દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 76મા જન્મદિવસ નિમિત્તે શિનોર તાલુકાના મીંઢોળ ગામે અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. શિનોર તાલુકા ભાજપ સંગઠનના મહામંત્રી હિતેશભાઈ ઠાકોર દ્વારા મીંઢોળ પ્રાથમિક શાળાના બાળકોને શૈક્ષણિક સામગ્રીનું વિતરણ કરી સેવાકીય પ્રવૃત્તિ સાથે જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 76મા જન્મદિવસ નિમિત્તે શિનોર તાલુકાના મીંઢોળ ગામે સેવાકીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. શિનોર તાલુકા ભાજપ સંગઠનના મહામંત્રી હિતેશભાઈ ઠાકોર દ્વારા મીંઢોળ પ્રાથમિક શાળાના બાળકોને ચોપડા, પેન્સિલ, નોટબુક સહિતની શૈક્ષણિક સામગ્રી તેમજ ચોકલેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. બાળકોને અભ્યાસ માટે ઉપયોગી સામગ્રીનું વિતરણ કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની સેવાકીય રીતે ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે શિનોર તાલુકા ભાજપ સંગઠન પ્રમુખ સંકેત પટેલ સહિત સ્થાનિક આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 76મા જન્મદિવસ નિમિત્તે શિનોર તાલુકાના મીંઢોળ ગામે અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. શિનોર તાલુકા ભાજપ સંગઠનના મહામંત્રી હિતેશભાઈ ઠાકોર દ્વારા મીંઢોળ પ્રાથમિક શાળાના
બાળકોને શૈક્ષણિક સામગ્રીનું વિતરણ કરી સેવાકીય પ્રવૃત્તિ સાથે જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 76મા જન્મદિવસ નિમિત્તે શિનોર તાલુકાના મીંઢોળ ગામે સેવાકીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. શિનોર
તાલુકા ભાજપ સંગઠનના મહામંત્રી હિતેશભાઈ ઠાકોર દ્વારા મીંઢોળ પ્રાથમિક શાળાના બાળકોને ચોપડા, પેન્સિલ, નોટબુક સહિતની શૈક્ષણિક સામગ્રી તેમજ ચોકલેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. બાળકોને અભ્યાસ માટે ઉપયોગી સામગ્રીનું વિતરણ
કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની સેવાકીય રીતે ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે શિનોર તાલુકા ભાજપ સંગઠન પ્રમુખ સંકેત પટેલ સહિત સ્થાનિક આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
- દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 76મા જન્મદિવસ નિમિત્તે શિનોર તાલુકાના મીંઢોળ ગામે અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. શિનોર તાલુકા ભાજપ સંગઠનના મહામંત્રી હિતેશભાઈ ઠાકોર દ્વારા મીંઢોળ પ્રાથમિક શાળાના બાળકોને શૈક્ષણિક સામગ્રીનું વિતરણ કરી સેવાકીય પ્રવૃત્તિ સાથે જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 76મા જન્મદિવસ નિમિત્તે શિનોર તાલુકાના મીંઢોળ ગામે સેવાકીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. શિનોર તાલુકા ભાજપ સંગઠનના મહામંત્રી હિતેશભાઈ ઠાકોર દ્વારા મીંઢોળ પ્રાથમિક શાળાના બાળકોને ચોપડા, પેન્સિલ, નોટબુક સહિતની શૈક્ષણિક સામગ્રી તેમજ ચોકલેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. બાળકોને અભ્યાસ માટે ઉપયોગી સામગ્રીનું વિતરણ કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની સેવાકીય રીતે ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે શિનોર તાલુકા ભાજપ સંગઠન પ્રમુખ સંકેત પટેલ સહિત સ્થાનિક આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.4
- aaje amdavad sahit aaspas na jila ma ane kasodra gam ma varsad thayo1
- કલાલી ફાટકના રામનગર યુવક મંડળે હરિશ્ચંદ્રગઢના કેદારેશ્વર મંદિરની પ્રતિકૃતિમાં કરાવ્યા શ્રીજીના દર્શન કલાલી ફાટકના રામનગર યુવક મંડળે હરિશ્ચંદ્રગઢના કેદારેશ્વર મંદિરની પ્રતિકૃતિમાં કરાવ્યા શ્રીજીના દર્શન વડોદરા આટલાદરા-કલાલી ફાટક વિસ્તારમાં આવેલા રામનગર યુવક મંડળ દ્વારા ગણેશોત્સવ નિમિત્તે મહારાષ્ટ્રના હરિશ્ચંદ્રગઢ કિલ્લામાં આવેલા કેદારેશ્વર ગુફા મંદિરની અનોખી પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવી છે. ગુફાની છત ચાર સ્તંભો પર ટકેલી હોવાનું માનવામાં આવે છે. આ ચાર સ્તંભ સત્યયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ અને કલિયુગના પ્રતીક માનવામાં આવે છે. હાલ એક જ સ્તંભ બચ્યો હોવાનું કહેવાય છે, જેને કલિયુગનું પ્રતીક માનવામાં આવે છે. આ જ થીમ આધારિત સજાવટમાં શ્રીજીના ભક્તિમય દર્શન કરાવવામાં આવ્યા હતા.1
- યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે શિવમ વિદ્યાલયમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો4
- આમોદ પોલીસે નવસારી અને સુરતની બે મહિલાઓને વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી આમોદ તાલુકામાં વિદેશી દારૂના ગેરકાયદેસર વેચાણ સામે આમોદ પોલીસે કાર્યવાહી હાથ ધરી નવસારી અને સુરત જિલ્લાની બે મહિલાઓને વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આમોદ તાલુકાના માતર ગામથી સુઠોદરા તરફ જવાના માર્ગ ઉપર આવેલા દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવેના બ્રીજ નીચે બે મહિલાઓ ભારતીય બનાવટનો વિદેશી દારૂ છૂટક નાની બોટલોમાં ભરી થેલીમાં રાખી ચોરીછૂપીથી વેચાણ કરતી હોવાની બાતમી આમોદ પોલીસને મળી હતી. બાતમીના આધારે પોલીસે સ્થળ પરથી બે મહિલાઓને ઝડપી તેમની પૂછપરછ અને તપાસ કરતા તેમની પાસેથી ૧૧૫ નંગ વિદેશી દારૂની બોટલો જેની કિંમત રૂ.૧૨,૪૦૦, તેમજ એક મોબાઈલ ફોન કિંમત રૂ.૫૦૦ મળી કુલ રૂ.૧૨,૯૦૦નો મુદ્દામાલ કબજે કરી બંને મહિલાઓની અટકાયત કરી હતી. પકડાયેલી મહિલાઓમાં ભાવનાબેન ઉત્તમ પટેલ, રહે. શ્યામનગર સોસાયટી, વાઘરેચા, તા.ગણદેવી જી.નવસારી તથા નીલાબેન ઈશ્વર પટેલ રહે.તળાવ ફળિયું તા.મહુવા જી.સુરતનો સમાવેશ થાય છે. આમોદ પોલીસની આ કાર્યવાહીને પગલે વિસ્તારમાં ગેરકાયદેસર રીતે થતા વિદેશી દારૂના વેચાણ સાથે સંકળાયેલા લોકોમાં ફફડાટ ફેલાયો હતો. રિપોર્ટર તુલસીદાસ2
- વડોદરા શહેર ના સાંસદ શ્રી હેમાંગ જોશી દ્વારા આશિવૉદ કા દિયા ની નગરજનો ને અપિલ કરવામાં આવી1
- શિનોર તાલુકાના અવાખલ ગામે નેચરલ થીમમાં ગણેશજી બિરાજમાન કરાયા.. છેલ્લા 20 વર્ષથી ગણેશોત્સવની પરંપરા, દર વર્ષે અલગ-અલગ થીમમાં થાય છે સ્થાપના કરવામાં આવે છે. શિનોર તાલુકાના અવાખલ ગામે વર્ષ 2026માં ગણેશ ચતુર્થીના પાવન દિવસે ગણેશજીની નેચરલ થીમમાં ભવ્ય સ્થાપના કરવામાં આવી હતી. અવાખલ નવ યુવક મંડળ દ્વારા વોટરપ્રૂફ ગણેશ પંડાલ તૈયાર કરી તેમાં આકર્ષક નેચરલ થીમ સાથે ગણેશજીને બિરાજમાન કરવામાં આવ્યા છે. અવાખલ ગામમાં છેલ્લા 20 વર્ષથી ગણેશજીની સ્થાપના કરવાની પરંપરા ચાલી આવે છે. ગત વર્ષે ગણેશજીને શીશ મહેલની થીમમાં બિરાજમાન કરવામાં આવ્યા હતા, જ્યારે ચાલુ વર્ષે નેચરલ થીમને પસંદ કરવામાં આવી છે. ગણેશોત્સવ દરમિયાન અવાખલ ગામના ગણેશ ભક્તો દ્વારા સવાર-સાંજ ગણેશજીની આરતી, મંત્રોચ્ચાર સહિત ભુદેવ દ્વારા વિધિવત પૂજા-અર્ચના કરવામાં આવે છે. આરતીમાં અવાખલ ગામ સહિત આસપાસના ગામોમાંથી મોટી સંખ્યામાં ગણેશ ભક્તો ઉપસ્થિત રહી ગણેશજીના દર્શન કરી પ્રસાદીનો લાભ લઈ રહ્યા છે. અવાખલ નવ યુવક મંડળ દ્વારા દર વર્ષે ગણેશ ચતુર્થીના દિવસે અલગ-અલગ થીમમાં ગણેશજીની સ્થાપના કરવામાં આવે છે. આ અનોખી થીમના કારણે અવાખલ ગામ સહિત આસપાસના ગામડાઓમાંથી પણ મોટી સંખ્યામાં ભક્તો ગણેશજીના દર્શન માટે ઉમટી પડે છે.4
- સુરતના રાંદેર રોડ પર હિટ એન્ડ રન કિશોરનું મોત, કારચાલક ફરાર! મળતી માહિતી મુજબ, GJ-16-FA-5777 નંબરની કારે કિશોરને અડફેટે લીધો હતો. ગંભીર ઈજાઓને પગલે કિશોરનું સારવાર દરમિયાન મોત નીપજ્યું, જ્યારે કારચાલક અકસ્માત બાદ ફરાર થઈ ગયો હતો. સ્થાનિકોએ કારનો પીછો કર્યો હતો. કારમાં બે લોકો સવાર હોવાની માહિતી સામે આવી છે. કારચાલકનો હોવાનું કહેવાતો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. કિશોરનો જીવ ગયો… હવે કારચાલક ક્યારે ઝડપાશે? પરિવારને ન્યાય ક્યારે મળશે? કિશોરનું મોત, કારચાલક ફરાર! મળતી માહિતી મુજબ, GJ-16-FA-5777 નંબરની કારે કિશોરને અડફેટે લીધો હતો. ગંભીર ઈજાઓને પગલે કિશોરનું સારવાર દરમિયાન મોત નીપજ્યું, જ્યારે કારચાલક અકસ્માત બાદ ફરાર થઈ ગયો હતો. સ્થાનિકોએ કારનો પીછો કર્યો હતો. કારમાં બે લોકો સવાર હોવાની માહિતી સામે આવી છે. કારચાલકનો હોવાનું કહેવાતો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. કિશોરનો જીવ ગયો… હવે કારચાલક ક્યારે ઝડપાશે? પરિવારને ન્યાય ક્યારે મળશે?1