Shuru
Apke Nagar Ki App…
25 વર્ષ જૂના લૂંટ વિથ મર્ડર કેસમાં રૂ. 20,000નો ઈનામી આરોપી મિથિલેશ ભૂમિ હારને ઝડપી પાડતી PCB સુરત શહેર
SURAT EXPRESS NEWS CHANNEL
25 વર્ષ જૂના લૂંટ વિથ મર્ડર કેસમાં રૂ. 20,000નો ઈનામી આરોપી મિથિલેશ ભૂમિ હારને ઝડપી પાડતી PCB સુરત શહેર
More news from ગુજરાત and nearby areas
- અમરોલી પો.સ્ટે વિસ્તાર માંથી એક્સેસ મોપેડની ચોરી કરનાર આરોપીને ચોરી કરેલ મોપેડ સાથે ઝડપી પાડતી સુરત શહેર અમરોલી પોલીસ.1
- હલધરૂ ગામે લિફ્ટની નીચે દબાઈ મહિલાનું કરૂણ મોત હલધરૂ ગામના એન્થમ ઈન્ડસ્ટ્રીયલ પાર્ક-01માં અક્સ્માત હલધરૂ ગામે લિફ્ટની નીચે દબાઈ મહિલાનું કરૂણ મોત હલધરૂ ગામના એન્થમ ઈન્ડસ્ટ્રીયલ પાર્ક-01માં અક્સ્માત અક્ષરમ ટેક્સટાઈલના બેઝમેન્ટમાં સફાઈ કામ કરતી વખતે બની ઘટના અચાનક લિફ્ટ ઉપરથી નીચે આવી જતા મહિલા લિફ્ટ નીચે દબાઈ મોઢા અને છાતીના ભાગે ગંભીર આંતરિક ઈજાઓ થઈ સારવાર માટે સંજીવની હોસ્પિટલ ખસેડાતા ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા મૃતક ચુન્નીબેન, ઉં.વ. 53, મૂળ ઉત્તર પ્રદેશના વતની હોવાનું પોલીસ નોંધમાં દર્શાવાયું કામરેજ પોલીસે અકસ્માત મોત અંગે કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ શરૂ કરી.1
- ટ્રાફિક સિગ્નલની બેટરી ચોરતી ટોળકી ક્રાઈમ બ્રાન્ચના હાથે ઝડપાઈ સુરત ક્રાઈમ બ્રાન્ચે જાહેર રસ્તાઓના ટ્રાફિક સિગ્નલ પોઈન્ટ પરથી ઇન્વર્ટર બેટરી ચોરતા બે આરોપીઓને ગોડાદરા વિસ્તારમાંથી ઝડપી લીધા છે. આરોપીઓમાં રાજેશકુમાર રામઆસરે તિવારી અને લાલમણી હરીશંકર પાંડેનો સમાવેશ થાય છે. બંને મૂળ ઉત્તર પ્રદેશના વતની છે અને હાલ ગોડાદરામાં રહેતા હતા. ટ્રાફિક સિગ્નલની બેટરી ચોરતી ટોળકી ક્રાઈમ બ્રાન્ચના હાથે ઝડપાઈ સુરત ક્રાઈમ બ્રાન્ચે જાહેર રસ્તાઓના ટ્રાફિક સિગ્નલ પોઈન્ટ પરથી ઇન્વર્ટર બેટરી ચોરતા બે આરોપીઓને ગોડાદરા વિસ્તારમાંથી ઝડપી લીધા છે. આરોપીઓમાં રાજેશકુમાર રામઆસરે તિવારી અને લાલમણી હરીશંકર પાંડેનો સમાવેશ થાય છે. બંને મૂળ ઉત્તર પ્રદેશના વતની છે અને હાલ ગોડાદરામાં રહેતા હતા.1
- सूरत मे मजदूरों के हक की मांग कर रहे यूनियन लीडर अजय दुबे ने सूरत शहर कलेक्टर महोदय श्री से कहा कि हमारी मांगे नहीं स्वीकार की गई तो 1 अक्टूबर को हम फिर!1
- सूरत के रांदेर क्षेत्र से जेप्टो की ब्रांच से सूमूल कम्पनी की डेट एक्सपायरी छास एवं ब्रेड को फूड एवं आरोग्य विभाग की टीम ने पकड़ा साथ ही फूड एवं आरोग्य विभाग की टीम ने 25000 का दंड भी लगाया पकड़े गए सभी छास एव ब्रेड को आरोग्य विभाग की टीम ने तुरंत नष्ट किया।1
- सूरत में 7वीं अंतरराष्ट्रीय बौद्ध परिषद का भव्य आयोजन, देश-विदेश से पहुंचे बौद्ध भिक्षु और प्रतिनिधि#Surat #InternationalBuddhistConference #BuddhistConference #Gujarat सूरत में 7वीं अंतरराष्ट्रीय बौद्ध परिषद का भव्य आयोजन, देश-विदेश से पहुंचे बौद्ध भिक्षु और प्रतिनिधि#Surat #InternationalBuddhistConference #BuddhistConference #Gujarat1
- મોબાઈલ સ્નેચિંગ ગેંગનો પર્દાફાશ, 58 મોબાઈલ અને સ્પોર્ટ્સ બાઈક સાથે 3ની ધરપકડ કરતી સિંગણપોર ડભોલી પોલીસ1
- मुंबई में तेज रफ्तार BMW ब्रिज से गिरी, तीन की मौत यह 20 सितंबर 2026 की ताज़ा मुंबई खबर है। रिपोर्टों के मुताबिक मुंबई के कोस्टल रोड पर लोटस जेट्टी के पास सुबह करीब 5 बजे तेज रफ्तार BMW नियंत्रण खोकर ब्रिज से नीचे जा गिरी। कार में चार लोग सवार थे- तीन की मौत हो गई और एक गंभीर रूप से घायल है। पुलिस मामले की जांच कर रही है।1
- સુરત શહેરના 55 સિગ્નલના ઉપરથી 155 જેટલી બેટરી ચોરી કરનાર ગેંગને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યા સુરત શહેરમાં જાહેર રસ્તાઓ પર લાગેલા ટ્રાફિક સિગ્નલોમાંથી બેટરીઓની ચોરી કરતી એક શાતિર ટોળકીનો સુરત ક્રાઈમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો છે. ટ્રાફિક સિગ્નલના પોઇન્ટ પરથી ઇન્વર્ટર બેટરીઓની ઉઠાંતરી કરનારા બે આરોપીઓ રાજેશકુમાર રામઆસરે તિવારી અને લાલમણી હરીશંકર પાન્ડેને ગોડાદરા વિસ્તારમાંથી ઝડપી લેવામાં આવ્યા છે. આ બંને આરોપીઓ મૂળ ઉત્તર પ્રદેશના વતની છે અને હાલ સુરતના ગોડાદરા વિસ્તારમાં રહેતા હતા. પોલીસ પૂછપરછમાં સામે આવ્યું છે કે, બંને આરોપીઓ ધોરણ-12 સુધી ભણેલા છે. મુખ્ય આરોપી રાજેશકુમાર તિવારી પાંડેસરા જી.આઈ.ડી.સી. સ્થિત કપડાંની ફેક્ટરીમાં માસ્ટર તરીકે નોકરી કરતો હતો. જ્યારે તેનો સાથીદાર લાલમણી પાન્ડે ગોડાદરા વિસ્તારમાં બીઆરટીએસ રોડ સામે ‘લક્ષ્ય બેટરી ઇન્વેટર’ નામની દુકાન ભાડે રાખીને બેટરીનો વેપાર-ધંધો ચલાવતો હતો. સામાન્ય વ્યવસાય સાથે સંકળાયેલા આ શખ્સોએ ટૂંકા સમયમાં સરળતાથી પૈસા કમાવવા માટે ચોરીનો આ રસ્તો અપનાવ્યો હતો.. ચાવીથી ખોલતા જુલાઈ-2026થી આ ચોરીઓનો સિલસિલો ચાલી રહ્યો હતો. આરોપી રાજેશકુમાર બપોરે બે થી ત્રણ વાગ્યાના સુમારે લાલમણીની એક્ટિવા લઈને નીકળતો હતો. રસ્તા પર પોતે ટ્રાફિક સિગ્નલનો ટેકનિકલ મેન્ટેનન્સ કર્મચારી હોય તેવો ડોળ રચતો હતો, જેથી કોઈને તેના પર શંકા ન જાય. ત્યારબાદ તે સિગ્નલ પોલની પેટીનું લોક તોડીને અથવા ડુપ્લિકેટ ચાવી વડે ખોલી અંદરથી મોંઘી ઇન્વર્ટર બેટરીઓ કાઢી લેતો હતો. ચોરી કરેલી બેટરીઓ તે લાલમણી પાન્ડેને માત્ર 1,000 જેવી નજીવી કિંમતે વેચી દેતો હતો અને લાલમણી તે બેટરીઓને ભંગારમાં વેચી નફો કમાતો હતો... આરોપીઓએ 155 બેટરી ચોરી કર્યાંની કબૂલાત આરોપીઓએ ઉધના, વેસુ, વરાછા, પાંડેસરા, ગોડાદરા સહિત શહેરના 16 પોલીસ મથક વિસ્તારોમાં ૫૫ પોઈન્ટ પરથી કુલ 155 બેટરીઓની ચોરી કરી હોવાની કબૂલાત કરી છે. પોલીસે તેમની પાસેથી 6 નંગ બેટરી, પેટી ખોલવાની ચાવી, એક્ટિવા મોપેડ અને બે મોબાઈલ સહિત કુલ ₹1,48,000 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. હાલ બંને આરોપીઓને વધુ તપાસ અર્થે ખટોદરા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે.3