logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

હાલમાં માં ચાલતી નર્મદા પરિક્રમા નર્મદા પોલીસ ની અનોખી પહેલ નર્મદા માઈ ભક્તો ની ભીડ ઉમટતાં નર્મદા પોલીસ ના પીઆઈ શ્રી વિ.કે ગઢવી દ્વારા અલંગ અંદાજમાં રામધુન અને ભજન કીર્તન નર્મદા મૈયા ના નાદ સાથે ભીડ નેં કોઈ ભાગદોડ અનિચ્છનીય ઘટના ન ઘટે તેવું ધ્યાન દોરી ભક્તો ને રોકી થોડા થોડા અંતરે ભીડને ભંજન કીર્તન ના તાલે જવા દેવામાં આવ્યા આ અદભૂત અંદાજ માં પોલીસ નેં જોઈ નર્મદા ભક્તો પણ ભક્તિ ના રંગે રંગાયા અને નર્મદા પોલીસ ના પીઆઈ વિ.કે ગઢવી ના આ અનોખાં અંદાજ ને જોતા નર્મદા પરિક્રમા કરવા માટે આવેલ ભક્તો એ પણ પોલીસ નિ પ્રશંસા કરી અને નર્મદા જિલ્લા ની પોલીસ ને બિરદાવી હતી જુઓઆ વિડિયો માં હાલમાં માં ચાલતી નર્મદા પરિક્રમા નર્મદા પોલીસ ની અનોખી પહેલ નર્મદા માઈ ભક્તો ની ભીડ ઉમટતાં નર્મદા પોલીસ ના પીઆઈ શ્રી વિ.કે ગઢવી દ્વારા અલંગ અંદાજમાં રામધુન અને ભજન કીર્તન

13 hrs ago
user_Narmada supar fast news
Narmada supar fast news
નાંદોદ, નર્મદા, ગુજરાત•
13 hrs ago

હાલમાં માં ચાલતી નર્મદા પરિક્રમા નર્મદા પોલીસ ની અનોખી પહેલ નર્મદા માઈ ભક્તો ની ભીડ ઉમટતાં નર્મદા પોલીસ ના પીઆઈ શ્રી વિ.કે ગઢવી દ્વારા અલંગ અંદાજમાં રામધુન અને ભજન કીર્તન નર્મદા મૈયા ના નાદ સાથે ભીડ નેં કોઈ ભાગદોડ અનિચ્છનીય ઘટના ન ઘટે તેવું ધ્યાન દોરી ભક્તો ને રોકી થોડા થોડા અંતરે ભીડને ભંજન કીર્તન ના તાલે જવા દેવામાં આવ્યા આ અદભૂત અંદાજ માં પોલીસ નેં જોઈ નર્મદા ભક્તો પણ ભક્તિ ના રંગે રંગાયા અને નર્મદા પોલીસ ના પીઆઈ વિ.કે ગઢવી ના આ અનોખાં અંદાજ ને જોતા નર્મદા પરિક્રમા કરવા માટે આવેલ ભક્તો એ પણ પોલીસ નિ પ્રશંસા કરી અને નર્મદા જિલ્લા ની પોલીસ ને બિરદાવી હતી જુઓઆ વિડિયો માં હાલમાં માં ચાલતી નર્મદા પરિક્રમા નર્મદા પોલીસ ની અનોખી પહેલ નર્મદા માઈ ભક્તો ની ભીડ ઉમટતાં નર્મદા પોલીસ ના પીઆઈ શ્રી વિ.કે ગઢવી દ્વારા અલંગ અંદાજમાં રામધુન અને ભજન કીર્તન

More news from ગુજરાત and nearby areas
  • હાલમાં માં ચાલતી નર્મદા પરિક્રમા નર્મદા પોલીસ ની અનોખી પહેલ નર્મદા માઈ ભક્તો ની ભીડ ઉમટતાં નર્મદા પોલીસ ના પીઆઈ શ્રી વિ.કે ગઢવી દ્વારા અલંગ અંદાજમાં રામધુન અને ભજન કીર્તન
    3
    હાલમાં માં ચાલતી નર્મદા પરિક્રમા નર્મદા પોલીસ ની અનોખી પહેલ નર્મદા માઈ ભક્તો ની ભીડ ઉમટતાં નર્મદા પોલીસ ના પીઆઈ શ્રી વિ.કે ગઢવી દ્વારા અલંગ અંદાજમાં રામધુન અને ભજન કીર્તન
    user_Narmada supar fast news
    Narmada supar fast news
    નાંદોદ, નર્મદા, ગુજરાત•
    13 hrs ago
  • Post by Mr BHIl Vishnubhai kalidash
    1
    Post by Mr BHIl Vishnubhai kalidash
    user_Mr BHIl Vishnubhai kalidash
    Mr BHIl Vishnubhai kalidash
    Doctor સંખેડા, છોટાઉદેપુર, ગુજરાત•
    13 hrs ago
  • શિનોર તાલુકા ટીંગલોદ ગામમાં કરુણ ઘટના | તળાવમાં ડૂબી 55 વર્ષીય વ્યક્તિનું મૃત્યુ ટીંગલોદ તળાવ દુર્ઘટના: એક કરુણ અંત અને બચાવ કામગીરી પર સવાલો શિનોર તાલુકાના ટીંગલોદ ગામમાં ગત રાત્રિએ એક હૃદયદ્રાવક ઘટના બની, જેમાં માછલી પકડવા ગયેલા એક આધેડ વયના પુરુષનું તળાવમાં ડૂબી જવાથી કરુણ મૃત્યુ થયું. આ ઘટનાએ ગામમાં શોકનો માહોલ સર્જ્યો છે, અને સાથે જ બચાવ કામગીરીની નિષ્ફળતા અંગે ગંભીર સવાલો ઉભા કર્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ટીંગલોદ ગામના ૫૫ વર્ષીય રાજેશભાઈ પરસોત્તમભાઈ વસાવા ગત રાત્રે આશરે ૭ વાગ્યાની આસપાસ ગામના તળાવમાં માછલી પકડવા ગયા હતા. તળાવ કિનારે કાદવ-કીચડ હોવાને કારણે અચાનક તેમનો પગ લપસ્યો અને તેઓ પાણીમાં ગરકાવ થઈ ગયા. આસપાસના લોકોએ તેમની બૂમો સાંભળીને તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને મદદ માટે પ્રયાસો કર્યા હતા. આ ઘટનાની જાણ લગભગ અડધા કલાકમાં કરજણ ફાયર સેફ્ટીને કરવામાં આવી હતી. કરજણ ફાયર સેફ્ટીની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ખરી, પરંતુ ગામજનોના આક્ષેપ મુજબ, તેમણે બચાવ કામગીરી શરૂ કરી નહોતી. ગામલોકોનો દાવો છે કે જો ફાયર બ્રિગેડ દ્વારા સમયસર બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હોત, તો કદાચ રાજેશભાઈના પરિવારને તેમનો મૃતદેહ વહેલી તકે મળી શક્યો હોત. આ વિલંબને કારણે પરિવારજનોને ભારે માનસિક યાતના ભોગવવી પડી હતી. દુર્ભાગ્યવશ, રાજેશભાઈ વસાવાને જીવતા બચાવી શકાયા નહોતા. બીજા દિવસે સવારે કરજણ ફાયર સેફ્ટીની ટીમે ફરીથી ટીંગલોદ ગામે પહોંચીને શોધખોળ શરૂ કરી. લાંબા પ્રયાસો બાદ રાજેશભાઈ વસાવાનો મૃતદેહ તળાવમાંથી બહાર કાઢવામાં આવ્યો અને પરિવારજનોને સોંપવામાં આવ્યો. આ ઘટનાએ સ્થાનિક બચાવ દળોની કાર્યક્ષમતા અને તાત્કાલિક પ્રતિભાવ પર ગંભીર પ્રશ્નાર્થ ઊભા કર્યા છે. એક તરફ, એક નિર્દોષ જીવ કાદવ-કીચડના કારણે અકાળે કાળનો કોળિયો બની ગયો, અને બીજી તરફ, બચાવ કામગીરીમાં થયેલા કથિત વિલંબને કારણે પરિવારજનોની વેદનામાં વધારો થયો. આશા રાખીએ કે ભવિષ્યમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય અને બચાવ દળો વધુ સજ્જ અને ત્વરિત પ્રતિભાવ આપવા સક્ષમ બને. આ દુર્ઘટના રાજેશભાઈના પરિવાર માટે એક કાયમી ઘા બની રહેશે, અને સમાજ માટે એક બોધપાઠ કે સુરક્ષા અને ત્વરિત પ્રતિભાવનું મહત્વ કેટલું અનિવાર્ય છે. બ્યુરો ચીફ . પિન્ટુ વસાવા વડોદરા
    1
    શિનોર તાલુકા ટીંગલોદ ગામમાં કરુણ ઘટના | તળાવમાં ડૂબી 55 વર્ષીય વ્યક્તિનું મૃત્યુ
ટીંગલોદ તળાવ દુર્ઘટના: એક કરુણ અંત અને બચાવ કામગીરી પર સવાલો
શિનોર તાલુકાના ટીંગલોદ ગામમાં ગત રાત્રિએ એક હૃદયદ્રાવક ઘટના બની, જેમાં માછલી પકડવા ગયેલા એક આધેડ વયના પુરુષનું તળાવમાં ડૂબી જવાથી કરુણ મૃત્યુ થયું. આ ઘટનાએ ગામમાં શોકનો માહોલ સર્જ્યો છે, અને સાથે જ બચાવ કામગીરીની નિષ્ફળતા અંગે ગંભીર સવાલો ઉભા કર્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ટીંગલોદ ગામના ૫૫ વર્ષીય રાજેશભાઈ પરસોત્તમભાઈ વસાવા ગત રાત્રે આશરે ૭ વાગ્યાની આસપાસ ગામના તળાવમાં માછલી પકડવા ગયા હતા. તળાવ કિનારે કાદવ-કીચડ હોવાને કારણે અચાનક તેમનો પગ લપસ્યો અને તેઓ પાણીમાં ગરકાવ થઈ ગયા. આસપાસના લોકોએ તેમની બૂમો સાંભળીને તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને મદદ માટે પ્રયાસો કર્યા હતા.
આ ઘટનાની જાણ લગભગ અડધા કલાકમાં કરજણ ફાયર સેફ્ટીને કરવામાં આવી હતી. કરજણ ફાયર સેફ્ટીની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ખરી, પરંતુ ગામજનોના આક્ષેપ મુજબ, તેમણે બચાવ કામગીરી શરૂ કરી નહોતી. ગામલોકોનો દાવો છે કે જો ફાયર બ્રિગેડ દ્વારા સમયસર બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હોત, તો કદાચ રાજેશભાઈના પરિવારને તેમનો મૃતદેહ વહેલી તકે મળી શક્યો હોત. આ વિલંબને કારણે પરિવારજનોને ભારે માનસિક યાતના ભોગવવી પડી હતી.
દુર્ભાગ્યવશ, રાજેશભાઈ વસાવાને જીવતા બચાવી શકાયા નહોતા. બીજા દિવસે સવારે કરજણ ફાયર સેફ્ટીની ટીમે ફરીથી ટીંગલોદ ગામે પહોંચીને શોધખોળ શરૂ કરી. લાંબા પ્રયાસો બાદ રાજેશભાઈ વસાવાનો મૃતદેહ તળાવમાંથી બહાર કાઢવામાં આવ્યો અને પરિવારજનોને સોંપવામાં આવ્યો.
આ ઘટનાએ સ્થાનિક બચાવ દળોની કાર્યક્ષમતા અને તાત્કાલિક પ્રતિભાવ પર ગંભીર પ્રશ્નાર્થ ઊભા કર્યા છે. એક તરફ, એક નિર્દોષ જીવ કાદવ-કીચડના કારણે અકાળે કાળનો કોળિયો બની ગયો, અને બીજી તરફ, બચાવ કામગીરીમાં થયેલા કથિત વિલંબને કારણે પરિવારજનોની વેદનામાં વધારો થયો. આશા રાખીએ કે ભવિષ્યમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય અને બચાવ દળો વધુ સજ્જ અને ત્વરિત પ્રતિભાવ આપવા સક્ષમ બને. આ દુર્ઘટના રાજેશભાઈના પરિવાર માટે એક કાયમી ઘા બની રહેશે, અને સમાજ માટે એક બોધપાઠ કે સુરક્ષા અને ત્વરિત પ્રતિભાવનું મહત્વ કેટલું અનિવાર્ય છે.
બ્યુરો ચીફ . પિન્ટુ વસાવા વડોદરા
    user_ADVANCED BULLETIN
    ADVANCED BULLETIN
    Court reporter કરજણ, વડોદરા, ગુજરાત•
    13 hrs ago
  • Post by RK News
    1
    Post by RK News
    user_RK News
    RK News
    Mangrol, Surat•
    3 hrs ago
  • Post by GUJARAT MANTRA NEWS
    1
    Post by GUJARAT MANTRA NEWS
    user_GUJARAT MANTRA NEWS
    GUJARAT MANTRA NEWS
    માંગરોળ, સુરત, ગુજરાત•
    5 hrs ago
  • Post by THE BEALERT NEWS
    1
    Post by THE BEALERT NEWS
    user_THE BEALERT NEWS
    THE BEALERT NEWS
    વડોદરા પૂર્વ, વડોદરા, ગુજરાત•
    9 hrs ago
  • Post by Nationgujarat.com
    1
    Post by Nationgujarat.com
    user_Nationgujarat.com
    Nationgujarat.com
    Newspaper publisher Vadodara West, Gujarat•
    11 hrs ago
  • Post by Mr BHIl Vishnubhai kalidash
    1
    Post by Mr BHIl Vishnubhai kalidash
    user_Mr BHIl Vishnubhai kalidash
    Mr BHIl Vishnubhai kalidash
    Doctor સંખેડા, છોટાઉદેપુર, ગુજરાત•
    13 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.