાદ પોલીસે વાહનોની બેલ્ક ફિલ્મ ઉતારી દંડ ફટકાર્યો પોલીસ ની કાર્યવાહીને લઈ વાહન ચાલકો ફફડાટ
    1
    થરાદ પોલીસે વાહનોની બેલ્ક ફિલ્મ ઉતારી દંડ ફટકાર્યો પોલીસ ની કાર્યવાહીને લઈ વાહન ચાલકો ફફડાટ
    user_Dashrath thakor
    Dashrath thakor
    થરાદ, બનાસકાંઠા, ગુજરાત•
    1 hr ago
  • *વાવ-થરાદ જિલ્લાના ઘેસડા ગામે ગોદડપુરી બાપજીના મંદિરે દર સોમવારે ઉમટે છે ભક્તોનું ઘોડાપૂર* વાવ-થરાદ જિલ્લાના ઘેસડા ગામે આવેલ પ્રાચીન અને આસ્થાના કેન્દ્ર સમાન ગોદડપુરી બાપજીના મંદિરે દર સોમવારે ભક્તોનું વિશાળ ઘોડાપૂર ઉમટી પડે છે. દૂર-દૂરથી શ્રદ્ધાળુઓ અહીં દર્શનાર્થે આવી બાપજીના આશીર્વાદ મેળવી પોતાની માનતાઓ પૂર્ણ કરે છે. ગામડાંઓથી લઈને શહેર વિસ્તારો સુધી ગોદડપુરી બાપજી પ્રત્યે લોકોમાં અઢળક શ્રદ્ધા અને વિશ્વાસ જોવા મળે છે. ભક્તોનું માનવું છે કે બાપજીની કૃપાથી ગુમડાં, ગાંઠ જેવા અનેક દુખાવા અને શારીરિક તકલીફોમાં રાહત મળે છે. લોકો શ્રદ્ધાપૂર્વક બાપજીને માનતા માની પ્રાર્થના કરે છે અને માનતા પૂર્ણ થતાં પ્રસાદરૂપે ગોળ ચઢાવી પોતાની ભક્તિ વ્યક્ત કરે છે. દર સોમવારે મંદિર પરિસરમાં ભક્તિમય માહોલ સર્જાય છે. “જય ગોદડપુરી બાપજી” ના જયઘોષ સાથે મંદિર ગુંજી ઉઠે છે. ભક્તો દ્વારા પૂજા-અર્ચના, ધૂન-ભજન અને આરતી કરવામાં આવે છે, જેના કારણે સમગ્ર વાતાવરણ આધ્યાત્મિક બની જાય છે. સ્થાનિક લોકો જણાવે છે કે વર્ષોથી ગોદડપુરી બાપજીનું સ્થાન લોકો માટે આશા અને આસ્થાનું પ્રતિક બની રહ્યું છે. અનેક ભક્તોએ પોતાની માનતા પૂર્ણ થયાના અનુભવ વ્યક્ત કર્યા છે, જેના કારણે દિવસેને દિવસે અહીં આવતા ભક્તોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. *બોક્સ સમાચાર* આસ્થા અને શ્રદ્ધાથી લોકો ગોદડપુરી બાપજી પાસે માનતા માને છે. ભક્તોનું માનવું છે કે બાપજીની કૃપાથી ગુમડું તથા ગાંઠ જેવા રોગોમાં રાહત મળે છે. માનતા પૂર્ણ થતાં પ્રસાદરૂપે ગોળ ચઢાવવામાં આવે છે.
    1
    *વાવ-થરાદ જિલ્લાના ઘેસડા ગામે ગોદડપુરી બાપજીના મંદિરે દર સોમવારે ઉમટે છે ભક્તોનું ઘોડાપૂર*

વાવ-થરાદ જિલ્લાના ઘેસડા ગામે આવેલ પ્રાચીન અને આસ્થાના કેન્દ્ર સમાન ગોદડપુરી બાપજીના મંદિરે દર સોમવારે ભક્તોનું વિશાળ ઘોડાપૂર ઉમટી પડે છે. દૂર-દૂરથી શ્રદ્ધાળુઓ અહીં દર્શનાર્થે આવી બાપજીના આશીર્વાદ મેળવી પોતાની માનતાઓ પૂર્ણ કરે છે.
ગામડાંઓથી લઈને શહેર વિસ્તારો સુધી ગોદડપુરી બાપજી પ્રત્યે લોકોમાં અઢળક શ્રદ્ધા અને વિશ્વાસ જોવા મળે છે. ભક્તોનું માનવું છે કે બાપજીની કૃપાથી ગુમડાં, ગાંઠ જેવા અનેક દુખાવા અને શારીરિક તકલીફોમાં રાહત મળે છે. લોકો શ્રદ્ધાપૂર્વક બાપજીને માનતા માની પ્રાર્થના કરે છે અને માનતા પૂર્ણ થતાં પ્રસાદરૂપે ગોળ ચઢાવી પોતાની ભક્તિ વ્યક્ત કરે છે.
દર સોમવારે મંદિર પરિસરમાં ભક્તિમય માહોલ સર્જાય છે. “જય ગોદડપુરી બાપજી” ના જયઘોષ સાથે મંદિર ગુંજી ઉઠે છે. ભક્તો દ્વારા પૂજા-અર્ચના, ધૂન-ભજન અને આરતી કરવામાં આવે છે, જેના કારણે સમગ્ર વાતાવરણ આધ્યાત્મિક બની જાય છે.
સ્થાનિક લોકો જણાવે છે કે વર્ષોથી ગોદડપુરી બાપજીનું સ્થાન લોકો માટે આશા અને આસ્થાનું પ્રતિક બની રહ્યું છે. અનેક ભક્તોએ પોતાની માનતા પૂર્ણ થયાના અનુભવ વ્યક્ત કર્યા છે, જેના કારણે દિવસેને દિવસે અહીં આવતા ભક્તોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે.       *બોક્સ સમાચાર*
આસ્થા અને શ્રદ્ધાથી લોકો ગોદડપુરી બાપજી પાસે માનતા માને છે. ભક્તોનું માનવું છે કે બાપજીની કૃપાથી ગુમડું તથા ગાંઠ જેવા રોગોમાં રાહત મળે છે. માનતા પૂર્ણ થતાં પ્રસાદરૂપે ગોળ ચઢાવવામાં આવે છે.
    user_Asal Rudabhai
    Asal Rudabhai
    Local News Reporter થરાદ, બનાસકાંઠા, ગુજરાત•
    4 hrs ago
  • ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર રહી હોવાનું સામે આવ્યું છે. બનાસકાંઠાના વાવ થરાદમાં ગાય સર્કલ પાસે ધોળા દિવસે પણ ખુલ્લેઆમ દારૂ વેચાઈ રહ્યો છે, જેને લઈને જાગૃત નાગરિકોમાં રોષ જોવા મળ્યો.
    1
    ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર રહી હોવાનું સામે આવ્યું છે. બનાસકાંઠાના વાવ થરાદમાં ગાય સર્કલ પાસે ધોળા દિવસે પણ ખુલ્લેઆમ દારૂ વેચાઈ રહ્યો છે, જેને લઈને જાગૃત નાગરિકોમાં રોષ જોવા મળ્યો.
    user_પરમાર શ્રવણભાઈ
    પરમાર શ્રવણભાઈ
    Tharad, Banas Kantha•
    6 hrs ago
  • થરાદના મુખ્ય ગૌ સર્કલ પાસે એક યુવક દારૂના નશામાં બેભાન હાલતમાં મળી આવતા ખળભળાટ મચી ગયો છે. આ ઘટનાએ રાજ્યમાં દારૂબંધીના અમલ અને પોલીસની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે. સ્થાનિકો બુટલેગરો સામે કડક કાર્યવાહી અને નશાખોરી રોકવા પોલીસની વધુ સક્રિયતાની માંગ કરી રહ્યા છે.
    1
    થરાદના મુખ્ય ગૌ સર્કલ પાસે એક યુવક દારૂના નશામાં બેભાન હાલતમાં મળી આવતા ખળભળાટ મચી ગયો છે. આ ઘટનાએ રાજ્યમાં દારૂબંધીના અમલ અને પોલીસની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે. સ્થાનિકો બુટલેગરો સામે કડક કાર્યવાહી અને નશાખોરી રોકવા પોલીસની વધુ સક્રિયતાની માંગ કરી રહ્યા છે.
    user_Laxman Solanki
    Laxman Solanki
    Local News Reporter થરાદ, બનાસકાંઠા, ગુજરાત•
    7 hrs ago
  • બનાસકાંઠાના થરાદ શહેરમાં ધોળા દિવસે જાહેરમાં નશાખોરીના દ્રશ્યો સામે આવતા લોકોમાં રોષ વ્યાપી ગયો છે. સ્થાનિકો બૂટલેગરો સામે કડક કાર્યવાહી અને રાજ્યમાં દારૂબંધીના અસરકારક અમલની માંગ કરી રહ્યા છે.
    1
    બનાસકાંઠાના થરાદ શહેરમાં ધોળા દિવસે જાહેરમાં નશાખોરીના દ્રશ્યો સામે આવતા લોકોમાં રોષ વ્યાપી ગયો છે. સ્થાનિકો બૂટલેગરો સામે કડક કાર્યવાહી અને રાજ્યમાં દારૂબંધીના અસરકારક અમલની માંગ કરી રહ્યા છે.
    user_H P Banna
    H P Banna
    Local News Reporter થરાદ, બનાસકાંઠા, ગુજરાત•
    7 hrs ago
  • દારૂબંધીવાળા ગુજરાતના વાવ-થરાદ વિસ્તારમાં દારૂનું નેટવર્ક યથાવત્ છે. થરાદ ચાર રસ્તા પર જાહેરમાં દારૂડિયો પડ્યો મળતા પોલીસની ભૂમિકા પર સવાલો ઉભા થયા છે. પોલીસ આંખ આડા કાન કરી રહી છે કે દારૂ સપ્લાયરોનો દબદબો છે તે ચર્ચાનો વિષય બન્યો છે.
    1
    દારૂબંધીવાળા ગુજરાતના વાવ-થરાદ વિસ્તારમાં દારૂનું નેટવર્ક યથાવત્ છે. થરાદ ચાર રસ્તા પર જાહેરમાં દારૂડિયો પડ્યો મળતા પોલીસની ભૂમિકા પર સવાલો ઉભા થયા છે. પોલીસ આંખ આડા કાન કરી રહી છે કે દારૂ સપ્લાયરોનો દબદબો છે તે ચર્ચાનો વિષય બન્યો છે.
    user_Pravinbhai Chauhan press
    Pravinbhai Chauhan press
    Architect થરાદ, બનાસકાંઠા, ગુજરાત•
    7 hrs ago
  • ગુજરાતના વાવ અને થરાદ વિસ્તારોમાં દારૂબંધી હોવા છતાં ખુલ્લેઆમ દારૂનું વેચાણ અને સેવન થઈ રહ્યું છે. આનાથી કાગળ પરની દારૂબંધીની વાસ્તવિકતા સામે અનેક સવાલો ઉભા થયા છે. સ્થાનિકો પ્રશાસનની કામગીરી પર સવાલ ઉઠાવી રહ્યા છે.
    1
    ગુજરાતના વાવ અને થરાદ વિસ્તારોમાં દારૂબંધી હોવા છતાં ખુલ્લેઆમ દારૂનું વેચાણ અને સેવન થઈ રહ્યું છે. આનાથી કાગળ પરની દારૂબંધીની વાસ્તવિકતા સામે અનેક સવાલો ઉભા થયા છે. સ્થાનિકો પ્રશાસનની કામગીરી પર સવાલ ઉઠાવી રહ્યા છે.
    user_Dashrath thakor
    Dashrath thakor
    થરાદ, બનાસકાંઠા, ગુજરાત•
    8 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.