મોબાઈલ સ્નેચિંગના ગુનામાં સંડોવાયેલા રીઢા ગુનેગારની ગણતરીના કલાકોમાં અટકાયત સુરતના અડાજણ વિસ્તારમાં બનેલી મોબાઈલ સ્નેચિંગની બે ઘટનાઓના ગણતરીના કલાકોમાં જ સુરત પોલીસે આરોપીને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે... સુરત: મોબાઈલ સ્નેચિંગના ગુનામાં સંડોવાયેલા રીઢા ગુનેગારની ગણતરીના કલાકોમાં અટકાયત સુરતના અડાજણ વિસ્તારમાં બનેલી મોબાઈલ સ્નેચિંગની બે ઘટનાઓના ગણતરીના કલાકોમાં જ સુરત પોલીસે આરોપીને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે... આરોપી: તૌસીફ ઉર્ફે બગલા આરીફ શેખ બે મોબાઈલ ફોન જપ્ત કરવામાં આવ્યા છે. તપાસ અને કાર્યવાહી: ગઈકાલે અડાજણ વિસ્તારમાં મોબાઈલ સ્નેચિંગની બે અલગ-અલગ ઘટનાઓ બની હતી. આ મામલે પોલીસની વિવિધ ટીમો દ્વારા ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે તપાસ હાથ ધરવામાં આવી હતી. ગણતરીના કલાકોમાં જ આરોપીની ઓળખ કરી તેને ઝડપી પાડવામાં આવ્યો છે.. આરોપીનો ગુનાહિત ઇતિહાસ: આરોપી તૌસીફ અગાઉ પણ સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના ગુનામાં પકડાઈ ચૂક્યો છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આરોપી શાકભાજીની લારી ચલાવે છે, પરંતુ આર્થિક તંગીના કારણે તેણે સ્નેચિંગની પ્રવૃત્તિ શરૂ કરી હતી.
મોબાઈલ સ્નેચિંગના ગુનામાં સંડોવાયેલા રીઢા ગુનેગારની ગણતરીના કલાકોમાં અટકાયત સુરતના અડાજણ વિસ્તારમાં બનેલી મોબાઈલ સ્નેચિંગની બે ઘટનાઓના ગણતરીના કલાકોમાં જ સુરત પોલીસે આરોપીને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે... સુરત: મોબાઈલ સ્નેચિંગના ગુનામાં સંડોવાયેલા રીઢા ગુનેગારની ગણતરીના કલાકોમાં અટકાયત સુરતના અડાજણ વિસ્તારમાં બનેલી મોબાઈલ સ્નેચિંગની બે ઘટનાઓના ગણતરીના કલાકોમાં જ સુરત પોલીસે આરોપીને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે... આરોપી: તૌસીફ ઉર્ફે બગલા આરીફ શેખ બે મોબાઈલ ફોન જપ્ત કરવામાં આવ્યા છે. તપાસ અને કાર્યવાહી: ગઈકાલે અડાજણ
વિસ્તારમાં મોબાઈલ સ્નેચિંગની બે અલગ-અલગ ઘટનાઓ બની હતી. આ મામલે પોલીસની વિવિધ ટીમો દ્વારા ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે તપાસ હાથ ધરવામાં આવી હતી. ગણતરીના કલાકોમાં જ આરોપીની ઓળખ કરી તેને ઝડપી પાડવામાં આવ્યો છે.. આરોપીનો ગુનાહિત ઇતિહાસ: આરોપી તૌસીફ અગાઉ પણ સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના ગુનામાં પકડાઈ ચૂક્યો છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આરોપી શાકભાજીની લારી ચલાવે છે, પરંતુ આર્થિક તંગીના કારણે તેણે સ્નેચિંગની પ્રવૃત્તિ શરૂ કરી હતી.
- સુરત કામરેજ સુગર મિલ ખાતે ગ્રામ પ્રતિનિનિધિ ની મહત્વની બેઠક મળી . સુગર મિલના ચેરમેન અશ્વિન પટેલની આગેવાનીમાં બેઠક મળી. બેઠકમાં સુગર મિલના ડિટેક્ટરો અને મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા. યોજાયેલ બેઠકમાં સુગર મિલના લેખા જોખા અને આવનારા વર્ષના આયોજનને લઈ સભાસદો સાથે ચર્ચા કરવામાં આવી. બેઠકમાં શેરડી રોપાણ અને ભાવ બાબતે પણ ચર્ચા કરવામાં આવી. ચેરમેન અશ્વિન પટેલ દ્વારા હાજર રહેલા ખેડૂતોને સહકારી સંસ્થા ખેડૂતો માટે કેટલી જરૂરી છે તે અંગે માર્ગદર્શન આપ્યું. આવનારા દિવસોમાં સુગર મિલોની ચૂંટણી યોજાનાર છે ચેરમેન અશ્વિન પટેલે આવનારી ચૂંટણીમાં પોતાની આખી પેનલ સાથે ચૂંટણી જંગમાં ઉતરવાની જાહેરાત કરી. ચેરમેને બેઠકમાં ઉપસ્થિત રહેલા ખેડૂતોને કામરેજ સુગર મિલને હજું પણ મજબૂત બનાવવાની ખાતરી આપી હતી.1
- सूरत: मोबाइल छीनने के अपराध में शामिल एक आदतन अपराधी को कुछ ही घंटों के भीतर गिरफ्तार कर लिया गया। सूरत के अडाजन इलाके में मोबाइल छीनने का एक मामला दर्ज किया गया था।1
- Post by SD sehak1
- સુરત બ્રેકિંગ લિંબાયતના મીઠી ખાડી વિસ્તારમાં રહેતા 6 વર્ષીય હસનેન નું ઝાડા ઉલટી થવાના કારણે મોત નીપજ્યું ગત રાત્રે હસનેન ને અચાનક પેટમાં દુખાવો થતાં તાવ આવી ગયો હતો વહેલી સવારે બાળકને ખાનગી હોસ્પિટલ માં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો ત્યારબાદ તેને વધુ સારવાર અર્થે સુરત સિવિલ હોસ્પિટલ મા ખસેડવામાં આવ્યો હતો સિવિલમાં હાજર રહેલા તબીબે હસનેનને મૃત જાહેર કર્યો મૃતકના પિતા ચાની લારી ચલાવે છે પરિવારમાં માતા પિતા , હસનેન અને તેની એક નાની બહેન છે કરુણ મોતના કારણે પરિવારમાં શોખનો માહોલ સર્જાયો બાઈટ:- મેહમુદ સૈયદ ( મૃતકના દાદા )2
- Post by Prasar sandesh news1
- સુરત શહેરમાં ઠગોની એક અનોખી મોડસ ઓપરેન્ડીનો પર્દાફાશ થયો છે, જેમાં ભેજાબાજ ઠગોએ લોકોને સસ્તામાં સોનું અપાવવા અને અસલ ચલણી નોટોને કેમિકલના ઉપયોગથી ડબલ કે ત્રણ ગણી કરી આપવાની લાલચ આપી લાખો રૂપિયાની ઠગાઈ આચરી હતી. પોલીસની સતર્કતાને કારણે આ ટોળકીના 3 સભ્યોને ઝડપી પાડવામાં આવ્યા છે અને તેમની પાસેથી 1 કરોડની ફેક કરન્સી બનાવવા માટેના કાગળ અને કેમિકલ્સ જપ્ત કરવામાં આવ્યા છે.1
- MLA बोर्ड लगाकर रौब झाड़ रहे दो युवक गिरफ्तार1
- સુરતમાં ST બસની અડફેટે BBAની વિદ્યાર્થિનીનું મોત સુરત શહેરના લસકાણા વિસ્તારમાં આવેલા શ્યામધામ મંદિર પાસે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો પૂરઝડપે દોડતી એક સરકારી એસટી બસ અડફેટે એક્ટિવા સવાર 20 વર્ષીય વિદ્યાર્થિનીને આવી અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલી યુવતીનું હોસ્પિટલમાં ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું રત્નકલાકારની દીકરી સ્વાતિ સોલંકીનું મોત થતા પરિવારમાં શોકનો માહોલ અકસ્માત બાદ બસ ચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ લસકાણા પોલીસે બસના ચાલકને પકડી પાડવાની દિશામાં ચક્રો ગતિમાન કર્યા1
- Post by SD sehak1