દોલતપુરા ગામે SMC ત્રાટકી કાલોલ નગરપાલિકાના 2 કોર્પોરેટર તથા એક સગીર સહિત 27 જુગાર રમતા ઝડપાયા 14 વોન્ટેડ કાલોલ તા ૧૧/૦૮/૨૫ * કાલોલ પોલીસના નાક નીચે મોટો જુગાર ગાંધીનગર ની ટીમે ઝડપી પાડ્યો.23 ટુ વ્હીલર,24 મોબાઈલ સહિત 7.48 લાખનો મુદ્દામાલ કબજે કર્યો * રવિવારે રાત્રે કાલોલ તાલુકાના દોલતપુરા ગામની સીમમાં ખાખેડા ફળિયા ગોમા નદી તરફ ખુલ્લા ખેતરમાં ખુલ્લામાં પાના પત્તા વડે પૈસાથી હાર જીતનો જુગાર રમતા હોવાની બાતમી આધારે સ્ટેટ મોનિટરીંગ ટીમ દ્વારા રેડ કરતા જુગાર રમતા લોકોમાં ભારે નાસભાગ મચી જવા પામી હતી પોલીસે કુલ મળીને એક સગીર સહિત 27 જુગારીઓને ઝડપી પાડ્યા છે જ્યારે 14 જેટલા જુગારીઓ નાસી જવામાં સફળ થયા હતા પોલીસે સ્થળ પરથી પાના પત્તા ની કેટ. સ્ટીલ નો ડબ્બો, પ્લાસ્ટિકનું મીનીયુ, શેતરંજી તથા જુગાર પરના રૂ 1,82,450/ તથા પકડાયેલા ઈસમોની અંગજડતીમાંથી મોબાઇલ નંગ 24 જેની કિંમત રૂ 1,06,000/ તથા સ્થળ ઉપરથી 23 જેટલા ટુ વ્હીલર જેની કિંમત રૂ 4,60,000/ કુલ મળીને રૂ 7,48,450/ નો મુદામાલ કબજે કર્યો. પકડાયેલા જુગારીઓમાં કાલોલ નગરપાલિકા ભાજપમાંથી ચૂંટાયેલા બે કોર્પોરેટરો આશિષ સુથાર અને અર્જુન રાઠોડ તથા એક માજી કોર્પોરેટર પિંકેશ પારેખ હોવાથી સમગ્ર રાત્રી અને દિવસ દરમિયાન ભાજપના નેતાઓના ટોળેટોળા પોલીસ સ્ટેશન ઉમટી પડ્યા હતા ભાજપના નેતાઓને છોડાવવા માટે એડી ચોટીનું જોર લગાવવામાં આવ્યું હતું. પરંતુ સ્ટેટ મોનિટરિંગ સેલ ની રેડ હોવાથી તેઓનો ગજ વાગ્યો ન હતો. પકડાયેલા ઈસમો ના નામ (૧) પીન્કેશ ભાઈ લાલભાઈ પારેખ માજી કોર્પોરેટર (૨) અર્જુનસિંહ છત્રસિંહ રાઠોડ પાલિકા કોર્પોરેટર વોર્ડ નંબર 7 (૩) તસ્લીમ આરીફ સાલમિન આરબ (૪) રાજુભાઈ છોગાજી મારવાડી (૫) સિકંદર ઉર્ફે ઇલ્યાસ ગોર પઠાણ (૬) હસમુખ ઉર્ફે ડેડવો ચંદુભાઈ રાઠોડ (૭) મનોજ ભાઈ નાનાભાઈ રાણા (૮) વિક્રમભાઈ રતિલાલ મહેતા (૯) આશિષકુમાર સુંદરલાલ સુથાર કાલોલ નગરપાલિકા વોર્ડ નંબર બે કોર્પોરેટર (૧૦) દિશાંક અપનભાઈ ઉપાધ્યાય (૧૧) કૃષ્ણકાંત અશ્વિનભાઈ પરીખ (૧૨) મીત કૃષ્ણકાંત પરીખ (૧૩) સમીર કુમાર મધુવનદાસ શેઠ (૧૪) પ્રથમ કુમાર મયુરકુમાર શાહ (૧૫) જુનેદ ખાન સંમંદખાન પઠાણ (૧૬) ધ્રુવકુમાર દિનેશભાઈ સોલંકી (૧૭) સંજીવકુમાર કનુભાઈ પરમાર (૧૮) હરીશભાઈ સનાભાઇ બારીયા (૧૯) હિતેશકુમાર મણીલાલ પરમાર (૨૦) મહેન્દ્રસિંહ વિઠ્ઠલભાઈ રાઠોડ (૨૧) ગોપાલભાઈ ગોવિંદભાઈ પરમાર (૨૨) ફિરોજ રમજાન દિવાન (૨૩) સંજય કુમાર ભીખાભાઈ વાળંદ (૨૪) કિરણકુમાર ગણપતસિંહ રાઠોડ (૨૫) દિલીપસિંહ પ્રભાતસિંહ ચૌહાણ (૨૬) રમેશભાઈ રવજીભાઈ રાઠોડ (૨૭) કાયદાના સંઘર્ષમાં આવેલો કિશોર.

- Niranjana VyasJunagadh, Gujaratઓનલાઇન rmi pata thi આત્મ હત્યા કરી છે તો પછી કેમ આ રેડ થાય છે રજા આપીદીયોon 17 August
- User5998Gujarat👌on 17 August
- राठोडVaghodia, Vadodara👌on 12 August
- Dipak Bhai Babu bhaiNandod, Narmada💣on 12 August
- Rangila Aloo puri TøsîfUdhna, Surat🤝on 12 August
- User7917Asarva, Ahmadabad🤝on 12 August
- User7917Asarva, Ahmadabad😂on 12 August
- પંચમહોત્સવ-2025 પ્રિ લોન્ચ ઇવેન્ટ પંચમહાલ જિલ્લા કલેકટર અજય દહિયાએ જાહેર જનતાને પંચમહોત્સવમાં પધારવા આપ્યું હાર્દિક આમંત્રણ..1
- નર્મદા ના ઝર્યા વારી થી નિરંજન વસાવા પ્રજા ના હિતની વાત જનતાની લારત1
- અમદાવાદ શહેરમાં પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી તલવારબાજ તોડકીને પકડી પાડ્યા અને સફળતા મળી જય હિન્દ2
- જંબુસર અને આમોદને જોડતા માર્ગ પર ઢાઢર નદી ઉપર જૂના બ્રિજની સમાંતર નવા બ્રિજ માટે કેન્દ્ર સરકાર દ્વારા ૧૯.૧૯ કરોડની મંજૂરી આપવામાં આવી છે, જેનું ટેન્ડર પણ આજરોજ ઓનલાઈન પ્રસિદ્ધ કરી દેવાયું છે. હાલના જૂના બ્રિજ પર સુરક્ષાના કારણોસર માત્ર ૨૫ ટન વજનની મર્યાદા હોવાથી ભારે વાહનોને હાલાકી ભોગવવી પડતી હતી, પરંતુ નવો બ્રિજ બનતા વાહનચાલકોને મોટી રાહત મળશે અને હયાત બ્રિજનું પણ રિપેરિંગ કરવામાં આવશે. આ મહત્વકાંક્ષી પ્રોજેક્ટને મંજૂરી અપાવવા બદલ ધારાસભ્ય ડી.કે. સ્વામી અને સાંસદ મનસુખભાઈ વસાવાનો પંથકની જનતા આભાર વ્યક્ત કરી રહી છે.1
- Post by GUJARAT MANTRA NEWS1
- Post by RK News1
- संत रामपालजी महाराज को किसान रत्न सम्मान से नवाजा गया।1
- હીયા કન્ટ્રક્શન આપની માટે લાવ્યા છે હાલોલના શાંત સુંદર અને રમણીય વાતાવરણમાં.. રો હાઉસ, ડુપ્લેક્ષ બેડરૂમ, હોલ, કિચનની જોરદાર મકાનોની સ્કીમ સાથે જોરદાર ઓફર.. 1-BHK કિંમત ₹.16.11 લાખ દસ્તાવેજ બોર ફ્રી.. 2-BHK ₹.24.51 લાખ દસ્તાવેજ,બોર, જીઈબી મીટર,ઇન્વેટર અને લાઈટ પંખા ફ્રી..ફ્રી..ફ્રી.. લોન સુવિધા ઉપલબ્ધ.. તો વહેલા તે પહેલાના ધોરણે.. આજે જ બુકિંગ કરવા સંપર્ક કરો.. 📱74909 9109 📱99139 63061 હીયા કન્ટ્રક્શન સ્થળ:- હાલોલ ટોલનાકા પાસે નીલકંઠ હોટલની પાછળ,હાલોલ.1