📢 મહત્વના સમાચાર અને નમ્ર અપીલ - ચોક્સી વિદ્યા વિહાર, હલદરવાસ 📢 જય ભારત સહ જણાવવાનું કે, હલદરવાસની 'ચોક્સી વિદ્યા વિહાર' શાળામાં વિદ્યાર્થીઓના તિલક ભૂંસવા બાબતે જે ગંભીર પ્રશ્ન ઊભો થયો હતો, તેનો સુખદ અને યોગ્ય ઉકેલ લાવવા માટે સઘન પ્રયાસો કરવામાં આવ્યા છે. આ બાબતની ગંભીરતાને ધ્યાને લઈ, આપણા સામાજિક આગેવાનો: 🔹સરપંચ શ્રી હલધરવાસ. 🔹 ડો. નવલ જોશી 🔹 શ્રી મનીષભાઈ સિંધી 🔹 એડવોકેટ શ્રી ચિરાગ ત્રિવેદી 🔹શ્રી વિવેક શર્મા 🔹કરણી સેના 🔹વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા તાત્કાલિક ધોરણે જિલ્લા શિક્ષણાધિકારીશ્રી (DEO) ને જાણ કરવામાં આવી હતી અને શાળાના ટ્રસ્ટી મંડળ સાથે આ અંગે રૂબરૂ ગંભીર ચર્ચા કરવામાં આવી હતી. 🤝 ચર્ચા દરમિયાન શાળા સંચાલકો/ટ્રસ્ટીઓ દ્વારા નીચે મુજબની ખાતરી આપવામાં આવી છે: ૧. દિલગીરી વ્યક્ત કરી: ખેડા જિલ્લામાં ચોક્સી વિદ્યા વિહાર શૈક્ષણિક ક્ષેત્રે ખૂબ સારું પરિણામ આપી રહી છે, ત્યારે આવી ઘટના બને તે શાળા પરિવાર માટે પણ અત્યંત દુઃખદ છે. શાળા સંચાલકોએ આ ઘટના બદલ દિલગીરી વ્યક્ત કરી માફી માંગી છે. ૨. શિક્ષક વિરુદ્ધ પગલાં: જે શિક્ષક દ્વારા આ ઘટના બની છે, તેમને તાત્કાલિક 'લેખિતમાં માફી' (Written Apology) માંગવા માટે આદેશ આપી દેવામાં આવ્યો છે. ૩. કારોબારી સભા અને તપાસ: આ બનાવ અંગે શાળા ટૂંક સમયમાં 'કારોબારી સભા' બોલાવશે અને સમગ્ર મામલાની તટસ્થ તપાસ કરશે. તપાસના અંતે જરૂર જણાશે તો સંબંધિત શિક્ષક વિરુદ્ધ કડક શિસ્તભંગના પગલાં લેવાની પણ ટ્રસ્ટીઓએ ખાતરી આપી છે. 🙏 સૌ ગ્રામજનો અને વાલીઓને નમ્ર અપીલ: શાળા સંચાલકોએ જણાવ્યું છે કે જે લોકોની ધાર્મિક લાગણી દુભાઈ છે, તેમની વેદના અમે સમજીએ છીએ અને તે બદલ ક્ષમાયાચના કરીએ છીએ. શાળાએ ખાતરી આપી છે કે ભવિષ્યમાં આવી ઘટનાનું ક્યારેય પુનરાવર્તન નહીં થાય. આથી, વિદ્યાર્થીઓના ભવિષ્ય અને શિક્ષણને ધ્યાનમાં રાખીને, સૌને નમ્ર વિનંતી છે કે: ✅ શાળાના શૈક્ષણિક કાર્યમાં ખલેલ ન પહોંચાડવી. ✅ શાળા પરિસરમાં શાંતિ અને સૌહાર્દ જાળવી રાખવું. ✅ મામલો હવે થાળે પડ્યો હોવાથી સહકાર આપવો. આપણા બાળકોનું શિક્ષણ ન બગડે અને ગામમાં એકતા જળવાઈ રહે તે જ આપણો હેતુ છે.
📢 મહત્વના સમાચાર અને નમ્ર અપીલ - ચોક્સી વિદ્યા વિહાર, હલદરવાસ 📢 જય ભારત સહ જણાવવાનું કે, હલદરવાસની 'ચોક્સી વિદ્યા વિહાર' શાળામાં વિદ્યાર્થીઓના તિલક ભૂંસવા બાબતે જે ગંભીર પ્રશ્ન ઊભો થયો હતો, તેનો સુખદ અને યોગ્ય ઉકેલ લાવવા માટે સઘન પ્રયાસો કરવામાં આવ્યા છે. આ બાબતની ગંભીરતાને ધ્યાને લઈ, આપણા સામાજિક આગેવાનો: 🔹સરપંચ શ્રી હલધરવાસ. 🔹 ડો. નવલ જોશી 🔹 શ્રી મનીષભાઈ સિંધી 🔹 એડવોકેટ શ્રી ચિરાગ ત્રિવેદી 🔹શ્રી વિવેક શર્મા 🔹કરણી સેના 🔹વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા તાત્કાલિક ધોરણે જિલ્લા શિક્ષણાધિકારીશ્રી (DEO) ને જાણ કરવામાં આવી હતી અને શાળાના ટ્રસ્ટી મંડળ સાથે આ અંગે રૂબરૂ ગંભીર ચર્ચા કરવામાં આવી હતી. 🤝 ચર્ચા દરમિયાન શાળા સંચાલકો/ટ્રસ્ટીઓ દ્વારા નીચે મુજબની ખાતરી આપવામાં આવી છે: ૧. દિલગીરી વ્યક્ત કરી: ખેડા જિલ્લામાં ચોક્સી વિદ્યા વિહાર શૈક્ષણિક ક્ષેત્રે ખૂબ સારું પરિણામ આપી રહી છે, ત્યારે આવી ઘટના બને તે શાળા પરિવાર માટે પણ અત્યંત દુઃખદ છે. શાળા સંચાલકોએ આ ઘટના બદલ દિલગીરી વ્યક્ત કરી માફી માંગી છે. ૨. શિક્ષક વિરુદ્ધ
પગલાં: જે શિક્ષક દ્વારા આ ઘટના બની છે, તેમને તાત્કાલિક 'લેખિતમાં માફી' (Written Apology) માંગવા માટે આદેશ આપી દેવામાં આવ્યો છે. ૩. કારોબારી સભા અને તપાસ: આ બનાવ અંગે શાળા ટૂંક સમયમાં 'કારોબારી સભા' બોલાવશે અને સમગ્ર મામલાની તટસ્થ તપાસ કરશે. તપાસના અંતે જરૂર જણાશે તો સંબંધિત શિક્ષક વિરુદ્ધ કડક શિસ્તભંગના પગલાં લેવાની પણ ટ્રસ્ટીઓએ ખાતરી આપી છે. 🙏 સૌ ગ્રામજનો અને વાલીઓને નમ્ર અપીલ: શાળા સંચાલકોએ જણાવ્યું છે કે જે લોકોની ધાર્મિક લાગણી દુભાઈ છે, તેમની વેદના અમે સમજીએ છીએ અને તે બદલ ક્ષમાયાચના કરીએ છીએ. શાળાએ ખાતરી આપી છે કે ભવિષ્યમાં આવી ઘટનાનું ક્યારેય પુનરાવર્તન નહીં થાય. આથી, વિદ્યાર્થીઓના ભવિષ્ય અને શિક્ષણને ધ્યાનમાં રાખીને, સૌને નમ્ર વિનંતી છે કે: ✅ શાળાના શૈક્ષણિક કાર્યમાં ખલેલ ન પહોંચાડવી. ✅ શાળા પરિસરમાં શાંતિ અને સૌહાર્દ જાળવી રાખવું. ✅ મામલો હવે થાળે પડ્યો હોવાથી સહકાર આપવો. આપણા બાળકોનું શિક્ષણ ન બગડે અને ગામમાં એકતા જળવાઈ રહે તે જ આપણો હેતુ છે.
- ભડીયાદ પીર દરગાહ ખાતે નિશાન ચડાવાયું. #dhandhuka #ધંધુકા #amdavad #અમદાવાદ #વ્યૂઝ #ભડીયાડુશા #bhadiyadursh #nishan #dholera #ધોલેરા #ગ્રામ્ય1
- સૌને નમસ્કાર🙏 આપ સૌ જાણો છો એ મુજબ આવતીકાલે એટલે કે ૩૧/૧૨/૨૦૨૫ ના રોજ રામજી મંદિરના દ્વિતીય પાટોત્સવની ભવ્ય ઉજવણી છે. બપોરના ભોજન પ્રસાદની વ્યવસ્થા વૃંદાવન બંગલોઝ -૨ માં રાખેલ છે તો મંદિર ટ્રસ્ટ તરફથી અપેક્ષા છે કે આપણી શાખાના સ્વયંસેવકો વ્યવસ્થામાં રહે, તો જે પણ બંધુને અનુકૂળતા હોય એ કાલે બપોરે વ્યવસ્થામાં આવી શકે . રિપોર્ટ : પટેલ નીલ ભાઈ1
- જિલ્લા કક્ષાની ફાઇનલ મેચમાં જીત મેળવતા ક્રિકેટ એસોસિએશન દ્વારા સન્માન1
- Post by GUJARAT MANTRA NEWS1
- Post by RK News1
- 31 ને લઈને જિલ્લા પોલીસ વડા અમીરગઢ બોર્ડર ચેકિંગમાં..1
- જૂના તવરા રોડ પર આવેલાં ફાર્મ હાઉસમાં દારૂની મહેફિલ માણતા 9ને ઝડપી પાડ્યાં1
- Post by RK News1
- Post by GUJARAT MANTRA NEWS1