logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

હાલોલ નગરપાલિકાના એસઆઈની ટીમઉપર હુમલા નો પ્રયાસ કરતા એસઆઈ દ્વારા હાલોલ પોલીસ સ્ટેશન ખાતે નોંધાવી ફરિયાદ

9 hrs ago
user_Jimmy shah
Jimmy shah
Bag shop Halol, Panch Mahals•
9 hrs ago

હાલોલ નગરપાલિકાના એસઆઈની ટીમઉપર હુમલા નો પ્રયાસ કરતા એસઆઈ દ્વારા હાલોલ પોલીસ સ્ટેશન ખાતે નોંધાવી ફરિયાદ

More news from Panch Mahals and nearby areas
  • હાલોલ તાલુકાના કણજરી રૂપાપુરા ખાતે આવેલ કેનાલમાંથી પાંચ મહુડીના પરણીત યુવાનનો મૃતદેહ મળી આવતા મચી ચકચાર.
    1
    હાલોલ તાલુકાના કણજરી રૂપાપુરા ખાતે આવેલ કેનાલમાંથી પાંચ મહુડીના પરણીત યુવાનનો મૃતદેહ મળી આવતા મચી ચકચાર.
    user_Apna Bajar Halol
    Apna Bajar Halol
    Reporter Halol, Panch Mahals•
    4 hrs ago
  • હાલોલ નગરપાલિકાના એસઆઈની ટીમઉપર હુમલા નો પ્રયાસ કરતા એસઆઈ દ્વારા હાલોલ પોલીસ સ્ટેશન ખાતે નોંધાવી ફરિયાદ
    1
    હાલોલ નગરપાલિકાના એસઆઈની ટીમઉપર હુમલા નો પ્રયાસ કરતા એસઆઈ દ્વારા હાલોલ પોલીસ સ્ટેશન ખાતે નોંધાવી ફરિયાદ
    user_Jimmy shah
    Jimmy shah
    Bag shop Halol, Panch Mahals•
    9 hrs ago
  • movers and packers vadodara call now 8094979011
    1
    movers and packers vadodara call now 8094979011
    user_Bhagwati Relocation Movers And Packers
    Bhagwati Relocation Movers And Packers
    Packer and Mover વડોદરા પશ્ચિમ, વડોદરા, ગુજરાત•
    9 hrs ago
  • બાલાસિનોર કમળાના કેસોને લઈને મામલતદાર રાજેન્દ્રસિંહ વાઘેલા શું બોલ્યા
    1
    બાલાસિનોર કમળાના કેસોને લઈને મામલતદાર રાજેન્દ્રસિંહ વાઘેલા શું બોલ્યા
    user_Krishna News Fagvel
    Krishna News Fagvel
    News Editor Kathlal, Kheda•
    4 hrs ago
  • ચૈતર વસાવાનો પરકાર સરકાર સામે વિકાસના નામે હવે જમીનઆપવા ના નહિ
    1
    ચૈતર વસાવાનો પરકાર સરકાર સામે વિકાસના નામે હવે જમીનઆપવા ના નહિ
    user_Tadvi jayesh
    Tadvi jayesh
    નર્મદા•
    21 min ago
  • આમોદ નગરપાલિકાની અજબ કામગીરી, ભુવો પૂરવાને બદલે શૌચાલયનું ઢાંકણું મૂકી જોખમી જુગાડ કર્યો આમોદ શહેરમાંથી નગરપાલિકાની ઘોર બેદરકારીનો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જાહેર માર્ગ પર વર્ષોથી પડેલા જોખમી ભુવા અંગે મીડિયામાં અહેવાલો પ્રસિદ્ધ થયા બાદ તંત્રએ ભુવો પૂરવાની તસ્દી લેવાને બદલે તેના પર માત્ર શૌચાલયનું ઢાંકણું મૂકી દઈને સંતોષ માન્યો છે. પાલિકાની આ પ્રકારની કામગીરીથી સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોની સતત અવરજવર ધરાવતા મુખ્ય માર્ગ પર આ રીતે માત્ર ઢાંકણું મૂકી દેવું એ કોઈ સુધારો નહીં પરંતુ અકસ્માતને ખુલ્લું આમંત્રણ આપવા સમાન છે. સ્થાનિકો વ્યંગમાં ચર્ચા કરી રહ્યા છે કે શું આમોદ નગરપાલિકા પાસે ભુવા પૂરવા માટે કોઈ નવી 'સ્પેસ ટેકનોલોજી' આવી ગઈ છે? સૌથી મોટો પ્રશ્ન એ ઊભો થઈ રહ્યો છે કે જો કોઈ બાળક કે વાહનચાલક આ કામચલાઉ ઢાંકણાને કારણે અકસ્માતનો ભોગ બને, તો તેની જવાબદારી કોણ લેશે? નગરજનોનો સીધો આક્ષેપ છે કે ચીફ ઓફિસર પંકજ નાયકના કાર્યકાળમાં શહેરની ગટરો ઉભરાવી, રસ્તા તૂટવા અને ભુવા પડવા જેવી સમસ્યાઓ સામાન્ય બની ગઈ છે. જનતાના કામો કરવામાં આળસ દાખવતું તંત્ર કોન્ટ્રાક્ટરોના બિલો પાસ કરવામાં ખૂબ જ ઝડપ બતાવી રહ્યું હોવાની પણ ચર્ચાઓએ જોર પકડ્યું છે. આ ગંભીર મુદ્દે જંબુસર વિધાનસભાના યુથ કોંગ્રેસ પ્રમુખ કેતન મકવાણાએ તંત્રને આડે હાથ લેતા ચેતવણી આપી છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, ભુવા ઉપર માત્ર ઢાંકણાં મૂકવાથી કામ ચાલશે નહીં, લોકોને કાયમી અને સુરક્ષિત ઉકેલ જોઈએ છે. જો આગામી દિવસોમાં જાહેર માર્ગો પરના ભુવા અને ખાડાઓ કાયમી ધોરણે પૂરવામાં નહીં આવે, તો નગરપાલિકાનો ઘેરાવ કરી ઉગ્ર હલ્લાબોલ કરવાની ચીમકી પણ તેમણે ઉચ્ચારી છે.
    1
    આમોદ નગરપાલિકાની અજબ કામગીરી, ભુવો પૂરવાને બદલે શૌચાલયનું ઢાંકણું મૂકી જોખમી જુગાડ કર્યો
આમોદ શહેરમાંથી નગરપાલિકાની ઘોર બેદરકારીનો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જાહેર માર્ગ પર વર્ષોથી પડેલા જોખમી ભુવા અંગે મીડિયામાં અહેવાલો પ્રસિદ્ધ થયા બાદ તંત્રએ ભુવો પૂરવાની તસ્દી લેવાને બદલે તેના પર માત્ર શૌચાલયનું ઢાંકણું મૂકી દઈને સંતોષ માન્યો છે. પાલિકાની આ પ્રકારની કામગીરીથી સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોની સતત અવરજવર ધરાવતા મુખ્ય માર્ગ પર આ રીતે માત્ર ઢાંકણું મૂકી દેવું એ કોઈ સુધારો નહીં પરંતુ અકસ્માતને ખુલ્લું આમંત્રણ આપવા સમાન છે. સ્થાનિકો વ્યંગમાં ચર્ચા કરી રહ્યા છે કે શું આમોદ નગરપાલિકા પાસે ભુવા પૂરવા માટે કોઈ નવી 'સ્પેસ ટેકનોલોજી' આવી ગઈ છે? સૌથી મોટો પ્રશ્ન એ ઊભો થઈ રહ્યો છે કે જો કોઈ બાળક કે વાહનચાલક આ કામચલાઉ ઢાંકણાને કારણે અકસ્માતનો ભોગ બને, તો તેની જવાબદારી કોણ લેશે?
નગરજનોનો સીધો આક્ષેપ છે કે ચીફ ઓફિસર પંકજ નાયકના કાર્યકાળમાં શહેરની ગટરો ઉભરાવી, રસ્તા તૂટવા અને ભુવા પડવા જેવી સમસ્યાઓ સામાન્ય બની ગઈ છે. જનતાના કામો કરવામાં આળસ દાખવતું તંત્ર કોન્ટ્રાક્ટરોના બિલો પાસ કરવામાં ખૂબ જ ઝડપ બતાવી રહ્યું હોવાની પણ ચર્ચાઓએ જોર પકડ્યું છે. આ ગંભીર મુદ્દે જંબુસર વિધાનસભાના યુથ કોંગ્રેસ પ્રમુખ કેતન મકવાણાએ તંત્રને આડે હાથ લેતા ચેતવણી આપી છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, ભુવા ઉપર માત્ર ઢાંકણાં મૂકવાથી કામ ચાલશે નહીં, લોકોને કાયમી અને સુરક્ષિત ઉકેલ જોઈએ છે. જો આગામી દિવસોમાં જાહેર માર્ગો પરના ભુવા અને ખાડાઓ કાયમી ધોરણે પૂરવામાં નહીં આવે, તો નગરપાલિકાનો ઘેરાવ કરી ઉગ્ર હલ્લાબોલ કરવાની ચીમકી પણ તેમણે ઉચ્ચારી છે.
    user_Daily amod news
    Daily amod news
    Journalist આમોદ, ભરૂચ, ગુજરાત•
    1 hr ago
  • અરવલ્લી બચાવો અભિયાન અંતર્ગત શામળાજી ખાતે ગિરિમાળા અને વૃક્ષનું શાસ્ત્રોક્ત પૂજન —————/—————-/————- વાજતે–ગાજતે યાત્રા, શાસ્ત્રોક્ત પૂજન અને અરવલ્લી ગિરિમાળા બચાવાનો સંકલ્પ ————————————————- અરવલ્લી પર્વતમાળાના સંરક્ષણ માટે ચાલી રહેલા અરવલ્લી બચાવો અભિયાન અંતર્ગત અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા શામળાજી ખાતે ભાવનાત્મક અને સંદેશાત્મક કાર્યક્રમ યોજાયો. કાર્યક્રમની શરૂઆત ભગવાન શામળિયાના સૌ સાથે દર્શન કરીને કરવામાં આવી.ત્યારબાદ ઢોલ–નગારા અને પરંપરાગત વાજિંત્રોના ગુંજારા વચ્ચે મંદિરની પરિક્રમા કરવામાં આવી. વાજતે–ગાજતે ૧૧ કળશો, સાધુ–સંતો તથા કાર્યકરો સાથે શામળાજી બજારમાંથી ગિરિમાળા તરફ ભવ્ય યાત્રા નીકળી, જેથી સમગ્ર વિસ્તારમાં અરવલ્લી બચાવાનો સંદેશ પ્રસારીત કર્યો. ગિરિમાળા પહોંચ્યા બાદ અરવલ્લી ગિરિમાળા અને વૃક્ષનું શાસ્ત્રોક્ત વિધિથી પૂજન કરવામાં આવ્યું અને ઉપસ્થિત તમામ લોકોએ અરવલ્લી ગિરિમાળાને વિનાશથી બચાવવાનો સંકલ્પ લીધો. આ પ્રસંગે જિલ્લા કોંગ્રેસ સમિતિ ના પ્રમુખ અરૂણભાઇ પટેલે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, અરવલ્લી પર્વતમાળા ગુજરાતના જળસ્ત્રોત, પર્યાવરણ અને ભવિષ્યની સુરક્ષા છે. જો અરવલ્લી નષ્ટ થશે તો આવનારી પેઢીઓ માટે જીવવું મુશ્કેલ બનશે. કોંગ્રેસ સમિતિએ ચેતવણી ઉચ્ચારી કે ગિરિમાળાને નુકસાન પહોંચાડતી ખનન, વૃક્ષકાપ અને પર્યાવરણ વિરોધી પ્રવૃત્તિઓ સામે લોકશાહી રીતે પરંતુ દ્રઢ અને અવિરત સંઘર્ષ ચાલુ રહેશે. અરવલ્લી બચાવવા માટેનો આ સંકલ્પ શબ્દોમાં નહીં, સંઘર્ષમાં ફેરવાશે — અને જરૂર પડે તો આ અભિયાન સમગ્ર ગુજરાત સુધી વિસ્તૃત કરવામાં આવશે. આ પ્રસંગે અરૂણભાઇ પટેલ, મહંતશ્રી વિક્રમ મહારાજ (લુસાડિયા ધામ ) જશુભાઇ પટેલ,રાજુભાઇ પારઘી, ડો રાજનભાઇ ભગોરા, ઇન્દુબેન તબિયાડ, વનરાજભાઇ ડામોર, કમલેન્દ્રસિહપુવાર રાજેન્દ્રસિંહ જાડેજા,કાંતિભાઇ ખરાડી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. જવાનસિંહ ઠાકોર અરવલ્લી mo.9638500650
    3
    અરવલ્લી બચાવો અભિયાન અંતર્ગત શામળાજી ખાતે ગિરિમાળા અને વૃક્ષનું શાસ્ત્રોક્ત પૂજન
—————/—————-/————-
વાજતે–ગાજતે યાત્રા, શાસ્ત્રોક્ત પૂજન અને અરવલ્લી ગિરિમાળા બચાવાનો સંકલ્પ
————————————————-
અરવલ્લી પર્વતમાળાના સંરક્ષણ માટે ચાલી રહેલા અરવલ્લી બચાવો અભિયાન અંતર્ગત અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા શામળાજી ખાતે ભાવનાત્મક અને સંદેશાત્મક કાર્યક્રમ યોજાયો. કાર્યક્રમની શરૂઆત
ભગવાન શામળિયાના સૌ સાથે દર્શન કરીને કરવામાં આવી.ત્યારબાદ ઢોલ–નગારા અને પરંપરાગત વાજિંત્રોના ગુંજારા વચ્ચે મંદિરની પરિક્રમા કરવામાં આવી.
વાજતે–ગાજતે ૧૧ કળશો, સાધુ–સંતો તથા કાર્યકરો સાથે શામળાજી બજારમાંથી ગિરિમાળા તરફ ભવ્ય યાત્રા નીકળી, જેથી સમગ્ર વિસ્તારમાં અરવલ્લી બચાવાનો સંદેશ પ્રસારીત કર્યો.
ગિરિમાળા પહોંચ્યા બાદ અરવલ્લી ગિરિમાળા અને વૃક્ષનું શાસ્ત્રોક્ત વિધિથી પૂજન કરવામાં આવ્યું અને ઉપસ્થિત તમામ લોકોએ અરવલ્લી ગિરિમાળાને વિનાશથી બચાવવાનો સંકલ્પ લીધો.
આ પ્રસંગે જિલ્લા કોંગ્રેસ સમિતિ ના પ્રમુખ અરૂણભાઇ પટેલે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે,
અરવલ્લી પર્વતમાળા ગુજરાતના જળસ્ત્રોત, પર્યાવરણ અને ભવિષ્યની સુરક્ષા છે. જો અરવલ્લી નષ્ટ થશે તો આવનારી પેઢીઓ માટે જીવવું મુશ્કેલ બનશે.
કોંગ્રેસ સમિતિએ ચેતવણી ઉચ્ચારી કે
ગિરિમાળાને નુકસાન પહોંચાડતી
ખનન, વૃક્ષકાપ અને પર્યાવરણ વિરોધી પ્રવૃત્તિઓ સામે લોકશાહી રીતે પરંતુ દ્રઢ અને અવિરત સંઘર્ષ ચાલુ રહેશે.
અરવલ્લી બચાવવા માટેનો આ સંકલ્પ
શબ્દોમાં નહીં, સંઘર્ષમાં ફેરવાશે —
અને જરૂર પડે તો આ અભિયાન સમગ્ર ગુજરાત સુધી વિસ્તૃત કરવામાં આવશે.
આ પ્રસંગે અરૂણભાઇ પટેલ, મહંતશ્રી વિક્રમ મહારાજ (લુસાડિયા ધામ ) જશુભાઇ પટેલ,રાજુભાઇ પારઘી, ડો રાજનભાઇ ભગોરા, ઇન્દુબેન તબિયાડ, વનરાજભાઇ ડામોર, કમલેન્દ્રસિહપુવાર રાજેન્દ્રસિંહ જાડેજા,કાંતિભાઇ ખરાડી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
જવાનસિંહ ઠાકોર અરવલ્લી 
mo.9638500650
    user_Jawansingh thakor@azad✍️
    Jawansingh thakor@azad✍️
    Journalist મોડાસા, અરવલ્લી, ગુજરાત•
    2 hrs ago
  • નસવારી થી યુવરાજસી જરેજા વિદ્યાર્થી યો માટે વાતકરી
    1
    નસવારી થી યુવરાજસી જરેજા વિદ્યાર્થી યો માટે વાતકરી
    user_Tadvi jayesh
    Tadvi jayesh
    નર્મદા•
    4 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.