logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ઝેરના મુવાડા ચોકડી પાસે બે મોટરસાયકલ સામસામે અથડાતા નવા ઘુસર ના મોટરસાયકલ ચાલક નુ સારવાર દરમ્યાન મોત. અન્ય એક બનાવમાં ખડકી બસ સ્ટેન્ડ પાસે રોડ ક્રોસ કરતા આધેડને મોટરસાયકલ ચાલકે ટક્કર મારતાં સારવાર દરમિયાન મોત. *કાલોલ તાલુકામાં મોટરસાયકલ થી અકસ્માતના બે બનાવ મા બે મોત* કાલોલ તા ૧૬/૦૨/૨૬ કાલોલ પોલીસ મથકે કાળુભાઈ લક્ષ્મણભાઈ રાવળ રે.નવા ઘુસર તા ગોધરા દ્વારા નોંધાવેલ ફરીયાદની વિગત જોતા તેઓના પુત્ર પ્રવિણભાઈ કાળુભાઈ રાવળ ઉ. વ.૪૫ પોતાનું મોટરસાયકલ લઈને મંડપના કામે બાકરોલ ગયા હતા અને નારણપુરા ગામ તરફથી આવતા હતા ત્યારે ઝેરના મુવાડા ચોકડી પાસે સણસોલી નજીક રોડ ઉપર સામેથી મોટરસાયકલ નંબર જીજે ૧૭ સીજી ૭૫૦૬ પર પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી આવતા ઈસમે પ્રવિણભાઈ ની મોટરસાયકલને સામેથી ટક્કર મારી દેતા પ્રવીણભાઈને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી જ્યારે અકસ્માત કરનાર મોટરસાયકલ ચાલક અને પાછળ બેસેલ વ્યક્તિને શરીરે નાની મોટી ઇજાઓ પહોંચી હતી તમામને કાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાંથી પ્રવિણભાઈ કાળુભાઈ બેભાન હોય વધુ સારવાર માટે વધુ સારવાર માટે વડોદરા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન તેઓનું મોત નીપજ્યુ હોવાની વિગતે મૃતકના પિતા દ્વારા કાલોલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. જ્યારે બીજા બનાવમાં કાલોલ તાલુકાના ખડકી ગામમાં રહેતા લક્ષણભાઈ કાન્તિભાઈ પટેલ દ્વારા મોટરસાયકલ નંબર જીજે ૧૭ સીએલ ૧૬૧૬ ના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે જેમાં ગત રવિવારે રાત્રે તેઓના કાકા રયજીભાઇ શંકરભાઈ પટેલ ઉ વ ૫૦ રોડ ક્રોસ કરતા હતા ત્યારે કાલોલ તરફથી મોટરસાયકલ નંબર જીજે ૧૭ સીએલ ૧૬૧૬ ના ચાલકે પોતાનું વાહન પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી રયજીભાઈ ને ટક્કર મારી દેતા તેઓ રોડ પર પડી ગયા હતા જેઓને બન્ને પગે અને મોઢા ઉપર ઈજાઓ થવાથી લોહી નીકળ્યું હતું જ્યારે અકસ્માત કરનાર મોટરસાયકલ ચાલક પણ રોડ ઉપર પડી ગયો હતો ઈજાગ્રસ્ત ને ગોધરા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા જ્યાં સારવાર દરમિયાન મોડી રાત્રે રયજીભાઈ નુ મોત નીપજ્યુ હતુ જે બાદ આજ રોજ વેજલપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

1 day ago
user_Virendra Mehta
Virendra Mehta
Classified ads newspaper publisher કલોલ, પંચમહાલ, ગુજરાત•
1 day ago
d32d26ec-86df-4375-9252-854403e30331

ઝેરના મુવાડા ચોકડી પાસે બે મોટરસાયકલ સામસામે અથડાતા નવા ઘુસર ના મોટરસાયકલ ચાલક નુ સારવાર દરમ્યાન મોત. અન્ય એક બનાવમાં ખડકી બસ સ્ટેન્ડ પાસે રોડ ક્રોસ કરતા આધેડને મોટરસાયકલ ચાલકે ટક્કર મારતાં સારવાર દરમિયાન મોત. *કાલોલ તાલુકામાં મોટરસાયકલ થી અકસ્માતના બે બનાવ મા બે મોત* કાલોલ તા ૧૬/૦૨/૨૬ કાલોલ પોલીસ મથકે કાળુભાઈ લક્ષ્મણભાઈ રાવળ રે.નવા ઘુસર તા ગોધરા દ્વારા નોંધાવેલ ફરીયાદની વિગત જોતા તેઓના પુત્ર પ્રવિણભાઈ કાળુભાઈ રાવળ ઉ. વ.૪૫ પોતાનું મોટરસાયકલ લઈને મંડપના કામે બાકરોલ ગયા હતા અને નારણપુરા ગામ તરફથી આવતા હતા ત્યારે ઝેરના મુવાડા ચોકડી પાસે સણસોલી નજીક રોડ ઉપર સામેથી મોટરસાયકલ નંબર જીજે ૧૭ સીજી ૭૫૦૬ પર પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી આવતા ઈસમે પ્રવિણભાઈ ની મોટરસાયકલને સામેથી ટક્કર મારી દેતા પ્રવીણભાઈને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી જ્યારે અકસ્માત કરનાર મોટરસાયકલ ચાલક અને પાછળ બેસેલ વ્યક્તિને શરીરે નાની મોટી ઇજાઓ પહોંચી હતી તમામને કાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાંથી પ્રવિણભાઈ કાળુભાઈ બેભાન હોય વધુ

682bc630-27d7-4531-bfa9-5a6bb8d36612

સારવાર માટે વધુ સારવાર માટે વડોદરા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન તેઓનું મોત નીપજ્યુ હોવાની વિગતે મૃતકના પિતા દ્વારા કાલોલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. જ્યારે બીજા બનાવમાં કાલોલ તાલુકાના ખડકી ગામમાં રહેતા લક્ષણભાઈ કાન્તિભાઈ પટેલ દ્વારા મોટરસાયકલ નંબર જીજે ૧૭ સીએલ ૧૬૧૬ ના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે જેમાં ગત રવિવારે રાત્રે તેઓના કાકા રયજીભાઇ શંકરભાઈ પટેલ ઉ વ ૫૦ રોડ ક્રોસ કરતા હતા ત્યારે કાલોલ તરફથી મોટરસાયકલ નંબર જીજે ૧૭ સીએલ ૧૬૧૬ ના ચાલકે પોતાનું વાહન પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી રયજીભાઈ ને ટક્કર મારી દેતા તેઓ રોડ પર પડી ગયા હતા જેઓને બન્ને પગે અને મોઢા ઉપર ઈજાઓ થવાથી લોહી નીકળ્યું હતું જ્યારે અકસ્માત કરનાર મોટરસાયકલ ચાલક પણ રોડ ઉપર પડી ગયો હતો ઈજાગ્રસ્ત ને ગોધરા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા જ્યાં સારવાર દરમિયાન મોડી રાત્રે રયજીભાઈ નુ મોત નીપજ્યુ હતુ જે બાદ આજ રોજ વેજલપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

More news from ગુજરાત and nearby areas
  • Post by Jasmin B Shah
    1
    Post by Jasmin B Shah
    user_Jasmin B Shah
    Jasmin B Shah
    Bag shop હાલોલ, પંચમહાલ, ગુજરાત•
    56 min ago
  • પાવાગઢ ડુંગર પર માચી તરફ જતા રસ્તામાં સાત કમાન પાસે ગત રાત્રીના સુમારે દીપડો દેખાયો હોવાનો વિડિયો સોશ્યલ મીડિયા પર થયો વાયરલ.. અપના બજાર હાલોલ આ વાયરલ વીડિયોની પુષ્ટી નથી કરતુ.
    1
    પાવાગઢ ડુંગર પર માચી તરફ જતા રસ્તામાં સાત કમાન પાસે ગત રાત્રીના સુમારે દીપડો દેખાયો હોવાનો વિડિયો સોશ્યલ મીડિયા પર થયો વાયરલ..
અપના બજાર હાલોલ આ વાયરલ વીડિયોની પુષ્ટી નથી કરતુ.
    user_PANCHMAHAL UPDATE
    PANCHMAHAL UPDATE
    Local News Reporter હાલોલ, પંચમહાલ, ગુજરાત•
    5 hrs ago
  • પાવાગઢ ડુંગર પર માચી તરફ જતા રસ્તામાં સાત કમાન પાસે ગત રાત્રીના સુમારે દીપડો દેખાયો હોવાનો વિડિયો સોશ્યલ મીડિયા પર થયો વાયરલ.. અપના બજાર હાલોલ આ વાયરલ વીડિયોની પુષ્ટી નથી કરતુ.
    1
    પાવાગઢ ડુંગર પર માચી તરફ જતા રસ્તામાં સાત કમાન પાસે ગત રાત્રીના સુમારે દીપડો દેખાયો હોવાનો વિડિયો સોશ્યલ મીડિયા પર થયો વાયરલ..
અપના બજાર હાલોલ આ વાયરલ વીડિયોની પુષ્ટી નથી કરતુ.
    user_Apna Bajar Halol
    Apna Bajar Halol
    રિપોર્ટર Halol, Panch Mahals•
    5 hrs ago
  • છોટાઉદેપુર જિલ્લામાં ટ્રેડ ડીલ મુદ્દે Aam Aadmi Party (AAP) દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયું હતું. AAPના સ્થાનિક નેતા Vinu Rathwa કાર્યકરો સાથે જિલ્લા સેવા સદન પહોંચ્યા હતા. પ્રદર્શન દરમિયાન AAP કાર્યકરોએ “ટ્રેડ ડીલ રદ કરો”, “ટ્રેડ ડીલ હટાવો, કિસાન બચાવો” જેવા નારા લગાવી વિરોધ નોંધાવ્યો હતો. Vinu Rathwaએ અધિક કલેક્ટરને આવેદન પત્ર આપી સરકાર સામે આક્ષેપ કર્યો કે ભારત અને અમેરિકાની વચ્ચે થયેલી ટ્રેડ ડીલથી દેશ અને રાજ્યના ખેડૂતો તથા પશુપાલકોને આર્થિક નુકસાન થઈ રહ્યું છે. તેમણે જણાવ્યું કે જો ટ્રેડ ડીલ રદ નહીં કરવામાં આવે તો આવનારા સમયમાં ખેડૂતો અને પશુપાલકોને સાથે રાખી રાજ્યવ્યાપી આંદોલન કરવામાં આવશે.
    2
    છોટાઉદેપુર જિલ્લામાં ટ્રેડ ડીલ મુદ્દે Aam Aadmi Party (AAP) દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયું હતું. AAPના સ્થાનિક નેતા Vinu Rathwa કાર્યકરો સાથે જિલ્લા સેવા સદન પહોંચ્યા હતા.
પ્રદર્શન દરમિયાન AAP કાર્યકરોએ “ટ્રેડ ડીલ રદ કરો”, “ટ્રેડ ડીલ હટાવો, કિસાન બચાવો” જેવા નારા લગાવી વિરોધ નોંધાવ્યો હતો. Vinu Rathwaએ અધિક કલેક્ટરને આવેદન પત્ર આપી સરકાર સામે આક્ષેપ કર્યો કે ભારત અને અમેરિકાની વચ્ચે થયેલી ટ્રેડ ડીલથી દેશ અને રાજ્યના ખેડૂતો તથા પશુપાલકોને આર્થિક નુકસાન થઈ રહ્યું છે.
તેમણે જણાવ્યું કે જો ટ્રેડ ડીલ રદ નહીં કરવામાં આવે તો આવનારા સમયમાં ખેડૂતો અને પશુપાલકોને સાથે રાખી રાજ્યવ્યાપી આંદોલન કરવામાં આવશે.
    user_Reporter MIRZA IMRAN.973789415
    Reporter MIRZA IMRAN.973789415
    છોટા ઉદેપુર, છોટાઉદેપુર, ગુજરાત•
    1 hr ago
  • આણંદમાં ‘નાના થાઈ સ્પા’ પર SOGની કાર્યવાહી... સ્પાની આડમાં ચાલતા કુટણખાનાનો પર્દાફાશ… #anand #soganand #spa
    1
    આણંદમાં ‘નાના થાઈ સ્પા’ પર SOGની કાર્યવાહી... સ્પાની આડમાં ચાલતા કુટણખાનાનો પર્દાફાશ… #anand #soganand #spa
    user_Sunny chavda
    Sunny chavda
    પેટલાદ, આણંદ, ગુજરાત•
    13 hrs ago
  • છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર ખાતે આવેલા ઓરસંગ બ્રિજ અને મુખ્ય માર્ગ પર પડેલા મોટા ખાડાઓથી વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અનેક રજૂઆતો છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી ન થતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જો સમયસર સમારકામ નહીં થાય તો મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે.
    1
    છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર ખાતે આવેલા ઓરસંગ બ્રિજ અને મુખ્ય માર્ગ પર પડેલા મોટા ખાડાઓથી વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અનેક રજૂઆતો છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી ન થતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જો સમયસર સમારકામ નહીં થાય તો મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે.
    user_E Kranti News
    E Kranti News
    Herbal Medicine Shop છોટા ઉદેપુર, છોટાઉદેપુર, ગુજરાત•
    20 hrs ago
  • Post by Salman moravala
    1
    Post by Salman moravala
    user_Salman moravala
    Salman moravala
    Local News Reporter સંતરામપુર, મહીસાગર, ગુજરાત•
    19 hrs ago
  • હવે પૈસાનું નહીં અનાજનું ATM થશે કાર્યરત માત્ર 35 સેકન્ડમાં 25 કિલો અનાજનું વિતરણ થાય તેવા અનાજ ATM.. “જુઓ એવું તો શું કીધું, સાંભળો…” — અનાજ ATM અંગે ખાસ વાત હવે વાત માત્ર જાહેરાતની નથી, હકીકતની છે. સરકાર દ્વારા શરૂ કરાયેલા અનાજ ATMથી માત્ર 35 સેકન્ડમાં 25 કિલો સુધી અનાજનું વિતરણ શક્ય બનશે. લાંબી લાઈનોમાં ઊભા રહેવાની ઝંઝટ નહીં, તોલમાં ગડબડ નહીં અને સમયનો બગાડ પણ નહીં. આધાર અથવા રાશનકાર્ડની ચકાસણી પછી મશીન સીધું જ અનાજ આપશે. આ નવી વ્યવસ્થા ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારો માટે મોટી રાહત બની શકે છે. હવે જોવાનું એ રહેશે કે જમીન સ્તરે આ યોજના કેટલી અસરકારક રીતે અમલમાં આવે છે??
    1
    હવે પૈસાનું નહીં અનાજનું ATM થશે કાર્યરત
માત્ર 35 સેકન્ડમાં 25 કિલો અનાજનું વિતરણ થાય તેવા અનાજ ATM..
“જુઓ એવું તો શું કીધું, સાંભળો…” — અનાજ ATM અંગે ખાસ વાત
હવે વાત માત્ર જાહેરાતની નથી, હકીકતની છે. સરકાર દ્વારા શરૂ કરાયેલા અનાજ ATMથી માત્ર 35 સેકન્ડમાં 25 કિલો સુધી અનાજનું વિતરણ શક્ય બનશે.
લાંબી લાઈનોમાં ઊભા રહેવાની ઝંઝટ નહીં, તોલમાં ગડબડ નહીં અને સમયનો બગાડ પણ નહીં. આધાર અથવા રાશનકાર્ડની ચકાસણી પછી મશીન સીધું જ અનાજ આપશે.
આ નવી વ્યવસ્થા ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારો માટે મોટી રાહત બની શકે છે. હવે જોવાનું એ રહેશે કે જમીન સ્તરે આ યોજના કેટલી અસરકારક રીતે અમલમાં આવે છે??
    user_Reporter MIRZA IMRAN.973789415
    Reporter MIRZA IMRAN.973789415
    છોટા ઉદેપુર, છોટાઉદેપુર, ગુજરાત•
    10 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.