Shuru
Apke Nagar Ki App…
સાંતલપુર માં સર્વિસ રોડ પર ની ગટર ની કામગીરી પર થયો ભષ્ટ્રાચાર સાંતલપુર તાલુકો હોવા છતાં પણ સર્વિસ રોડ ઉપર ગટર ની કામગીરી માં ભષ્ટ્રાચાર ના દ્રશ્ય આ ગટરમાં ગાડીઓ દરરોજ ફસાય છે પણ જ્યારે તલાટી અથવા ઉચ્ચ અધિકારીઓ ની ગાડી ફસા છે ત્યારે યોગ્ય રીતે કામ થછે ત્યા સુધી જનતા ને હેરાન ગતી વેઠવી પડ છે
Makvana Baldev
સાંતલપુર માં સર્વિસ રોડ પર ની ગટર ની કામગીરી પર થયો ભષ્ટ્રાચાર સાંતલપુર તાલુકો હોવા છતાં પણ સર્વિસ રોડ ઉપર ગટર ની કામગીરી માં ભષ્ટ્રાચાર ના દ્રશ્ય આ ગટરમાં ગાડીઓ દરરોજ ફસાય છે પણ જ્યારે તલાટી અથવા ઉચ્ચ અધિકારીઓ ની ગાડી ફસા છે ત્યારે યોગ્ય રીતે કામ થછે ત્યા સુધી જનતા ને હેરાન ગતી વેઠવી પડ છે
More news from ગુજરાત and nearby areas
- સાંતલપુર માં સર્વિસ રોડ પર ની ગટર ની કામગીરી પર થયો ભષ્ટ્રાચાર સાંતલપુર તાલુકો હોવા છતાં પણ સર્વિસ રોડ ઉપર ગટર ની કામગીરી માં ભષ્ટ્રાચાર ના દ્રશ્ય આ ગટરમાં ગાડીઓ દરરોજ ફસાય છે પણ જ્યારે તલાટી અથવા ઉચ્ચ અધિકારીઓ ની ગાડી ફસા છે ત્યારે યોગ્ય રીતે કામ થછે ત્યા સુધી જનતા ને હેરાન ગતી વેઠવી પડ છે1
- થરાદ રેફરલ હોસ્પિટલ નજીક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો, ફાયરબ્રિગેડ દ્વારા આગ પર કાબુ મેળવ્યો મોટી જાનહાનિ ટળી... થરાદ રેફરલ હોસ્પિટલ નજીક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો, ફાયરબ્રિગેડ દ્વારા આગ પર કાબુ મેળવ્યો મોટી જાનહાનિ ટળી...1
- Post by Saradar3
- ગુજરાતના એક ગામડામાં દેશી પહેરવેશમાં લઘર વઘર દેખાતા એક વૃદ્ધે ગૌમાતા વિશે અંગ્રેજીમાં બાઈટ આપ્યું. કડકડાટ અંગ્રેજી અને ગુજરાતી ભાષાના મિશ્રણથી લોકો આશ્ચર્યચકિત થયા છે. આ વીડિયો સાબિત કરે છે કે ભાષાના જ્ઞાન માટે દેખાવ કે સ્થળ નહીં, પ્રતિભા મહત્વની છે.1
- બનાસકાંઠાના થરાદમાં નવી બની રહેલી સિવિલ હોસ્પિટલની બાજુમાં આગ લાગી. આ ઘટનાને પગલે વિસ્તારમાં થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.1
- ભાભર તાલુકા ની વડપગ તાલુકા પંચાયત ના વિજેતા ઉમેદવારે મતદારો નો આભાર માન્યો ભાભર તાલુકા ની વડપગ તાલુકા પંચાયત ના વિજેતા ઉમેદવારે મતદારો નો આભાર માન્યો1
- ભાભર પોલીસે જૂના ગામની સીમમાં ચાલતા જુગાર પર દરોડો પાડી 4 ઈસમોને ઝડપી પાડ્યા. તેમની પાસેથી કુલ ₹11,300 નો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.1
- બનાસકાંઠાના સુઈગામ તાલુકાના ગોલપ ગામના છેવાડાના વિસ્તારોમાં પીવાના પાણીની ગંભીર સમસ્યા સર્જાઈ છે. પાણી પુરવઠા વિભાગની બેદરકારી કે ગ્રામ પંચાયતની મનમાનીના કારણે ગ્રામજનો મુશ્કેલી ભોગવી રહ્યા છે. આ મુદ્દો આવનારા સમયમાં ગંભીર સ્વરૂપ ધારણ કરી શકે છે.1