logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

શ્રીજી વોટરપ્રૂફિંગ — એક વાર કામ, વર્ષો સુધી આરામ.

on 16 December
user_Shuru Deals
Shuru Deals
Digital Marketing Specialist Rajkot, Gujarat•
on 16 December

શ્રીજી વોટરપ્રૂફિંગ — એક વાર કામ, વર્ષો સુધી આરામ.

  • user_ગુલાબ રાય કે મહેતા.
    ગુલાબ રાય કે મહેતા.
    રાજકોટ, રાજકોટ, ગુજરાત
    defc1581-131e-4d3b-99c5-74183d411d18
    5f43b623-1110-4f55-9929-cd81e6296e3c
    3e39eff7-144b-4297-9175-c09961d3cbba
    on 6 January
  • user_Tushar bhai dhanani
    Tushar bhai dhanani
    પુના, સુરત, ગુજરાત
    સુરત
    on 21 December
  • user_User3421
    User3421
    Palitana, Bhavnagar
    🙏
    on 21 December
More news from ગુજરાત and nearby areas
  • જિલ્લામાં ૦૮ માર્ચે જન્મ લેનારી ૧૧ નવજાત દીકરીઓના વધામણા કરાયા ગુજરાત રાજ્યની મહીલાઓ સામાજિક, આર્થિક, માનસિક, શારીરિક રીતે સંપન્ન તથા સમાજમાં ગૌરવભેર આગળ વધે તે માટે મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલે વિવિધ યોજનાઓ અમલી બનાવી છે. આ સાથે તા. ૦૮ માર્ચના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની “Rights, Justice, Action for All Women and Girls” થીમ સાથે ઉજવણી અંતર્ગત આ દિવસે જન્મનાર દિકરીઓના અવતરણને હર્ષોલ્લાસથી ઉજવવાનો નિર્ણય બોટાદ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવ્યો હતો આ અભિયાન અંતર્ગત તા.૦૮/૦૩/૨૦૨૬ના રોજ 'નારી અવતરણ વધામણા' કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં જિલ્લા આરોગ્ય તંત્ર અને જાયન્ટ્સ ગ્રુપ દ્વારા ૧૧ જેટલી નવજાત બાળકીઓ બેબી કીટ અને માતાઓને સાડીની ભેટ આપવામાં આવી હતી આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજમાં દીકરીઓના જન્મને પ્રોત્સાહન આપવો અને મહિલા સશક્તિકરણનો સંદેશ ફેલાવવાનો રહ્યો હતો આ પ્રસંગે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. બી.એ.ધોળકિયા, તાલુકા આરોગ્ય અધિકારી ડો.જયદિપ કણઝરીયા અને પ્રમુખ ચંદુભાઈ સાવલિયા, ફેડરેશન પ્રમુખ કેતનભાઈ રોજેસરા, ડી.એ.શ્રી દીપકભાઈ માથુકીયા, યુનિટ ડાયરેક્ટરશ્રી લાલજીભાઈ કળથિયા જિલ્લા આરોગ્ય તંત્રની ટીમ સહિત હોસ્પિટલના સ્ટાફે દીકરીઓને વધાવી હતી. રીપોર્ટર: ચિંતન વાગડીયા મો:૮૦૦૦૮૩૪૮૮૮
    1
    જિલ્લામાં ૦૮ માર્ચે જન્મ લેનારી ૧૧ નવજાત દીકરીઓના વધામણા કરાયા
ગુજરાત રાજ્યની મહીલાઓ સામાજિક, આર્થિક, માનસિક, શારીરિક રીતે સંપન્ન તથા સમાજમાં ગૌરવભેર આગળ વધે તે માટે મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલે વિવિધ યોજનાઓ અમલી બનાવી છે. આ સાથે તા. ૦૮ માર્ચના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની “Rights, Justice, Action for All Women and Girls” થીમ સાથે ઉજવણી અંતર્ગત આ દિવસે જન્મનાર દિકરીઓના અવતરણને હર્ષોલ્લાસથી ઉજવવાનો નિર્ણય બોટાદ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવ્યો હતો આ અભિયાન અંતર્ગત તા.૦૮/૦૩/૨૦૨૬ના રોજ 'નારી અવતરણ વધામણા' કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં જિલ્લા આરોગ્ય તંત્ર અને જાયન્ટ્સ ગ્રુપ દ્વારા ૧૧ જેટલી નવજાત બાળકીઓ બેબી કીટ અને માતાઓને સાડીની ભેટ આપવામાં આવી હતી આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજમાં દીકરીઓના જન્મને પ્રોત્સાહન આપવો અને મહિલા સશક્તિકરણનો સંદેશ ફેલાવવાનો રહ્યો હતો આ પ્રસંગે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. બી.એ.ધોળકિયા, તાલુકા આરોગ્ય અધિકારી ડો.જયદિપ કણઝરીયા અને પ્રમુખ ચંદુભાઈ સાવલિયા, ફેડરેશન પ્રમુખ કેતનભાઈ રોજેસરા, ડી.એ.શ્રી દીપકભાઈ માથુકીયા, યુનિટ ડાયરેક્ટરશ્રી લાલજીભાઈ કળથિયા જિલ્લા આરોગ્ય તંત્રની ટીમ સહિત હોસ્પિટલના સ્ટાફે દીકરીઓને વધાવી હતી.
રીપોર્ટર: ચિંતન વાગડીયા
મો:૮૦૦૦૮૩૪૮૮૮
    user_Vagadiya chintan dilipbhai
    Vagadiya chintan dilipbhai
    બોટાદ, બોટાદ, ગુજરાત•
    5 hrs ago
  • અમરેલી ના કાર્ય સીલ ધારાસભ્ય દ્વારા અમરેલી ટાવર ને રેનોવેશન માટે કરાયું ખાત મુહર્ત
    1
    અમરેલી ના કાર્ય સીલ ધારાસભ્ય દ્વારા અમરેલી ટાવર ને રેનોવેશન માટે કરાયું ખાત મુહર્ત
    user_Loksamnanews channel
    Loksamnanews channel
    રિપોર્ટર Amreli, Gujarat•
    8 hrs ago
  • રૂપિયા સુધીના ભાવ મળતા હોવાથી ખેડૂતોને ખર્ચ પણ કાઢવો મુશ્કેલ બની રહ્યો છે. ખેડૂતોએ સરકારને ઘઉંના ભાવ વધારવાની માંગ કરી છે..
    1
    રૂપિયા સુધીના ભાવ મળતા હોવાથી ખેડૂતોને ખર્ચ પણ કાઢવો મુશ્કેલ બની રહ્યો છે. ખેડૂતોએ સરકારને ઘઉંના ભાવ વધારવાની માંગ કરી છે..
    user_Asvin makwana
    Asvin makwana
    પત્રકાર બોટાદ, બોટાદ, ગુજરાત•
    14 hrs ago
  • Post by Vopul luhar
    1
    Post by Vopul luhar
    user_Vopul luhar
    Vopul luhar
    Ranpur, Botad•
    14 hrs ago
  • Post by Afzal Banva
    1
    Post by Afzal Banva
    user_Afzal Banva
    Afzal Banva
    માલિયા હાટીના, જૂનાગઢ, ગુજરાત•
    21 hrs ago
  • પૂર્વ કચ્છમાં આમ આદમી પાર્ટી સાથે સંકળાયેલા નેતાઓ સામે ગંભીર આક્ષેપો થતાં રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચી ગયો છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ પૂર્વ કચ્છ જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ કાયનાત અંસારી આથા, દિગુભા તથા એક અજાણી વ્યક્તિ વિરુદ્ધ મહિલાએ એટ્રોસિટી સહિતની વિવિધ કલમો હેઠળ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ ગણેશનગર વિસ્તારમાં આવેલા પ્લોટ નં. ૬૭૨ ખાતે મહિલાની મંજૂરી વગર ગેરકાયદેસર રીતે પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ મહિલાના પુત્ર રોહિત ભાગી જવાની ઘટનાનો મનદુઃખ રાખી મહિલાના ઘરે પહોંચી તેના તેમજ તેમના વૃદ્ધ સાસુ લાલબાઈ સાથે ઉગ્ર બોલાચાલી કરી હતી. ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે મહિલાને જાતિ અપમાનીત કરતા શબ્દો કહી ગુનાહિત ધમકીઓ આપી તેમજ વિસ્તારમાં રહેવા અંગે અપમાનજનક ટિપ્પણીઓ કરી હતી. આ મામલે મહિલાએ પોલીસમાં એટ્રોસિટી સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધાવતા વિસ્તારમાં ભારે ચર્ચા જગાઈ છે. પોલીસે ફરિયાદના આધારે કાર્યવાહી હાથ ધરી જિલ્લા પ્રમુખ કાયનાત અંસારી સહિત બે ને રાઉન્ડ અપ કરી વધુ પૂછપરછ શરૂ કરી હોવાનું જાણવા મળ્યું છે, જ્યારે અન્ય એક આરોપીની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે.
    1
    પૂર્વ કચ્છમાં આમ આદમી પાર્ટી સાથે સંકળાયેલા નેતાઓ સામે ગંભીર આક્ષેપો થતાં રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચી ગયો છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ  પૂર્વ કચ્છ જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ કાયનાત અંસારી આથા, દિગુભા  તથા એક અજાણી વ્યક્તિ વિરુદ્ધ મહિલાએ એટ્રોસિટી સહિતની વિવિધ કલમો હેઠળ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ ગણેશનગર વિસ્તારમાં આવેલા પ્લોટ નં. ૬૭૨ ખાતે મહિલાની મંજૂરી વગર ગેરકાયદેસર રીતે પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ મહિલાના પુત્ર રોહિત ભાગી જવાની ઘટનાનો મનદુઃખ રાખી મહિલાના ઘરે પહોંચી તેના તેમજ તેમના વૃદ્ધ સાસુ લાલબાઈ સાથે ઉગ્ર બોલાચાલી કરી હતી. ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે મહિલાને જાતિ અપમાનીત કરતા શબ્દો કહી ગુનાહિત ધમકીઓ આપી તેમજ વિસ્તારમાં રહેવા અંગે અપમાનજનક ટિપ્પણીઓ કરી હતી. આ મામલે મહિલાએ પોલીસમાં એટ્રોસિટી સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધાવતા વિસ્તારમાં ભારે ચર્ચા જગાઈ છે. પોલીસે ફરિયાદના આધારે કાર્યવાહી હાથ ધરી જિલ્લા પ્રમુખ કાયનાત અંસારી સહિત બે ને રાઉન્ડ અપ કરી વધુ પૂછપરછ શરૂ કરી હોવાનું જાણવા મળ્યું છે, જ્યારે અન્ય એક આરોપીની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે.
    user_Bharti Makhijani
    Bharti Makhijani
    ગાંધીધામ, કચ્છ, ગુજરાત•
    7 hrs ago
  • ભારત ફરી બન્યું ચેમ્પિયન : ઇન્ડિયાની ફાઈનલમાં જીત થતાજ જામનગર વાસીઓમાં ખુશીનો પ્રસંગ.
    1
    ભારત ફરી બન્યું ચેમ્પિયન : 
ઇન્ડિયાની ફાઈનલમાં જીત થતાજ જામનગર વાસીઓમાં ખુશીનો પ્રસંગ.
    user_Siraj shah
    Siraj shah
    Local News Reporter કાલાવડ, જામનગર, ગુજરાત•
    16 hrs ago
  • બોટાદ શહેરના ગઢડા રોડ પર આવેલ સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે આજરોજ તારીખ 8 માર્ચ 2026ના રોજ જિલ્લા ભાજપની સંગઠનાત્મક બેઠક યોજાઈ હતી જે બેઠકમાં બોટાદ જિલ્લા ભાજપના નવનિયુક્ત જિલ્લા ભાજપ પ્રભારી દશરથજી ઠાકોર વિશેષ ઉપસ્થિતિ રહ્યા હતા, નવનિયુક્ત જિલ્લા ભાજપ પ્રભારી નિયુક્તિ બાદ સૌ પ્રથમ વખત જિલ્લાની મુલાકાતે પહોંચ્યા હતા ત્યારે જિલ્લા ભાજપ સંગઠનના તમામ હોદ્દેદારો સાથે પરિચય બેઠકનું આયોજન કરાયું હતું આ બેઠકમાં આગામી કાર્યક્રમો તેમજ આયોજન અંગે પણ વિશેષ માર્ગદર્શન જિલ્લા પ્રભારી દ્વારા આપવામાં આવ્યું હતું, આ બેઠકમાં જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ પટેલ, જિલ્લા મહામંત્રી વનરાજસિંહ ડાભી, દિપકભાઈ સાબવા, અને વિજયભાઈ ધલવાણીયા તેમજ જિલ્લા ભાજપ સંગઠનના ઉપપ્રમુખો, મંત્રી સહિતના તમામ હોદ્દેદારો તેમજ જિલ્લાના તમામ શહેર તાલુકા ભાજપ સંગઠનના મુખ્ય હોદ્દેદારો ચુંટાયેલા સભ્યો સહિતના અપેક્ષિત કાર્યકર્તા હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા જિલ્લા સંગઠના દ્વારા પ્રથમ મુલાકાતે પહોંચેલા નવનિયુક્ત પ્રભારી દશરથજી ઠાકોરનું વિશેષ સ્વાગત સન્માન કર્યું હતું રીપોર્ટર: ચિંતન વાગડીયા મો:૮૦૦૦૮૩૪૮૮૮
    1
    બોટાદ શહેરના ગઢડા રોડ પર આવેલ સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે આજરોજ તારીખ 8 માર્ચ 2026ના રોજ જિલ્લા ભાજપની સંગઠનાત્મક બેઠક યોજાઈ હતી જે બેઠકમાં બોટાદ જિલ્લા ભાજપના નવનિયુક્ત જિલ્લા ભાજપ પ્રભારી દશરથજી ઠાકોર વિશેષ ઉપસ્થિતિ રહ્યા હતા, નવનિયુક્ત જિલ્લા ભાજપ પ્રભારી નિયુક્તિ બાદ સૌ પ્રથમ વખત જિલ્લાની મુલાકાતે પહોંચ્યા હતા ત્યારે જિલ્લા ભાજપ સંગઠનના તમામ હોદ્દેદારો સાથે પરિચય બેઠકનું આયોજન કરાયું હતું આ બેઠકમાં આગામી કાર્યક્રમો તેમજ આયોજન અંગે પણ વિશેષ માર્ગદર્શન જિલ્લા પ્રભારી દ્વારા આપવામાં આવ્યું હતું, આ બેઠકમાં જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ પટેલ, જિલ્લા મહામંત્રી વનરાજસિંહ ડાભી, દિપકભાઈ સાબવા, અને વિજયભાઈ ધલવાણીયા તેમજ જિલ્લા ભાજપ સંગઠનના ઉપપ્રમુખો, મંત્રી સહિતના તમામ હોદ્દેદારો તેમજ જિલ્લાના તમામ શહેર તાલુકા ભાજપ સંગઠનના મુખ્ય હોદ્દેદારો ચુંટાયેલા સભ્યો સહિતના અપેક્ષિત કાર્યકર્તા હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા જિલ્લા સંગઠના દ્વારા પ્રથમ મુલાકાતે પહોંચેલા નવનિયુક્ત પ્રભારી દશરથજી ઠાકોરનું વિશેષ સ્વાગત સન્માન કર્યું હતું
રીપોર્ટર: ચિંતન વાગડીયા
મો:૮૦૦૦૮૩૪૮૮૮
    user_Vagadiya chintan dilipbhai
    Vagadiya chintan dilipbhai
    બોટાદ, બોટાદ, ગુજરાત•
    6 hrs ago
  • અમરેલી ના બગાસરામાં કોળી સમાજ ના એક પરિવાર પર હુમલો
    1
    અમરેલી ના બગાસરામાં કોળી સમાજ ના એક પરિવાર પર હુમલો
    user_Loksamnanews channel
    Loksamnanews channel
    રિપોર્ટર Amreli, Gujarat•
    8 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.