Shuru
Apke Nagar Ki App…
હળવદ માર્કેટિંગ યાર્ડના આજના બજાર ભાવ એકમ મણ (૨૦કિલો) કપાસ. ૧૨૨૫-૧૬૪૫ (૨૩૫) જીરૂ. ૩૪૦૦-૪૧૬૮ (૭૨૩૬) વરિયાળી. ૧૩૦૦-૨૩૮૬ (૧૪૩૧૦) એરંડા. ૧૨૧૦-૧૨૫૯ (૧૭૫૪૬) ઘઉં. ૪૨૦-૫૧૧ (૩૭૨૫) રાયડો. ૧૧૦૦-૧૨૦૦ (૪૨૧) રાઈ. ૧૨૦૦-૧૪૮૬ (૩૧૫૦) ધાણા. ૨૨૧૫-૨૬૦૦ (૩૧૪૦) ચણા. ૯૨૫-૧૦૬૧ (૧૭૩૮) સોલેચણા. ૧૦૮૦-૧૬૩૫ (૮૫૦) મેથી. ૧૦૫૦-૧૩૬૨ (૩૧૮) તુવેર. ૧૧૫૦-૧૩૯૫ (૩૬૦) અજમો. ૧૯૦૦-૨૬૦૦ (૧૯૫)
Ramesh thakor Halvad Morbi
હળવદ માર્કેટિંગ યાર્ડના આજના બજાર ભાવ એકમ મણ (૨૦કિલો) કપાસ. ૧૨૨૫-૧૬૪૫ (૨૩૫) જીરૂ. ૩૪૦૦-૪૧૬૮ (૭૨૩૬) વરિયાળી. ૧૩૦૦-૨૩૮૬ (૧૪૩૧૦) એરંડા. ૧૨૧૦-૧૨૫૯ (૧૭૫૪૬) ઘઉં. ૪૨૦-૫૧૧ (૩૭૨૫) રાયડો. ૧૧૦૦-૧૨૦૦ (૪૨૧) રાઈ. ૧૨૦૦-૧૪૮૬ (૩૧૫૦) ધાણા. ૨૨૧૫-૨૬૦૦ (૩૧૪૦) ચણા. ૯૨૫-૧૦૬૧ (૧૭૩૮) સોલેચણા. ૧૦૮૦-૧૬૩૫ (૮૫૦) મેથી. ૧૦૫૦-૧૩૬૨ (૩૧૮) તુવેર. ૧૧૫૦-૧૩૯૫ (૩૬૦) અજમો. ૧૯૦૦-૨૬૦૦ (૧૯૫)
More news from ગુજરાત and nearby areas
- બોટાદ જિલ્લામાં માર્ગ સલામતી અર્થે અસરકારક પગલાંના ભાગરૂપે પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી (ARTO), બોટાદ દ્વારા પાળીયાદ એ.પી.એમ.સી. વિસ્તારમાં વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં આશરે ૬૦ ટ્રેલર તથા અન્ય ભારવાહક વાહનો પર રેડિયમ રિફ્લેક્ટર લગાવવામાં આવ્યા હતા આ પહેલનો મુખ્ય ઉદ્દેશ રાત્રિના સમયમાં માર્ગ પર ચાલતા ભારવાહક વાહનો વધુ સ્પષ્ટરીતે દ્રશ્યમાન બને તેવો છે. જેથી આવા વાહનોની પાછળથી આવતા વાહનચાલકોને સમયસર સૂચના મળી રહે અને અકસ્માતોની શક્યતા ઘટે. ખાસ કરીને ગ્રામ્ય અને હાઇ-વે માર્ગો પર વિશેષ કામગીરી માર્ગ સુરક્ષા માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થાય છે આ અભિયાન દરમિયાન વાહનચાલકો સાથે સંવાદ કરી તેઓને માર્ગ સલામતીના મૂળભૂત નિયમો, ઓવરલોડિંગના જોખમો તેમજ નિયમિત વાહન તપાસ અંગે જાગૃત કરવામાં આવ્યા હતા. ઉપરાંત, સલામત અને જવાબદાર ડ્રાઇવિંગની ભાવના વિકસે તે દિશામાં માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આમ, પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી, બોટાદ દ્વારા જિલ્લા સ્તરે માર્ગ સલામતી માટે સતત નવી પહેલો હાથ ધરવામાં આવી રહી છે, જે જનહિત અને અકસ્માત ઘટાડવા માટે મહત્વપૂર્ણ બની રહી છે રીપોર્ટર: ચિંતન વાગડીયા મો:૮૦૦૦૮૩૪૮૮૮1
- *ધંધુકા હત્યાંકાંડના આરોપીનું સરઘસ કાઢ્યું.* બે આરોપીને કોર્ટમાં રજુ કરાયા બાદ બે દિવસના રિમાન્ડ મંજુર કરવામાં આવ્યા. ધંધુકા બિરલા સર્કલથી લઈને ધંધુકા પોલીસ સ્ટેશન સુધી બંને આરોપીનું સરઘસ કાઢયું. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે આરોપીનું સરઘસ નીકળ્યું.1
- પોલીસ પણ તાત્કાલિક સ્થળ પર દોડી આવી અને પરિસ્થિતિને કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધર્યા હતા. હાલ સ્થિતિ નિયંત્રણમાં હોવાનું જાણવા મળ્યું છે. વધુ વિગતો માટે જોડાયેલા રહો…1
- ગાંધીધામ ખાતે સનાતન શ્રીરામ સંગઠન અને અખિલ ભારતીય નવયુગ સંસ્થા ટીમ દ્વારા જેહાદી માનસિક વિચારધારા ધરાવતા લેન્સ કાર્ડ શોરૂમના માલિક દ્વારા હિન્દુ બહેન દીકરીઓને અને કામકાજ કરતાં હિન્દુ કર્મચારીઓને જબરજસ્તી રીતે મસ્તકમાં તિલક ન કરવા અને હાથમાં કલાવો ના બાંધવાની પોલીશી મામલે મામલો ઉગ્ર બન્યો હતો. જ્યારે મુસ્લિમ કર્મચારીઓ માટે કોઈ પોલિસીનો અમલ કરવામાં આવતો નથી લેન્સ કાર્ડના વિરોધમાં આખા ભારતમાં વિરોધ પ્રદર્શન ચાલી રહ્યા છે ત્યારે હિન્દુ કર્મચારીઓને તિલક કરીને ગાંધીધામ ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હિન્દુ ગ્રાહકોએ આવા વિકૃત માનસિકતા ધરાવનારા શોરૂમ માલિકના શોરૂમમાંથી ખરીદી ન કરવા અપીલ કરવામાં આવી હતી. આવી જેહાદી માનસિકતા ધરાવનારા માલિક વિરોધ કાયદેસરની કાર્યવાહી થાય એવી માંગ કરવામાં આવી હતી. આ વિરોધમાં રાજભા ગઢવી અધ્યક્ષ સનાતન શ્રીરામ સંગઠન, કિરણભાઈ પ્રજાપતિ પ્રમુખ અખિલ ભારતીય નવયુગ સંસ્થા, કરણસિંહ ઝાલા. સંજયભાઈ દેવીપુજક. જશવંતભાઈ રાવલ દિલીપભાઈ ચૌધરી. રોહિતભાઈ યાદવ વિક્રમભાઈ શરીયાલા ગણેશભાઈ ચૌધરી તેમજ વિવિધ કાર્યકર્તાઓ સાથે હાજર રહ્યા હતા1
- અપડેટ સહુ મળી ને app ne saprot કરીએ1
- Post by Dasharath Thakor સુઈગામ રિપોર્ટર Ktv1
- Post by Nationgujarat.com1
- *હત્યાંકાંડમાં બે આરોપીનું પોલીસે સરઘસ કાઢ્યું.* 👇👇👇 બંને આરોપીના બે દિવસના રિમાન્ડ મંજુર કરવામાં આવ્યા. બંને આરોપીનું જાહેરમાં સરઘસ કાઢવામાં આવ્યું.1
- લોકપ્રિય લોક ગાયિકા કાજલ મહેરિયા એ પોતાના લગ્ન અંગે ચાલી રહેલી ચર્ચાઓ વચ્ચે મહત્વપૂર્ણ સ્પષ્ટતા આપી છે. કાજલ મહેરિયાએ જણાવ્યું કે તેમણે પોતાની મરજીથી અને પુખ્તવયે લગ્ન કર્યા છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, “મેં કોઈપણ પ્રકારના દબાણ કે ધમકી હેઠળ લગ્ન કર્યા નથી.” આગળ તેમણે ઉમેર્યું કે, “હું દોઢ વર્ષથી અલ્પેશ સાથે સંબંધમાં હતી અને અમારી સહમતીથી જ આ નિર્ણય લીધો છે.” કાજલ મહેરિયાએ જણાવ્યું કે તેમણે તેમના પરિવારને આ બાબતે પૂર્વ જાણ કરી હતી, પરંતુ પરિવારનો સંપૂર્ણ રાજીપો નહોતો. તેમ છતાં, તેમણે પોતાના જીવનનો નિર્ણય સ્વતંત્ર રીતે લીધો હોવાનું જણાવ્યું. આ સમગ્ર મામલે ચાલી રહેલી અફવાઓ અંગે પ્રતિક્રિયા આપતા કાજલ મહેરિયાએ કહ્યું કે, “હદનો છેડો પાર થયો હોય એમ લાગે છે. કૃપા કરીને ખોટી વાતો પર વિશ્વાસ ન રાખવો.” અંતમાં તેમણે તમામ ચાહકો અને જનતાને અપીલ કરી કે તેઓ સત્ય માહિતી પર જ વિશ્વાસ રાખે અને તેમની વ્યક્તિગત જીવનને લઈને ફેલાતી અફવાઓથી દૂર રહે.1