નવા ગાંધીનગરના વિકસિત વિસ્તાર ભાઈજીપુરા પાટિયા પાસે શ્રીરામ ફાઉન્ડેશન દ્વારા આયોજિત પાવન શ્રી રામ કથાના સુંદર આયોજનમાં અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર ગાંધીનગર શક્તિપીઠ તરફથી વિરાટ પુસ્તક મેળાનું આયોજન કથાના પ્રાંગણમાં કરવામાં આવેલ છે. આ પુસ્તક મેળાનું ઉદ્ઘાટન કથાના વક્તા આદરણીય શ્રી રાજેન્દ્રભાઈ શાસ્ત્રીજી મહારાજ મારફતે કરવામાં આવ્યું. પરમ પૂજ્ય ગુરુદેવે લખેલ અંદાજે 500 થી વધુ પુસ્તકો આ પુસ્તક મેળામાં પ્રદર્શન અને વેચાણ અર્થે રાખવામાં આવેલ છે. રામકથાના વિશેષ આયોજનને ધ્યાને લઈ ગાયત્રી પરિવાર મારફતે આ તમામ પુસ્તકો છાપેલી કિંમત કરતા બ્રહ્મભોજમાં અડધી કિંમતે વેચાણથી આપવામાં આવી રહી છે જેનો કથા શ્રવણ કરનાર ભાવિક ભક્તો ભરપૂર લાભ ઉઠાવી રહ્યા છે. સદર આર્ષ પુસ્તકોમાં વેદ, ઉપનિષદ્, વાંગમય, યોગ, બાળકો માટેની વાર્તાઓ, મહાપુરુષોના જીવન ચરિત્રો, આ યુગમાં પીડાતા મનુષ્યની બધી જ સમસ્યાઓનું સમાધાન આપતા વિવિધ વિષયોના અનેકવિધ પુસ્તકો ઉપલબ્ધ છે. આ પુસ્તક મેળો તારીખ 2 જાન્યુઆરી સુધી સાંજે 5:30 થી 8:30 દરમિયાન કથાના સ્થળ ઉપર ખુલ્લો હોય છે જેનો સર્વે જનતાને લાભ લેવા વિનંતી છે. રિપોર્ટ:પટેલ નીલ ભાઈ
નવા ગાંધીનગરના વિકસિત વિસ્તાર ભાઈજીપુરા પાટિયા પાસે શ્રીરામ ફાઉન્ડેશન દ્વારા આયોજિત પાવન શ્રી રામ કથાના સુંદર આયોજનમાં અખિલ વિશ્વ
ગાયત્રી પરિવાર ગાંધીનગર શક્તિપીઠ તરફથી વિરાટ પુસ્તક મેળાનું આયોજન કથાના પ્રાંગણમાં કરવામાં આવેલ છે. આ પુસ્તક મેળાનું ઉદ્ઘાટન કથાના વક્તા
આદરણીય શ્રી રાજેન્દ્રભાઈ શાસ્ત્રીજી મહારાજ મારફતે કરવામાં આવ્યું. પરમ પૂજ્ય ગુરુદેવે લખેલ અંદાજે 500 થી વધુ પુસ્તકો આ પુસ્તક મેળામાં
પ્રદર્શન અને વેચાણ અર્થે રાખવામાં આવેલ છે. રામકથાના વિશેષ આયોજનને ધ્યાને લઈ ગાયત્રી પરિવાર મારફતે આ તમામ પુસ્તકો છાપેલી કિંમત
કરતા બ્રહ્મભોજમાં અડધી કિંમતે વેચાણથી આપવામાં આવી રહી છે જેનો કથા શ્રવણ કરનાર ભાવિક ભક્તો ભરપૂર લાભ ઉઠાવી રહ્યા છે.
સદર આર્ષ પુસ્તકોમાં વેદ, ઉપનિષદ્, વાંગમય, યોગ, બાળકો માટેની વાર્તાઓ, મહાપુરુષોના જીવન ચરિત્રો, આ યુગમાં પીડાતા મનુષ્યની બધી જ સમસ્યાઓનું
સમાધાન આપતા વિવિધ વિષયોના અનેકવિધ પુસ્તકો ઉપલબ્ધ છે. આ પુસ્તક મેળો તારીખ 2 જાન્યુઆરી સુધી સાંજે 5:30 થી 8:30 દરમિયાન
કથાના સ્થળ ઉપર ખુલ્લો હોય છે જેનો સર્વે જનતાને લાભ લેવા વિનંતી છે. રિપોર્ટ:પટેલ નીલ ભાઈ
- વધુ માહિતી માટે લિંક પર ક્લિક કરો https://geogujaratnews.com/24547/1
- મેમદાવાદ ગામે ‘ધી આરાધના સહકારી બચત મંડળી’નું ઉદ્ઘાટન – ગ્રામજનોને બચત અને આત્મનિર્ભર બનવાની નવી તક* https://youtu.be/BtPUsURR1lw?si=DftctNaFmQSU94MT1
- सनातन जागृति अभियान शुरू।1
- Post by RK News1
- GUJARAT MANTRA ચેનલને લાઈક કરો, શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો અને બેલ બટન દબાવવાનું ભૂલશો નહીં જેથી અમે તમને નવીનતમ સમાચાર પહોંચાડી શકીએ. Kaiyum Shaikh GUJARAT MANTRA 99792 786771
- પાલનપુરમાં પોલીસ દ્વારા 6 આરોપીઓનું જાહેરમાં સરઘસ કાઢવામાં આવ્યું હતું. એરોમા સર્કલથી હોટલ સુધી કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે સમગ્ર ઘટનાનું રિ-કન્સ્ટ્રક્શન કરાવવામાં આવ્યું. મુખ્ય આરોપી લાલો મંડોરા સહિત તમામ આરોપીઓને ઘટનાસ્થળે લઈ જઈ કાયદાનું ભાન કરાવવામાં આવ્યું હતું. કાર્યવાહી દરમિયાન એક આરોપીએ ઉગ્ર રીતે કહી દીધું કે “મારું એન્કાઉન્ટર કરી નાખો”, જેના કારણે ઘટનાસ્થળે ક્ષણિક તણાવ પણ જોવા મળ્યો. સમગ્ર કાર્યવાહી ભારે સુરક્ષા વ્યવસ્થા વચ્ચે પાર પાડવામાં આવી હતી.1
- નજુપુરા–કમાલપુર નર્મદા કેનાલ 10 વર્ષથી કાગળ પર જ કાર્યરત, જમીન પર અસ્તિત્વ ગાયબ. પાણી ન મળતાં હજારો વીઘા જમીન બંજર, તૂટી પાઈપલાઈનથી કેટલાક ખેતરોમાં પાણી ભરાઈ પાક બરબાદ. નર્મદા નિગમના અધિકારીઓ–કોન્ટ્રાક્ટર મિલીભગતના આરોપ સાથે ખેડૂતો દ્વારા ઉગ્ર આંદોલનની ચીમકી.1
- Post by RK News1
- GUJARAT MANTRA ચેનલને લાઈક કરો, શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો અને બેલ બટન દબાવવાનું ભૂલશો નહીં જેથી અમે તમને નવીનતમ સમાચાર પહોંચાડી શકીએ. Kaiyum Shaikh GUJARAT MANTRA 99792 786771